આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

Published: 16th August, 2019 10:22 IST | Falguni Lakhani
 • જેઠાલાલ જેઠાલાલનું અસલી નામ દિલીપ જોશી છે. તેમના લગ્નને 20 વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. તેમને એક દીકરી નિયતિ અને દીકરો ઋત્વિક છે.

  જેઠાલાલ
  જેઠાલાલનું અસલી નામ દિલીપ જોશી છે. તેમના લગ્નને 20 વર્ષથી વધુનો સમય થઈ ચુક્યો છે. તેમની પત્નીનું નામ જયમાલા જોશી છે. તેમને એક દીકરી નિયતિ અને દીકરો ઋત્વિક છે.

  1/11
 • દયાબેન દયાબેનનું સાચું નામ દિશા વાકાણી છે. જો કે હાલ દિશા શોમાં નથી. દિશાએ મુંબઈના CA મયુર પરીખ સાથે નવેમ્બર 2015માં લગ્ન કર્યા છે.

  દયાબેન
  દયાબેનનું સાચું નામ દિશા વાકાણી છે. જો કે હાલ દિશા શોમાં નથી. દિશાએ મુંબઈના CA મયુર પરીખ સાથે નવેમ્બર 2015માં લગ્ન કર્યા છે.

  2/11
 • તારક મહેતા તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા. શૈલેષ લોઢાના પરિવારમાં પત્ની સ્વાતિ લોઢા અને અને દીકરી સ્વરા લોઢા છે.

  તારક મહેતા
  તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા. શૈલેષ લોઢાના પરિવારમાં પત્ની સ્વાતિ લોઢા અને અને દીકરી સ્વરા લોઢા છે.

  3/11
 • આત્મારામ ભીડે સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડેનું પાત્ર મંદાર ચાંદવડકર ભજવે છે. જેમને એક પુત્ર છે.

  આત્મારામ ભીડે
  સોસાયટીના એકમેવ સેક્રેટરી આત્મારામ ભીડેનું પાત્ર મંદાર ચાંદવડકર ભજવે છે. જેમને એક પુત્ર છે.

  4/11
 • પત્રકાર પોપટલાલ પડદા પર ભલે પોપટલાલ પોતાના માટે કન્યા શોધતા હોય પરંતુ રીઅલ લાઈફમાં તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને ત્રણ બાળકો પણ છે.

  પત્રકાર પોપટલાલ
  પડદા પર ભલે પોપટલાલ પોતાના માટે કન્યા શોધતા હોય પરંતુ રીઅલ લાઈફમાં તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને ત્રણ બાળકો પણ છે.

  5/11
 • ચંપકચાચા જેઠાલાલના પિતાના પાત્રમાં જોવા મળતા ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ રીઅલ લાઈફમાં તેમનાથી નાના છે. તેમના પરિવારમાં બે પુત્રો અને પત્ની છે.

  ચંપકચાચા
  જેઠાલાલના પિતાના પાત્રમાં જોવા મળતા ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ રીઅલ લાઈફમાં તેમનાથી નાના છે. તેમના પરિવારમાં બે પુત્રો અને પત્ની છે.

  6/11
 • માધવી ભીડે સોનાલિકા માધવી ભીડેના પાત્રમાં જોવા મળે છે. જેમના એક દાયકા પહેલા લગ્ન થઈ ચુક્યા છે. અને તેમને બે દીકરીઓ છે.

  માધવી ભીડે
  સોનાલિકા માધવી ભીડેના પાત્રમાં જોવા મળે છે. જેમના એક દાયકા પહેલા લગ્ન થઈ ચુક્યા છે. અને તેમને બે દીકરીઓ છે.

  7/11
 • બાઘા તન્મય વેકરિયા જાણીતા ગુજરાતી અભિનેતા અરવિંદ વેકરિયાના પુત્ર છે. જુઓ તેમની પુત્ર સાથેની તસવીરો.

  બાઘા
  તન્મય વેકરિયા જાણીતા ગુજરાતી અભિનેતા અરવિંદ વેકરિયાના પુત્ર છે. જુઓ તેમની પુત્ર સાથેની તસવીરો.

  8/11
 • બબિતાજી બબિતાજી એટલે કે મુનમુન દત્તાના લગ્ન હજી સુધી નથી થયા. તે તેના માતા સાથે રહે છે.

  બબિતાજી
  બબિતાજી એટલે કે મુનમુન દત્તાના લગ્ન હજી સુધી નથી થયા. તે તેના માતા સાથે રહે છે.

  9/11
 • અંજલિ મહેતા નેહા મહેતા અંજલિ મહેતાના પાત્રમાં જોવા મળે છે. નેહા મહેતા હજી સુધી લગ્નના બંધનમાં નથી બંધાયા. તેઓ માતા પિતા સાથે રહે છે.

  અંજલિ મહેતા
  નેહા મહેતા અંજલિ મહેતાના પાત્રમાં જોવા મળે છે. નેહા મહેતા હજી સુધી લગ્નના બંધનમાં નથી બંધાયા. તેઓ માતા પિતા સાથે રહે છે.

  10/11
 • મિસિસ રોશન સોઢી મીઠડી પારસી મહિલા એટલે રોશન સોઢી. જેના પાત્રમાં જેનિફર મિસ્ત્રી જોવા મળે છે. જેમના મયુર બંસીવાલ સાથે લગ્ન થયા છે. જેમને એક ક્યૂટ દીકરી છે.

  મિસિસ રોશન સોઢી
  મીઠડી પારસી મહિલા એટલે રોશન સોઢી. જેના પાત્રમાં જેનિફર મિસ્ત્રી જોવા મળે છે. જેમના મયુર બંસીવાલ સાથે લગ્ન થયા છે. જેમને એક ક્યૂટ દીકરી છે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એટલે ટીવી પરનો સૌથી લોકપ્રિય કોમેડી શો. જેમાં ગોકુલધામ સોસાયટીમાં બધા પરિવારની જેમ રહે છે. તો આજે અમે તમને સીરિયલની કાસ્ટ રીઅલ ફેમિલી સાથે મળાવીએ.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK