Happy Birthday Jigardan: જુઓ 'જીગરા'ના બાળપણના રૅર ફોટોસ

Updated: Jun 29, 2019, 19:45 IST | Falguni Lakhani
  • પપ્પા ઈશ્વરદાન ગઢવી, માતા જનકબેન ગઢવી અને ભાઈ તુષાર સાથે જીગરદાન ગઢવી

    પપ્પા ઈશ્વરદાન ગઢવી, માતા જનકબેન ગઢવી અને ભાઈ તુષાર સાથે જીગરદાન ગઢવી

    1/18
  • ભાઈ તુષાર સાથે જીગરદાન ગઢવી. જરા જુઓ તો ખરા તેઓ કેટલા અલગ જ લાગે છે.

    ભાઈ તુષાર સાથે જીગરદાન ગઢવી. જરા જુઓ તો ખરા તેઓ કેટલા અલગ જ લાગે છે.

    2/18
  • આ જુઓ લગભગ 13 વર્ષ પહેલા જીગરદાન ગઢવીનો પાસપોર્ટ સાઈઝ ફોટો.

    આ જુઓ લગભગ 13 વર્ષ પહેલા જીગરદાન ગઢવીનો પાસપોર્ટ સાઈઝ ફોટો.

    3/18
  • 18 વર્ષની ઉંમરે કાંઈક આવા લાગતા હતા આપણા સૌના ફેવરિટ જીગરા.

    18 વર્ષની ઉંમરે કાંઈક આવા લાગતા હતા આપણા સૌના ફેવરિટ જીગરા.

    4/18
  • તાજમહેલ સાથેનો સૌથી કોમન પોઝ આપતા જીગરદાન ગઢવી. આ ફોટોમાં તો તેઓ જલ્દીથી ઓળખાય એમ પણ નથી.

    તાજમહેલ સાથેનો સૌથી કોમન પોઝ આપતા જીગરદાન ગઢવી. આ ફોટોમાં તો તેઓ જલ્દીથી ઓળખાય એમ પણ નથી.

    5/18
  • ભાઈ તુષાર સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે નાનકડા જીગરદાન.

    ભાઈ તુષાર સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે નાનકડા જીગરદાન.

    6/18
  • ઘોડિયામાં મસ્તી કરતા ક્યૂટ ક્યૂટ જીગરદાન.

    ઘોડિયામાં મસ્તી કરતા ક્યૂટ ક્યૂટ જીગરદાન.

    7/18
  • જરા જુઓ તો સ્કૂલના યુનિફોર્મમાં કેટલા ભોળા અને માસૂમ દેખાય છે જીગરદાન.

    જરા જુઓ તો સ્કૂલના યુનિફોર્મમાં કેટલા ભોળા અને માસૂમ દેખાય છે જીગરદાન.

    8/18
  • જીગરદાનની ત્યારની સ્ટાઈલ અને અત્યારની સ્ટાઈલમાં ઘણો ફરક છે નહીં?

    જીગરદાનની ત્યારની સ્ટાઈલ અને અત્યારની સ્ટાઈલમાં ઘણો ફરક છે નહીં?

    9/18
  • શાળામાં એક પ્રોગ્રામમાં સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલા જીગરદાન.

    શાળામાં એક પ્રોગ્રામમાં સ્ટેજ પર પર્ફોર્મ કરી રહેલા જીગરદાન.

    10/18
  • મુંડન કરાવેલા જીગરદાન ખુરશીમાં એકદમ મસ્ત રીતે બેસેલા જોવા મળી રહ્યા છે.

    મુંડન કરાવેલા જીગરદાન ખુરશીમાં એકદમ મસ્ત રીતે બેસેલા જોવા મળી રહ્યા છે.

    11/18
  • આ ખરેખર જીગરદાન જ છે?

    આ ખરેખર જીગરદાન જ છે?

    12/18
  • જીગરદાનના બાળપણનો વધુ એક ક્યુટ ફોટો.

    જીગરદાનના બાળપણનો વધુ એક ક્યુટ ફોટો.

    13/18
  • જરા જુઓ આ ફોટોમાં કેટલા અલગ લાગી રહ્યા છે જીગરદાન.

    જરા જુઓ આ ફોટોમાં કેટલા અલગ લાગી રહ્યા છે જીગરદાન.

    14/18
  • ભત્રીજા દેવસ્ય સાથે જીગરદાન ગઢવી.

    ભત્રીજા દેવસ્ય સાથે જીગરદાન ગઢવી.

    15/18
  • દેવસ્ય પણ જીગરદાનની જેટલો જે ક્યુટ અને સ્ટાઈલિશ છે.

    દેવસ્ય પણ જીગરદાનની જેટલો જે ક્યુટ અને સ્ટાઈલિશ છે.

    16/18
  • શરૂઆતના દિવસોમાં એક કાર્યક્રમ દરમિયાન જીગરદાન ગઢવી.

    શરૂઆતના દિવસોમાં એક કાર્યક્રમ દરમિયાન જીગરદાન ગઢવી.

    17/18
  • નાનપણના મિત્ર હાર્દિક સાથે જીગરદાન ગઢવી.

    નાનપણના મિત્ર હાર્દિક સાથે જીગરદાન ગઢવી.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

જીગરા તરીકે જાણીતા ગુજરાતી સિંગર જિગરદાન ગઢવી નવી પેઢીના સૌથી ફેમસ સિંગર છે. તેમના ચાંદને કહો અને વ્હાલમ આવોને આ બે ગીત જબરજસ્ત હિટ રહ્યા છે. આ બંને ગીતો આજના યંગસ્ટર્સ ખૂબ જ સાંભળે છે. તેમના જન્મદિવસ પર ચાલો જોઈએ તેમના બાળપણના કેટલા ફોટોસ..અમે તમને શરત મારીને કહીએ છે કે તમને તેઓ કેટલાક ફોટોસમાં તો ઓળખાશે પણ નહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK