જુઓ શું કરી રહ્યા છે 'છેલ્લો દિવસ'ના આ કલાકારો

Updated: Apr 08, 2019, 15:28 IST | Sheetal Patel
 • યશ સોની (નિક) - 1 ફેબ્રુઆરી 2019માં યશ સોનીની ફિલ્મ 'ચાલ જીવી લઈએ' રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં આરોહી પટેલ અને સિદ્ધાર્થ રાંદેરિયા જોવા મળ્યા હતા. આ ઈમોશનલ ફિલ્મ છે અને સાથે લવ સીન પણ જોવા મળ્યા હતા. હાલમાં આ ફિલ્મની સેક્સેસ પાર્ટીમાં કલાકારો જોવા મળ્યા હતા.  તસવીરમાં - ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે 'છેલ્લો દિવસ'ના કાસ્ટ

  યશ સોની (નિક) - 1 ફેબ્રુઆરી 2019માં યશ સોનીની ફિલ્મ 'ચાલ જીવી લઈએ' રિલીઝ થઈ હતી આ ફિલ્મમાં આરોહી પટેલ અને સિદ્ધાર્થ રાંદેરિયા જોવા મળ્યા હતા. આ ઈમોશનલ ફિલ્મ છે અને સાથે લવ સીન પણ જોવા મળ્યા હતા. હાલમાં આ ફિલ્મની સેક્સેસ પાર્ટીમાં કલાકારો જોવા મળ્યા હતા. 

  તસવીરમાં - ગુજરાતના સીએમ વિજય રૂપાણી સાથે 'છેલ્લો દિવસ'ના કાસ્ટ

  1/10
 • ફિલ્મ 'ચાલ જીવી લઈએ'માં સિદ્ધાર્થ રાંદેરિયા છે એટલે ફિલ્મમાં કોમેડી તો જ છે પણ આ ફિલ્મમાં એમના ઈમોશનલ ડાયલોગ સાંભળવા મળ્યા છે. ફિલ્મમાં પિતા અને પુત્ર વચ્ચેના સંવાદ પણ જોવા જેવા છે. 

  ફિલ્મ 'ચાલ જીવી લઈએ'માં સિદ્ધાર્થ રાંદેરિયા છે એટલે ફિલ્મમાં કોમેડી તો જ છે પણ આ ફિલ્મમાં એમના ઈમોશનલ ડાયલોગ સાંભળવા મળ્યા છે. ફિલ્મમાં પિતા અને પુત્ર વચ્ચેના સંવાદ પણ જોવા જેવા છે. 

  2/10
 • નિક, લોય અને નિશા - હાલમાં આ તસવીર મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું 'તેરા યાર હૂ મૈં'. આ ફિલ્મમાં ખરેખર મિત્રતાની ઝલક ઝળકતી જોવા મળી હતી.

  નિક, લોય અને નિશા - હાલમાં આ તસવીર મિત્ર ગઢવીએ સોશિયલ મીડિયા પર શૅર કરી હતી અને કેપ્શન આપ્યું હતું 'તેરા યાર હૂ મૈં'. આ ફિલ્મમાં ખરેખર મિત્રતાની ઝલક ઝળકતી જોવા મળી હતી.

  3/10
 • મિત્ર ગઢવી (લોય) - ફિલ્મમાં લોયની ધમાલ મસ્તી તો ખરેખર વખણાતી હતી, પણ આ હાલમાં કુર્તાવાલા સ્વેગમાં તો લોય એકદમ સમર લૂક આપી રહ્યો છે.

  મિત્ર ગઢવી (લોય) - ફિલ્મમાં લોયની ધમાલ મસ્તી તો ખરેખર વખણાતી હતી, પણ આ હાલમાં કુર્તાવાલા સ્વેગમાં તો લોય એકદમ સમર લૂક આપી રહ્યો છે.

  4/10
 • આર્જવ ત્રિવેદી (ધૂલો) - ફિલ્મમાં આ ધૂલોનો ગુસ્સો તો જોવા જેવો, પણ આ અત્યારની આ તસવીરમાં ધૂલાનો ખિલખિલાતો ચહેરો લોકો જોઈને તમે પણ ખુશ થઈ જાય છે.

  આર્જવ ત્રિવેદી (ધૂલો) - ફિલ્મમાં આ ધૂલોનો ગુસ્સો તો જોવા જેવો, પણ આ અત્યારની આ તસવીરમાં ધૂલાનો ખિલખિલાતો ચહેરો લોકો જોઈને તમે પણ ખુશ થઈ જાય છે.

  5/10
 • મયૂર ચૌહાણ (નરેશ) - આ ફિલ્મ 'તમોએ..અમોને..અમોએ..તમોને...'નો ડાયલોગ બોલનાર અને જુદા-જુદા વર્ણનો કરનાર નરિયો તમને તો યાદ જ હશે. જુઓ હાલમાં તમણે ફોટોશૂટ કરાવ્યું હતું તેમા પણ ઓળખી નહીં શકો એમને. નરિયા તો ડાયલોગ જ બહુ ફૅમસ થઈ ગયા હતા.

  મયૂર ચૌહાણ (નરેશ) - આ ફિલ્મ 'તમોએ..અમોને..અમોએ..તમોને...'નો ડાયલોગ બોલનાર અને જુદા-જુદા વર્ણનો કરનાર નરિયો તમને તો યાદ જ હશે. જુઓ હાલમાં તમણે ફોટોશૂટ કરાવ્યું હતું તેમા પણ ઓળખી નહીં શકો એમને. નરિયા તો ડાયલોગ જ બહુ ફૅમસ થઈ ગયા હતા.

  6/10
 • જાનકી બોડીવાલા (પૂજા) - જાનકી બોડીવાલાનું કાલે જ એની આગામી ફિલ્મ 'બહુ ના વિચાર'નું ટ્રીઝર રિલીઝ થયું છે. હાલમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર બહુ જલ્દી જ રિલીઝ થશે અને ફિલ્મ ત્રીજી મેએ રિલીઝ થશે. આ ફિલ્મમાં ભવ્ય ગાંધી, દેવર્ષિ શાહ, રાગી જાની, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, નવજોત સિંહ ચૌહાણ જેવા કલાકારો જોવા મળશે.

  જાનકી બોડીવાલા (પૂજા) - જાનકી બોડીવાલાનું કાલે જ એની આગામી ફિલ્મ 'બહુ ના વિચાર'નું ટ્રીઝર રિલીઝ થયું છે. હાલમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ટ્રેલર બહુ જલ્દી જ રિલીઝ થશે અને ફિલ્મ ત્રીજી મેએ રિલીઝ થશે. આ ફિલ્મમાં ભવ્ય ગાંધી, દેવર્ષિ શાહ, રાગી જાની, સંજય ગલસર, ભૂષણ ભટ્ટ, નવજોત સિંહ ચૌહાણ જેવા કલાકારો જોવા મળશે.

  7/10
 • કિંજલ રાજપ્રિયા (નિશા) - ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ફિલ્મની લિસ્ટમાં 'છેલ્લો દિવસ' ટોચના સ્થાને છે. ત્યારે આ ફિલ્મથી તમામ કલાકારો લોકોમાં લોકપ્રિય બન્યા હતા. કલાકારોની એક્ટિંગના દર્શકો દીવાના છે. પણ જ્યારે નિશાની વાત આવે તો જુઓ હાલમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટોશૂટનો ફોટો શૅર કર્યો હતો.

  કિંજલ રાજપ્રિયા (નિશા) - ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સફળ ફિલ્મની લિસ્ટમાં 'છેલ્લો દિવસ' ટોચના સ્થાને છે. ત્યારે આ ફિલ્મથી તમામ કલાકારો લોકોમાં લોકપ્રિય બન્યા હતા. કલાકારોની એક્ટિંગના દર્શકો દીવાના છે. પણ જ્યારે નિશાની વાત આવે તો જુઓ હાલમાં તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ફોટોશૂટનો ફોટો શૅર કર્યો હતો.

  8/10
 • નેત્રી ત્રિવેદી (ઈશા) - ઈશાને તો ફિલ્મમાં ધૂલાએ બહુ હેરાન કરી જ છે પણ નેત્રીની આ તસવીર જોઈને તમે પણ હેરાન થઈ જશો. હાલમાં નેત્રીએ આ યેલ્લો ફ્લોરલ ડ્રેસ, નેકલેસ અને નાકમાં નથની પહેરીને Awesome ફોટોશૂટ કરાવ્યો હતો. 

  નેત્રી ત્રિવેદી (ઈશા) - ઈશાને તો ફિલ્મમાં ધૂલાએ બહુ હેરાન કરી જ છે પણ નેત્રીની આ તસવીર જોઈને તમે પણ હેરાન થઈ જશો. હાલમાં નેત્રીએ આ યેલ્લો ફ્લોરલ ડ્રેસ, નેકલેસ અને નાકમાં નથની પહેરીને Awesome ફોટોશૂટ કરાવ્યો હતો. 

  9/10
 • મલ્હાર ઠાકર (વિકી) - આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે. આમ તો સોશિયલ મીડિયા પર મલ્હાર ઘણા એક્ટિવ રહે છે અને તાજેતર આ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું - ફોટો પડાવવા જ આ સાઈડ લુક ની હોશિયારી મારી છે.

  મલ્હાર ઠાકર (વિકી) - આ ફિલ્મમાં વિકીડો બનીને ચાહકોનું દિલ જીતનારો મલ્હાર ઠાકર. વિકીડાની જબરજસ્ત એક્ટિંગ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ છાપ બનાવી છે. આમ તો સોશિયલ મીડિયા પર મલ્હાર ઘણા એક્ટિવ રહે છે અને તાજેતર આ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું - ફોટો પડાવવા જ આ સાઈડ લુક ની હોશિયારી મારી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજે આપણે વાત કરીએ છીએ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'ની, આ ફિલ્મ 20 નવેમ્બર 2015એ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના કલાકારોએ લોકોનું દિલ જીતી લીધું છે. વિકીડો, નિક, લોય, ધૂલો અને નરિયો. આ બધા પાત્રોએ દર્શકોને ખૂબ હસાવ્યા છે અને હા, ફિલ્મના ડાયલોગ તો ખતરનાક અને ધમાલ મસ્તી તો ગજબની. તો ચલો જોઈએ આજકાલ આ કલાકારો શું કરી રહ્યા છે.

તસવીર સૌજન્ય - કલાકારોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK