45 વર્ષની થઈ કરિશ્મા કપૂરઃ જાણો તેના જીવનની અજાણી વાતો

Published: Jun 25, 2019, 16:16 IST | Falguni Lakhani
 • કરિશ્માએ 1991માં ફિલ્મ પ્રેમ કેદીથી કારકીર્દિની શરૂઆત કરી છે. તસવીરમાં..યુવાન કરિશ્મા કપૂર ઘરમાં

  કરિશ્માએ 1991માં ફિલ્મ પ્રેમ કેદીથી કારકીર્દિની શરૂઆત કરી છે.
  તસવીરમાં..યુવાન કરિશ્મા કપૂર ઘરમાં

  1/20
 • રણધીર કપૂર અને બબીતાની દીકરી છે કરિશ્મા કપૂર તસવીરમાં..શ્વેતા બચ્ચન, માતા બબિતા અને પિતા રણધીર કપૂર સાથે કરિશ્મા

  રણધીર કપૂર અને બબીતાની દીકરી છે કરિશ્મા કપૂર
  તસવીરમાં..શ્વેતા બચ્ચન, માતા બબિતા અને પિતા રણધીર કપૂર સાથે કરિશ્મા

  2/20
 • કરિશ્મા કપૂરે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મો કરી છે. જેમાં અંદાઝ અપના અપના, બીવી નંબર વન, હમ સાથે સાથે હૈ જેવી ફિલ્મો છે.

  કરિશ્મા કપૂરે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મો કરી છે. જેમાં અંદાઝ અપના અપના, બીવી નંબર વન, હમ સાથે સાથે હૈ જેવી ફિલ્મો છે.

  3/20
 • 90ના દાયકામાં ગોવિંદા અને કરિશ્માની જોડીએ ધૂમ મચાવી હતી. ડઝન જેટલી ફિલ્મોમાં તેઓ સાથે હતા.

  90ના દાયકામાં ગોવિંદા અને કરિશ્માની જોડીએ ધૂમ મચાવી હતી. ડઝન જેટલી ફિલ્મોમાં તેઓ સાથે હતા.

  4/20
 • આમિર ખાન અને કરિશ્મા કપૂર 1996માં રાજા હિન્દુસ્તાનીમાં સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં બંને વચ્ચે લાંબો કિસિંગ સીન હતો. આ ફિલ્મ માટે કરિશ્માને બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર મળ્યો હતો.

  આમિર ખાન અને કરિશ્મા કપૂર 1996માં રાજા હિન્દુસ્તાનીમાં સાથે જોવા મળ્યો હતો. ફિલ્મમાં બંને વચ્ચે લાંબો કિસિંગ સીન હતો. આ ફિલ્મ માટે કરિશ્માને બેસ્ટ અભિનેત્રીનો ફિલ્મફેર મળ્યો હતો.

  5/20
 • ઓક્ટોબર 2002માં અમિતાભ બચ્ચના 60માં જન્મદિવસ પર કરિશ્માની અભિષેક બચ્ચન સાથે સગાઈ થઈ હતી. જે ચાર મહિના બાદ તૂટી ગઈ હતી. તસવીરમાં..જયા બચ્ચન સાથે કરિશ્મા

  ઓક્ટોબર 2002માં અમિતાભ બચ્ચના 60માં જન્મદિવસ પર કરિશ્માની અભિષેક બચ્ચન સાથે સગાઈ થઈ હતી. જે ચાર મહિના બાદ તૂટી ગઈ હતી.
  તસવીરમાં..જયા બચ્ચન સાથે કરિશ્મા

  6/20
 • કરિશ્માએ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે 2003માં લગ્ન કર્યા હતા. જેમના બે સંતાન છે સમાયરા અને કિયાન. હાલ કરિશ્મા અને સંજયના છૂટાછેડા થઈ ગયા છે.

  કરિશ્માએ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે 2003માં લગ્ન કર્યા હતા. જેમના બે સંતાન છે સમાયરા અને કિયાન. હાલ કરિશ્મા અને સંજયના છૂટાછેડા થઈ ગયા છે.

  7/20
 • કરિશ્માએ અજય દેવગણ સાથે સુહાદ, જીગર, સંગ્રામ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને વચ્ચે એ સમયે સંબંધો હોવાની પણ અફવા હતી.

  કરિશ્માએ અજય દેવગણ સાથે સુહાદ, જીગર, સંગ્રામ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બંને વચ્ચે એ સમયે સંબંધો હોવાની પણ અફવા હતી.

  8/20
 • 1997માં દિલ તો પાગલ હૈમાં શાહરૂખ ખાન સામે જોવા મળી હતી. જેના માટે પણ ફિલ્મફેર મળ્યો હતો.

  1997માં દિલ તો પાગલ હૈમાં શાહરૂખ ખાન સામે જોવા મળી હતી. જેના માટે પણ ફિલ્મફેર મળ્યો હતો.

  9/20
 • કરિશ્માએ અક્ષય કુમાર સાથે જાનવરમાં કામ કર્યું હતું. જે 1999ની સૌથી સફળ ફિલ્મ હતી.

  કરિશ્માએ અક્ષય કુમાર સાથે જાનવરમાં કામ કર્યું હતું. જે 1999ની સૌથી સફળ ફિલ્મ હતી.

  10/20
 • વર્ષ 2000માં ફિલ્મ ફિઝા માટે કરિશ્માને ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.

  વર્ષ 2000માં ફિલ્મ ફિઝા માટે કરિશ્માને ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.

  11/20
 • કરિશ્માએ 2003માં કરિશ્મા- ધ મિરેકલ ઓફ ડેસ્ટિની ધારાવાહિકથી નાના પડદે લોકાર્પણ કર્યું હતું.

  કરિશ્માએ 2003માં કરિશ્મા- ધ મિરેકલ ઓફ ડેસ્ટિની ધારાવાહિકથી નાના પડદે લોકાર્પણ કર્યું હતું.

  12/20
 • કરિશ્મા કપૂરનું નિકનેમ લોલો છે. જેનો સિંધીમાં મતલબ સ્વીટ થાય છે.

  કરિશ્મા કપૂરનું નિકનેમ લોલો છે. જેનો સિંધીમાં મતલબ સ્વીટ થાય છે.

  13/20
 • કરિશ્મા કપૂરની બહેન કરીના કપૂર સાથે ખૂબ જ બને છે. તાજેતરમાં જ તેઓ સાથે રજા માણવા ગયા હતા.

  કરિશ્મા કપૂરની બહેન કરીના કપૂર સાથે ખૂબ જ બને છે. તાજેતરમાં જ તેઓ સાથે રજા માણવા ગયા હતા.

  14/20
 • કરિશ્મા થોડા જ સમયમાં ડિજિટલમાં પણ પદાર્પણ કરશે.

  કરિશ્મા થોડા જ સમયમાં ડિજિટલમાં પણ પદાર્પણ કરશે.

  15/20
 • જુઓ કરિશ્માને માઈકલ જેક્સનના અવતારમાં.

  જુઓ કરિશ્માને માઈકલ જેક્સનના અવતારમાં.

  16/20
 • કરિશ્મા કપૂર યશ ચોપરા અને શબાના આઝમી સાથે.

  કરિશ્મા કપૂર યશ ચોપરા અને શબાના આઝમી સાથે.

  17/20
 • નસીરુદ્દીન શાહ સાથે એક ઈવેન્ટમાં કરિશ્મા.

  નસીરુદ્દીન શાહ સાથે એક ઈવેન્ટમાં કરિશ્મા.

  18/20
 • અરૂણા ઈરાની સાથે કરિશ્મા.

  અરૂણા ઈરાની સાથે કરિશ્મા.

  19/20
 • સ્વ. બાળા સાહેબ ઠાકરે સાથે કરિશ્મા

  સ્વ. બાળા સાહેબ ઠાકરે સાથે કરિશ્મા

  20/20
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની સૌથી બબલી અને બ્રિલિયન્ટ એક્ટ્રેસમાંથી એક એટલે કરિશ્મા કપૂર. તેના 45માં જન્મદિવસે ચાલો જાણીએ તેના જીવનની કેટલીક અજાણી વાતો.

તસવીર સૌજન્યઃ મિડ-ડે આર્કાઈવ્ઝ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK