જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

May 02, 2019, 11:53 IST
  • રેમો ડિસોઝાનું સાચું નામ રમેશ યાદવ છે. રેમો ડિસોઝાએ બોલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે કરિયર શરૂ કરી હતી. જો કે તેઓ ફાલતુ, એબીસીડી અને રેસ 3 જેવી ફિલ્મો ડિરેક્ટ પણ કરી ચૂક્યા છે.


    રેમો ડિસોઝાનું સાચું નામ રમેશ યાદવ છે. રેમો ડિસોઝાએ બોલીવુડમાં કોરિયોગ્રાફર તરીકે કરિયર શરૂ કરી હતી. જો કે તેઓ ફાલતુ, એબીસીડી અને રેસ 3 જેવી ફિલ્મો ડિરેક્ટ પણ કરી ચૂક્યા છે.

    1/17
  • રેમો ડિસોઝાનો જન્મ 2 એપ્રિલ 1972ના દિવસે કર્ણાટકના બેંગ્લોર શહેરમાં થયો છે. તેમના પિતા ગોપી નાયર નેવીમાં ઓફિસર હતા. 

    રેમો ડિસોઝાનો જન્મ 2 એપ્રિલ 1972ના દિવસે કર્ણાટકના બેંગ્લોર શહેરમાં થયો છે. તેમના પિતા ગોપી નાયર નેવીમાં ઓફિસર હતા. 

    2/17
  • રેમોની માતાનું માધવીયમ્મા છે. રેમોના મોટાભાઈનું નામ ગણેશ ગોપી છે. રેમોને ત્રણ નાની બહેન પણ છે. 

    રેમોની માતાનું માધવીયમ્મા છે. રેમોના મોટાભાઈનું નામ ગણેશ ગોપી છે. રેમોને ત્રણ નાની બહેન પણ છે. 

    3/17
  • પિતા નેવીમાં હોવાને કારણે રેમો ભારતના જુદા જુદા વિસ્તારોમાં રહી ચૂક્યા છે. પિતાની ટ્રાન્ફસફરને કારણે જ રેમો ગુજરાતના જામનગર શહેરમાં સ્કૂલિંગ કરી ચૂક્યા છે. રેમોએ સેકન્ડરી સ્કૂલનો અભ્યાસ જામનગરની નેવી સ્કૂલમાંથી કર્યો છે.

    પિતા નેવીમાં હોવાને કારણે રેમો ભારતના જુદા જુદા વિસ્તારોમાં રહી ચૂક્યા છે. પિતાની ટ્રાન્ફસફરને કારણે જ રેમો ગુજરાતના જામનગર શહેરમાં સ્કૂલિંગ કરી ચૂક્યા છે. રેમોએ સેકન્ડરી સ્કૂલનો અભ્યાસ જામનગરની નેવી સ્કૂલમાંથી કર્યો છે.

    4/17
  • સ્કૂલના સમયમાં રેમો ખૂબ જ સારા એથ્લિટ હતા. અને જુદી જુદી સ્પોર્ટસમાં જે ઘણાં એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. 

    સ્કૂલના સમયમાં રેમો ખૂબ જ સારા એથ્લિટ હતા. અને જુદી જુદી સ્પોર્ટસમાં જે ઘણાં એવોર્ડ પણ જીતી ચૂક્યા છે. 

    5/17
  • રેમોએ ક્યારેય ડાન્સની તાલીમ નથી લીધી. રેમો કહે છે કે માઈકલ જેક્સનના વીડિયોઝ જોઈ જોઈને જ તે ડાન્સ શીખ્યો છે. બાળપણથી જ તે માઈકલ જેક્સનનો ફૅન હતો. 

    રેમોએ ક્યારેય ડાન્સની તાલીમ નથી લીધી. રેમો કહે છે કે માઈકલ જેક્સનના વીડિયોઝ જોઈ જોઈને જ તે ડાન્સ શીખ્યો છે. બાળપણથી જ તે માઈકલ જેક્સનનો ફૅન હતો. 

    6/17
  • આર્થિક હાલત સારી ન હોવાને કારણે રેમોએ સુપર બ્રેટ્સ નામે ડાન્સ સ્કૂલ પણ ચલાવી હતી. શરૂઆતના સમયમાં રેમોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. 

    આર્થિક હાલત સારી ન હોવાને કારણે રેમોએ સુપર બ્રેટ્સ નામે ડાન્સ સ્કૂલ પણ ચલાવી હતી. શરૂઆતના સમયમાં રેમોએ ખૂબ જ સંઘર્ષ કર્યો છે. 

    7/17
  • રેમોને સૌથી પહેલો બ્રેક આમિર ખાન અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ રંગીલાથી મળ્યો હતો. આ ફિલ્મમાં રેમોની કોરિયોગ્રાફી નોટિસ થઈ અને વખાણ પણ થયા.

    રેમોને સૌથી પહેલો બ્રેક આમિર ખાન અને ઉર્મિલા માતોંડકરની ફિલ્મ રંગીલાથી મળ્યો હતો. આ ફિલ્મમાં રેમોની કોરિયોગ્રાફી નોટિસ થઈ અને વખાણ પણ થયા.

    8/17
  • રંગીલા બાદ રેમો કોરિયોગ્રાફર અહેમદ ખાનને આસિસ્ટ કરતા હતા. એક વર્ષ બાદ તેણે સોનુ નિગમનું આલ્બમ દીવાના સ્વતંત્ર રીતે કોરિયોગ્રાફ કર્યું, જે હિટ સાબિત થયું. 

    રંગીલા બાદ રેમો કોરિયોગ્રાફર અહેમદ ખાનને આસિસ્ટ કરતા હતા. એક વર્ષ બાદ તેણે સોનુ નિગમનું આલ્બમ દીવાના સ્વતંત્ર રીતે કોરિયોગ્રાફ કર્યું, જે હિટ સાબિત થયું. 

    9/17
  • રેમોના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ કાંટોનું આઈટમ સોંગ ઈશ્ક સમંદર છે. આ ગીત રિલીઝ થવાની સાથે જ હિટ થયું હતું. ફરી એકવાર આ ગીતથી રેમોની ટેલેન્ટ નોટિસ થઈ હતી. 

    રેમોના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ ફિલ્મ કાંટોનું આઈટમ સોંગ ઈશ્ક સમંદર છે. આ ગીત રિલીઝ થવાની સાથે જ હિટ થયું હતું. ફરી એકવાર આ ગીતથી રેમોની ટેલેન્ટ નોટિસ થઈ હતી. 

    10/17
  • કોરિયોગ્રાફર તરીકે રેમોને શાનદાર સફળતા મળી છે, જે બાદ તેમણે ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. રેમોએ સૌથી પહેલી ફિલ્મ ફાલ્તુ ડિરેક્ટ કરી હતી. જો કે તેણે એવરેજ બિઝનેસ કર્યો હતો. 

    કોરિયોગ્રાફર તરીકે રેમોને શાનદાર સફળતા મળી છે, જે બાદ તેમણે ડિરેક્શનમાં પણ હાથ અજમાવ્યો છે. રેમોએ સૌથી પહેલી ફિલ્મ ફાલ્તુ ડિરેક્ટ કરી હતી. જો કે તેણે એવરેજ બિઝનેસ કર્યો હતો. 

    11/17
  • ફાલતુ બાદ રેમોએ 2013માં ડાન્સ બેઝ્ડ ફિલ્મ ABCD ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બાદમાં 2015માં રેમોએ તેની સિક્વલ ABCD 2 પણ ડિરેક્ટ કરી હતી.

    ફાલતુ બાદ રેમોએ 2013માં ડાન્સ બેઝ્ડ ફિલ્મ ABCD ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. બાદમાં 2015માં રેમોએ તેની સિક્વલ ABCD 2 પણ ડિરેક્ટ કરી હતી.

    12/17
  • રેમો ડિસોઝા નાના પડદે પણ એન્ટ્રી કરી ચૂક્યા છે. તે ડાન્સ 4 રિયાલિટી શૉને જજ કરી રહ્યા છે. 

    રેમો ડિસોઝા નાના પડદે પણ એન્ટ્રી કરી ચૂક્યા છે. તે ડાન્સ 4 રિયાલિટી શૉને જજ કરી રહ્યા છે. 

    13/17
  • રેમોએ ટીવી કરિયરની શરૂઆજ ડાન્સ બેઝ્ડ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સથી કરી હતી. બાદમાં તે ઝલક દિખલા જાને પણ જજ કરી ચૂક્યા છે. 

    રેમોએ ટીવી કરિયરની શરૂઆજ ડાન્સ બેઝ્ડ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સથી કરી હતી. બાદમાં તે ઝલક દિખલા જાને પણ જજ કરી ચૂક્યા છે. 

    14/17
  • કોરિયોગ્રાફી માટે રેમોને જુદા જુદા એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે. જેમાં IIFA એવોર્ડ્ઝ, ઝી સિને એવોર્ડ્ઝ, અને સ્ટાર ડસ્ટ એવોર્ડ મુખ્ય છે.

    કોરિયોગ્રાફી માટે રેમોને જુદા જુદા એવોર્ડ્ઝ મળી ચૂક્યા છે. જેમાં IIFA એવોર્ડ્ઝ, ઝી સિને એવોર્ડ્ઝ, અને સ્ટાર ડસ્ટ એવોર્ડ મુખ્ય છે.

    15/17
  • હાલ રેમો પોતાની વધુ એક ડાન્સ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. અપકમિંગ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરને રેમો ડિસોઝા ડિરેક્ટ કરી રહ્યા છે. 

    હાલ રેમો પોતાની વધુ એક ડાન્સ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. અપકમિંગ ફિલ્મ સ્ટ્રીટ ડાન્સરને રેમો ડિસોઝા ડિરેક્ટ કરી રહ્યા છે. 

    16/17
  • રેમો ડિસોઝાએ લિઝેલ સાથે લગ્ન કર્યા છે. લિઝેલ જાણીતી કોસ્ચ્યુમ ડિઝાઈનર છે. બંનેે ધ્રુવ અને ગબિરીલ નામના પુત્રો પણ છે. 

    રેમો ડિસોઝાએ લિઝેલ સાથે લગ્ન કર્યા છે. લિઝેલ જાણીતી કોસ્ચ્યુમ ડિઝાઈનર છે. બંનેે ધ્રુવ અને ગબિરીલ નામના પુત્રો પણ છે. 

    17/17
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર અને હવે ડિરેક્ટર પણ બની ચૂકેલા રેમો ડિસોઝા ગુજરાતી હોવાની માન્યતા છે. જો કે આ વાત સાચી નથી. રેમો ડિસોઝા ગુજરાતી નથી, પરંતુ તેઓ જામનગરમાં અભ્યાસ કરી ચૂક્યા છે. વાંચો રેમો વિશેની આવી જ અજાણી વાતો. 

(Image Courtesy: Remo D'souza Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK