પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહિલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ

Updated: May 10, 2019, 10:18 IST | Bhavin
 • ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે એક્ટ્રેસ માનસી પારેખ સાથે લગ્ન કર્યા છે. અને બંનેેને આ ક્યુટડી પુત્રી છે, જેનું નામ નિર્વી છે. 

  ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે એક્ટ્રેસ માનસી પારેખ સાથે લગ્ન કર્યા છે. અને બંનેેને આ ક્યુટડી પુત્રી છે, જેનું નામ નિર્વી છે. 

  1/15
 • માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ બંને પોતાની આ મસ્ત મસ્ત વહાલી પુત્રીના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. માનસી પારેખ તેના ફોટોઝમાં #nirvigram પણ યુઝ કરે છે. 

  માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ બંને પોતાની આ મસ્ત મસ્ત વહાલી પુત્રીના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. માનસી પારેખ તેના ફોટોઝમાં #nirvigram પણ યુઝ કરે છે. 

  2/15
 • સોશિયલ મીડિયા પર તમે નિર્વીના ના ફોટોઝ જોશો તો તમને પણ તેને વહાલ કરવાનું મન થઈ જશે. નિર્વી લાગે છે જ એટલી પ્યારી. 

  સોશિયલ મીડિયા પર તમે નિર્વીના ના ફોટોઝ જોશો તો તમને પણ તેને વહાલ કરવાનું મન થઈ જશે. નિર્વી લાગે છે જ એટલી પ્યારી. 

  3/15
 • પપ્પા પાર્થિવ ગોહિલ સાથે નિર્વીની કેન્ડીડ મોમેન્ટ્સ. તે ડેડી સાથે કંઈક આ રીતે મસ્તી કરે છે. 

  પપ્પા પાર્થિવ ગોહિલ સાથે નિર્વીની કેન્ડીડ મોમેન્ટ્સ. તે ડેડી સાથે કંઈક આ રીતે મસ્તી કરે છે. 

  4/15
 • તો મમ્મીની પણ તે લાડકી ગુડિયા છે. નિર્વીની સ્માઈલ બિલકુલ મોમ માનસી પારેખ જેવી જ છે. 

  તો મમ્મીની પણ તે લાડકી ગુડિયા છે. નિર્વીની સ્માઈલ બિલકુલ મોમ માનસી પારેખ જેવી જ છે. 

  5/15
 • કોઈ પાર્ટી માટે નિર્વી પણ મસ્ત મસ્ત તૈયાર થાય છે. લાગે છે ને એકમદ મસ્ત ગુડિયા !

  કોઈ પાર્ટી માટે નિર્વી પણ મસ્ત મસ્ત તૈયાર થાય છે. લાગે છે ને એકમદ મસ્ત ગુડિયા !

  6/15
 • અદબ પલાઠી અને મોં પર આંગળી. સ્કૂલમાં જઈને નિર્વી પણ કદાચ ટીચરની આ સૂચનાનું પાલન કરી રહી હોય એમ લાગે છે. 

  અદબ પલાઠી અને મોં પર આંગળી. સ્કૂલમાં જઈને નિર્વી પણ કદાચ ટીચરની આ સૂચનાનું પાલન કરી રહી હોય એમ લાગે છે. 

  7/15
 • મોરના ઈંડા ચીતરવા ન પડે. પાર્થિવ ગોહીલની આ બેબલી બાળપણથી જ માઈક લઈને જાણે રિયાઝ કરી રહી છે. 

  મોરના ઈંડા ચીતરવા ન પડે. પાર્થિવ ગોહીલની આ બેબલી બાળપણથી જ માઈક લઈને જાણે રિયાઝ કરી રહી છે. 

  8/15
 • નાની બાળકીઓને ફ્રોકમાં જોવી તેમના મોમ ડેડને ખૂબ ગમતું હોય છે. આ ફોટો માનસી પારેખ પણ કંઈક આવી જ મોમેન્ટ એન્જોય કરી રહ્યા છે. 

  નાની બાળકીઓને ફ્રોકમાં જોવી તેમના મોમ ડેડને ખૂબ ગમતું હોય છે. આ ફોટો માનસી પારેખ પણ કંઈક આવી જ મોમેન્ટ એન્જોય કરી રહ્યા છે. 

  9/15
 • હાઉઝ ધ જોશ.. જ્યારે મમ્મી તેડે ત્યારે હાય સર. નિર્વીએ મમ્મી સાથે ઉરીના અંદાજમાં ટ્વિનિંગ કર્યું છે. અને ગ્લેર્સ પણ બનાવે છે ને નિર્વીને ગોર્જિયસ 

  હાઉઝ ધ જોશ.. જ્યારે મમ્મી તેડે ત્યારે હાય સર. નિર્વીએ મમ્મી સાથે ઉરીના અંદાજમાં ટ્વિનિંગ કર્યું છે. અને ગ્લેર્સ પણ બનાવે છે ને નિર્વીને ગોર્જિયસ 

  10/15
 • આ ફોટો તાજેતરમાં જ ગોહિલ ફેમિલીની લંડન ટ્રિપનો છે. નિર્વી પોતાના અંદાજમાં વેકેશન એન્જોય કરી રહી છે. 

  આ ફોટો તાજેતરમાં જ ગોહિલ ફેમિલીની લંડન ટ્રિપનો છે. નિર્વી પોતાના અંદાજમાં વેકેશન એન્જોય કરી રહી છે. 

  11/15
 • મમ્મી પપ્પા સાથે રોર કરી રહી છે નિર્વી ગોહિલ. 

  મમ્મી પપ્પા સાથે રોર કરી રહી છે નિર્વી ગોહિલ. 

  12/15
 • નિર્વી મમ્મી સાથે ટ્વિનિંગ તો કરે જ છે પણ મસ્તી કરતી વખતે આ લિટલ મંચકીન મમ્મીની સ્ટાઈલ્સ પણ ફોલો કરે છે. 

  નિર્વી મમ્મી સાથે ટ્વિનિંગ તો કરે જ છે પણ મસ્તી કરતી વખતે આ લિટલ મંચકીન મમ્મીની સ્ટાઈલ્સ પણ ફોલો કરે છે. 

  13/15
 • આ છે નિર્વીની પહેલી IPL મેચનો ફોટો.. પાર્થિવ ગોહિલે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ શૅર ર્યો હતો. પપ્પાની જેમ નિર્વી પણ ક્રિકેટની ફૅન છે. 

  આ છે નિર્વીની પહેલી IPL મેચનો ફોટો.. પાર્થિવ ગોહિલે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પણ શૅર ર્યો હતો. પપ્પાની જેમ નિર્વી પણ ક્રિકેટની ફૅન છે. 

  14/15
 • આ ફોટો પણ ગોહિલ ફેમિલીના વેકેશન ટાઈમનો છે. મમ્મી ફોનમાં વ્યસ્ત છે. તો બાબાસુટમાં ક્યુટ લાગતી નિર્વી બહારનો વ્યૂ એન્જોય કરી રહી છે. 

  આ ફોટો પણ ગોહિલ ફેમિલીના વેકેશન ટાઈમનો છે. મમ્મી ફોનમાં વ્યસ્ત છે. તો બાબાસુટમાં ક્યુટ લાગતી નિર્વી બહારનો વ્યૂ એન્જોય કરી રહી છે. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી સિંગર પાર્થિવ ગોહીલ અને એક્ટ્રેસ માનસી પારેખની પુત્રી નિર્વી ખૂબ જ ક્યુટ છે. નિર્વીના ફોટોઝ જોઈને તમને તેને વહાલ કરવાનું મન જરૂર થઈ જશે. જુઓ નિર્વીની કેટલીક ક્યુટ મોમેન્ટ્સ  (Image Courtesy : Parthiv gohil and Mansi Parekh instagram) 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK