જુઓ અથાણાં-પાપડ જેવી જ તીખી-મીઠી છે 'તારક મહેતા'ની 'માધવી ભાભી'

Updated: 15th July, 2020 17:57 IST | Sheetal Patel
  • શૉમાં સોનાલિકા જોશી સિમ્પલ નજર આવે છે અને હંમેશા તમે બધાએ એને સાડીમાં જોઈ હશે.

    શૉમાં સોનાલિકા જોશી સિમ્પલ નજર આવે છે અને હંમેશા તમે બધાએ એને સાડીમાં જોઈ હશે.

    1/25
  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનાલિકા જોશી એક મરાઠી મહિલાનો રોલ ભજવી રહી છે અને વાસ્તવિક જીવનમાં પણ માધવી મરાઠી પરિવારથી છે.

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનાલિકા જોશી એક મરાઠી મહિલાનો રોલ ભજવી રહી છે અને વાસ્તવિક જીવનમાં પણ માધવી મરાઠી પરિવારથી છે.

    2/25
  • શૉમાં માધવી ભાભી ઘણી ધાર્મિક બતાવી છે, પરંતુ અસલ જીવનમાં તે સ્ટાઈલિશ છે.

    શૉમાં માધવી ભાભી ઘણી ધાર્મિક બતાવી છે, પરંતુ અસલ જીવનમાં તે સ્ટાઈલિશ છે.

    3/25
  • 'તારક મહેતા....' શૉમાં માધવી 11 વર્ષથી જોડાયેલી છે.

    'તારક મહેતા....' શૉમાં માધવી 11 વર્ષથી જોડાયેલી છે.

    4/25
  • એમની સાદગી લોકોને ઘણી પસંદ આવે છે. શૉમાં તે અથાણાં અને પાપડનો બિઝનેસ પણ કરતી નજર આવી છે.

    એમની સાદગી લોકોને ઘણી પસંદ આવે છે. શૉમાં તે અથાણાં અને પાપડનો બિઝનેસ પણ કરતી નજર આવી છે.

    5/25
  • શૉમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનો રોલ ભજવનારી સોનાલિકા જોશીની એક્ટિંગ લોકોને ઘણી ગમે છે.

    શૉમાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર આત્મારામ તુકારામ ભીડેની પત્ની માધવીનો રોલ ભજવનારી સોનાલિકા જોશીની એક્ટિંગ લોકોને ઘણી ગમે છે.

    6/25
  • સોનાલિકા શૉમાં ભલે સિમ્પલ મહિલાનો રોલ પ્લે કરતી હોય, પણ અસલ જિંદગીમાં તે ઘણી બોલ્ડ છે.

    સોનાલિકા શૉમાં ભલે સિમ્પલ મહિલાનો રોલ પ્લે કરતી હોય, પણ અસલ જિંદગીમાં તે ઘણી બોલ્ડ છે.

    7/25
  • માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે. 

    માધવી ભીડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો શૅર કરતી રહે છે. 

    8/25
  • સોનાલિકાને 'તારક મહેતા...' શૉમાં એક્ટિંગ કરવાના દરરોજના 25 હજાર રૂપિયા મળે છે.

    સોનાલિકાને 'તારક મહેતા...' શૉમાં એક્ટિંગ કરવાના દરરોજના 25 હજાર રૂપિયા મળે છે.

    9/25
  • અલગ-અલગ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવવાનો શોખ રાખનારી સોનાલિકાને ગાડીનો પણ ઘણો શોખ છે.

    અલગ-અલગ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવવાનો શોખ રાખનારી સોનાલિકાને ગાડીનો પણ ઘણો શોખ છે.

    10/25
  • જુઓ માધવી ભાભીની પતિ આત્મારામ તુકારામ ભીડે સાથે સખારામ પર સવારી

    જુઓ માધવી ભાભીની પતિ આત્મારામ તુકારામ ભીડે સાથે સખારામ પર સવારી

    11/25
  • જણાવી દઈએ કે સોનાલિકાનો જન્મ 5 જૂન 1976 મહારાષ્ટ્રમાં થયો હતો.

    જણાવી દઈએ કે સોનાલિકાનો જન્મ 5 જૂન 1976 મહારાષ્ટ્રમાં થયો હતો.

    12/25
  • થોડા સમય પહેલા એણે ઈન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શૅર કરી હતી, જેમાં તે ગાડી પાસે ઉભી દેખાઈ રહી હતી.

    થોડા સમય પહેલા એણે ઈન્સ્ટાગ્રામ પર એક એવી તસવીર શૅર કરી હતી, જેમાં તે ગાડી પાસે ઉભી દેખાઈ રહી હતી.

    13/25
  • સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તસવીરમાં - બબિતાજી સાથે માધવી ભાભી

    સોનાલિકાએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી થિયેટરથી કરી હતી. તસવીરમાં - બબિતાજી સાથે માધવી ભાભી

    14/25
  • એ સિવાય સોનાલિકા કેટલીક મરાઠી ફિલ્મો અને કેટલીક એડમાં પણ નજર આવી ચૂકી છે.

    એ સિવાય સોનાલિકા કેટલીક મરાઠી ફિલ્મો અને કેટલીક એડમાં પણ નજર આવી ચૂકી છે.

    15/25
  • સોનાલિકા પોતાના લગ્નજીવનમાં ઘણી ખુશ છે. એમના લગ્ન 5 એપ્રિલ 2004માં થયા હતા. પતિનું નામન સમીર જોશી છે અને એને એક છોકરી પણ છે, એનું નામ આર્યા જોશી છે. હાલ તે મુંબઈમાં રહે છે.

    સોનાલિકા પોતાના લગ્નજીવનમાં ઘણી ખુશ છે. એમના લગ્ન 5 એપ્રિલ 2004માં થયા હતા. પતિનું નામન સમીર જોશી છે અને એને એક છોકરી પણ છે, એનું નામ આર્યા જોશી છે. હાલ તે મુંબઈમાં રહે છે.

    16/25
  • સોનાલિકા જોશી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં 2008થી જોડાયેલી છે અને દર્શકનોનું મનોરંજન 11 વર્ષથી કરતી આવી છે.

    સોનાલિકા જોશી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં 2008થી જોડાયેલી છે અને દર્શકનોનું મનોરંજન 11 વર્ષથી કરતી આવી છે.

    17/25
  • તેણે ફૅશન ડિઝાઈનિંગ અને થિયેટર સાથે B.Aનો અભ્યાસ પૂરો કર્યો હતો.

    તેણે ફૅશન ડિઝાઈનિંગ અને થિયેટર સાથે B.Aનો અભ્યાસ પૂરો કર્યો હતો.

    18/25
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ લોકોને ઘણો પસંદ આવે છે. સાથે જ શૉના બધા જ પાત્રોએ લોકોનું હસાવીને મનોરંજન કર્યું છે.

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ લોકોને ઘણો પસંદ આવે છે. સાથે જ શૉના બધા જ પાત્રોએ લોકોનું હસાવીને મનોરંજન કર્યું છે.

    19/25
  • માધવી ભીડે તારક મહેતા શૉ પહેલા 'વારસ સરેચ સર'સ અને 'જુલુક' જેવી મરાઠી સીરિયલમાં નજર આવી ચૂકી છે.

    માધવી ભીડે તારક મહેતા શૉ પહેલા 'વારસ સરેચ સર'સ અને 'જુલુક' જેવી મરાઠી સીરિયલમાં નજર આવી ચૂકી છે.

    20/25
  • સીરિયલમાં અલગ-અલગ સાડીમાં જોવા મળતી માધવી ભાભીની સાદગી અને બોલવાની સ્ટાઈલ દર્શકો વચ્ચે ઘણી પોપ્યુલર છે. 

    સીરિયલમાં અલગ-અલગ સાડીમાં જોવા મળતી માધવી ભાભીની સાદગી અને બોલવાની સ્ટાઈલ દર્શકો વચ્ચે ઘણી પોપ્યુલર છે. 

    21/25
  • આ તસવીરમાં સોનાલિકા બ્લક કલરના આઉટફિટમાં દેખાઈ રહી છે. કપાળ પર લાલ ચાંદલો, ખુલ્લા વાળ, લાલ લિપસ્ટિક અને હેવી જ્વેલરીમાં એનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. ફોટોમાં સોનાલિકા અગ્રેસિવ પણ નજર આવી રહી છે.

    આ તસવીરમાં સોનાલિકા બ્લક કલરના આઉટફિટમાં દેખાઈ રહી છે. કપાળ પર લાલ ચાંદલો, ખુલ્લા વાળ, લાલ લિપસ્ટિક અને હેવી જ્વેલરીમાં એનો બોલ્ડ લૂક જોવા મળી રહ્યો છે. ફોટોમાં સોનાલિકા અગ્રેસિવ પણ નજર આવી રહી છે.

    22/25
  • જુઓ માધવી ભાભીનો મહારાષ્ટ્રીયન લૂક

    જુઓ માધવી ભાભીનો મહારાષ્ટ્રીયન લૂક

    23/25
  • રોશન સિંહ સોઢી સાથે બર્થ-ડે ગર્લ માધવી ભાભીનો સુંદર અવતાર

    રોશન સિંહ સોઢી સાથે બર્થ-ડે ગર્લ માધવી ભાભીનો સુંદર અવતાર

    24/25
  • કરો ગોકુલધામ સોસાયટીની મહિલા મંડળની સુંદર તસવીર પર એક નજર

    કરો ગોકુલધામ સોસાયટીની મહિલા મંડળની સુંદર તસવીર પર એક નજર

    25/25
  • loading...

ફોટોઝ વિશે

બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. આજે આપણે વાત કરવાના છે સોનાલિકા જોશી ઉર્ફે અથાણાં અને પાપડ ક્વીન માધવી આત્મારામ ભીડે વિશે. આજે તેમનો જન્મદિવસ છે. સોનાલિકોનો જન્મ 5 જૂન 1976 મરાઠી પરિવારમાં મહારાષ્ટ્રમાં થયો હતો. તો ચાલો આપણે એની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે કેટલીક વાતો.

(તસવીર સૌજન્ય- સોનાલિકા જોશી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

First Published: 5th June, 2020 12:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK