મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો

Updated: 30th August, 2020 17:59 IST | Sheetal Patel
  • કોણ છે નવી અંજલી ભાભી. આ વાતથી લોકો અજાણ છે. હાલ સુનૈના સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. 

    કોણ છે નવી અંજલી ભાભી. આ વાતથી લોકો અજાણ છે. હાલ સુનૈના સતત ચર્ચાનો વિષય બની ગઈ છે. 

    1/25
  • સમાચાર અને સોશિયલ મીડિયા પર પણ નવી અંજલી ભાભી ઉર્ફે સુનૈના ફૌજદારની બોલબોલા ચાલી રહી છે.

    સમાચાર અને સોશિયલ મીડિયા પર પણ નવી અંજલી ભાભી ઉર્ફે સુનૈના ફૌજદારની બોલબોલા ચાલી રહી છે.

    2/25
  • એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે સુનૈના ફૌજદાર કોણ છે અને એનું ટીવી સીરિયલ્સમાં કરિયર કેવું રહ્યું છે.

    એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે સુનૈના ફૌજદાર કોણ છે અને એનું ટીવી સીરિયલ્સમાં કરિયર કેવું રહ્યું છે.

    3/25
  • સુનૈના ટીવી જગતની જાણીતી એક્ટ્રેસમાંથી એક છે, જેણે એક્ટિંગના દમ પર ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    સુનૈના ટીવી જગતની જાણીતી એક્ટ્રેસમાંથી એક છે, જેણે એક્ટિંગના દમ પર ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    4/25
  • જો એમનાી સીરિયલ્સની લિસ્ટ બનાવીએ, તો તે ઘણી લાંબી છે.

    જો એમનાી સીરિયલ્સની લિસ્ટ બનાવીએ, તો તે ઘણી લાંબી છે.

    5/25
  • સુનૈના ઘણા ટીવી શૉઝમાં નજર આવી ચૂકી છે અને લગભગ 12 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

    સુનૈના ઘણા ટીવી શૉઝમાં નજર આવી ચૂકી છે અને લગભગ 12 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે.

    6/25
  • આની પહેલા એક્ટ્રેસ 'સંતાન', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'લાગી તુઝસે લગન', 'એક રિશ્તા સાઝેદારી કા' અને 'બેલન વાલી બહુ' જેવી હિટ સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

    આની પહેલા એક્ટ્રેસ 'સંતાન', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'લાગી તુઝસે લગન', 'એક રિશ્તા સાઝેદારી કા' અને 'બેલન વાલી બહુ' જેવી હિટ સીરિયલ્સમાં કામ કરી ચૂકી છે.

    7/25
  • આ અભિનેત્રી તેના ફોટોગ્રાફ્સ સાથે ટીવી કારકિર્દી માટે પણ ચર્ચામાં રહે છે. 

    આ અભિનેત્રી તેના ફોટોગ્રાફ્સ સાથે ટીવી કારકિર્દી માટે પણ ચર્ચામાં રહે છે. 

    8/25
  • ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેનારી સુનૈના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટોઝ શૅર કરતી હોય છે, જેને તેમના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

    ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહેનારી સુનૈના ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટોઝ શૅર કરતી હોય છે, જેને તેમના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે.

    9/25
  • ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેની હૉટ તસવીરો લોકોને ઘણી પસંદ આવે છે.

    ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેની હૉટ તસવીરો લોકોને ઘણી પસંદ આવે છે.

    10/25
  • તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં સુનૈના ઘણી ગ્લેમરસ અને હૉટ છે, જેના પુરાવા તમને તેના આ ફોટા પરથી મળશે.

    તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં સુનૈના ઘણી ગ્લેમરસ અને હૉટ છે, જેના પુરાવા તમને તેના આ ફોટા પરથી મળશે.

    11/25
  • હકીકતમાં સુનૈના ફૌજદાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    હકીકતમાં સુનૈના ફૌજદાર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

    12/25
  • સુનૈના પોતાના સેક્સી અને હૉટ ફોટોઝ ફૅન્સ સાથે શૅર કરે છે અને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

    સુનૈના પોતાના સેક્સી અને હૉટ ફોટોઝ ફૅન્સ સાથે શૅર કરે છે અને લાખોની સંખ્યામાં લાઈક્સ અને કમેન્ટ્સ આવે છે.

    13/25
  • હવે તારક મહેતા શૉમાં જોડાયા બાદ ફૅન્સ સુનૈના વિશે વધારે ગૂગલ સર્ચ કરી રહ્યા છે.

    હવે તારક મહેતા શૉમાં જોડાયા બાદ ફૅન્સ સુનૈના વિશે વધારે ગૂગલ સર્ચ કરી રહ્યા છે.

    14/25
  • અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈનાને જોઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. 

    અંજલી ભાભીની ભૂમિકામાં સુનૈનાને જોઈને ચાહકો ઘણા ઉત્સાહિત છે. 

    15/25
  • તાજેતરમાં જ એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં સુનૈનાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે હું તારક મહેતા શૉનો ભાગ છું.

    તાજેતરમાં જ એક વેબસાઈટને આપેલા ઇન્ટરવ્યુમાં સુનૈનાએ કહ્યું હતું કે, મને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે હું તારક મહેતા શૉનો ભાગ છું.

    16/25
  • સુનૈનાએ કહ્યું કે તે ઘણી નર્વસ છે કે દર્શકો એને પંસદ કરશે કે નહીં કારણકે 12 વર્ષથી આ રોલ નેહા ભજવી રહી હતી.

    સુનૈનાએ કહ્યું કે તે ઘણી નર્વસ છે કે દર્શકો એને પંસદ કરશે કે નહીં કારણકે 12 વર્ષથી આ રોલ નેહા ભજવી રહી હતી.

    17/25
  • સુનૈનાએ એમ પણ કહ્યું કે તેઓ આ પ્રેશરને પૉઝિટીવ રીતે લેશે. હું આ પાત્ર માટે મારું 100 ટકા આપીશે. 

    સુનૈનાએ એમ પણ કહ્યું કે તેઓ આ પ્રેશરને પૉઝિટીવ રીતે લેશે. હું આ પાત્ર માટે મારું 100 ટકા આપીશે. 

    18/25
  • સાથે સુનૈનાએ એવુ પણ કહ્યું કે હું જાણું છું કે દર્શકો આ શૉને ખૂબ પસંદ કરે છે અને હું ઇચ્છું છું કે પ્રેક્ષકો પણ મને પસંદ કરે.

    સાથે સુનૈનાએ એવુ પણ કહ્યું કે હું જાણું છું કે દર્શકો આ શૉને ખૂબ પસંદ કરે છે અને હું ઇચ્છું છું કે પ્રેક્ષકો પણ મને પસંદ કરે.

    19/25
  • આ શૉમાં તેના પહેલા દિવસનો અનુભવ શૅર કરતાં સુનૈનાએ કહ્યું, અસિત સર અને પ્રોડક્શન હાઉસે મને શૉ પર કોઈ દબાણ ન આપ્યું.

    આ શૉમાં તેના પહેલા દિવસનો અનુભવ શૅર કરતાં સુનૈનાએ કહ્યું, અસિત સર અને પ્રોડક્શન હાઉસે મને શૉ પર કોઈ દબાણ ન આપ્યું.

    20/25
  • શૈલેષજી એટલે તારક મહેતા પણ ઘણા સપોર્ટિવ હતા. મારો પહેલો સીન તેમની સાથે જ હતો. શૉના ડાયરેક્ટર પણ ઘણા સપોર્ટિવ હતા, તેથી કોઈએ મને પહેલા દિવસે કોઈપણ જાતનું પ્રેશર આવવા નહીં દીધું.

    શૈલેષજી એટલે તારક મહેતા પણ ઘણા સપોર્ટિવ હતા. મારો પહેલો સીન તેમની સાથે જ હતો. શૉના ડાયરેક્ટર પણ ઘણા સપોર્ટિવ હતા, તેથી કોઈએ મને પહેલા દિવસે કોઈપણ જાતનું પ્રેશર આવવા નહીં દીધું.

    21/25
  • ઘણા બધા ટેલિવિઝન શૉમાં જલવો વિખેર્યા બાદ હવે જોવું રહેશે કે અંજલી ભાભીના રોલમાં સુનૈના કેવી ધમાલ મચાવશે.

    ઘણા બધા ટેલિવિઝન શૉમાં જલવો વિખેર્યા બાદ હવે જોવું રહેશે કે અંજલી ભાભીના રોલમાં સુનૈના કેવી ધમાલ મચાવશે.

    22/25
  • જણાવી દઈએ કે રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે પણ તારક મહેતા શૉને બાય-બાય કહીં દીધું છે.

    જણાવી દઈએ કે રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે પણ તારક મહેતા શૉને બાય-બાય કહીં દીધું છે.

    23/25
  • રોશનસિંહ સોઢીના રોલ માટે બલવિન્દર સિંહ સૂરીએ શૉમાં એન્ટ્રી મારી દીધી છે.

    રોશનસિંહ સોઢીના રોલ માટે બલવિન્દર સિંહ સૂરીએ શૉમાં એન્ટ્રી મારી દીધી છે.

    24/25
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક પ્રોમોમાં નવા અંજલી ભાભી અને રોશનસિંહ સોઢની એક ઝલક જોવા મળી છે. 

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક પ્રોમોમાં નવા અંજલી ભાભી અને રોશનસિંહ સોઢની એક ઝલક જોવા મળી છે. 

    25/25
  • loading...

ફોટોઝ વિશે

ટીવી એક્ટ્રેસ સુનૈના ફૌજદાર હાલ ઘણી ચર્ચામાં છે અને ગૂગલ ટ્રેન્ડ્સમાં પણ એક્ટ્રેસનું નામ ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે. ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તારક મહેતાનું પાત્ર ભજવનારી એક્ટ્રેસ નેહા મહેતાએ શૉને બાય-બાય કહીં દીધું છે. એની જગ્યા પર હવે એક્ટ્રેસ સુનૈના ફૌજદારે શૉમાં એન્ટ્રી મારી દીધી છે. શૉના એક પ્રોમોમાં પણ તેની એક ઝલક જોવા મળી છે. 'એક રિશ્તા સાઝેદારી કા', 'લાલ ઈશ્ક', 'બેલન વાલી બહુ' જેવા સુપરહિટ શૉઝનો હિસ્સો રહી ચૂકેલી સુનૈના ફૌજદાર અસલ જીવનમાં ઘણી હોટ છે અને શૉનો હિસ્સો બનવા પર ખુશી વ્યક્ત કરી છે. તો ચાલો કરીએ એની સુંદર અને હૉટ તસવીરો પર કરીએ એક નજર.. 

તસવીર સૌજન્ય - સુનૈના ફૌજદાર ઈન્સ્ટાગ્રામ

First Published: 30th August, 2020 17:48 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK