આવી છે તૈમુરની નવી હેર સ્ટાઈલ, સોશિયલ મીડિયામાં છવાયા ફોટોઝ

Mar 16, 2019, 11:09 IST
  • તૈમુર અલી ખાન તાજેતરમાં જ મુંબઈના બાંદ્રામાં પપ્પા સૈફ અલી ખાન સાથે દેકાયો હતો. આ વખતે તૈમુરના નવા હેર કટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

    તૈમુર અલી ખાન તાજેતરમાં જ મુંબઈના બાંદ્રામાં પપ્પા સૈફ અલી ખાન સાથે દેકાયો હતો. આ વખતે તૈમુરના નવા હેર કટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

    1/7
  • જ્યારથી સ્પાઈક હેર સ્ટાઈલવાળા તૈમુરના ફોટો સોશિયલ મીડિયા પર આવ્યા છે, ત્યારથી લોકો આ ક્યુટ જુનિયર નવાબ પર ઓવારી રહ્યા છે. પપ્પા સૈફ સાથે આ ગોરો ચટ્ટો તૈમુર ચટાપટા વાળી ટી શર્ટ અને પીચ કલરના પેન્ટમાં દેખાયો હતો.

    જ્યારથી સ્પાઈક હેર સ્ટાઈલવાળા તૈમુરના ફોટો સોશિયલ મીડિયા પર આવ્યા છે, ત્યારથી લોકો આ ક્યુટ જુનિયર નવાબ પર ઓવારી રહ્યા છે. પપ્પા સૈફ સાથે આ ગોરો ચટ્ટો તૈમુર ચટાપટા વાળી ટી શર્ટ અને પીચ કલરના પેન્ટમાં દેખાયો હતો.

    2/7
  • તાજેતરમાં જ પટૌડીની મુલાકાત દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂરે પુત્ર તૈમુર અલી ખાનને સૈફના પૈત્રુક ગામની મુલાકાત કરાવી હતી.

    તાજેતરમાં જ પટૌડીની મુલાકાત દરમિયાન સૈફ અલી ખાન અને કરીના કપૂરે પુત્ર તૈમુર અલી ખાનને સૈફના પૈત્રુક ગામની મુલાકાત કરાવી હતી.

    3/7
  • 20 ડિસેમ્બર, 2018ના રોજ તૈમુર 2 વર્ષનો થયો છે. ત્યારે પાપારાઝીથી બચવા માટે કરીના અને સૈફે તેનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં મનાવ્યો હતો.

    20 ડિસેમ્બર, 2018ના રોજ તૈમુર 2 વર્ષનો થયો છે. ત્યારે પાપારાઝીથી બચવા માટે કરીના અને સૈફે તેનો જન્મદિવસ સાઉથ આફ્રિકામાં મનાવ્યો હતો.

    4/7
  • માત્ર બે વર્ષની ઉંમરે પણ તૈમુર કેમેરા એન્ગલને લઈ ખૂબ જ સભાન છે. જ્યારે પાપારાઝી તેના ફોટા પાડે ત્યારે તે ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાય છે.

    માત્ર બે વર્ષની ઉંમરે પણ તૈમુર કેમેરા એન્ગલને લઈ ખૂબ જ સભાન છે. જ્યારે પાપારાઝી તેના ફોટા પાડે ત્યારે તે ખૂબ જ કમ્ફર્ટેબલ દેખાય છે.

    5/7
  • તૈમુર અલી ખાન જે પહેરે અને જે રિએક્શન આપે તે ટ્રેન્ડિંગ બની જાય છે.

    તૈમુર અલી ખાન જે પહેરે અને જે રિએક્શન આપે તે ટ્રેન્ડિંગ બની જાય છે.

    6/7
  • માત્ર 2 વર્ષની ઉંમરે પણ તૈમુર ફોટોગ્રાફર્સ માટે સેન્સેશન બની ચૂક્યો છે. મુંબઈના પાપારાઝીઓના મતે તૈમુરના ફોટોઝ સલમાન કરતા પણ વધુ વેચાય છે. 

    માત્ર 2 વર્ષની ઉંમરે પણ તૈમુર ફોટોગ્રાફર્સ માટે સેન્સેશન બની ચૂક્યો છે. મુંબઈના પાપારાઝીઓના મતે તૈમુરના ફોટોઝ સલમાન કરતા પણ વધુ વેચાય છે. 

    7/7
  • loading...

ફોટોઝ વિશે

તાજેતરમાં જ તૈમુર પપ્પા સૈફ અલી ખાન સાથે દેખાયો હતો. આ વખતે તૈમુર અલી ખાન નવા લૂકમાં દેખાયા. જુનિયર નવાબ નવા હેર કટમાં સુપર કુલ લાગી રહ્યો છે. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK