હેપ્પી બર્થ ડે પ્રતીકઃ જાણો કેવી છે પ્રતીક ગાંધીની લવ સ્ટોરી તસવીરો સાથે

Feb 19, 2019, 12:25 IST
 • સૌથી પહેલા તો ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીના આ હેન્ડસમ હંકને Happiest Birthday.. પ્રતીકની આ સ્ટાઈલ અને સ્માઈલનું તો શું કહેવું!!

  સૌથી પહેલા તો ગુજરાતી ફિલ્મ ઈંડસ્ટ્રીના આ હેન્ડસમ હંકને Happiest Birthday.. પ્રતીકની આ સ્ટાઈલ અને સ્માઈલનું તો શું કહેવું!!

  1/11
 • પ્રતીકની તો અનેક યુવતીઓ દિવાની છે. પરંતુ પ્રતીક તો દિવાના છે તેમની પત્નીના..કાંઈક આવી છે બંનેને લવ સ્ટોરી...

  પ્રતીકની તો અનેક યુવતીઓ દિવાની છે. પરંતુ પ્રતીક તો દિવાના છે તેમની પત્નીના..કાંઈક આવી છે બંનેને લવ સ્ટોરી...

  2/11
 • ગુજરાતી ફિલ્મોના સ્ટાર પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. પોતાના ઈન્ટરવ્યુઝમાં પ્રતીક ગાંધી તેના વિશે વાત પણ કરી ચૂક્યા છે.  તસવીરમાંઃ ભામિની ઓઝા ગાંધી સાથે પ્રતીક ગાંધી

  ગુજરાતી ફિલ્મોના સ્ટાર પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની લવસ્ટોરી પણ ફિલ્મી છે. પોતાના ઈન્ટરવ્યુઝમાં પ્રતીક ગાંધી તેના વિશે વાત પણ કરી ચૂક્યા છે. 

  તસવીરમાંઃ ભામિની ઓઝા ગાંધી સાથે પ્રતીક ગાંધી

  3/11
 • પ્રતીક ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે ભામિનીને પહેલી વખત પૃથ્વી થિયેટરના કેફેમાં જોયા હતા, અને પછી લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો. જો કે કોફી માટે જવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. 

  પ્રતીક ગાંધીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે ભામિનીને પહેલી વખત પૃથ્વી થિયેટરના કેફેમાં જોયા હતા, અને પછી લવ એટ ફર્સ્ટ સાઈટ થઈ ગયો હતો. જો કે કોફી માટે જવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. 

  4/11
 • પ્રતીક ગાંધી એ પણ સ્વીકારી ચૂક્યા છે કે ભામિનીને મનાવવા તેમને ખાસ્સી મહેનત કરવી પડી હતી. જો કે છેલ્લા લગભગ એક દાયકાથી બંને સુખી લગ્ન જીવન વીતાવી રહ્યા છે. તેમને એક પુત્રી પણ છે. તસવીરમાંઃપત્ની ભામિની ઓઝા ગાંધી, ભાઈ પુનિત ગાંધી અને પુત્રી સાથે પ્રતીક ગાંધી

  પ્રતીક ગાંધી એ પણ સ્વીકારી ચૂક્યા છે કે ભામિનીને મનાવવા તેમને ખાસ્સી મહેનત કરવી પડી હતી. જો કે છેલ્લા લગભગ એક દાયકાથી બંને સુખી લગ્ન જીવન વીતાવી રહ્યા છે. તેમને એક પુત્રી પણ છે.

  તસવીરમાંઃપત્ની ભામિની ઓઝા ગાંધી, ભાઈ પુનિત ગાંધી અને પુત્રી સાથે પ્રતીક ગાંધી

  5/11
 • પ્રતીક ગાંધીની જેમ જ તેમની વાઈફ પણ એક્ટિંગ કરે છે. જો કે ભામિની ઓઝા ગાંધી ગુજરાતી રંગભૂમિ એટલે કે નાટકોમાં વધુ સક્રિય છે. બંને સાથે સ્ટેજ શૅર પણ કરતા રહે છે. તસવીરમાંઃનાટક 'સર સર સરલા'ના એક સીનમાં ભામિની ઓઝા ગાંધી-પ્રતીક ગાંધી

  પ્રતીક ગાંધીની જેમ જ તેમની વાઈફ પણ એક્ટિંગ કરે છે. જો કે ભામિની ઓઝા ગાંધી ગુજરાતી રંગભૂમિ એટલે કે નાટકોમાં વધુ સક્રિય છે. બંને સાથે સ્ટેજ શૅર પણ કરતા રહે છે.

  તસવીરમાંઃનાટક 'સર સર સરલા'ના એક સીનમાં ભામિની ઓઝા ગાંધી-પ્રતીક ગાંધી

  6/11
 • છે ને રબને બના દી જોડી. આ ફોટો સાથે પ્રતીક ગાંધીએ કેપ્શન આપ્યું હતું 'માય લાઈફ'

  છે ને રબને બના દી જોડી. આ ફોટો સાથે પ્રતીક ગાંધીએ કેપ્શન આપ્યું હતું 'માય લાઈફ'

  7/11
 • પરિવાર સાથે પ્રતીક ગાંધી. એક પર્ફેક્ટ ફેમિલી ફોટો. આ ફોટો સાથે પ્રતીક ગાંધીએ કેપ્શન આપ્યું હતું,'Togetherness is happiness, cheers to life #familylove'

  પરિવાર સાથે પ્રતીક ગાંધી. એક પર્ફેક્ટ ફેમિલી ફોટો. આ ફોટો સાથે પ્રતીક ગાંધીએ કેપ્શન આપ્યું હતું,'Togetherness is happiness, cheers to life #familylove'

  8/11
 • 'સર સર સરલા'ના શોમાં સાથે પર્ફોમ કરતા પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી. આ ગુજરાતી નાટક જાણીતા એક્ટર મકરંદ દેશપાંડેએ ડિરેક્ટ કર્યું છે.

  'સર સર સરલા'ના શોમાં સાથે પર્ફોમ કરતા પ્રતીક ગાંધી અને ભામિની ગાંધી. આ ગુજરાતી નાટક જાણીતા એક્ટર મકરંદ દેશપાંડેએ ડિરેક્ટ કર્યું છે.

  9/11
 • તાજેતરમાં જ પ્રતીક ગાંધીએ ભામિની ગાંધી સાથેનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. મેરેજ એનિવર્સરીના દિવસે પ્રતીક ગાંધીએ આ ફોટ પોસ્ટ કરીને વાઈફને શુભેચ્છા આપી હતી, પ્રતીક ગાંધીએ લખ્યું,'I asked her 12 years back and she said yes.#happyvalentinesday @bhaminioza P.c : @ashishsomfx'

  તાજેતરમાં જ પ્રતીક ગાંધીએ ભામિની ગાંધી સાથેનો આ ફોટો પોસ્ટ કર્યો હતો. મેરેજ એનિવર્સરીના દિવસે પ્રતીક ગાંધીએ આ ફોટ પોસ્ટ કરીને વાઈફને શુભેચ્છા આપી હતી, પ્રતીક ગાંધીએ લખ્યું,'I asked her 12 years back and she said yes.#happyvalentinesday @bhaminioza P.c : @ashishsomfx'

  10/11
 • સેલ્ફીના શોખીન છે પતિ પત્ની. ભામિની ઓઝા ગાંધીની બર્થ ડે પર પ્રતીકે આ ફોટો શેર કર્યો હતો ફોટો સાથે પ્રતીક ગાંધીએ પોતાની ફિલીંગ્સ વ્યક્ત કરતા લખ્યું હતું,'You define Love, strength, friendship, understanding, selfless support and companionship in my life, let's make the coming year exciting , healthy and successful together.  Happy birthday @bhaminioza

  સેલ્ફીના શોખીન છે પતિ પત્ની. ભામિની ઓઝા ગાંધીની બર્થ ડે પર પ્રતીકે આ ફોટો શેર કર્યો હતો ફોટો સાથે પ્રતીક ગાંધીએ પોતાની ફિલીંગ્સ વ્યક્ત કરતા લખ્યું હતું,'You define Love, strength, friendship, understanding, selfless support and companionship in my life, let's make the coming year exciting , healthy and successful together. 

  Happy birthday @bhaminioza

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મોના સ્ટાર પ્રતીક ગાંધીનો આજે બર્થ ડે છે. ત્યારે જુઓ પ્રતીક ગાંધી અને ભામિની ઓઝા ગાંધીની લવની લવ સ્ટોરી કેવી છે ? (તસવીર સૌજન્યઃપ્રતીક ગાંધી/ભામિની ઓઝા ગાંધી ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK