પૂજા ઝવેરીઃ સાઉથની ફિલ્મો બાદ હવે મલ્હાર સાથે જોડી જમાવશે આ ગ્લેમરસ ગુજ્જુ ગર્લ

Updated: Jul 12, 2019, 12:40 IST | Sheetal Patel
 • ખાસ કરીને બોલીવુડના ડાન્સ માસ્ટર રેમો ડિસોઝા અને વૈભવી મર્ચન્ટ સાથે પણ તેણે નૃત્યનો થનગનાટ ચાલુ રાખ્યો હતો.

  ખાસ કરીને બોલીવુડના ડાન્સ માસ્ટર રેમો ડિસોઝા અને વૈભવી મર્ચન્ટ સાથે પણ તેણે નૃત્યનો થનગનાટ ચાલુ રાખ્યો હતો.

  1/20
 • તેલુગુ ફિલ્મ ‘બમ ભોલેનાથ’માં ઓફર મળતાં તેણે મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવ્યો હતો.

  તેલુગુ ફિલ્મ ‘બમ ભોલેનાથ’માં ઓફર મળતાં તેણે મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવ્યો હતો.

  2/20
 • વાપીમાં જન્મેલી પૂજા ઝવેરી આમ તો ગુજ્જુ ગર્લ છે, પરંતુ તેણે સાઉથમાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો છે.

  વાપીમાં જન્મેલી પૂજા ઝવેરી આમ તો ગુજ્જુ ગર્લ છે, પરંતુ તેણે સાઉથમાં પણ પોતાના નામનો ડંકો વગાડ્યો છે.

  3/20
 • ત્યારબાદ પૂજાએ પોર્ટફોલિયો તૈયાર કરી ફિલ્મ દુનિયાની સફર શરૂ કરી હતી.

  ત્યારબાદ પૂજાએ પોર્ટફોલિયો તૈયાર કરી ફિલ્મ દુનિયાની સફર શરૂ કરી હતી.

  4/20
 • 2015માં જ પોતાની કરિયર શરુ કરનારી પૂજા કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

  2015માં જ પોતાની કરિયર શરુ કરનારી પૂજા કન્નડ, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

  5/20
 • પૂજા દરેક પ્રકારના અટાયરમાં શોભી ઉઠે છે. પણ આ શોર્ટ્સમાં એનો કઈ અલગ જ અંદાજ છે અને જુઓ એના પગનો ટૅટૂ ઘણો આકર્ષિત લાગી રહ્યો છે.

  પૂજા દરેક પ્રકારના અટાયરમાં શોભી ઉઠે છે. પણ આ શોર્ટ્સમાં એનો કઈ અલગ જ અંદાજ છે અને જુઓ એના પગનો ટૅટૂ ઘણો આકર્ષિત લાગી રહ્યો છે.

  6/20
 • પૂજા આગળ ભણવા માટે મુંબઈ શિફ્ટ થઈ હતી, પરંતુ નસીબ તેને સાઉથ તરફ લઈ ગયું.

  પૂજા આગળ ભણવા માટે મુંબઈ શિફ્ટ થઈ હતી, પરંતુ નસીબ તેને સાઉથ તરફ લઈ ગયું.

  7/20
 • 2008માં પૂજાએ મુંબઈ ખાતે પણ ડાન્સ અને ગ્રાફિક્સની પરંપરા ચાલુ રાખતાં ઘણા ખરા ફિલ્મ અદાકારો સાથે મુલાકાત થતી રહી હતી.

  2008માં પૂજાએ મુંબઈ ખાતે પણ ડાન્સ અને ગ્રાફિક્સની પરંપરા ચાલુ રાખતાં ઘણા ખરા ફિલ્મ અદાકારો સાથે મુલાકાત થતી રહી હતી.

  8/20
 • પૂજાએ અત્યાર સુધી 9 તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવી ચૂકી છે, અને 6 થી 7 તેલુગુ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે.

  પૂજાએ અત્યાર સુધી 9 તેલુગુ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રીનો રોલ ભજવી ચૂકી છે, અને 6 થી 7 તેલુગુ ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું છે.

  9/20
 • હવે પૂજા ગુજરાતી ફિલ્મ પણ કરી રહી છે, જેમાં તે મલ્હાર ઠાકર સાથે જોવા મળશે. 

  હવે પૂજા ગુજરાતી ફિલ્મ પણ કરી રહી છે, જેમાં તે મલ્હાર ઠાકર સાથે જોવા મળશે. 

  10/20
 • પૂજા ઝવેરીએ તમિલ અને તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર અભિનેતાઓ સાથે લીડ રોલમાં મોટા ગજાની સફળ ફિલ્મો કરી એક આગવી ઓળખ ઉભી કરી છે.

  પૂજા ઝવેરીએ તમિલ અને તેલગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર અભિનેતાઓ સાથે લીડ રોલમાં મોટા ગજાની સફળ ફિલ્મો કરી એક આગવી ઓળખ ઉભી કરી છે.

  11/20
 • ગયા વર્ષે નવરાત્રીમાં વલસાડ હોમ ટાઉનમાં મહેમાન બનેલી પૂજાએ ખેલૈયાઓ સાથે ગરબાના અવનવા સ્ટેપ્સ લેવાની સાથે જ સેલ્ફી પણ ચાહકો સાથે લીધી હતી.

  ગયા વર્ષે નવરાત્રીમાં વલસાડ હોમ ટાઉનમાં મહેમાન બનેલી પૂજાએ ખેલૈયાઓ સાથે ગરબાના અવનવા સ્ટેપ્સ લેવાની સાથે જ સેલ્ફી પણ ચાહકો સાથે લીધી હતી.

  12/20
 • શોર્ટ્સમાં પૂજા ઝવેરીનો કૂલ અંદાજ

  શોર્ટ્સમાં પૂજા ઝવેરીનો કૂલ અંદાજ

  13/20
 • પૂજાએ વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ધો.10 સુધીનો અભ્યાસ પૂર્ણ મુંબઈની વાટ પકડી લીધી હતી.

  પૂજાએ વલસાડની કોન્વેન્ટ હાઈસ્કૂલમાં ધો.10 સુધીનો અભ્યાસ પૂર્ણ મુંબઈની વાટ પકડી લીધી હતી.

  14/20
 • શરૂઆતથી જ તેને નૃત્ય અને ગીત-સંગીતમાં તો ભારે શોખ હતો. વલસાડમાં તેણે પ્રથમવાર ડાન્સના ક્લાસ પણ શરૂ કર્યા હતા.

  શરૂઆતથી જ તેને નૃત્ય અને ગીત-સંગીતમાં તો ભારે શોખ હતો. વલસાડમાં તેણે પ્રથમવાર ડાન્સના ક્લાસ પણ શરૂ કર્યા હતા.

  15/20
 • એક ફિલ્મના શુટિંગ સમયે પૂજાની મુલાકાત ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન સાથે થઈ હતી. તેણે પૂજાની ઊંચાઈ અને સરસ દેખાવને લઈ તેને ફિલ્મમાં કામ કરવા જણાવ્યું હતું. વિદ્યા બાલને ફિલ્મ દુનિયાની ઘણી ટીપ્સ પૂજાને આપી હતી.

  એક ફિલ્મના શુટિંગ સમયે પૂજાની મુલાકાત ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલન સાથે થઈ હતી. તેણે પૂજાની ઊંચાઈ અને સરસ દેખાવને લઈ તેને ફિલ્મમાં કામ કરવા જણાવ્યું હતું. વિદ્યા બાલને ફિલ્મ દુનિયાની ઘણી ટીપ્સ પૂજાને આપી હતી.

  16/20
 • ‘મિ.કલાકાર’ પૂજાની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે 

  ‘મિ.કલાકાર’ પૂજાની પ્રથમ ગુજરાતી ફિલ્મ છે 

  17/20
 • વલસાડની યુવા અભિનેત્રી પૂજા ઝવેરી હવે તેલુગુ ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ પદાર્પણ કરી રહી છે. 

  વલસાડની યુવા અભિનેત્રી પૂજા ઝવેરી હવે તેલુગુ ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ પદાર્પણ કરી રહી છે. 

  18/20
 • વલસાડની યુવા અભિનેત્રી પૂજા ઝવેરી હવે તેલુગુ ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ પદાર્પણ કરી રહી છે. 

  વલસાડની યુવા અભિનેત્રી પૂજા ઝવેરી હવે તેલુગુ ફિલ્મ બાદ ગુજરાતી ફિલ્મમાં પણ પદાર્પણ કરી રહી છે. 

  19/20
 • સાઉથની ફેમસ એક્ટ્રેસ છે આ ગુજ્જુ ગર્લ, જુઓ બ્લેક ડ્રેસમાં એનો ગ્લેમરસ લૂક

  સાઉથની ફેમસ એક્ટ્રેસ છે આ ગુજ્જુ ગર્લ, જુઓ બ્લેક ડ્રેસમાં એનો ગ્લેમરસ લૂક

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતીઓ આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડી ચૂક્યા છે, જેમાંથી સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ બાકાત નથી. વાપીમાં જન્મેલી ગુજરાતી એક્ટ્રેસ પૂજા ઝવેરી એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે જે તેલુગુ, તામિલ અને કન્નડ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. એની પહેલી તેલુગુ ફિલ્મ 'બમ ભોલેનાથ' હતી જેમાં નવદીપ અને નવીન ચંદ્રે એક્ટિંગ કરી હતી જે ફેબ્રુઆરી 2015માં રિલીઝ થઈ હતી. પૂજા ઝવેરી આગામી ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની ગુજરાતી ફિલ્મ 'સારા ભાઈ' અને 'મિ.કલાકાર'માં ફિરોઝ ઈરાનીના પુત્ર અક્ષત ઈરાની સાથે દેખાશે. આગળ જુઓ ગુજ્જુ ગર્લ પૂજાનો ગ્લેમરસ અવતાર..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK