ક્રિકેટર બનવા ઈચ્છતા સુનીલ શેટ્ટી બની ગયા બોલીવુડ સ્ટાર

Published: Aug 11, 2019, 16:11 IST | Vikas Kalal
 • સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના મેંગ્લોરમાં થયો હતો. સુનીલ શેટ્ટીએ બોલીવુડની દુનિયામાં 27 વર્ષ પૂરા કર્યા છે. 58 વર્ષીય સુનીલ શેટ્ટીએ મના શેટ્ટી સાથે કર્યા છે તેમને 2 બાળકો છે. જેમના નામ અહાન શેટ્ટી, અથિયા શેટ્ટી

  સુનીલ શેટ્ટીનો જન્મ 11 ઓગસ્ટ 1961ના મેંગ્લોરમાં થયો હતો. સુનીલ શેટ્ટીએ બોલીવુડની દુનિયામાં 27 વર્ષ પૂરા કર્યા છે. 58 વર્ષીય સુનીલ શેટ્ટીએ મના શેટ્ટી સાથે કર્યા છે તેમને 2 બાળકો છે. જેમના નામ અહાન શેટ્ટી, અથિયા શેટ્ટી

  1/15
 • સુનીલ શેટ્ટીએ બોલીવુડ દુનિયામાં 1992માં બલવાન ફિલ્મ સાથે ડેબ્યૂ કર્યું હતો. મિડ-ડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, બલવાન ફિલ્મ પછી કેટલાક લોકોએ તેમની ટીકા કરી હતી અને ફિલ્મી દુનિયાને છોડવા કહ્યું હતું.

  સુનીલ શેટ્ટીએ બોલીવુડ દુનિયામાં 1992માં બલવાન ફિલ્મ સાથે ડેબ્યૂ કર્યું હતો. મિડ-ડે સાથેના એક ઈન્ટરવ્યૂમાં સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, બલવાન ફિલ્મ પછી કેટલાક લોકોએ તેમની ટીકા કરી હતી અને ફિલ્મી દુનિયાને છોડવા કહ્યું હતું.

  2/15
 • સુનીલ શેટ્ટીએ દિલવાલે, મોહરા, બોર્ડર, હેરાફેરી જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.

  સુનીલ શેટ્ટીએ દિલવાલે, મોહરા, બોર્ડર, હેરાફેરી જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે.

  3/15
 • સુનીલ શેટ્ટીને તેના પડછંદ શરીરના કારણે બોલીવુડની ગોલ્ડન ટિકિટમ મળી હતી. ' મને મારા શારીરીક લૂકના કારણે બોલીવુડમાં જગ્યા મળી. હું 58 વર્ષે પણ મારી જાતને કોઈ પણ રોલ માટે તૈયાર કરી શકું છુ અને તે ફિટનેસના કારણે શક્ય બન્યું- સુનીલ શેટ્ટી

  સુનીલ શેટ્ટીને તેના પડછંદ શરીરના કારણે બોલીવુડની ગોલ્ડન ટિકિટમ મળી હતી. ' મને મારા શારીરીક લૂકના કારણે બોલીવુડમાં જગ્યા મળી. હું 58 વર્ષે પણ મારી જાતને કોઈ પણ રોલ માટે તૈયાર કરી શકું છુ અને તે ફિટનેસના કારણે શક્ય બન્યું- સુનીલ શેટ્ટી

  4/15
 •  સુનીલ શેટ્ટી વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર વિવિયન રિચર્ડ્સથી પ્રભાવિત થયા હતા અને તેમની ફિટનેસ પાછળનો શ્રેય પણ તેમને જ આપે છે.

   સુનીલ શેટ્ટી વેસ્ટ ઈન્ડિઝ પ્લેયર વિવિયન રિચર્ડ્સથી પ્રભાવિત થયા હતા અને તેમની ફિટનેસ પાછળનો શ્રેય પણ તેમને જ આપે છે.

  5/15
 • સુનીલ શેટ્ટીનું સપનું ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું હતું. વિવિયન રિચર્ડ્સને મળ્યા પછી ભારતીય ટીમમાં રમવા માટેના સપના સાથે જ પોતાની જાતને શારીરીક રીતે તૈયાર કરી હતી.જો કે ભારતીય ટીમની જગ્યાએ બોલીવુડમાં સુનીલ શેટ્ટીને સ્થાન મળ્યું.

  સુનીલ શેટ્ટીનું સપનું ભારતીય ક્રિકેટ ટીમ માટે રમવાનું હતું. વિવિયન રિચર્ડ્સને મળ્યા પછી ભારતીય ટીમમાં રમવા માટેના સપના સાથે જ પોતાની જાતને શારીરીક રીતે તૈયાર કરી હતી.જો કે ભારતીય ટીમની જગ્યાએ બોલીવુડમાં સુનીલ શેટ્ટીને સ્થાન મળ્યું.

  6/15
 •  સુનીલ શેટ્ટીએ લાંબા સમયના બ્રેક પછી 2017માં જેન્ટલમેન સાથે કમબેક કર્યું હતું. કમબેક સાથે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, ઉંમર માત્ર એક નંબર છે

   સુનીલ શેટ્ટીએ લાંબા સમયના બ્રેક પછી 2017માં જેન્ટલમેન સાથે કમબેક કર્યું હતું. કમબેક સાથે સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, ઉંમર માત્ર એક નંબર છે

  7/15
 • સુનીલ શેટ્ટીએ પ્રાદેશિક ફિલ્મોમાં ક્યારેય હાથ અજમાવ્યો હતો નહી. ડેબ્યુના 27 વર્ષ પછી સુનીલ શેટ્ટીએ કન્નડા ફિલ્મ માટે કામ કર્યું. એક્શન હિરો તરીકે જાણીતા સુનીલ શેટ્ટીએ કન્નડા ફિલ્મમાં બોક્સિંગ બેઝ્ડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

  સુનીલ શેટ્ટીએ પ્રાદેશિક ફિલ્મોમાં ક્યારેય હાથ અજમાવ્યો હતો નહી. ડેબ્યુના 27 વર્ષ પછી સુનીલ શેટ્ટીએ કન્નડા ફિલ્મ માટે કામ કર્યું. એક્શન હિરો તરીકે જાણીતા સુનીલ શેટ્ટીએ કન્નડા ફિલ્મમાં બોક્સિંગ બેઝ્ડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

  8/15
 •   ફિલ્મ અન્નરથમાં સુનીલ શેટ્ટી સાથે વિનોદ કાંબલીએ કામ કર્યું હતું. અન્નરથ બોલીવુડમાં હિટ રહી હતી.

    ફિલ્મ અન્નરથમાં સુનીલ શેટ્ટી સાથે વિનોદ કાંબલીએ કામ કર્યું હતું. અન્નરથ બોલીવુડમાં હિટ રહી હતી.

  9/15
 • 2014 થી 2017 સુનીલ શેટ્ટી લાઈમ લાઈટથી દૂર રહ્યો. પિતા વિરપ્પા શેટ્ટી સાથે સમય વિતાવવા સુનીલ શેટ્ટીએ શૉબીઝથી પોતાને અલગ કર્યા. સુનીલ પિતા વિરપ્પા સાથે લાગણીથી જોડાયેલા હતા.

  2014 થી 2017 સુનીલ શેટ્ટી લાઈમ લાઈટથી દૂર રહ્યો. પિતા વિરપ્પા શેટ્ટી સાથે સમય વિતાવવા સુનીલ શેટ્ટીએ શૉબીઝથી પોતાને અલગ કર્યા. સુનીલ પિતા વિરપ્પા સાથે લાગણીથી જોડાયેલા હતા.

  10/15
 • વિરપ્પા શેટ્ટીના દેહાંત પછી 3-4 વર્ષ માટે સુનીલ શેટ્ટી જાણે ગાયબ થઈ ગયા છે. આ સમય દરમિયાન તેમણે 20-25 ફિલ્મોને ના કહી હતી. સુનીલ શેટ્ટી અત્યાર સુધી 100-120 જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

  વિરપ્પા શેટ્ટીના દેહાંત પછી 3-4 વર્ષ માટે સુનીલ શેટ્ટી જાણે ગાયબ થઈ ગયા છે. આ સમય દરમિયાન તેમણે 20-25 ફિલ્મોને ના કહી હતી. સુનીલ શેટ્ટી અત્યાર સુધી 100-120 જેટલી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

  11/15
 • ગોપી કિશન, ક્રિષ્ના, રક્ષક, વિનાશક, હુ તુ તુ, રેફ્યૂઝી, ધડકન, આવારા પાગલ, કયામત, મૈ હુ ના, આન: મેન એટ વર્ક, હલચલ , દસ, ચૂપ ચૂપ કે, અપના સપના મની મની, થેન્ક યૂ વગેરે જેવી હીટ ફિલ્મોમાં કરી ચૂક્યો છે.

  ગોપી કિશન, ક્રિષ્ના, રક્ષક, વિનાશક, હુ તુ તુ, રેફ્યૂઝી, ધડકન, આવારા પાગલ, કયામત, મૈ હુ ના, આન: મેન એટ વર્ક, હલચલ , દસ, ચૂપ ચૂપ કે, અપના સપના મની મની, થેન્ક યૂ વગેરે જેવી હીટ ફિલ્મોમાં કરી ચૂક્યો છે.

  12/15
 • સુનીલ શેટ્ટીએ 2001માં તેનો પહેલો એવોર્ડ જીત્યો. ધડકનમાં ઝી સિને બેસ્ટ વિલનનો એવોર્ડ સુનીલ શેટ્ટીના નામે રહ્યો હતો.

  સુનીલ શેટ્ટીએ 2001માં તેનો પહેલો એવોર્ડ જીત્યો. ધડકનમાં ઝી સિને બેસ્ટ વિલનનો એવોર્ડ સુનીલ શેટ્ટીના નામે રહ્યો હતો.

  13/15
 • સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ ફિલ્મ હીરો સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતુ ત્યારે અહાન શેટ્ટી RX100ની રિમેક સાથે બોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

  સુનીલ શેટ્ટીની પુત્રી અથિયાએ ફિલ્મ હીરો સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતુ ત્યારે અહાન શેટ્ટી RX100ની રિમેક સાથે બોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.

  14/15
 • બોલીવુડને 126 ફિલ્મો આપ્યા પછી સુનીલ શેટ્ટીનું માનવું છે કે તેમણે આશા કરતા વધારે ફિલ્મો આપી છે અને હવે તે તેના બાળકો પર વધારે ધ્યાન આપશે.

  બોલીવુડને 126 ફિલ્મો આપ્યા પછી સુનીલ શેટ્ટીનું માનવું છે કે તેમણે આશા કરતા વધારે ફિલ્મો આપી છે અને હવે તે તેના બાળકો પર વધારે ધ્યાન આપશે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની દુનિયામાં અન્નાના નામથી ઓળખાતા સુનીલ શેટ્ટી આજે તેમનો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. 58 વર્ષની ઉંમરે પણ સુનીલ શેટ્ટી દમદાર દેખાય છે. અન્નાએ બોલીવુડ જેટલી જ સફળતા બિઝનેસમાં પણ મેળવી છે. સુનીલ શેટ્ટીને ફેમીલી પર્સન માનવામાં આવે છે. કામની વચ્ચે પણ સુનીલ શેટ્ટી પરિવાર માટે સમય કાઢી લે છે. જુઆ સુનીલ શેટ્ટીના પરિવાર સાથેના અનસીન ફોટોઝ

 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK