તમને યાદ છે છેલ્લો દિવસ ફેમ એક્ટ્રેસ જાનકી બોડીવાલા. 30 ઑક્ટોબર તેનો જન્મદિવસ છે. તે મૂળ અમદાવાદની છે. છેલ્લો દિવસથી પૉપ્યુલર થયેલી જાનકીએ છુટી જશે છક્કાથી માંડીને બહુ ના વિચાર અને તારી માટે વન્સ મોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
તસવીર સૌજન્યઃ જાનકી બોડીવાલા ઈન્સ્ટાગ્રામ