Mumtaz:70ના દાયકાની શાનદાર અભિનેત્રી જુઓ આજે કેવા લાગે છે

Jul 31, 2019, 11:21 IST
  • મુમતાઝનો જન્મ 31 જુલાઈ 1947ના રોજ મુંબઈમાં થયો છે. મુમતાઝે પહેલીવાર 5 વર્ષની ઉંમરે એક્ટિંગ કરી હતી. તેમણે 1952માં આવેલી ફિલ્મ સંસ્કારમાં ચાઈલ્ડ આસ્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો. તે સમયે તેમનું ઓનસ્ક્રીન નામ બેીબ મુમુ હતું.

    મુમતાઝનો જન્મ 31 જુલાઈ 1947ના રોજ મુંબઈમાં થયો છે. મુમતાઝે પહેલીવાર 5 વર્ષની ઉંમરે એક્ટિંગ કરી હતી. તેમણે 1952માં આવેલી ફિલ્મ સંસ્કારમાં ચાઈલ્ડ આસ્ટિસ્ટ તરીકે ડેબ્યુ કર્યો હતો. તે સમયે તેમનું ઓનસ્ક્રીન નામ બેીબ મુમુ હતું.

    1/18
  • માત્ર 7 વર્ષની ઉંમરે મુમતાઝને 'યાસ્મીન' નામની ફિલ્મમાં રોલ મળ્યો હતો બાદમાં તેઓ લાજવંતી, સોને કી ચિડીયા અને સ્ત્રી જેવી ફિલ્મોમાં દેખાયા હતા. મુમતાઝના માતા નાઝ પણ એક્ટ્રેસ હતા. તસવીરમાંઃ 'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' ગીતના એક દ્રશ્યમાં શમ્મી કપૂર અને મુમતાઝ

    માત્ર 7 વર્ષની ઉંમરે મુમતાઝને 'યાસ્મીન' નામની ફિલ્મમાં રોલ મળ્યો હતો બાદમાં તેઓ લાજવંતી, સોને કી ચિડીયા અને સ્ત્રી જેવી ફિલ્મોમાં દેખાયા હતા. મુમતાઝના માતા નાઝ પણ એક્ટ્રેસ હતા.
    તસવીરમાંઃ 'આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે' ગીતના એક દ્રશ્યમાં શમ્મી કપૂર અને મુમતાઝ

    2/18
  • મુમતાઝના જન્મના એક જ વર્ષમાં તેમના માતાપિતા છૂટા પડ્યા હતા. મુમતાઝ તેમના માતા જોડે મોટા થયા છે. પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા મુમતાઝ અને તેમની બહેને કામ કરવાની શરૂઆત કરી હતી.

    મુમતાઝના જન્મના એક જ વર્ષમાં તેમના માતાપિતા છૂટા પડ્યા હતા. મુમતાઝ તેમના માતા જોડે મોટા થયા છે. પરિવારને આર્થિક મુશ્કેલીમાંથી બહાર કાઢવા મુમતાઝ અને તેમની બહેને કામ કરવાની શરૂઆત કરી હતી.

    3/18
  • મુમતાઝના કરિયરની શરૂઆત રસપ્રદ છે. 1960ના દાયકામાં તેમને ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે કામ મળતું હતું. તસવીરમાંઃ પતિ મયુર માધવાની સાથે મુમતાઝ

    મુમતાઝના કરિયરની શરૂઆત રસપ્રદ છે. 1960ના દાયકામાં તેમને ફિલ્મમાં એક્સ્ટ્રા તરીકે કામ મળતું હતું.
    તસવીરમાંઃ પતિ મયુર માધવાની સાથે મુમતાઝ

    4/18
  • મેચ્યોર એક્ટર તરીકે મુમતાઝની પહેલી ફિલ્મ1963માં આવેલી ગેહરા દાગ હતી. જેને ઓ. પી. રાલ્હાને ડિરેક્ટ કરી હતી. 1964માં મુમતાઝની 8 ફિલ્મો રિલીઝ થઈ હતી. તસવીરમાંઃ પુત્રી તાન્યા માધવાની સાથે મુમતાઝ

    મેચ્યોર એક્ટર તરીકે મુમતાઝની પહેલી ફિલ્મ1963માં આવેલી ગેહરા દાગ હતી. જેને ઓ. પી. રાલ્હાને ડિરેક્ટ કરી હતી. 1964માં મુમતાઝની 8 ફિલ્મો રિલીઝ થઈ હતી.
    તસવીરમાંઃ પુત્રી તાન્યા માધવાની સાથે મુમતાઝ

    5/18
  • 15 વર્ષના ફિલ્મી કરિયરમાં મુમતાઝે 108 ફિલ્મોમાં કામ કર્યું છે. તસવીરમાંઃ પોતાના જમાઈ સાથે મુમતાઝ

    15 વર્ષના ફિલ્મી કરિયરમાં મુમતાઝે 108 ફિલ્મોમાં કામ કર્યું છે. તસવીરમાંઃ પોતાના જમાઈ સાથે મુમતાઝ

    6/18
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે મુમતાઝે એક ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. તે સમયે અમિતાભ નિષ્ફળ હીરો ગણાતા હતા. તસવીરમાંઃ સુનિલ દત્ત અને મુમતાઝ

    તમને જાણીને આશ્ચર્ય થશે કે મુમતાઝે એક ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. તે સમયે અમિતાભ નિષ્ફળ હીરો ગણાતા હતા. તસવીરમાંઃ સુનિલ દત્ત અને મુમતાઝ

    7/18
  • મુમતાઝે એક વખત ખુલાસો કર્યો હતો કે તે સમયે તેમને એક ફિલ્મ માટે સૌથી વધુ ફી એટલે કે 2.5 લાખ રૂપિયા મળતા હતા. મિડ ડેને લાંબા સમય પહેલા આપેલા ઈન્ટરવ્યુમાં મુમતાઝે કહ્યું હતું,'મારા રોલ મોટા ભાગે નાના રહેતા, કેટલાક ગીતો અને કેટલાક રોમેન્ટિક સોંગ બસ. મને યાદ છે કે તે સમયે તેના માટે મને 2.5 લાખ ફી મળતી હતી.'

    મુમતાઝે એક વખત ખુલાસો કર્યો હતો કે તે સમયે તેમને એક ફિલ્મ માટે સૌથી વધુ ફી એટલે કે 2.5 લાખ રૂપિયા મળતા હતા. મિડ ડેને લાંબા સમય પહેલા આપેલા ઈન્ટરવ્યુમાં મુમતાઝે કહ્યું હતું,'મારા રોલ મોટા ભાગે નાના રહેતા, કેટલાક ગીતો અને કેટલાક રોમેન્ટિક સોંગ બસ. મને યાદ છે કે તે સમયે તેના માટે મને 2.5 લાખ ફી મળતી હતી.'

    8/18
  • મુમતાઝની રાજેશ ખન્ના સાથેની કેમેસ્ટ્રી સૌથી વધુ સારી હતી. બંનેએ સાથે 8 ફિલ્મો કરી છે, અને આઠેય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

    મુમતાઝની રાજેશ ખન્ના સાથેની કેમેસ્ટ્રી સૌથી વધુ સારી હતી. બંનેએ સાથે 8 ફિલ્મો કરી છે, અને આઠેય ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.

    9/18
  • 1965માં આવેલી ફિલ્મ મેરે સનમનું સિડક્ટિવ સોંગ 'યે રેશ્મી ઝુલ્ફોં કા અંધેરા' મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેણે ખૂબ ચર્ચા જગાવી હતી.

    1965માં આવેલી ફિલ્મ મેરે સનમનું સિડક્ટિવ સોંગ 'યે રેશ્મી ઝુલ્ફોં કા અંધેરા' મુમતાઝ પર ફિલ્માવવામાં આવ્યું હતું, જેણે ખૂબ ચર્ચા જગાવી હતી.

    10/18
  • 1963માં આખરે મુમતાઝે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું. બંધે હાથ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પહેલીવાર ડબલ રોલ કર્યો હતો.

    1963માં આખરે મુમતાઝે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું. બંધે હાથ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પહેલીવાર ડબલ રોલ કર્યો હતો.

    11/18
  • રાજેશ ખન્ના સાથે 'દો રાસ્તે' એ મુમતાઝની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

    રાજેશ ખન્ના સાથે 'દો રાસ્તે' એ મુમતાઝની સૌથી મોટી હિટ ફિલ્મ હતી.

    12/18
  • 1974માં મુમતાઝે મયુર માધવાની સાથે લગ્ન કર્યા હતા, અને લગ્ન બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

    1974માં મુમતાઝે મયુર માધવાની સાથે લગ્ન કર્યા હતા, અને લગ્ન બાદ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી.

    13/18
  • પોતાની કરિયરના પીક ટાઈમ એ મુમતાઝે એક્ટિંગ છોડી હતી અને મોમ્બાસા જતા રહ્યા હતા. બાદમાં તેઓ લંડન શિફ્ટ થયા હતા.

    પોતાની કરિયરના પીક ટાઈમ એ મુમતાઝે એક્ટિંગ છોડી હતી અને મોમ્બાસા જતા રહ્યા હતા. બાદમાં તેઓ લંડન શિફ્ટ થયા હતા.

    14/18
  • મુમતાઝે 1990માં આવેલી ફિલ્મ આંધિયાંથી કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ફિલ્મ ફ્લોપ રહી બાદમાં મુમતાજે અન્ય કોઈ ફિલ્મ ન કરી.

    મુમતાઝે 1990માં આવેલી ફિલ્મ આંધિયાંથી કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ફિલ્મ ફ્લોપ રહી બાદમાં મુમતાજે અન્ય કોઈ ફિલ્મ ન કરી.

    15/18
  • મુમતાઝ જાણીતા એક્ટર ફરદીન ખાનના સાસુ થાય છે. ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને મુમતાઝની પુત્રી નતાશા સાથે 2005માં લગ્ન કર્યા હતા.

    મુમતાઝ જાણીતા એક્ટર ફરદીન ખાનના સાસુ થાય છે. ફિરોઝ ખાનના પુત્ર ફરદીન ખાને મુમતાઝની પુત્રી નતાશા સાથે 2005માં લગ્ન કર્યા હતા.

    16/18
  • 1970માં ફિલ્મ ખિલોના માટે મુમતાઝને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો. તસવીરમાંઃ હેમામાલિની સાથે રેમ્પ વૉક કરી રહેલા મુમતાઝ

    1970માં ફિલ્મ ખિલોના માટે મુમતાઝને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ મળ્યો હતો.
    તસવીરમાંઃ હેમામાલિની સાથે રેમ્પ વૉક કરી રહેલા મુમતાઝ

    17/18
  • 1996માં મુમતાઝનું ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માન કરાયું હતું. આ ઉપરાંત 2008માં ભારતીય સિનેમામાં યોગદાન બદલ તેમને ઓનરરી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

    1996માં મુમતાઝનું ફિલ્મફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માન કરાયું હતું. આ ઉપરાંત 2008માં ભારતીય સિનેમામાં યોગદાન બદલ તેમને ઓનરરી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

    18/18
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની સદાબહાર એક્ટ્રેસ મુમતાઝ 72 વર્ષના થઈ રહ્યા છે. ત્યારે જોઈએ આ એક્ટ્રેસની ફિલ્મી સફર કેવી રીતે શરૂ થઈ અને હાલ મુમતાઝ કેવા લાગી રહ્યા છે. (All photos/mid-day archives, Instagram and Youtube)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK