ભારતના આ મહેલોની વાત છે નિરાળી, કરો એક નજર

Jan 29, 2019, 15:34 IST
 • અંબા વિલાસ પૅલેસ, મૈસૂર -   મૈસૂરનો અંબા વિલાસ પૅલેસ ભારતના સૌથી સુંદર મહેલોમાંથી એક છે. અહીંયા મૈસૂરના શાહી પરિવારના સદસ્ય રહે છે. એને રૉયલ પૅલેસ ઑફ મૈસૂર પણ કહેવામાં આવે છે. આ મહેલ 1897માં બન્યો હતો. પછી શાહી પરિવારના લોકોએ બ્રિટિશ આર્કીટેક્ટ હેનરી ઈર્વિન દ્વારા મહેલનો વિસ્તાર કર્યો હતો. આ મહેલ હિન્દુ, મોગલ અને રાજપૂત શૈલીથી પ્રભાવિતછે. આ મહેલની ખાસિયત છે કે એમાં 14 હિન્દુ મંદિર અને બગીચા છે. આ મહેલમાં પ્રખ્યાત શાહી દશેરો ધૂમધામથી ઉજવે છે.

  અંબા વિલાસ પૅલેસ, મૈસૂર -  

  મૈસૂરનો અંબા વિલાસ પૅલેસ ભારતના સૌથી સુંદર મહેલોમાંથી એક છે. અહીંયા મૈસૂરના શાહી પરિવારના સદસ્ય રહે છે. એને રૉયલ પૅલેસ ઑફ મૈસૂર પણ કહેવામાં આવે છે. આ મહેલ 1897માં બન્યો હતો. પછી શાહી પરિવારના લોકોએ બ્રિટિશ આર્કીટેક્ટ હેનરી ઈર્વિન દ્વારા મહેલનો વિસ્તાર કર્યો હતો. આ મહેલ હિન્દુ, મોગલ અને રાજપૂત શૈલીથી પ્રભાવિતછે. આ મહેલની ખાસિયત છે કે એમાં 14 હિન્દુ મંદિર અને બગીચા છે. આ મહેલમાં પ્રખ્યાત શાહી દશેરો ધૂમધામથી ઉજવે છે.

  1/5
 • જય વિલાસ પૅલેસ, ગ્વાલિયર -  ગ્વાલિયરનો જય વિલાસ પૅલેસ ફરવા માટે ઑક્ટોબરથી માર્ચની વચ્ચેનો સમય પરફેક્ટ છે. અહીંયા ફરવા માટે ભારતીયોની ટિકિટ 100 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓની 600 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. 1874માં બનેલો આ મહેલ વિશાળ છે. એમાં 400 રૂમ્સ છે અને આ 12,40,771 સ્કવેર ફિટના વિસ્તારમાં બન્યો છે.

  જય વિલાસ પૅલેસ, ગ્વાલિયર - 

  ગ્વાલિયરનો જય વિલાસ પૅલેસ ફરવા માટે ઑક્ટોબરથી માર્ચની વચ્ચેનો સમય પરફેક્ટ છે. અહીંયા ફરવા માટે ભારતીયોની ટિકિટ 100 રૂપિયા અને વિદેશી પ્રવાસીઓની 600 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. 1874માં બનેલો આ મહેલ વિશાળ છે. એમાં 400 રૂમ્સ છે અને આ 12,40,771 સ્કવેર ફિટના વિસ્તારમાં બન્યો છે.

  2/5
 • લક્ષ્મી વિલાસ પૅલેસ, વડોદરા -  વડોદરાનો આ મહેલ ભારતના સૌથી ભવ્ય રાજમહેલોમાંથી એક છે. એના ઈન્ટિરિયર્સ અને ડિઝાઈન એટલા એલિગેન્ટ છે કે તમને અહીંયા ફરવામાં ઘણો આનંદ આવશે. ફરવા માટે ઑક્ટોબરથી માર્ચનો સમય સારો છે. મહેલ ફરવા માટે 170 રૂપિયા પ્રતિ વ્યક્તિનો ખર્ચ આવે છે. આ મહેલ 1890માં બન્યો હતો અને તે સમયે તેની કિંમત ઘણી વધારે હતી.

  લક્ષ્મી વિલાસ પૅલેસ, વડોદરા - 

  વડોદરાનો આ મહેલ ભારતના સૌથી ભવ્ય રાજમહેલોમાંથી એક છે. એના ઈન્ટિરિયર્સ અને ડિઝાઈન એટલા એલિગેન્ટ છે કે તમને અહીંયા ફરવામાં ઘણો આનંદ આવશે. ફરવા માટે ઑક્ટોબરથી માર્ચનો સમય સારો છે. મહેલ ફરવા માટે 170 રૂપિયા પ્રતિ વ્યક્તિનો ખર્ચ આવે છે. આ મહેલ 1890માં બન્યો હતો અને તે સમયે તેની કિંમત ઘણી વધારે હતી.

  3/5
 • સિટી પૅલેસ, ઉદયપુર -  ભારતનો સૌથી ભવ્ય શાહી મહેલોમાં ઉદયપુરનો સિટી પૅલેસ પોતાની સાંસ્કૃતિક સમૃદ્ધતાની કહાની કહે છે. તે ભારતના ટોચના હેરિટેજ પેલેસ હોટેલ્સમાંનું એક છે. આ મહેલ રાજપૂત અને મોગલ શૈલીના સંગમનો એક સારો નમૂનો છે. આ મહેલના ભીતર નાના-નાના 11 મહેલ છે. સાથે જ એમાં ઉદયપુરનું ફેમસ જગદીશ મંદિર છે. આ મહેલમાં ફરવા માટે 500 રૂપિયા છે.

  સિટી પૅલેસ, ઉદયપુર - 

  ભારતનો સૌથી ભવ્ય શાહી મહેલોમાં ઉદયપુરનો સિટી પૅલેસ પોતાની સાંસ્કૃતિક સમૃદ્ધતાની કહાની કહે છે. તે ભારતના ટોચના હેરિટેજ પેલેસ હોટેલ્સમાંનું એક છે. આ મહેલ રાજપૂત અને મોગલ શૈલીના સંગમનો એક સારો નમૂનો છે. આ મહેલના ભીતર નાના-નાના 11 મહેલ છે. સાથે જ એમાં ઉદયપુરનું ફેમસ જગદીશ મંદિર છે. આ મહેલમાં ફરવા માટે 500 રૂપિયા છે.

  4/5
 • ઉમૈદ ભવન પૅલેસ, જોધપુર -  જોધપુરનો શાહી ઉમૈદ ભવન પૅલેસની વાત નિરાળી છે. આ વિશાળ મહેલ સૌથી મોટા પ્રાઈવેટ નિવાસ તરીકે પ્રખ્યાત છે. એમાં કુલ 347 રૂમ્સ છે. આ મહેલના ત્રણ હિસ્સા છે, જેમાં એક લક્ઝરી હોટલ, શાહી પરિવારનું ઘર અને એક મ્યૂઝિયમ છે. આ મહેલનું સૌથી મોટું આકર્ષણ અહીં શાહી ઘરની ગાડીઓ છે. અહીંયા એક ગેલેરી છે, જ્યાં તમે સૌથી વધુ અટ્રેક્ટિવ ઓટોમોબાઇલ્સ જોવાનું આનંદ ઉઠાવી શકો છો.

  ઉમૈદ ભવન પૅલેસ, જોધપુર - 

  જોધપુરનો શાહી ઉમૈદ ભવન પૅલેસની વાત નિરાળી છે. આ વિશાળ મહેલ સૌથી મોટા પ્રાઈવેટ નિવાસ તરીકે પ્રખ્યાત છે. એમાં કુલ 347 રૂમ્સ છે. આ મહેલના ત્રણ હિસ્સા છે, જેમાં એક લક્ઝરી હોટલ, શાહી પરિવારનું ઘર અને એક મ્યૂઝિયમ છે. આ મહેલનું સૌથી મોટું આકર્ષણ અહીં શાહી ઘરની ગાડીઓ છે. અહીંયા એક ગેલેરી છે, જ્યાં તમે સૌથી વધુ અટ્રેક્ટિવ ઓટોમોબાઇલ્સ જોવાનું આનંદ ઉઠાવી શકો છો.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

ભારતના શાહી મહેલ ભારતને સમૃદ્ધ સાંસ્કૃતિક ઈતિહાસની કહાની કહે છે. આ ભવ્ય મહેલોમાંથી ઘણા આજના સમયના હેરિટેજ પેલેસ હોટલનો ચહેરો લઈ ચૂક્યા છે, જ્યાં થોડો સમય કાઢીને તમે સોનેરી ભૂતકાળને યાદ રાખવા કેટલો સમય પસાર કરી શકો છો. તો આવો જાણીએ એવા જ 5 ભવ્ય મહેલો વિશે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK