આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

Published: Jul 07, 2019, 12:44 IST | Falguni Lakhani
 • સમીરા રેડ્ડીઃ રેસની આ અભિનેત્રી ફરી માતા બનવા જઈ રહી છે. તેણે 2014માં ઉદ્યોગપતિ અક્ષય વાર્ડે સાથે લગ્ન કર્યા હતા. તે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. અને તેણે ગર્ભાવસ્થાના નવમાં મહિના દરમિયાન પાણીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

  સમીરા રેડ્ડીઃ રેસની આ અભિનેત્રી ફરી માતા બનવા જઈ રહી છે. તેણે 2014માં ઉદ્યોગપતિ અક્ષય વાર્ડે સાથે લગ્ન કર્યા હતા. તે લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. અને તેણે ગર્ભાવસ્થાના નવમાં મહિના દરમિયાન પાણીમાં ફોટોશૂટ કરાવ્યું છે.

  1/14
 • એમી જેક્સનઃ એમી જેક્સને બોયફ્રેન્ડ જ્યોર્જ સાથે 2019માં ઝામ્બિયામાં સગાઈકરી હતી. અને મધર્સ ડેના દિવસે તેણે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તે ત્યારથી જ પોતાના ફોટોસ શેર કરતી રહે છે.

  એમી જેક્સનઃ એમી જેક્સને બોયફ્રેન્ડ જ્યોર્જ સાથે 2019માં ઝામ્બિયામાં સગાઈકરી હતી. અને મધર્સ ડેના દિવસે તેણે પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. તે ત્યારથી જ પોતાના ફોટોસ શેર કરતી રહે છે.

  2/14
 • કરીના કપૂર ખાનઃ કરીનાએ પ્રેગનેન્સીને લગતા તમામ પરંપરાઓ તોડી છે. તેણે પ્રેગનેન્સી ફેશનની શરૂઆત કરી. બેબોએ તેની ગર્ભાવસ્થા દરમિયાન ફોટોસ પડાવ્યા અને રેમ્પ વૉક પણ કર્યું.

  કરીના કપૂર ખાનઃ કરીનાએ પ્રેગનેન્સીને લગતા તમામ પરંપરાઓ તોડી છે. તેણે પ્રેગનેન્સી ફેશનની શરૂઆત કરી. બેબોએ તેની ગર્ભાવસ્થા દરમિયાન ફોટોસ પડાવ્યા અને રેમ્પ વૉક પણ કર્યું.

  3/14
 • ઉદિતા ગોસ્વામીઃ પાપની આ અભિનેત્રી જ્યારે બીજી વાર માતા બની ત્યારે તેના અનેક ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા.

  ઉદિતા ગોસ્વામીઃ પાપની આ અભિનેત્રી જ્યારે બીજી વાર માતા બની ત્યારે તેના અનેક ફોટોસ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા.

  4/14
 • લિસા હેડનઃ લિસા હેડને તેની ગર્ભાવસ્થા ખૂબ જ સારી રીતે માણી હતી. તેણે ન માત્ર ફોટોસ પોસ્ટ કર્યા સાથે તેણે એક્સરસાઈઝ કરતા વીડિયોઝ પણ પોસ્ટ કર્યા હતા.

  લિસા હેડનઃ લિસા હેડને તેની ગર્ભાવસ્થા ખૂબ જ સારી રીતે માણી હતી. તેણે ન માત્ર ફોટોસ પોસ્ટ કર્યા સાથે તેણે એક્સરસાઈઝ કરતા વીડિયોઝ પણ પોસ્ટ કર્યા હતા.

  5/14
 • નેહા ધૂપિયાઃ પોતાના લગ્નના સમાચારની જેમ પોતાની પ્રેગનેન્સીના સમાચારથી પણ નેહાએ બધાને ચોંકાવી દીધા હતા. તેણે લગ્નના થોડા જ સમયમાં પતિ અંગદ સાથે એકદમ હટકે અંદાજમાં ફોટોસ શેર કર્યા હતા.

  નેહા ધૂપિયાઃ પોતાના લગ્નના સમાચારની જેમ પોતાની પ્રેગનેન્સીના સમાચારથી પણ નેહાએ બધાને ચોંકાવી દીધા હતા. તેણે લગ્નના થોડા જ સમયમાં પતિ અંગદ સાથે એકદમ હટકે અંદાજમાં ફોટોસ શેર કર્યા હતા.

  6/14
 • મંદિરા બેદીઃ એક્ટર, ટીવી પ્રઝેન્ટર, વીજે મંદિરા બેદીએ જીમના ક્લોથ્સમાં પોતાનો બેબી બમ્પ શેર કર્યો હતો. મંદિરાએ પોતાનું ફિટનેસ રૂટિન પ્રેગનેન્સીમાં પણ જાળવી રાખ્યું હતું,

  મંદિરા બેદીઃ એક્ટર, ટીવી પ્રઝેન્ટર, વીજે મંદિરા બેદીએ જીમના ક્લોથ્સમાં પોતાનો બેબી બમ્પ શેર કર્યો હતો. મંદિરાએ પોતાનું ફિટનેસ રૂટિન પ્રેગનેન્સીમાં પણ જાળવી રાખ્યું હતું,

  7/14
 • ગેબ્રિયેલઃ અર્જુન રામપાલ ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યા છે. તેણે આ વાતની જાહેરાત ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલ સાથેના આ ખૂબસૂરત ફોટોથી કરી હતી.

  ગેબ્રિયેલઃ અર્જુન રામપાલ ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યા છે. તેણે આ વાતની જાહેરાત ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલ સાથેના આ ખૂબસૂરત ફોટોથી કરી હતી.

  8/14
 • સોહા અલી ખાનઃ જ્યારે સોહા કુણાલ ખેમુ સાથેના પહેલા સંતાન સાથે ગર્ભવતી હતી ત્યારે તે સોશિયલ મીડિયાથી દૂર નહોતી રહી. તેના યોગ વાયરલ થયા હતા.

  સોહા અલી ખાનઃ જ્યારે સોહા કુણાલ ખેમુ સાથેના પહેલા સંતાન સાથે ગર્ભવતી હતી ત્યારે તે સોશિયલ મીડિયાથી દૂર નહોતી રહી. તેના યોગ વાયરલ થયા હતા.

  9/14
 • એશા દેઓલઃ એશા અને ભરત તખતાણી બે બાળકોના માતા-પિતા છે. એશાએ ક્યારેય પોતાની ગર્ભાવસ્થા નથી છુપાવી.

  એશા દેઓલઃ એશા અને ભરત તખતાણી બે બાળકોના માતા-પિતા છે. એશાએ ક્યારેય પોતાની ગર્ભાવસ્થા નથી છુપાવી.

  10/14
 • શ્વેતા સાલ્વેઃ મોડેલમાંથી અભિનેત્રી બનેલી શ્વેતાએ બિકીનીમાં પોતાના બેબી બમ્પ સાથેના ફોટોસ શેર કરીને નેટિઝન્સને ગાંડા કરી દીધા હતા.

  શ્વેતા સાલ્વેઃ મોડેલમાંથી અભિનેત્રી બનેલી શ્વેતાએ બિકીનીમાં પોતાના બેબી બમ્પ સાથેના ફોટોસ શેર કરીને નેટિઝન્સને ગાંડા કરી દીધા હતા.

  11/14
 • સેલિના જેટલીઃ સેલિનાએ પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન હોટ ફોટોસ શેર કર્યા હતા.

  સેલિના જેટલીઃ સેલિનાએ પોતાની બીજી ગર્ભાવસ્થા દરમિયાન હોટ ફોટોસ શેર કર્યા હતા.

  12/14
 • બિયોન્સઃ વિશ્વની સારી ગાયિકાઓમાંથી એક બિયોન્સે આ તસવીર પોસ્ટ કરીને પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.

  બિયોન્સઃ વિશ્વની સારી ગાયિકાઓમાંથી એક બિયોન્સે આ તસવીર પોસ્ટ કરીને પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી.

  13/14
 • શ્વેતા તિવારી કોહલીઃ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથેના તેના સંતાનની ગર્ભાવસ્થા દરમિયાનના અનેક ફોટોસ શેર કર્યા હતા. જેને લોકોએ ઘણા પસંદ કર્યા હતા.

  શ્વેતા તિવારી કોહલીઃ ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથેના તેના સંતાનની ગર્ભાવસ્થા દરમિયાનના અનેક ફોટોસ શેર કર્યા હતા. જેને લોકોએ ઘણા પસંદ કર્યા હતા.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

હવે એ દિવસો ગયા જ્યારે અભિનેત્રીઓ પોતાના ગર્ભાવસ્થાથી વધેલા પેટને પાપારાઝીઓથી છુપાવતી હતી. હવે તેઓ પોતાના વધેલા પેટને ગર્વથી બતાવે છે અને સોશિયલ મીડિયા પર ફોટોસ પણ પોસ્ટ કરે છે.
(તસવીરોઃ મિડ-ડે આર્કાઈવ્ઝ અને ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK