'રામાયણ'ના 'મેઘનાદ'ની બૉલીવુડમાં એન્ટ્રીથી ઉડી ગયા હતા આ સુપરસ્ટારના હોશ

Updated: Apr 26, 2020, 14:26 IST | Sheetal Patel
 • વર્ષ 1972માં ફિલ્મ 'જરૂરત'થી વિજય અરોરાએ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એમને સ્ટારડમ ત્યારે મળ્યો જ્યારે 1973માં ઝીનત અમાનની સાથે 'યાદો કી બારાત' ફિલ્મ કરી.

  વર્ષ 1972માં ફિલ્મ 'જરૂરત'થી વિજય અરોરાએ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ એમને સ્ટારડમ ત્યારે મળ્યો જ્યારે 1973માં ઝીનત અમાનની સાથે 'યાદો કી બારાત' ફિલ્મ કરી.

  1/12
 • 1971માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યા બાદ વિજય અરોરાએ હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. 

  1971માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યા બાદ વિજય અરોરાએ હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. 

  2/12
 • એમણે આશા પારેખથી લઈને ઝીનત અમાન, જયા ભાદૂરી, વહીદા રહેમાન, શબાના આઝ્મી, તનુજા, પરવીન બૉબી અને મોસમી ચેટર્જી જેવી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.

  એમણે આશા પારેખથી લઈને ઝીનત અમાન, જયા ભાદૂરી, વહીદા રહેમાન, શબાના આઝ્મી, તનુજા, પરવીન બૉબી અને મોસમી ચેટર્જી જેવી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.

  3/12
 • વિજય અરોરાએ ગુજરાતી અને હિન્દી નાટકોમાં પણ કામ કર્યું છે. એમણે પોતાના કરિયરમાં 110 ફિલ્મો અને લગભગ 500થી વધારે સીરિયલમાં કામ કર્યું છે.

  વિજય અરોરાએ ગુજરાતી અને હિન્દી નાટકોમાં પણ કામ કર્યું છે. એમણે પોતાના કરિયરમાં 110 ફિલ્મો અને લગભગ 500થી વધારે સીરિયલમાં કામ કર્યું છે.

  4/12
 • વર્ષ 2007માં કેન્સરની બીમારીના લીધે વિજય અરોરાએ 62 વર્ષે જ દુનિયાને અલવિદા કહી દીધું.

  વર્ષ 2007માં કેન્સરની બીમારીના લીધે વિજય અરોરાએ 62 વર્ષે જ દુનિયાને અલવિદા કહી દીધું.

  5/12
 • પોતાની જબરદસ્ત એક્ટિંગથી એમને ન ફક્ત દર્શકોનો પ્રેમ મળ્યો પરંતુ બૉલીવુડના કાકા એટલે રાજેશ ખન્નાની ઊંઘ પણ ઉડાડી દીધી હતી.

  પોતાની જબરદસ્ત એક્ટિંગથી એમને ન ફક્ત દર્શકોનો પ્રેમ મળ્યો પરંતુ બૉલીવુડના કાકા એટલે રાજેશ ખન્નાની ઊંઘ પણ ઉડાડી દીધી હતી.

  6/12
 • વિજય અરોરાએ 1971માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યું અને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

  વિજય અરોરાએ 1971માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયાથી ગ્રેજ્યુએશન કર્યું અને ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો.

  7/12
 • ઝીનત અમાનની સાથે યાદો કી બારાત ફિલ્મનુ રોમાન્ટિક ગીત 'ચુરા લિયા હૈ' સુપરહિટ રહ્યું હતું અને હાથમાં ગિટાર લઈને વિજય અરોરાએ ફૅન્સના દિલની ધડકન વધારી દીધી હતી.

  ઝીનત અમાનની સાથે યાદો કી બારાત ફિલ્મનુ રોમાન્ટિક ગીત 'ચુરા લિયા હૈ' સુપરહિટ રહ્યું હતું અને હાથમાં ગિટાર લઈને વિજય અરોરાએ ફૅન્સના દિલની ધડકન વધારી દીધી હતી.

  8/12
 • તેમણે વહીદા રહેમાન સાથે ફાગુન, શબાના આઝ્મી સાથે કાદમ્બરી, તનુજા સાથે ઈન્સાફ, પરવીન બૉબી સાથે 36 ઘંટે, મૌસમી ચેટર્જી સાથે નાટકમાં કામ કર્યું હતું.

  તેમણે વહીદા રહેમાન સાથે ફાગુન, શબાના આઝ્મી સાથે કાદમ્બરી, તનુજા સાથે ઈન્સાફ, પરવીન બૉબી સાથે 36 ઘંટે, મૌસમી ચેટર્જી સાથે નાટકમાં કામ કર્યું હતું.

  9/12
 • 80ના દાયકામાં રામાનંદ સાગરે પોતાની લોકપ્રિય સીરિયલમાં એક એવો રોલ ઑફર કર્યો, જેનાંથી વિજય અરોરાએ એકવાર ફરીથી પોતાની અભિનય ક્ષમતાને સાબિત કરી દીધું.

  80ના દાયકામાં રામાનંદ સાગરે પોતાની લોકપ્રિય સીરિયલમાં એક એવો રોલ ઑફર કર્યો, જેનાંથી વિજય અરોરાએ એકવાર ફરીથી પોતાની અભિનય ક્ષમતાને સાબિત કરી દીધું.

  10/12
 • રામાયણમાં તેમને મેઘનાદ ઈન્દ્રજીતનો રોલ મળ્યો. આ પાત્રએ વિજય અરોરાને પોતાની એક્ટિંગથી અમર બનાવી દીધા. મેઘનાદના રોલ માટે આજે પણ લોકો વિજય અરોરાને યાદ કરે છે. તસવીરમાં- ફૅમિલી સાથે વિજય અરોરા

  રામાયણમાં તેમને મેઘનાદ ઈન્દ્રજીતનો રોલ મળ્યો. આ પાત્રએ વિજય અરોરાને પોતાની એક્ટિંગથી અમર બનાવી દીધા. મેઘનાદના રોલ માટે આજે પણ લોકો વિજય અરોરાને યાદ કરે છે. તસવીરમાં- ફૅમિલી સાથે વિજય અરોરા

  11/12
 • આજે જ્યારે ફરીથી રામાયણનું પ્રસારણ થયું રહ્યું છે, ત્યારે વિજય અરોરા આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમની એક્ટિંગની ઘણી ચર્ચા આપણને સાંભળવા મળી રહી છે.

  આજે જ્યારે ફરીથી રામાયણનું પ્રસારણ થયું રહ્યું છે, ત્યારે વિજય અરોરા આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમની એક્ટિંગની ઘણી ચર્ચા આપણને સાંભળવા મળી રહી છે.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

રામાનંદ સાગરની સીરિયલ રામાયણના બધા પાત્રોને લૉકડાઉને એકવાર ફરીથી ફૅમસ કરી દીધા છે. કોરોના વાઈરસથી બચવા અને લોકોનું મનોરંજન કરવા ફરીથી આ સીરિયલનું પુન:પ્રસારણ કરવામાં આવ્યું છે. આ સીરિયલના પાત્રો હાલ ઘણા ચર્ચિત છે. જેમકે રામ, સીતા, લક્ષ્મણ, રાવણ અને હનુમાન. આ બધા પાત્રોને ફૅન્સનો પણ ઘણો પ્રેમ મળી રહ્યો છે. પરંતુ આ વાઈરસથી બચવા માટે લોકો પોતાના ઘરોમાં લક્ષ્મણ રેખા ખેંચીને બેઠા છે. દૂરદર્શનની વધતી ટીઆરપીને જોઈને એવું લાગે છે કે લોકો રામાયણને આજે પણ એટલો જ પ્રેમ કરે છે. વાત કરીએ રામાયણમાં રાવણના દીકરા મેઘનાદનું પાત્ર ભજવનાર વિજય અરોરા એક એવા એક્ટર હતા, જેમણે બૉલીવુડથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને કહેવાય છે કે એમની એક્ટિંગ જોયા બાદ એક્ટર રાજેશ ખન્નાને પણ ડર થવા લાગ્યો હતો. તો કરો એમની ફિલ્મી કરિયર પર એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK