'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 11 વર્ષ નિમિત્તે 'બબિતાજી'એ શૅર કર્યા આ ફોટોઝ

Updated: Jul 29, 2019, 15:18 IST | Bhavin
 • મુનમુન દત્તાએ પોતાના ફેસબુક પેજ પર આ તમામ ફોટોઝ શૅર કર્યા છે. જેમાં આખી કાસ્ટ એન્જોય કરતી દેખાઈ રહી છે. 

  મુનમુન દત્તાએ પોતાના ફેસબુક પેજ પર આ તમામ ફોટોઝ શૅર કર્યા છે. જેમાં આખી કાસ્ટ એન્જોય કરતી દેખાઈ રહી છે. 

  1/10
 • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કાસ્ટના આ ફોટોઝ તેમના સિંગાપોર પ્રવાસ સમયની છે. 

  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કાસ્ટના આ ફોટોઝ તેમના સિંગાપોર પ્રવાસ સમયની છે. 

  2/10
 • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમે સિંગાપોરના અમ્યુઝમેન્ટ પાર્કમાં સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. 

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમે સિંગાપોરના અમ્યુઝમેન્ટ પાર્કમાં સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. 

  3/10
 • મુનમુન દત્તાએ આ ફોટોઝ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યા છે. અને શોના 11 વર્ષની ખુશી વ્યક્ત કરી છે. 

  મુનમુન દત્તાએ આ ફોટોઝ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શૅર કર્યા છે. અને શોના 11 વર્ષની ખુશી વ્યક્ત કરી છે. 

  4/10
 • આ ફોટોઝ સાથે મુનમુન દત્તાએ લખ્યું છે,'લખ્યું છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમની સાથે સુંદર 11 વર્ષ... ( Happy 11 years to team #TMKOC .. Blessed and grateful everyday)'

  આ ફોટોઝ સાથે મુનમુન દત્તાએ લખ્યું છે,'લખ્યું છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની ટીમની સાથે સુંદર 11 વર્ષ... ( Happy 11 years to team #TMKOC .. Blessed and grateful everyday)'

  5/10
 • આ ફોટોઝમાં સિરીયલના તમામ એક્ટર્સ હળવાશની પળો માણતા દેખાઈ રહ્યા છે. 

  આ ફોટોઝમાં સિરીયલના તમામ એક્ટર્સ હળવાશની પળો માણતા દેખાઈ રહ્યા છે. 

  6/10
 • તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન શોની શરૂઆત 2008માં 28 જુલાઈથી તઈ હતી. 2019માં અત્યાર સુધી આ શો 1323 એપિસોડ પૂરા કરી ચૂક્યો છે. 

  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન શોની શરૂઆત 2008માં 28 જુલાઈથી તઈ હતી. 2019માં અત્યાર સુધી આ શો 1323 એપિસોડ પૂરા કરી ચૂક્યો છે. 

  7/10
 • ઉલ્લેખનીય છે કે આ ટેલિવિઝન શો લાંબા સમયથી દયાભાભી ઉર્ફે દિશા વાકાણીના કમબેકને લઈ ચર્ચામાં છે. રોજ આ મામલે નવા અહેવાલો સામે આવતા રહે છે. 

  ઉલ્લેખનીય છે કે આ ટેલિવિઝન શો લાંબા સમયથી દયાભાભી ઉર્ફે દિશા વાકાણીના કમબેકને લઈ ચર્ચામાં છે. રોજ આ મામલે નવા અહેવાલો સામે આવતા રહે છે. 

  8/10
 • ક્યારેક દિશા વાકાણીના કમબેકના અહેવાલ આવે છે, તો ક્યારેક તેમને રિપ્લેસ કરી દેવાયા હોવાની ચર્ચા થાય છે. જો કે હજી સુધી બેમાંથી એક પણ બાબત સાચી નથી પડી. 

  ક્યારેક દિશા વાકાણીના કમબેકના અહેવાલ આવે છે, તો ક્યારેક તેમને રિપ્લેસ કરી દેવાયા હોવાની ચર્ચા થાય છે. જો કે હજી સુધી બેમાંથી એક પણ બાબત સાચી નથી પડી. 

  9/10
 • આ તમામ ફોટોઝ મુનમુન દત્તાના ફેસબુક પેજ પરથી લેવાયા છે. 

  આ તમામ ફોટોઝ મુનમુન દત્તાના ફેસબુક પેજ પરથી લેવાયા છે. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

નાના પડદાના સૌથી લોકપ્રિય શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 11 વર્ષ પૂરા કર્યા છે. 11 વર્ષથી આ શો આખા દેશના લોકોને હસાવી રહ્યો છે. ત્યારે 11 વર્ષ નિમિત્તે બબીતાજી ઉર્ફે મુનમુન દત્તાએ બિહાઈન્ડ ધ શૂટના કેટલાક ફોટોઝ શૅર કર્યા છે. 

(Image Courtesy:Munmun Dutta Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK