Sanjay Dutt:જુઓ ‘બાબા’ના અનસીન ફેમિલી ફોટોઝ

Jul 29, 2019, 13:16 IST
  • સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959માં હિન્દી સિનેમાનાં 2 મશહૂર એક્ટર સંજય દત્ત અને નરગીશને ત્યા થયો.  ફેમીલી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હોવાથી કોઈ શંકા ન હતી કે, સંજુબાબાને ફેમ જલ્દીથી મળી ગઈ. 1972માં માત્ર 13 વર્ષની ઉમરે સંજય દત્તે ફિલ્મ રેશ્મા ઔર શેરા સાથે ડેબ્યૂ કર્યું.

    સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959માં હિન્દી સિનેમાનાં 2 મશહૂર એક્ટર સંજય દત્ત અને નરગીશને ત્યા થયો.  ફેમીલી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલી હોવાથી કોઈ શંકા ન હતી કે, સંજુબાબાને ફેમ જલ્દીથી મળી ગઈ. 1972માં માત્ર 13 વર્ષની ઉમરે સંજય દત્તે ફિલ્મ રેશ્મા ઔર શેરા સાથે ડેબ્યૂ કર્યું.

    1/21
  • સંજય દત્તની પહેલી લીડ ડેબ્યૂ ફિલ્મ રોકીના પ્રિમિયર પહેલા જ નરગીશનું નિધન થયું હતું. રોકી 1981માં રિલીઝ થઈ હતી અને સક્સેસ રહી હતી જોકે નરગીસના નિધનના કારણે સંજય બાબાએ સક્સેસ સેલિબ્રેટ કરી નહી.

    સંજય દત્તની પહેલી લીડ ડેબ્યૂ ફિલ્મ રોકીના પ્રિમિયર પહેલા જ નરગીશનું નિધન થયું હતું. રોકી 1981માં રિલીઝ થઈ હતી અને સક્સેસ રહી હતી જોકે નરગીસના નિધનના કારણે સંજય બાબાએ સક્સેસ સેલિબ્રેટ કરી નહી.

    2/21
  • જવાનીના જોશમાં સંજય દત્ત નશાની દુનિયામાં ફસડાઈ ગયા અને ડિપ્રેશનના કારણે ડ્રગ્સના આદી બની ગયા હતા.

    જવાનીના જોશમાં સંજય દત્ત નશાની દુનિયામાં ફસડાઈ ગયા અને ડિપ્રેશનના કારણે ડ્રગ્સના આદી બની ગયા હતા.

    3/21
  • નરગીસ તેના બીમારી દરમિયાન સંજય દત્ત માટે ટેપ રેકોર્ડ કરતા હતા જો કે અન્ય લોકોના ઈન્ફ્લ્યુઅન્સના કારણે સંજય દત્તે આ ટેપ્સ સાંભળી નહી. પરંતુ તેમની મોત બાદ સંજય દત્તે આ બધી ટેપ સાંભળી હતી અને માતા સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો..

    નરગીસ તેના બીમારી દરમિયાન સંજય દત્ત માટે ટેપ રેકોર્ડ કરતા હતા જો કે અન્ય લોકોના ઈન્ફ્લ્યુઅન્સના કારણે સંજય દત્તે આ ટેપ્સ સાંભળી નહી. પરંતુ તેમની મોત બાદ સંજય દત્તે આ બધી ટેપ સાંભળી હતી અને માતા સાથેનો સંબંધ વધુ ગાઢ બન્યો હતો..

    4/21
  • સંજય દત્તે 1982માં ડ્રગ્સ લેવા બદલ કેટલાક મહિના જેલમાં  કાઢ્યા હતાં. પિતા સંજય દત્તે તેમને ટેક્સાસ, અમેરિકા સારવાર માટે મોકલ્યા હતા.

    સંજય દત્તે 1982માં ડ્રગ્સ લેવા બદલ કેટલાક મહિના જેલમાં  કાઢ્યા હતાં. પિતા સંજય દત્તે તેમને ટેક્સાસ, અમેરિકા સારવાર માટે મોકલ્યા હતા.

    5/21
  • ટેક્સાસથી પરત ફર્યા પછી 1986માં સંજય દત્તે સિલ્વર સ્ક્રિન પર આવવાની તૈયારી કરી અને 1986માં આવેલી ફિલ્મ 'નામ'માં કામ કર્યુ. ફિલ્મ નામની સફળતાના કારણે સંજય દત્ત ફિલ્મી દુનિયામાં પાછા છવાઈ ગયા.

    ટેક્સાસથી પરત ફર્યા પછી 1986માં સંજય દત્તે સિલ્વર સ્ક્રિન પર આવવાની તૈયારી કરી અને 1986માં આવેલી ફિલ્મ 'નામ'માં કામ કર્યુ. ફિલ્મ નામની સફળતાના કારણે સંજય દત્ત ફિલ્મી દુનિયામાં પાછા છવાઈ ગયા.

    6/21
  • ફિલ્મી દુનિયાની સાથે સંજય દત્ત તેમની રિલેશનશિપને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં. સંજય દત્ત એક્ટ્રેસ રિચા શર્મા સાથે પ્રેમમાં પડ્યા અને 1987માં તેમની સાથે લગ્ન કર્યા (ફોટો: રિચા શર્મા અને સંજય દત્ત)

    ફિલ્મી દુનિયાની સાથે સંજય દત્ત તેમની રિલેશનશિપને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યાં. સંજય દત્ત એક્ટ્રેસ રિચા શર્મા સાથે પ્રેમમાં પડ્યા અને 1987માં તેમની સાથે લગ્ન કર્યા
    (ફોટો: રિચા શર્મા અને સંજય દત્ત)

    7/21
  • રિચા શર્મા અને સંજય દત્તે પુત્રી ત્રિશલાને જન્મ આપ્યો. સંજય દત્તની લાઈફમાં જ્યારે બધુ સરખુ જઈ રહ્યું હતું ત્યારે તેમની લાઈફમાં ફરી વળાંક આવ્યો.

    રિચા શર્મા અને સંજય દત્તે પુત્રી ત્રિશલાને જન્મ આપ્યો. સંજય દત્તની લાઈફમાં જ્યારે બધુ સરખુ જઈ રહ્યું હતું ત્યારે તેમની લાઈફમાં ફરી વળાંક આવ્યો.

    8/21
  • સંજય દત્તની પત્ની રિચા શર્મા બ્રેઈન ટ્યૂમરથી પીડિત હતી. (ફોટો: રિચા શર્માની સારવાર દરમિયાન રિચા શર્મા અને સંજય દત્ત)

    સંજય દત્તની પત્ની રિચા શર્મા બ્રેઈન ટ્યૂમરથી પીડિત હતી.
    (ફોટો: રિચા શર્માની સારવાર દરમિયાન રિચા શર્મા અને સંજય દત્ત)

    9/21
  • સંજય દત્તની લાઈફ ટ્રેજેડીથી ઓછી નથી. સંજય દત્તનું નામ 1993 બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયું અને ગેરકાનૂની AK-47 રાખવા બદલ સંજય દત્તને અરેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

    સંજય દત્તની લાઈફ ટ્રેજેડીથી ઓછી નથી. સંજય દત્તનું નામ 1993 બોમ્બ બ્લાસ્ટ સાથે જોડાયું અને ગેરકાનૂની AK-47 રાખવા બદલ સંજય દત્તને અરેસ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

    10/21
  • સંજય દત્તે 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે 18 મહિના જેલમાં વીતાવ્યા હતા. ત્યારબાદ તેમના જામીન સ્વીકારાતતા તે બહાર આવ્યા હતા અને તે જ સમયે સંજય દત્તની ફિલ્મ ખલનાયક રિલીઝ થઈ જે સુપર હિટ સાબિત થઈ હતી.

    સંજય દત્તે 1993 મુંબઈ બોમ્બ બ્લાસ્ટ મામલે 18 મહિના જેલમાં વીતાવ્યા હતા. ત્યારબાદ તેમના જામીન સ્વીકારાતતા તે બહાર આવ્યા હતા અને તે જ સમયે સંજય દત્તની ફિલ્મ ખલનાયક રિલીઝ થઈ જે સુપર હિટ સાબિત થઈ હતી.

    11/21
  • માનવામાં આવે છે કે, એક સમયે સંજય દત્ત માધુરી દિક્ષીત સાથે રિલેશનમાં હતા જો કે સંજય દત્ત કસ્ટડીમાં જતા આ રિલેશનનો અંત આવ્યો હતો.

    માનવામાં આવે છે કે, એક સમયે સંજય દત્ત માધુરી દિક્ષીત સાથે રિલેશનમાં હતા જો કે સંજય દત્ત કસ્ટડીમાં જતા આ રિલેશનનો અંત આવ્યો હતો.

    12/21
  • જેલ પછી સંજય દત્તે ફિલ્મી પડદે સફળ થવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની ખલનાયક સિવાય એક પણ ફિલ્મ સફળ રહી નહી.

    જેલ પછી સંજય દત્તે ફિલ્મી પડદે સફળ થવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમની ખલનાયક સિવાય એક પણ ફિલ્મ સફળ રહી નહી.

    13/21
  • વિવાદો અને જીવનના વળાંકો વચ્ચે સંજય દત્તે 1998માં બીજી વાર લગ્ન કર્યા. સંજય દત્તે રેહા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા

    વિવાદો અને જીવનના વળાંકો વચ્ચે સંજય દત્તે 1998માં બીજી વાર લગ્ન કર્યા. સંજય દત્તે રેહા પિલ્લાઈ સાથે લગ્ન કર્યા

    14/21
  • સંજય દત્તના ફેન્સને સંજયને બાબાના અવતારમાં જોવા વધુ ગમ્યા. 1993માં ખલનાયકની સફળતા પછી 1999માં આવેલી વાસ્તવ સંજય દત્ત માટે ટર્નિંગ પોઈન્ટ રહી. વાસ્તવમાં સંજયના ગેંગસ્ટર લૂકને ઘણો પસંદ કરવામાં આવ્યો.

    સંજય દત્તના ફેન્સને સંજયને બાબાના અવતારમાં જોવા વધુ ગમ્યા. 1993માં ખલનાયકની સફળતા પછી 1999માં આવેલી વાસ્તવ સંજય દત્ત માટે ટર્નિંગ પોઈન્ટ રહી. વાસ્તવમાં સંજયના ગેંગસ્ટર લૂકને ઘણો પસંદ કરવામાં આવ્યો.

    15/21
  • વાસ્તવ પછી ફરી એકવાર મુન્નાભાઈ તરીકે સંજય દત્ત લોકોને હસાવવા માટે તૈયાર હતા. 2003માં રિલીઝ થયેલી મુન્નાભાઈ MBBSને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી. અહીથી કોમેડીયન સંજય દત્તનો જન્મ થયો.

    વાસ્તવ પછી ફરી એકવાર મુન્નાભાઈ તરીકે સંજય દત્ત લોકોને હસાવવા માટે તૈયાર હતા. 2003માં રિલીઝ થયેલી મુન્નાભાઈ MBBSને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી. અહીથી કોમેડીયન સંજય દત્તનો જન્મ થયો.

    16/21
  • મુન્નાભાઈ MBBS પછી લગે રહો મુન્નાભાઈ પણ સુપર હિટ રહી હતી. આ સમય સંજય દત્ત માટે તેના કરિઅરનો પીક સમય હતો. (ફોટો: સંજય દત્ત કોરિયોગ્રાફર સરોજ ખાન અને શાહ રૂખ ખાન સાથે.)

    મુન્નાભાઈ MBBS પછી લગે રહો મુન્નાભાઈ પણ સુપર હિટ રહી હતી. આ સમય સંજય દત્ત માટે તેના કરિઅરનો પીક સમય હતો.
    (ફોટો: સંજય દત્ત કોરિયોગ્રાફર સરોજ ખાન અને શાહ રૂખ ખાન સાથે.)

    17/21
  • રેહા પિલ્લાઈ સાથે સંજય દત્તનુ લગ્ન જીવન ખાસ સફળ રહ્યું નહી જેના કારણે બન્ને 2005માં અલગ થઈ ગયા અને 2008માં ડાઈવોર્સ લીધા.

    રેહા પિલ્લાઈ સાથે સંજય દત્તનુ લગ્ન જીવન ખાસ સફળ રહ્યું નહી જેના કારણે બન્ને 2005માં અલગ થઈ ગયા અને 2008માં ડાઈવોર્સ લીધા.

    18/21
  • 2008માં સંજય દત્તે તેમની પ્રેમિકા દિલનવાઝ શૈખ એટલે કે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા અને 2010માં તેમને જોડિયા બાળકો પુત્ર શાહરાન અને પુત્રી ઈકરાને જન્મ આપ્યો.

    2008માં સંજય દત્તે તેમની પ્રેમિકા દિલનવાઝ શૈખ એટલે કે માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા અને 2010માં તેમને જોડિયા બાળકો પુત્ર શાહરાન અને પુત્રી ઈકરાને જન્મ આપ્યો.

    19/21
  • 1993 બોમ્બ બ્લાસ્ટ કેસે સંજય દત્તનો પીછો છોડ્યો નહી અને 2013માં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા અને ફરી એકવાર જેલ થઈ.

    1993 બોમ્બ બ્લાસ્ટ કેસે સંજય દત્તનો પીછો છોડ્યો નહી અને 2013માં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા અને ફરી એકવાર જેલ થઈ.

    20/21
  • 2016માં જેલની દુનિયાથી સંજય દત્તને આઝાદી મળી. જેલમાં સમય વિતાવ્યા પછી સંજય દત્તમાં ઘણો બદલાવ જોવા મળ્યો. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જેલમાં સમય વિતાવવા દરમિયાન તેમને ઘણું શીખવા મળ્યું.

    2016માં જેલની દુનિયાથી સંજય દત્તને આઝાદી મળી. જેલમાં સમય વિતાવ્યા પછી સંજય દત્તમાં ઘણો બદલાવ જોવા મળ્યો. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જેલમાં સમય વિતાવવા દરમિયાન તેમને ઘણું શીખવા મળ્યું.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

સંજય દત્તનું જીવન એક ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તેમના જીવનમાં ઘણા વળાંક જોવા મળે છે કેટલાક એક્સેપેક્ટેડ અને કેટલાક અનએક્સપેક્ટેડ. રેશ્મા ઔર શેરાથી ટોટલ ધમાલ સુધી ઘણી સુપર હીટ ફિલ્મો આપનારા સંજય દત્તનું જીવન પણ એક ફિલ્મ જેવું છે. જુઓ સંજય દત્તના કેટલાક ફેમીલી અનસીન ફોટોઝ અને અજાણી વાતો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK