ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

Updated: Dec 23, 2019, 20:50 IST | Adhirajsinh Jadeja
 • દિલ કી નજર સે ખુબસુરત, હમારી દેવરાની, દિલ સે દિલ તક જેવી ધારાવાહિકમાં પોતાની ભૂમિકાથી લોકોના દિલ જીતી લેનારા અભિનેત્રી એટલે ઉર્વશી ઉપાધ્યાય.

  દિલ કી નજર સે ખુબસુરત, હમારી દેવરાની, દિલ સે દિલ તક જેવી ધારાવાહિકમાં પોતાની ભૂમિકાથી લોકોના દિલ જીતી લેનારા અભિનેત્રી એટલે ઉર્વશી ઉપાધ્યાય.

  1/15
 • ઉર્વશી મૂળ સુરતના છે. અને તેઓ બાળપણથી જ નાટકો કરતા આવ્યા છે.

  ઉર્વશી મૂળ સુરતના છે. અને તેઓ બાળપણથી જ નાટકો કરતા આવ્યા છે.

  2/15
 • માત્ર 4 વર્ષની ઉંમરે તેમને પહેલી ભૂમિકા મળી હતી. તેમણે લાંબા સમય સુધી થિએટરમાં કામ કર્યું છે.

  માત્ર 4 વર્ષની ઉંમરે તેમને પહેલી ભૂમિકા મળી હતી. તેમણે લાંબા સમય સુધી થિએટરમાં કામ કર્યું છે.

  3/15
 • કોલેજના પ્રોગ્રામમાં પણ ઉર્વશી ભાગ લેતા હતા.

  કોલેજના પ્રોગ્રામમાં પણ ઉર્વશી ભાગ લેતા હતા.

  4/15
 • ઉર્વશીએ ભરતનાટ્યમની તાલિમ લીધી છે. અને તેમાં માસ્ટર્સ કર્યું છે.

  ઉર્વશીએ ભરતનાટ્યમની તાલિમ લીધી છે. અને તેમાં માસ્ટર્સ કર્યું છે.

  5/15
 • ઉર્વશીની ભાવવાહી આંખો તેમના વ્યક્તિત્વને વધુ નિખારે છે.

  ઉર્વશીની ભાવવાહી આંખો તેમના વ્યક્તિત્વને વધુ નિખારે છે.

  6/15
 • ઉર્વશીએ અનેક નાટકોમાં કામ કર્યું અને તેમને હમારી દેવરાનીથી ટીવીમાં બ્રેક મળ્યો.

  ઉર્વશીએ અનેક નાટકોમાં કામ કર્યું અને તેમને હમારી દેવરાનીથી ટીવીમાં બ્રેક મળ્યો.

  7/15
 • હમારી દેવરાનીમાં તેમણે મંજુલા નાણાવટીનું પાત્ર ભજવ્યું હતું.

  હમારી દેવરાનીમાં તેમણે મંજુલા નાણાવટીનું પાત્ર ભજવ્યું હતું.

  8/15
 • એકદમ જાજરમાન એવા મંજુલાના પાત્રને આજ સુધી લોકો નથી ભુલી શક્યા.

  એકદમ જાજરમાન એવા મંજુલાના પાત્રને આજ સુધી લોકો નથી ભુલી શક્યા.

  9/15
 • હમારી દેવરાની બાદ ઉર્વશીએ અનેક ધારાવાહિકોમાં કામ કર્યું. જેમાં દિલ કી નઝર સે ખૂબસૂરત, દિલસે દિલ તકનો સમાવેશ થાય છે.

  હમારી દેવરાની બાદ ઉર્વશીએ અનેક ધારાવાહિકોમાં કામ કર્યું. જેમાં દિલ કી નઝર સે ખૂબસૂરત, દિલસે દિલ તકનો સમાવેશ થાય છે.

  10/15
 • દિલ કી નઝર સે ખૂબસૂરતમાં તેમણે પ્રિન્સીપાલની ભૂમિકા ભજવી હતી. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  દિલ કી નઝર સે ખૂબસૂરતમાં તેમણે પ્રિન્સીપાલની ભૂમિકા ભજવી હતી. જેને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  11/15
 • દિલ સે દિલ તકની પણ પોયણીની તેમની ભૂમિકાને આજે પણ યાદ કરવામાં આવે છે.

  દિલ સે દિલ તકની પણ પોયણીની તેમની ભૂમિકાને આજે પણ યાદ કરવામાં આવે છે.

  12/15
 • ઉર્વશી ઓન સ્ક્રીન મોટા ભાગે સાડીમાં જ જોવા મળે છે. પરંતુ ઓફ સ્ક્રીન તેઓ કાંઈક અલગ જ અવતારમાં હોય છે.

  ઉર્વશી ઓન સ્ક્રીન મોટા ભાગે સાડીમાં જ જોવા મળે છે. પરંતુ ઓફ સ્ક્રીન તેઓ કાંઈક અલગ જ અવતારમાં હોય છે.

  13/15
 • ઉર્વશીની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે અને આ તસવીરો તેમનો પુરાવો છે.

  ઉર્વશીની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે અને આ તસવીરો તેમનો પુરાવો છે.

  14/15
 • ઉર્વશી જેટલા સાડીમાં સુંદર લાગે છે એટલા જ વેસ્ટર્ન આઉટફિટ્સમાં શોભે છે.

  ઉર્વશી જેટલા સાડીમાં સુંદર લાગે છે એટલા જ વેસ્ટર્ન આઉટફિટ્સમાં શોભે છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

તમને યાદ છે હમારી દેવરાની સીરિયલની કડક જેઠાણી મંજુલા નાણાવટી? હંમેશા તેઓ સાડીમાં જોવા મળતા હતા. પરંતુ તેમનો ઓફ સ્ક્રીન અંદાજ કાંઈક અલગ જ છે. વિશ્વાસ ન આવતો હોય તો જુઓ તસવીરો.
તસવીર સૌજન્યઃ ઉર્વશી ઉપાધ્યાય ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK