Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

Updated: Nov 13, 2019, 10:47 IST | Sheetal Patel
  • જૂહી ચાવલાનો જન્મ હરિયાણાના અંબાલામાં ડૉ એસ ચાવલાના ઘરે 13 નવેમ્બર 1967ના રોજ થયો હતો. જૂહી ચાવલા એક સારી ડાન્સર છે, જેણે 3 વર્ષની વયે કથક શીખી હતી. તે શાસ્ત્રીય ગાયનમાં પણ નિપુણ છે.

    જૂહી ચાવલાનો જન્મ હરિયાણાના અંબાલામાં ડૉ એસ ચાવલાના ઘરે 13 નવેમ્બર 1967ના રોજ થયો હતો. જૂહી ચાવલા એક સારી ડાન્સર છે, જેણે 3 વર્ષની વયે કથક શીખી હતી. તે શાસ્ત્રીય ગાયનમાં પણ નિપુણ છે.

    1/19
  • જૂહી ચાવલાએ 1984માં મિસ યૂનિવર્સની સ્પર્ધા માટે મિસ ઈન્ડિયાનો ખિતાબ અને શ્રેષ્છ કૉસ્ટ્યૂમ એવૉર્ડ જીત્યો છે. જુહીએ 1986ની મલ્ટી-સ્ટારર ફિલ્મ 'Sultanat'થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

    જૂહી ચાવલાએ 1984માં મિસ યૂનિવર્સની સ્પર્ધા માટે મિસ ઈન્ડિયાનો ખિતાબ અને શ્રેષ્છ કૉસ્ટ્યૂમ એવૉર્ડ જીત્યો છે. જુહીએ 1986ની મલ્ટી-સ્ટારર ફિલ્મ 'Sultanat'થી બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો.

    2/19
  • એક વર્ષ પછી 1987માં તેણે કન્નડ રોમેન્ટિક મ્યુઝિકલ 'Premaloka'માં તેનું પ્રથમ પ્રાદેશિક સાહસ શું હશે તે અભિનય કર્યો.

    એક વર્ષ પછી 1987માં તેણે કન્નડ રોમેન્ટિક મ્યુઝિકલ 'Premaloka'માં તેનું પ્રથમ પ્રાદેશિક સાહસ શું હશે તે અભિનય કર્યો.

    3/19
  • 1988ની સુપરહિટ ફિલ્મ 'કયામત સે કયામત તક'માં આમિર ખાન સાથે જૂહી ચાલવા જોવા મળી હતી. 'રોમિયો અને જુલિયટ'નું અનુકૂલન કરનારી આ ફિલ્મ ચાવલાને સુપરસ્ટાર્ડમમાં પ્રવેશ આપતી નિર્ણાયક અને વ્યાપારી સફળતા બની.

    1988ની સુપરહિટ ફિલ્મ 'કયામત સે કયામત તક'માં આમિર ખાન સાથે જૂહી ચાલવા જોવા મળી હતી. 'રોમિયો અને જુલિયટ'નું અનુકૂલન કરનારી આ ફિલ્મ ચાવલાને સુપરસ્ટાર્ડમમાં પ્રવેશ આપતી નિર્ણાયક અને વ્યાપારી સફળતા બની.

    4/19
  • જુહી ચાવલાએ ફિલ્મફેર લક્સ ન્યૂ ફેસ એવોર્ડ જીત્યો હતો અને ફિલ્મ 'કયામત સે ક્યામત તક'માં તેના અભિનય માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો હતો.

    જુહી ચાવલાએ ફિલ્મફેર લક્સ ન્યૂ ફેસ એવોર્ડ જીત્યો હતો અને ફિલ્મ 'કયામત સે ક્યામત તક'માં તેના અભિનય માટે ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મેળવ્યો હતો.

    5/19
  • ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને ચિરંજીવી સાથે જુહી ચાવલાની તસવીર. જૂહી ચાવલા અને સાઉથ સ્ટાર ચિરંજીવીએ 1990ની હિટ ફિલ્મ 'Pratibandh' અને 1994ની સાઉથ રીમેક 'The Gentleman' સાથે કામ કર્યું હતું.

    ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને ચિરંજીવી સાથે જુહી ચાવલાની તસવીર. જૂહી ચાવલા અને સાઉથ સ્ટાર ચિરંજીવીએ 1990ની હિટ ફિલ્મ 'Pratibandh' અને 1994ની સાઉથ રીમેક 'The Gentleman' સાથે કામ કર્યું હતું.

    6/19
  • રિશી કપૂર અને જૂહી ચાવલાએ ઘણી સારી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ આ બન્નેની 'Bol Radha Bol' સુપરહિટ ફિલ્મ રહી છે.

    રિશી કપૂર અને જૂહી ચાવલાએ ઘણી સારી હિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પણ આ બન્નેની 'Bol Radha Bol' સુપરહિટ ફિલ્મ રહી છે.

    7/19
  • વર્ષ 1993માં આવેલી ફિલ્મ 'Aaina'માં જેકી શ્રોફ અને અમૃતા સિંહ સાથે જૂહી ચાવલા જોવા મળ્યા હતા.

    વર્ષ 1993માં આવેલી ફિલ્મ 'Aaina'માં જેકી શ્રોફ અને અમૃતા સિંહ સાથે જૂહી ચાવલા જોવા મળ્યા હતા.

    8/19
  • 1993માં સની દેઓલ સાથે જૂહી ચાવલા 'ડર' ફિલ્મમાં જોવા મળી હતી અને શાહરૂખ ખાને આ ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવ્યો હતો.

    1993માં સની દેઓલ સાથે જૂહી ચાવલા 'ડર' ફિલ્મમાં જોવા મળી હતી અને શાહરૂખ ખાને આ ફિલ્મમાં નેગેટિવ રોલ ભજવ્યો હતો.

    9/19
  • બાદ જુહી ચાવલા શાહરૂખ ખાન સાથે 1997માં આવેલી ફિલ્મ Yes Boss ફિલ્મમાં દેખાઈ હતી.

    બાદ જુહી ચાવલા શાહરૂખ ખાન સાથે 1997માં આવેલી ફિલ્મ Yes Boss ફિલ્મમાં દેખાઈ હતી.

    10/19
  • જૂહી અને શાહરૂખ બન્ને સારા મિત્રો છે અને 1998માં ફિલ્મ 'Duplicate'માં સાથે કામ કર્યુ હતું.

    જૂહી અને શાહરૂખ બન્ને સારા મિત્રો છે અને 1998માં ફિલ્મ 'Duplicate'માં સાથે કામ કર્યુ હતું.

    11/19
  • જૂહી ચાવલાએ બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને બે સંતાનો છે, પુત્રી જાન્હવી અને પુત્ર અર્જુન.

    જૂહી ચાવલાએ બિઝનેસમેન જય મેહતા સાથે લગ્ન કર્યા છે. આ દંપતીને બે સંતાનો છે, પુત્રી જાન્હવી અને પુત્ર અર્જુન.

    12/19
  • જૂહી ચાવલા અને શાહરૂખ ખાન નિર્દેશક અઝીઝ મિર્ઝાની સાથે ડ્રીમઝ અનલિમિટેડ નામની એક પ્રોડક્શન કંપનીના સહ-માલિક હતા. તેઓએ કંપનીના બેનર હેઠળ Phir Bhi Dil Hai Hindustani, Asoka અને Chalte Chalte ફિલ્મ્સ બનાવી હતી.

    જૂહી ચાવલા અને શાહરૂખ ખાન નિર્દેશક અઝીઝ મિર્ઝાની સાથે ડ્રીમઝ અનલિમિટેડ નામની એક પ્રોડક્શન કંપનીના સહ-માલિક હતા. તેઓએ કંપનીના બેનર હેઠળ Phir Bhi Dil Hai Hindustani, Asoka અને Chalte Chalte ફિલ્મ્સ બનાવી હતી.

    13/19
  • 1998માં અનિલ કપૂર સાથે જૂહી ચાવલા 'Jhooth Bole Kauwa Kaate' ફિલ્મમાં જોવા મળી હતી. 

    1998માં અનિલ કપૂર સાથે જૂહી ચાવલા 'Jhooth Bole Kauwa Kaate' ફિલ્મમાં જોવા મળી હતી. 

    14/19
  • જૂહી અને સંજય દત્ત 1999માં આવેલી ફિલ્મ 'સફારી'માં સાથે જોવા મળ્યા હતા, પછી ઘણા વર્ષો બાદ આ જોડી 2012માં આવેલી ફિલ્મ 'સન ઑફ સરદાર'માં દેખાઈ હતી.

    જૂહી અને સંજય દત્ત 1999માં આવેલી ફિલ્મ 'સફારી'માં સાથે જોવા મળ્યા હતા, પછી ઘણા વર્ષો બાદ આ જોડી 2012માં આવેલી ફિલ્મ 'સન ઑફ સરદાર'માં દેખાઈ હતી.

    15/19
  • જોકે જૂહીએ પોતાના કરિઅરની શરૂઆતમાં ફક્ત કમર્શિયલ ફિલ્મ જ કરી છે, બાદ તે સ્વતંત્ર અને આર્ટ ફિલ્મોમાં દેખાવા લાગી. 

    જોકે જૂહીએ પોતાના કરિઅરની શરૂઆતમાં ફક્ત કમર્શિયલ ફિલ્મ જ કરી છે, બાદ તે સ્વતંત્ર અને આર્ટ ફિલ્મોમાં દેખાવા લાગી. 

    16/19
  • જુહી ચાવલા અસંખ્ય ટેલિવિઝન શૉ, ખાસ કરીને એવોર્ડ સમારંભોના પ્રસ્તુતકર્તા અને હોસ્ટ પણ રહી ચૂકી છે.

    જુહી ચાવલા અસંખ્ય ટેલિવિઝન શૉ, ખાસ કરીને એવોર્ડ સમારંભોના પ્રસ્તુતકર્તા અને હોસ્ટ પણ રહી ચૂકી છે.

    17/19
  • ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'ની ત્રીજી સીઝનમાં સરોજ ખાન અને વૈભવી મર્ચન્ટ સાથે જૂહી ચાવલા જજ રહી હતી. છેલ્લે તે 2017માં આવેલી ફિલ્મ 'Chalk n Duster'માં જોવા મળી હતી. એમણે મરાઠી ફિલ્મ વેન્ટિલેટર (2018)માં ગુજરાતી રીમેકમાં કેમિયો પણ કર્યો હતો.

    ડાન્સ રિયાલિટી શૉ 'ઝલક દિખલા જા'ની ત્રીજી સીઝનમાં સરોજ ખાન અને વૈભવી મર્ચન્ટ સાથે જૂહી ચાવલા જજ રહી હતી. છેલ્લે તે 2017માં આવેલી ફિલ્મ 'Chalk n Duster'માં જોવા મળી હતી. એમણે મરાઠી ફિલ્મ વેન્ટિલેટર (2018)માં ગુજરાતી રીમેકમાં કેમિયો પણ કર્યો હતો.

    18/19
  • અભિનેત્રી 'Ek Ladki Ko Dekha Toh Aisa Laga'માં જોવા મળી હતી જેમા અનિલ કપૂર, સોનમ કપૂર અને રાજકુમાર રાવમાં જોવા મળ્યા હતા. અમારા તરફથી જૂહી ચાવલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા!!

    અભિનેત્રી 'Ek Ladki Ko Dekha Toh Aisa Laga'માં જોવા મળી હતી જેમા અનિલ કપૂર, સોનમ કપૂર અને રાજકુમાર રાવમાં જોવા મળ્યા હતા. અમારા તરફથી જૂહી ચાવલાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા!!

    19/19
  • loading...

ફોટોઝ વિશે

જેવી રીતે જૂહી ચાવલા 52 વર્ષની થઈ, અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસથી જ વખણાયેલી બૉલીવુડની અભિનેત્રીની દુર્લભ અને ન જોવાયેલી તેવી તસવીરો સાથે જ કૅમેરામાં કેદ થયેલી કેટલીક યાદગાર પળો વિશે જણાવીએ. તો ચલો જૂહી ચાવલાની સુંદર તસવીરો પર કરીએ એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK