કલંકના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

Updated: Apr 15, 2019, 16:31 IST | Falguni Lakhani
 • આ શુક્રવારે કલંક રીલિઝ થઈ રહી છે. કરણ જોહરના બેનરમાં બનેલી આ ફિલ્મનું મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે કરણ જોહર.

  આ શુક્રવારે કલંક રીલિઝ થઈ રહી છે. કરણ જોહરના બેનરમાં બનેલી આ ફિલ્મનું મુંબઈમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. આ સમયે ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે કરણ જોહર.

  1/11
 • સ્ક્રીનિંગના અવસર પર આલિયા ભટ્ટ ખૂબ જ ઉત્સાહિત નજર આવી. વરૂણ ધવન અને આદિત્ય સાથેની આ તસવીરમાં આલિયાનો ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાય છે.

  સ્ક્રીનિંગના અવસર પર આલિયા ભટ્ટ ખૂબ જ ઉત્સાહિત નજર આવી. વરૂણ ધવન અને આદિત્ય સાથેની આ તસવીરમાં આલિયાનો ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકાય છે.

  2/11
 • સોનાક્ષી સિન્હા પણ કલંકમાં મહત્વની ભૂમિકામાં છે. સ્ક્રીનિંગમાં સોનાક્ષી પંજાબી સૂટમાં જોવા મળી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  સોનાક્ષી સિન્હા પણ કલંકમાં મહત્વની ભૂમિકામાં છે. સ્ક્રીનિંગમાં સોનાક્ષી પંજાબી સૂટમાં જોવા મળી.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  3/11
 • સોનાક્ષીનો ઉત્સાહ વધારવા માતા પૂનમ સિન્હા પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  સોનાક્ષીનો ઉત્સાહ વધારવા માતા પૂનમ સિન્હા પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા.
  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  4/11
 • કલંકમાં પોતાની અદાઓથી ચાહકોને તબાહ કરી દેનાર માધુરી સ્ક્રીનિંગમાં ઑફ વ્હાઈટ ડ્રેસમાં નજર આવી, જેમાં તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી.

  કલંકમાં પોતાની અદાઓથી ચાહકોને તબાહ કરી દેનાર માધુરી સ્ક્રીનિંગમાં ઑફ વ્હાઈટ ડ્રેસમાં નજર આવી, જેમાં તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી.

  5/11
 • શ્વેતા બચ્ચન પણ કલંકના સ્ક્રીનિંગમાં નજર આવી. શ્વેતા આ અંદાજમાં બહુ જ કૂલ લાગી રહી હતી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  શ્વેતા બચ્ચન પણ કલંકના સ્ક્રીનિંગમાં નજર આવી. શ્વેતા આ અંદાજમાં બહુ જ કૂલ લાગી રહી હતી.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  6/11
 • ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ આ મોકા પર નજર આવ્યા. મનીષ અને કરણ ખૂબ જ સારા મિત્રો છે. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ આ મોકા પર નજર આવ્યા. મનીષ અને કરણ ખૂબ જ સારા મિત્રો છે.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  7/11
 • કલંકના ગીતને કોરિયોગ્રાફ કરનાર જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન પણ સ્ક્રીનિંગમાં નજર આવ્યા. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  કલંકના ગીતને કોરિયોગ્રાફ કરનાર જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન પણ સ્ક્રીનિંગમાં નજર આવ્યા.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  8/11
 • કુણાલ ખેમુ પણ ફિલ્મનો ભાગ છે. સ્ક્રીનિંગમાં તેઓ બ્લૂ શર્ટ અને કેપ સાથે તેઓ નજર આવ્યા. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  કુણાલ ખેમુ પણ ફિલ્મનો ભાગ છે. સ્ક્રીનિંગમાં તેઓ બ્લૂ શર્ટ અને કેપ સાથે તેઓ નજર આવ્યા.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  9/11
 • ટીવી અભિનેત્રી અચિંત કૌર પણ સ્ક્રીનિંગમાં નજર આવી. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  ટીવી અભિનેત્રી અચિંત કૌર પણ સ્ક્રીનિંગમાં નજર આવી.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  10/11
 • ટીવીના જાણીતા કપલ હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાન પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં નજર આવ્યા. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  ટીવીના જાણીતા કપલ હિતેન તેજવાણી અને ગૌરી પ્રધાન પણ ફિલ્મના સ્ક્રીનિંગમાં નજર આવ્યા.

  તસવીર સૌજન્યઃ યોગેન શાહ

  11/11
 • loading...

ફોટોઝ વિશે

કરણ જોહરની અપકમિંગ ફિલ્મ કલંકના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા. આ સમયે કેવો હતો તેમનો અંદાજ, જુઓ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK