Yash Shah:જાણો 'દિકરી વહાલનો દરિયો'ના 'ઉત્કર્ષ' કેવી રીતે શીખ્યા ગુજરાતી ?

Aug 28, 2019, 12:31 IST
  • યશ શાહ ગુજરાતી સિરીયલ દિકરી વહાલનો દરિયોમાં ઉત્કર્ષનું પાત્ર ભજવે છે. ઉત્કર્ષના પાત્રમાં યશ લોકપ્રિય થઈ ચૂક્યા છે.

    યશ શાહ ગુજરાતી સિરીયલ દિકરી વહાલનો દરિયોમાં ઉત્કર્ષનું પાત્ર ભજવે છે. ઉત્કર્ષના પાત્રમાં યશ લોકપ્રિય થઈ ચૂક્યા છે.

    1/16
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે એક્ટિંગમાં યશનો આ પહેલો મોટો પ્રોજેક્ટ છે. દિકરી વ્હાલનો દરિયો દ્વારા તેમને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે 

    તમને જાણીને આશ્ચર્ય થશે કે એક્ટિંગમાં યશનો આ પહેલો મોટો પ્રોજેક્ટ છે. દિકરી વ્હાલનો દરિયો દ્વારા તેમને સૌથી વધુ લોકપ્રિયતા મળી છે 

    2/16
  • આ પહેલા યશ ઘણી પ્રિન્ટ એડ્સ માટે મોડેલિંગ કરી ચૂક્યા છે. યશ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી બ્રાન્ડ માટે શૂટ કરી ચૂક્યા છે.

    આ પહેલા યશ ઘણી પ્રિન્ટ એડ્સ માટે મોડેલિંગ કરી ચૂક્યા છે. યશ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી બ્રાન્ડ માટે શૂટ કરી ચૂક્યા છે.

    3/16
  • યશ શાહ આમ તો ગુજરાતી જ છે, પરંતુ તેમનો જન્મ અને ઉછેર છત્તીસગઢના રાયપુરમાં થયો છે.

    યશ શાહ આમ તો ગુજરાતી જ છે, પરંતુ તેમનો જન્મ અને ઉછેર છત્તીસગઢના રાયપુરમાં થયો છે.

    4/16
  • યશ કહે છે કે મારો પરિવાર તો મૂળ અમદાવાદનો છે, પરંતુ ઘણા વર્ષો પહેલા અમે છત્તીસગઢમાં સ્થાયી થયા હતા.

    યશ કહે છે કે મારો પરિવાર તો મૂળ અમદાવાદનો છે, પરંતુ ઘણા વર્ષો પહેલા અમે છત્તીસગઢમાં સ્થાયી થયા હતા.

    5/16
  • યશ છત્તીસગઢની કોન્વેન્ટ સ્કૂલમાં જ ભણ્યા છે. અને ગ્રેજ્યુએશન બાદ તેઓ એક્ટિંગ માટે મુંબઈ આવ્યા હતા.

    યશ છત્તીસગઢની કોન્વેન્ટ સ્કૂલમાં જ ભણ્યા છે. અને ગ્રેજ્યુએશન બાદ તેઓ એક્ટિંગ માટે મુંબઈ આવ્યા હતા.

    6/16
  • કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હોવાને કારણે અને છત્તીસગઢમાં મોટા થયા હોવાને કારણે યશને ગુજરાતીમાં થોડીક મુશ્કેલી પડતી હતી. યશ કહે છે કે સિરીયલ શરૂ થઈ ત્યારે મને ગુજરાતી વાંચતા નહોતું આવડતું. પણ પછી મહેનત કરીને શીખ્યો'

    કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા હોવાને કારણે અને છત્તીસગઢમાં મોટા થયા હોવાને કારણે યશને ગુજરાતીમાં થોડીક મુશ્કેલી પડતી હતી. યશ કહે છે કે સિરીયલ શરૂ થઈ ત્યારે મને ગુજરાતી વાંચતા નહોતું આવડતું. પણ પછી મહેનત કરીને શીખ્યો'

    7/16
  • યશ શાહ છેલ્લા અઢી વર્ષથી મુંબઈમાં સેટલ થયા છે. યશને નાનપણથી જ એક્ટિંગ કરવી હતી. જો કે પરિવારે ગ્રેજ્યુએશન કર્યા બાદ એક્ટિંગ કરવા કહ્યું. એટલે ગ્રેજ્યુએશન બાદ યશ મુંબઈ આવ્યા.

    યશ શાહ છેલ્લા અઢી વર્ષથી મુંબઈમાં સેટલ થયા છે. યશને નાનપણથી જ એક્ટિંગ કરવી હતી. જો કે પરિવારે ગ્રેજ્યુએશન કર્યા બાદ એક્ટિંગ કરવા કહ્યું. એટલે ગ્રેજ્યુએશન બાદ યશ મુંબઈ આવ્યા.

    8/16
  • દિકરી વહાલનો દરિયો પહેલા યશ કેટલીક હિન્દી સિરીયલમાં નાના નાના રોલ પણ કરી ચૂક્યા છે. સબ ટીવી પર આવતી 'ત્રિદેવિયાં', સોની ટીવી પર આવતી 'હનુમાન' અને રુદ્ર કે રક્ષક જેવી સિરીયલોમાં યશ કામ કરી ચૂક્યા છે.

    દિકરી વહાલનો દરિયો પહેલા યશ કેટલીક હિન્દી સિરીયલમાં નાના નાના રોલ પણ કરી ચૂક્યા છે. સબ ટીવી પર આવતી 'ત્રિદેવિયાં', સોની ટીવી પર આવતી 'હનુમાન' અને રુદ્ર કે રક્ષક જેવી સિરીયલોમાં યશ કામ કરી ચૂક્યા છે.

    9/16
  • યશ કહે છે કે 1 વર્ષ સુધી મારે સ્ટ્રગલ કરવી પડી. એક જ વર્ષની સ્ટ્રગલ બાદ મને આ સિરીયલ મળી ગઈ. બે વર્ષથી સિરીયલ સક્સેસફુલ છે.

    યશ કહે છે કે 1 વર્ષ સુધી મારે સ્ટ્રગલ કરવી પડી. એક જ વર્ષની સ્ટ્રગલ બાદ મને આ સિરીયલ મળી ગઈ. બે વર્ષથી સિરીયલ સક્સેસફુલ છે.

    10/16
  • યશ પોતાના ગુજરાતીનો શ્રેય કૉ એક્ટર કેમ્મી, રાજુલ દીવાન ભરત ઠક્કર અને ડિરેક્ટર દીપક બાવસ્કર તેમજ હોમી વાડિયાને આપે છે. યશ કહે છે કે આ લોકોએ જ મારું ગુજરાતી સુધાર્યું છે.

    યશ પોતાના ગુજરાતીનો શ્રેય કૉ એક્ટર કેમ્મી, રાજુલ દીવાન ભરત ઠક્કર અને ડિરેક્ટર દીપક બાવસ્કર તેમજ હોમી વાડિયાને આપે છે. યશ કહે છે કે આ લોકોએ જ મારું ગુજરાતી સુધાર્યું છે.

    11/16
  • યશના પરિવારમાંથી કોઈ પણ આ ફિલ્ડમાં નથી. ઘણા લોકો કહેતા હતા કે ફેમિલી બિઝનેસ છે તો એ કર. એક્ટિંગ ન કર. પણ મારા મમ્મી પપ્પા સપોર્ટમાં હતાં.

    યશના પરિવારમાંથી કોઈ પણ આ ફિલ્ડમાં નથી. ઘણા લોકો કહેતા હતા કે ફેમિલી બિઝનેસ છે તો એ કર. એક્ટિંગ ન કર. પણ મારા મમ્મી પપ્પા સપોર્ટમાં હતાં.

    12/16
  • એક્ટિંગ સિવાય યશને જિમિંગ ખૂબ ગમે છે. આ ઉપરાંત મૂવીઝ અને ટીવી સિરીઝ જોવી ગમે છે. ખાસ કરીને યશને હોલીવુડની વેબસિરીઝ ખૂબ ગમે છે.

    એક્ટિંગ સિવાય યશને જિમિંગ ખૂબ ગમે છે. આ ઉપરાંત મૂવીઝ અને ટીવી સિરીઝ જોવી ગમે છે. ખાસ કરીને યશને હોલીવુડની વેબસિરીઝ ખૂબ ગમે છે.

    13/16
  • યશને ટ્રાવેલિંગનો પણ ખૂબ શોખ છે. સિરીયલમાંથી બ્રેક મળે ત્યારે યશ ફરવા જવાનું પસંદ કરે છે. લોનાવાલા તેમનું સૌથી ગમતું ડેસ્ટિનેશન છે.

    યશને ટ્રાવેલિંગનો પણ ખૂબ શોખ છે. સિરીયલમાંથી બ્રેક મળે ત્યારે યશ ફરવા જવાનું પસંદ કરે છે. લોનાવાલા તેમનું સૌથી ગમતું ડેસ્ટિનેશન છે.

    14/16
  • સેટ પર કેમ્મી અને સિરીયલના રુપેશ એટલે કે મિતેષ મોગા તેમના ક્લોઝ ફ્રેન્ડ છે. આ ઉપરાંત એક્ટર ધ્રુવ બારોટ સાથે પણ તેમનું બોન્ડિંગ સારું છે.

    સેટ પર કેમ્મી અને સિરીયલના રુપેશ એટલે કે મિતેષ મોગા તેમના ક્લોઝ ફ્રેન્ડ છે. આ ઉપરાંત એક્ટર ધ્રુવ બારોટ સાથે પણ તેમનું બોન્ડિંગ સારું છે.

    15/16
  • યશ કહે છે કે હાલ તો તેઓ સિરીયલ પર જ કોન્સ્નટ્રેટ કરી રહ્યા છે. પણ સારી ઓફર અને સમયની અનુકુળતા પ્રમાણે નવા પ્રોજેક્ટ કરવા છે. ગુજરાતી મૂવીઝમાં તેમને કામ કરવાની ઈચ્છા છે.

    યશ કહે છે કે હાલ તો તેઓ સિરીયલ પર જ કોન્સ્નટ્રેટ કરી રહ્યા છે. પણ સારી ઓફર અને સમયની અનુકુળતા પ્રમાણે નવા પ્રોજેક્ટ કરવા છે. ગુજરાતી મૂવીઝમાં તેમને કામ કરવાની ઈચ્છા છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી સિરીયલ અને ફિલ્મોના સ્ટાર્સની સિરીઝમાં અમે લઈને આવ્યા છીએ તમારા ગમતા વધુ એક એક્ટર વિશેની માહિતી. આ વખતે વાત કરીશું કલર્સ ગુજરાતીની સિરીયલ 'દિકરી વ્હાલનો દરિયો'માં 'ઉત્કર્ષ'નું પાત્ર ભજવતા યશ શાહ વિશે. (Image Courtesy: Yash Shah Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK