જુઓ તારક મહેતા... ફૅમ રીટા રિપોર્ટરની બેબી બમ્પમાં હોટ તસવીરો

Oct 12, 2019, 16:28 IST
  • ટેલિવિઝન એક્ટ્રેસ પ્રિયા આહૂજા જલદી પોતાના બાળકને જન્મ આપવાની છે. થોડા સમય પહેલા પ્રિયાએ ઘણા સુંદર અંદાજમાં પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ બધા ફૅન સાથે શૅર કર્યા છે.

    ટેલિવિઝન એક્ટ્રેસ પ્રિયા આહૂજા જલદી પોતાના બાળકને જન્મ આપવાની છે. થોડા સમય પહેલા પ્રિયાએ ઘણા સુંદર અંદાજમાં પ્રેગ્નેન્સીના ગુડ ન્યૂઝ બધા ફૅન સાથે શૅર કર્યા છે.

    1/11
  • પ્રિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરતા ઘણી તસવીરો શૅર કરી હતી. 

    પ્રિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરતા ઘણી તસવીરો શૅર કરી હતી. 

    2/11
  • આ બધાની વચ્ચે પ્રિયાએ એકવાર ફરીથી પોતાના બેબી બમ્પનો લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યો છે.

    આ બધાની વચ્ચે પ્રિયાએ એકવાર ફરીથી પોતાના બેબી બમ્પનો લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યો છે.

    3/11
  • આ તસવીરોમાં પ્રિયા પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

    આ તસવીરોમાં પ્રિયા પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

    4/11
  • જણાવી દઈએ કે પ્રિયા પોપ્યુલર શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રિટા રિપોર્ટરનો રોલ ભજવે છે અને આ પાત્ર ઘણો પ્રખ્યાત છે. 

    જણાવી દઈએ કે પ્રિયા પોપ્યુલર શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રિટા રિપોર્ટરનો રોલ ભજવે છે અને આ પાત્ર ઘણો પ્રખ્યાત છે. 

    5/11
  • ફૅન્સ પ્રિયાની આ તસવીરોને ઘણા પસંદ કરી રહ્યા છે.

    ફૅન્સ પ્રિયાની આ તસવીરોને ઘણા પસંદ કરી રહ્યા છે.

    6/11
  • પ્રિયાની આ તસવીર ઘણી સુંદર છે. પ્રિયા પોતાના પતિને કિસ કરી રહી છે અને પ્રિયાના હાથમાં આવનારા નાના મહેમાનના શૂઝ દેખાઈ રહ્યા છે.

    પ્રિયાની આ તસવીર ઘણી સુંદર છે. પ્રિયા પોતાના પતિને કિસ કરી રહી છે અને પ્રિયાના હાથમાં આવનારા નાના મહેમાનના શૂઝ દેખાઈ રહ્યા છે.

    7/11
  • જણાવી દઈએ કે પ્રિયા રીયલ લાઈફમાં ઘણી સેક્સી અને બોલ્ડ છે.

    જણાવી દઈએ કે પ્રિયા રીયલ લાઈફમાં ઘણી સેક્સી અને બોલ્ડ છે.

    8/11
  • પ્રિયાનો સોશિયલ મીડિયા અકાઉન્ટ જોઈએ તો હોટ અને સુંદર તસવીરોથી ભરાયેલો છે.

    પ્રિયાનો સોશિયલ મીડિયા અકાઉન્ટ જોઈએ તો હોટ અને સુંદર તસવીરોથી ભરાયેલો છે.

    9/11
  • પ્રિયાની આ તસવીરો એની પ્રેગ્નેન્સી પહેલાનો છે. આ તસવીરોમાં તમે પ્રિયાને પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતા જોઈ શકો છો. 

    પ્રિયાની આ તસવીરો એની પ્રેગ્નેન્સી પહેલાનો છે. આ તસવીરોમાં તમે પ્રિયાને પોતાની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતા જોઈ શકો છો. 

    10/11
  • જણાવી દઈએ કે પ્રિયાને બીચ પર ફરવાનો ઘણો શોખ છે.

    જણાવી દઈએ કે પ્રિયાને બીચ પર ફરવાનો ઘણો શોખ છે.

    11/11
  • loading...

ફોટોઝ વિશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની રિટા રિપોર્ટર એટલેકે પ્રિયા આહૂજા હાલ પ્રેગ્નન્ટ છે અને જલ્દી જ બાળકને જન્મ આપવાની છે, ત્યારે પ્રિયાએ પતિ સાથે બેબી બમ્પની કેટલીક હોટ તસવીરો શૅર છે, તો આવો કરીએ એની સુંદર તસવીરો પર એક નજર

તસવીર સૌજન્ય- પ્રિયા આહૂજા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK