બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ

Updated: Aug 23, 2019, 15:42 IST | Vikas Kalal
 • કરિશ્મા કપૂરે ‘બેબો’ સાથેનો ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, 'રોકિંગ ધ 80s'. કરિશ્માએ કરિનાના બર્થ-ડે પર તેમના બાળપણનો ફોટો શૅર કર્યો હતો.

  કરિશ્મા કપૂરે ‘બેબો’ સાથેનો ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, 'રોકિંગ ધ 80s'. કરિશ્માએ કરિનાના બર્થ-ડે પર તેમના બાળપણનો ફોટો શૅર કર્યો હતો.

  1/32
 • આ છે તમારી ક્યૂટ આલિયા. પિંક ટી-શર્ટ અને પાયજામામાં ફ્રેન્ડ્સ ચેર પર પોતાની સ્ટાઈલમાં આલિયા ભટ્ટ


  આ છે તમારી ક્યૂટ આલિયા. પિંક ટી-શર્ટ અને પાયજામામાં ફ્રેન્ડ્સ ચેર પર પોતાની સ્ટાઈલમાં આલિયા ભટ્ટ

  2/32
 • બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેમના બાળપણનો માતા ઝીનત હુસૈન સાથેનો ફોટો શૅર કર્યો છે. 

  બોલીવુડમાં મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાને તેમના બાળપણનો માતા ઝીનત હુસૈન સાથેનો ફોટો શૅર કર્યો છે. 

  3/32
 • મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમના બાળકો શ્વેતા અને અભિષેક બચ્ચન સાથે. ફોટોમાં અભિષેક અને શ્વેતા ઈનોસન્ટ લાગી રહ્યાં છે.

  મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમના બાળકો શ્વેતા અને અભિષેક બચ્ચન સાથે. ફોટોમાં અભિષેક અને શ્વેતા ઈનોસન્ટ લાગી રહ્યાં છે.

  4/32
 • આ છે ગુન્ડેના અર્જુન કપૂરનો બાળપણનો લૂક અને તેમની સાથે છે અંશુલા કપૂર. પિતા બોની કપૂર અને મોના કપૂર સાથેનો પરફેક્ટ ફેમીલી ફોટો અર્જુન કપૂરે શૅર કર્યો હતો.


  આ છે ગુન્ડેના અર્જુન કપૂરનો બાળપણનો લૂક અને તેમની સાથે છે અંશુલા કપૂર. પિતા બોની કપૂર અને મોના કપૂર સાથેનો પરફેક્ટ ફેમીલી ફોટો અર્જુન કપૂરે શૅર કર્યો હતો.

  5/32
 • બોલીવુડની પદ્માવતી દિપીકા પાદુકોણ અને તેમની બહેન અનિશા પાદુકોણ. અનિશાએ દીપિકા સાથેનો બાળપણનો ફોટો શૅર કરતા કેપ્શન આપ્યુ હતું. હમેશાની જેમ હું તને પ્રેમ કરતી રહીશ.

  બોલીવુડની પદ્માવતી દિપીકા પાદુકોણ અને તેમની બહેન અનિશા પાદુકોણ. અનિશાએ દીપિકા સાથેનો બાળપણનો ફોટો શૅર કરતા કેપ્શન આપ્યુ હતું. હમેશાની જેમ હું તને પ્રેમ કરતી રહીશ.

  6/32
 • ક્યૂટનેસ ઓવરલોડ. ધાકડ ગર્લ જ્હાન્વી કપૂર. જ્હાન્વી કપૂરે ફોટો શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું 'મૂડ'

  ક્યૂટનેસ ઓવરલોડ. ધાકડ ગર્લ જ્હાન્વી કપૂર. જ્હાન્વી કપૂરે ફોટો શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું 'મૂડ'

  7/32
 • કેટરિનાએ તેના બાળપણને યાદ કરતા મધર્સ ડેના દિવસે તેની માતા સુઝેન તર્કત સાથે ફોટો શૅર કર્યો હતો.

  કેટરિનાએ તેના બાળપણને યાદ કરતા મધર્સ ડેના દિવસે તેની માતા સુઝેન તર્કત સાથે ફોટો શૅર કર્યો હતો.

  8/32
 • લુકા છુપી ગર્લ ક્રિતી સેનને તેની ફિલ્મની રિલીઝ પહેલા ફોટો શૅર કર્યો હતો. ફોટો શૅર કરતા ક્રિતી સેનને કેપ્શન આપ્યું હતું કે, 'I guess I always liked playing a little Luka Chuppi with the camera.


  લુકા છુપી ગર્લ ક્રિતી સેનને તેની ફિલ્મની રિલીઝ પહેલા ફોટો શૅર કર્યો હતો. ફોટો શૅર કરતા ક્રિતી સેનને કેપ્શન આપ્યું હતું કે, 'I guess I always liked playing a little Luka Chuppi with the camera.

  9/32
 • કેટલા ક્યૂટ છે ને આ ફોટો. આ ફોટો છે તમારી વ્હાલી એક્ટ્રેસ નેહા ધૂપિયાનો.

  કેટલા ક્યૂટ છે ને આ ફોટો. આ ફોટો છે તમારી વ્હાલી એક્ટ્રેસ નેહા ધૂપિયાનો.

  10/32
 • બોલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના પિતાથી ઘણી નજીક હતી. ફાધર્સ ડેના દિવસે હોલીવુડમાં પોતાનું નામ રોશન કરનારી પ્રિયંકા ચોપરાએ પિતા અને માતા સાથેનો ફોટો શૅર કર્યો હતો.

  બોલીવુડ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તેના પિતાથી ઘણી નજીક હતી. ફાધર્સ ડેના દિવસે હોલીવુડમાં પોતાનું નામ રોશન કરનારી પ્રિયંકા ચોપરાએ પિતા અને માતા સાથેનો ફોટો શૅર કર્યો હતો.

  11/32
 • સ્ટાર વિથ સ્ટાર... દિગ્ગજ એક્ટ્રેસ નીતુ કપૂર પુત્ર રણવીર કપૂર અને સાથે છે રિધિમા કપૂર. નીતુ કપૂરે ફોટો શૅર કરતા કેપ્શન આપ્યું હતુ કે, મેરે દો અનમોલ રતન.

  સ્ટાર વિથ સ્ટાર... દિગ્ગજ એક્ટ્રેસ નીતુ કપૂર પુત્ર રણવીર કપૂર અને સાથે છે રિધિમા કપૂર. નીતુ કપૂરે ફોટો શૅર કરતા કેપ્શન આપ્યું હતુ કે, મેરે દો અનમોલ રતન.

  12/32
 • આ એક્ટરનો સ્વેગ બાળપણમાં પણ ગજબ હતો. રામલીલા, પદ્માવતી જેવી હિટ ફિલ્મો આપનારા અતરંગી સ્ટાર રણવીર સિંઘ બાળપણમાં પણ એટલો જ અનોખા લાગે છે જેટલા અત્યારે છે. 

  આ એક્ટરનો સ્વેગ બાળપણમાં પણ ગજબ હતો. રામલીલા, પદ્માવતી જેવી હિટ ફિલ્મો આપનારા અતરંગી સ્ટાર રણવીર સિંઘ બાળપણમાં પણ એટલો જ અનોખા લાગે છે જેટલા અત્યારે છે. 

  13/32
 • ફિલ્મ તા રા રમ પરના સેટ પર પુત્રી સારા અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે. સારા અલી ખાને કેદારનાથ સાથે ડેબ્યૂ કર્યું.

  ફિલ્મ તા રા રમ પરના સેટ પર પુત્રી સારા અલી ખાન પિતા સૈફ અલી ખાન સાથે. સારા અલી ખાને કેદારનાથ સાથે ડેબ્યૂ કર્યું.

  14/32
 • નરગિસ દત્ત સંજય દત્ત સાથે. નરગિસ દત્તનો થોડા સમય પહેલા સંજય દત્ત અને નમ્રતા દત્ત સાથે કેન્ડિડ ફોટો વાઈરલ થયો હતો.

  નરગિસ દત્ત સંજય દત્ત સાથે. નરગિસ દત્તનો થોડા સમય પહેલા સંજય દત્ત અને નમ્રતા દત્ત સાથે કેન્ડિડ ફોટો વાઈરલ થયો હતો.

  15/32
 • શાહિદ કપૂરે તેના બાળપણનો ફોટો અને તેના પુત્રનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં જમણી બાજુ શાહિદ કપૂરનો બાળપણનો લૂક તેના પુત્ર જેવો જ છે.

  શાહિદ કપૂરે તેના બાળપણનો ફોટો અને તેના પુત્રનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં જમણી બાજુ શાહિદ કપૂરનો બાળપણનો લૂક તેના પુત્ર જેવો જ છે.

  16/32
 • મધર્સ ડેના દિવસે શિવાંગી કોલ્હાપુરે સાથે પોતાના બાળપણનો ફોટો શ્રદ્ધા કપૂરે શૅર કર્યો હતો.

  મધર્સ ડેના દિવસે શિવાંગી કોલ્હાપુરે સાથે પોતાના બાળપણનો ફોટો શ્રદ્ધા કપૂરે શૅર કર્યો હતો.

  17/32
 • સ્ટુડન્ટ્સ ઓફ ધ યર સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરનારા સિદ્ઘાર્થ મલ્હોત્રાનો બાળ ક્રૃષ્ણ અવતાર. સિદ્ધરાર્થ મલ્હોત્રાએ જન્માષ્ટમીના દિવસે ફોટો શૅર કર્યો હતો.

  સ્ટુડન્ટ્સ ઓફ ધ યર સાથે બોલીવુડમાં ડેબ્યૂ કરનારા સિદ્ઘાર્થ મલ્હોત્રાનો બાળ ક્રૃષ્ણ અવતાર. સિદ્ધરાર્થ મલ્હોત્રાએ જન્માષ્ટમીના દિવસે ફોટો શૅર કર્યો હતો.

  18/32
 • પિતા શત્રુઘ્ન સિન્હાને મદદ કરતી પુત્રી સોનાક્ષી સિન્હાનો ચાઈલ્ડ ફૂડ અવતાર. સોનાક્ષી પોતાને શત્રુઘ્ન સિન્હાનુ રિફ્લેક્શન માને છે.

  પિતા શત્રુઘ્ન સિન્હાને મદદ કરતી પુત્રી સોનાક્ષી સિન્હાનો ચાઈલ્ડ ફૂડ અવતાર. સોનાક્ષી પોતાને શત્રુઘ્ન સિન્હાનુ રિફ્લેક્શન માને છે.

  19/32
 • આ ફોટોમાં કેટલા સ્ટાર છે ઓળખી બતાવો... ફોટમાં સોનમ કપૂર, રણવીર કપૂર, અર્જુન કપૂર એકસાથે.

  આ ફોટોમાં કેટલા સ્ટાર છે ઓળખી બતાવો... ફોટમાં સોનમ કપૂર, રણવીર કપૂર, અર્જુન કપૂર એકસાથે.

  20/32
 • બોલીવુડના કિંગ ખાન શાહ રૂખ ખાન. ફોટોમા શાહરુખ ખાનની ક્યૂટનેસ ઓવરલોડ થઈ રહી છે. શાહરુખ ખાને પુત્ર આરવ સાથે ફોટો સરખાવતા તેમના બાળપણનો ફોટો શૅર કર્યો હતો.

  બોલીવુડના કિંગ ખાન શાહ રૂખ ખાન. ફોટોમા શાહરુખ ખાનની ક્યૂટનેસ ઓવરલોડ થઈ રહી છે. શાહરુખ ખાને પુત્ર આરવ સાથે ફોટો સરખાવતા તેમના બાળપણનો ફોટો શૅર કર્યો હતો.

  21/32
 • તાપસી પન્નૂ તેની માતા સાથે. તાપસી પન્નૂએ મધર્સ ડેના દિવસે બાળપણને યાદ કરતા ફોટો શૅર કર્યો હતો.

  તાપસી પન્નૂ તેની માતા સાથે. તાપસી પન્નૂએ મધર્સ ડેના દિવસે બાળપણને યાદ કરતા ફોટો શૅર કર્યો હતો.

  22/32
 • તમને લાગતુ હશે આ અભિષેક બચ્ચન છે ના પણ આ છે બોલીવુડના ડાન્સ એક્સપર્ટ હ્રિતિક રોશન. હ્રિતિક રોશને બાળપણની યાદો તાજા કરતા અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શૅર કર્યો હતો.

  તમને લાગતુ હશે આ અભિષેક બચ્ચન છે ના પણ આ છે બોલીવુડના ડાન્સ એક્સપર્ટ હ્રિતિક રોશન. હ્રિતિક રોશને બાળપણની યાદો તાજા કરતા અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શૅર કર્યો હતો.

  23/32
 • સ્ટુડન્ટ્સ ઓફ ધ યર 2થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ તારા સુતરિયા. તારા સુતરિયાએ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, કદાચ હું જમવાનું શોધી રહી હતી.

  સ્ટુડન્ટ્સ ઓફ ધ યર 2થી બોલીવુડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ તારા સુતરિયા. તારા સુતરિયાએ ફોટો શૅર કરતા લખ્યું હતું કે, કદાચ હું જમવાનું શોધી રહી હતી.

  24/32
 • પિતા જેકી શ્રોફના ખોળામાં ટાઈગર શ્રોફ. ફોટોમાં ટાઈગર શ્રોફની ઈનોસેન્સ આખો ઘણુ કહી જાય છે.

  પિતા જેકી શ્રોફના ખોળામાં ટાઈગર શ્રોફ. ફોટોમાં ટાઈગર શ્રોફની ઈનોસેન્સ આખો ઘણુ કહી જાય છે.

  25/32
 • ત્યારે તો મસલ્સ ન હતા પરંતુ હાલતો વરૂણ ધવનના લૂકના લાખો દિવાના છે. વરૂણ ધવને પણ મધર્સ ડેના દિવસે તેના બાળપણનો ફોટો શૅર કર્યો હતો. વરૂણે 2 ફોટો શૅર કર્યા હતા જેમા એક ફોટો માતા સાથે છે અને બીજા માસી સાથે.

  ત્યારે તો મસલ્સ ન હતા પરંતુ હાલતો વરૂણ ધવનના લૂકના લાખો દિવાના છે. વરૂણ ધવને પણ મધર્સ ડેના દિવસે તેના બાળપણનો ફોટો શૅર કર્યો હતો. વરૂણે 2 ફોટો શૅર કર્યા હતા જેમા એક ફોટો માતા સાથે છે અને બીજા માસી સાથે.

  26/32
 • ફ્રીઝ પોટેટો વિક્કી કૌશલ. હાલમાં જ વિક્કી કૌશલે તેના બાળપણનો ફોટો શૅર કર્યો હતો. 1988નો આ ફોટો શૅર કરતા વિક્કી કૌશલે પોતાનું બાળપણ યાદ કર્યું હતું.

  ફ્રીઝ પોટેટો વિક્કી કૌશલ. હાલમાં જ વિક્કી કૌશલે તેના બાળપણનો ફોટો શૅર કર્યો હતો. 1988નો આ ફોટો શૅર કરતા વિક્કી કૌશલે પોતાનું બાળપણ યાદ કર્યું હતું.

  27/32
 • સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અલ્વિરા ખાન એક જ ફ્રેમમાં.

  સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાન, અલ્વિરા ખાન એક જ ફ્રેમમાં.

  28/32
 • નેશનલ એવોર્ડ જીતનારા આયુષ્માન ખુરાના માતા-પિતા અને ભાઈ અપારશક્તિ સાથે. આયુષ્માન ખુરાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શૅર કર્યો હતો.


  નેશનલ એવોર્ડ જીતનારા આયુષ્માન ખુરાના માતા-પિતા અને ભાઈ અપારશક્તિ સાથે. આયુષ્માન ખુરાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શૅર કર્યો હતો.

  29/32
 • જેક્લિન ફર્નાન્ડિઝને તેની બર્થ-ડે કેકમાં વધારે રસ લાગી રહ્યો છે.

  જેક્લિન ફર્નાન્ડિઝને તેની બર્થ-ડે કેકમાં વધારે રસ લાગી રહ્યો છે.

  30/32
 • વિનોદ ખન્નાની પુત્રી અને અક્ષય કુમારની પત્ની બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના. કેન્ડીડ ફોટોમાં ટ્વિંકલની સ્માઈલ ગજબ લાગી રહી છે.

  વિનોદ ખન્નાની પુત્રી અને અક્ષય કુમારની પત્ની બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના. કેન્ડીડ ફોટોમાં ટ્વિંકલની સ્માઈલ ગજબ લાગી રહી છે.

  31/32


 • 32/32
 • loading...

ફોટોઝ વિશે

હાલ સોશિયલ મીડિયા પર બોલીવુડ સ્ટાર્સના બાળપણના ફોટોઝનો વરસાદ થઈ રહ્યો છે. એક પછી એક સ્ટાર્સ પોતના બાળપણના ફોટો શૅર કરી રહ્યાં છે. ચાલો જોઈએ તમારા બોલીવુડ સ્ટાર્સ બાળપણમાં કેવા લાગતા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK