દુનિયાને બચાવવા આવી ગયા છે ગુજ્જુ Avengers, જુઓ ફોટોઝ

Jun 09, 2019, 18:12 IST
  • એવેન્જર્સ સિરિઝના ભારતભરમાં જ નહીં વિશ્વભરમાં કરોડોની સંખ્યામાં ફેન્સ છે. હવે જો એની ગુજરાતી રિમેક બને તો લોકીનું પાત્ર આપણા પ્રેમભાઈ ગઢવી ભજવી શકે કે નહીં !!!

    એવેન્જર્સ સિરિઝના ભારતભરમાં જ નહીં વિશ્વભરમાં કરોડોની સંખ્યામાં ફેન્સ છે. હવે જો એની ગુજરાતી રિમેક બને તો લોકીનું પાત્ર આપણા પ્રેમભાઈ ગઢવી ભજવી શકે કે નહીં !!!

    1/8
  • અને થોરનો હથોડો કોણ ઉપાડે ? આપણા છેલ્લો દિવસ અને ચાલ જીવી લઈએના સ્ટાર યશ સોની. છેને ધાકડ અંદાજ 

    અને થોરનો હથોડો કોણ ઉપાડે ? આપણા છેલ્લો દિવસ અને ચાલ જીવી લઈએના સ્ટાર યશ સોની. છેને ધાકડ અંદાજ 

    2/8
  • ગુસ્સો કોને આવે એક તો હલ્કને અને બીજો ધુલાને. તો પછી જો ગુજરાતીમાં હલ્કનું પાત્ર ભજવવાનું હોય તો ધૂલો એટલે કે આર્જવ ત્રિવેદી બેસ્ટ ઓપ્શન છે.

    ગુસ્સો કોને આવે એક તો હલ્કને અને બીજો ધુલાને. તો પછી જો ગુજરાતીમાં હલ્કનું પાત્ર ભજવવાનું હોય તો ધૂલો એટલે કે આર્જવ ત્રિવેદી બેસ્ટ ઓપ્શન છે.

    3/8
  • તો શાંત અને સમજી વિચારીને નિર્ણય લે એવો એવેન્જર એટલે બાર્ટન ઉર્ફે હૉક આઈ. તેમનું પાત્ર જિમિત ત્રિવેદીને આપી શકાય. બંને સરખા સરખા ગોરા છેને !!

    તો શાંત અને સમજી વિચારીને નિર્ણય લે એવો એવેન્જર એટલે બાર્ટન ઉર્ફે હૉક આઈ. તેમનું પાત્ર જિમિત ત્રિવેદીને આપી શકાય. બંને સરખા સરખા ગોરા છેને !!

    4/8
  • એન્ડ ધ વન એન્ડ ઓન્લી લેડી એવેન્જર જે આ ગુજ્જુ એવેન્જર્સની લિસ્ટમાં સામેલ છે એ છે નતાશા જોશી અરે હા ભઈ દીક્ષા જોશી. 

    એન્ડ ધ વન એન્ડ ઓન્લી લેડી એવેન્જર જે આ ગુજ્જુ એવેન્જર્સની લિસ્ટમાં સામેલ છે એ છે નતાશા જોશી અરે હા ભઈ દીક્ષા જોશી. 

    5/8
  • આવી ગયા છે આપણા ગુજરાતી સુપર સ્ટાર સ્ટીવ ગાંધી ઉર્ફે પ્રતીક ગાંધી. કેપ્ટન અમેરિકાના રોલમાં પ્રતીક ગાંધી જામે તો ખરા હોં .. શું કો છો ?

    આવી ગયા છે આપણા ગુજરાતી સુપર સ્ટાર સ્ટીવ ગાંધી ઉર્ફે પ્રતીક ગાંધી. કેપ્ટન અમેરિકાના રોલમાં પ્રતીક ગાંધી જામે તો ખરા હોં .. શું કો છો ?

    6/8
  • હવે આ બધા જબરજસ્ત એવેન્જર્સ ભેગા થાય તો પછી એમને સંભાળનારા એજન્ટ પણ એવા જ દમદાર જોઈએને. પછી આ રોલમાં ગુજ્જુભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા સિવાય કોણ હોય ?

    હવે આ બધા જબરજસ્ત એવેન્જર્સ ભેગા થાય તો પછી એમને સંભાળનારા એજન્ટ પણ એવા જ દમદાર જોઈએને. પછી આ રોલમાં ગુજ્જુભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા સિવાય કોણ હોય ?

    7/8
  • હા હા અમને ખબર છે તમે આમને જ શોધતા હતા. હવે ટૉની સ્ટાર્કના એટિટ્યુડ મલ્હાર ઠાકર સિવાય કોનો હોય !! જરા ઈમેજિન કરો ટોની સ્ટાર્ક અમદાવાદી ભાષામાં બોલે તો... 

    હા હા અમને ખબર છે તમે આમને જ શોધતા હતા. હવે ટૉની સ્ટાર્કના એટિટ્યુડ મલ્હાર ઠાકર સિવાય કોનો હોય !! જરા ઈમેજિન કરો ટોની સ્ટાર્ક અમદાવાદી ભાષામાં બોલે તો... 

    8/8
  • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એવેન્જર્સ એન્ડ ગેમ જરબજસ્ત હિટ થઈ હતી. ફિલ્મનો અનોખો ક્રેઝ લોકોમાં જોવા મળ્યો. હોલીવુડની ફિલ્મ હોવાને નાતે ફિલ્મમાં શાનદાર સ્પેશિયલ ઈફેક્ટ હતા. પણ જો આ જ એવેન્જર્સ ગુજરાતીમાં બને તો ? ધારો કે ફિલ્મ ગુજરાતીમાં બને તો તમારા ફેવરેટ સુપર હીરોનું પાત્ર કોણ ભજવે ? જાણીતી યુ ટ્યુબ ચેનલ ધ કોમેડી ફેક્ટરીએ ગુજરાતી સ્ટાર્સના એવેન્જર્સ અવતાર રિલીઝ કર્યા છે. (Image Courtesy: The Comedy Factory )

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK