મળો ઢોલીવુડના ફર્સ્ટ ફેમિલીને, કાંઈક આવી છે કનોડિયા પરિવારની લાઈફ

Published: May 21, 2019, 11:11 IST | Falguni Lakhani
 • મહેશ કનોડિયા. ગુજરાતની જાણીતી સંગીતકાર બેલડી મહેશ-નરેશમાંથી એક. નરેશ કનોડિયા મોટાભાઈ. તેમની મહેશ કુમાર એન્ડ પાર્ટી તરીકે જાણીતા છે.

  મહેશ કનોડિયા. ગુજરાતની જાણીતી સંગીતકાર બેલડી મહેશ-નરેશમાંથી એક. નરેશ કનોડિયા મોટાભાઈ. તેમની મહેશ કુમાર એન્ડ પાર્ટી તરીકે જાણીતા છે.

  1/18
 • 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મહેશ-નરેશ પહેલા એવા ગુજરાતી સ્ટાર્સ છે જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યું હોય.

  80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી મહેશ-નરેશ પહેલા એવા ગુજરાતી સ્ટાર્સ છે જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર પર્ફોર્મન્સ આપ્યું હોય.

  2/18
 • મહેશ કનોડિયા તેમની ગાયકી માટે પ્રખ્યાત છે. સાથે તેઓ પાટણ લોકસભા બેઠકથી સાંસદ પણ રહ્યા છે.

  મહેશ કનોડિયા તેમની ગાયકી માટે પ્રખ્યાત છે. સાથે તેઓ પાટણ લોકસભા બેઠકથી સાંસદ પણ રહ્યા છે.

  3/18
 • વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન એટલે કે નરેશ કનોડિયાની. એમનું તો ભાઈ નામ જ કાફી છે.

  વાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન એટલે કે નરેશ કનોડિયાની. એમનું તો ભાઈ નામ જ કાફી છે.

  4/18
 • 80 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ પડદે રીતસરનું રાજ કર્યું છે.

  80 અને 90ના દાયકામાં નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ પડદે રીતસરનું રાજ કર્યું છે.

  5/18
 • સ્નેહલતા, અરૂણા ઈરાની, રોમા માણેક સહિતની 72થી વધુ હિરોઈનો સાથે નરેશ કનોડિયા કામ કરી ચુક્યા છે.

  સ્નેહલતા, અરૂણા ઈરાની, રોમા માણેક સહિતની 72થી વધુ હિરોઈનો સાથે નરેશ કનોડિયા કામ કરી ચુક્યા છે.

  6/18
 • મેરૂ માલણ, હિરણને કાંઠે, ઢાલા મારૂ, મેરૂ મુળાંદે, કડલાની જોડ, જોડે રહેજો રાજ....આ યાદી તો ખૂબ જ લાંબી છે.

  મેરૂ માલણ, હિરણને કાંઠે, ઢાલા મારૂ, મેરૂ મુળાંદે, કડલાની જોડ, જોડે રહેજો રાજ....આ યાદી તો ખૂબ જ લાંબી છે.

  7/18
 • નરેશ કનોડિયાએ પોતાની સ્ટાઈલ અને અભિનયથી લોકોના મનમાં આગવી છાપ ઉભી કરી છે.

  નરેશ કનોડિયાએ પોતાની સ્ટાઈલ અને અભિનયથી લોકોના મનમાં આગવી છાપ ઉભી કરી છે.

  8/18
 • મોટાભાઈ મહેશ કનોડિયા સાથે મળીને નરેશ કનોડિયા 150થી વધુ ફિલ્મોમાં સંગીત પણ આપી ચુક્યા છે.

  મોટાભાઈ મહેશ કનોડિયા સાથે મળીને નરેશ કનોડિયા 150થી વધુ ફિલ્મોમાં સંગીત પણ આપી ચુક્યા છે.

  9/18
 • નરેશ કનોડિયા કરજણ વિધાનસભા મતક્ષેત્રથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. તેમના પત્નીનું નામ રીમા કનોડિયા છે.

  નરેશ કનોડિયા કરજણ વિધાનસભા મતક્ષેત્રથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે. તેમના પત્નીનું નામ રીમા કનોડિયા છે.

  10/18
 • નરેશ કનોડિયાના મલ્ટી ટેલેન્ટેડ પુત્ર એટલે હિતુ કનોડિયા. હાલ તેઓ ઈડરથી ધારાસભ્ય છે.

  નરેશ કનોડિયાના મલ્ટી ટેલેન્ટેડ પુત્ર એટલે હિતુ કનોડિયા. હાલ તેઓ ઈડરથી ધારાસભ્ય છે.

  11/18
 • હિતુ કનોડિયાએ 10 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મમાં બાળ કલાકાર રૂપે કારકીર્દિની શરૂઆત કરી હતી.

  હિતુ કનોડિયાએ 10 વર્ષની ઉંમરે ગુજરાતી ફિલ્મમાં બાળ કલાકાર રૂપે કારકીર્દિની શરૂઆત કરી હતી.

  12/18
 • બાળ કલાકાર તરીકે તેમણે 16 જેટલી ફિલ્મોમાં કામ કર્યું. મુખ્ય કલાકાર તરીકે તેમણે પહેલી ગુજરાતી ફિલ્મ  કરી તે હતી મનડાંનો મોર.

  બાળ કલાકાર તરીકે તેમણે 16 જેટલી ફિલ્મોમાં કામ કર્યું. મુખ્ય કલાકાર તરીકે તેમણે પહેલી ગુજરાતી ફિલ્મ  કરી તે હતી મનડાંનો મોર.

  13/18
 • હિતુ કનોડિયાએ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. જેઓ પણ જાણીતા અભિનેત્રી છે.

  હિતુ કનોડિયાએ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. જેઓ પણ જાણીતા અભિનેત્રી છે.

  14/18
 • બંને ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકારો છે. છતાં તેમણે એકદમ સાદગીથી લગ્ન કર્યા હતા.

  બંને ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય કલાકારો છે. છતાં તેમણે એકદમ સાદગીથી લગ્ન કર્યા હતા.

  15/18
 • હિતુ અને મોના થીબાને રાજવીર નામનો ક્યૂટ દીકરો પણ છે.

  હિતુ અને મોના થીબાને રાજવીર નામનો ક્યૂટ દીકરો પણ છે.

  16/18
 • આટલી બધી પ્રસિદ્ધિ છતા કનોડિયા પરિવાર જમીન સાથે જોડાયેલો છે. હાલ કનોડિયા પરિવાર ગાંધીનગરમાં રહે છે.

  આટલી બધી પ્રસિદ્ધિ છતા કનોડિયા પરિવાર જમીન સાથે જોડાયેલો છે. હાલ કનોડિયા પરિવાર ગાંધીનગરમાં રહે છે.

  17/18
 • તમામ તહેવારોની ઉજવણી કનોડિયા પરિવાર એકસાથે જ કરે છે. તેમણે સંયુક્ત કુટુંબના તમામ મૂલ્યો જાળવ્યા છે. તેઓ સમાજ માટે ઉદાહરણ સમાન છે.

  તમામ તહેવારોની ઉજવણી કનોડિયા પરિવાર એકસાથે જ કરે છે. તેમણે સંયુક્ત કુટુંબના તમામ મૂલ્યો જાળવ્યા છે. તેઓ સમાજ માટે ઉદાહરણ સમાન છે.

  18/18
 • loading...

ફોટોઝ વિશે

જેમ બોલીવુડનું ફર્સ્ટ ફેમિલી છે બચ્ચન ફેમિલી એવી જ રીતે ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ફર્સ્ટ ફેમિલી છે કનોડિયા ફેમિલી. કેવી છે તેમની લાઈફ ચાલો જોઈએ.
(તસવીર સૌજન્યઃ ફેસબુક)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK