બાળપણમાં આટલી ક્યૂટ હતી બર્થ ડે ગર્લ સોનાક્ષી સિંહા

Jun 02, 2019, 11:39 IST
  • જૂન 2, 1987ના દિવસે પૂનમ સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. જે આજે બોલીવુડની દબંગ ગર્લ છે. સોનાક્ષીએ પોતાના કરિઅરની શરૂઆત કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કરી હતી. પહેલી વાર સોનાક્ષીએ લેક્મે ફેશન વીકમાં લોકોને તેના પાસ જોવાનું અને તેમની બેઠક બતાવવાનું કામ કરતી હતી. અને ત્યારે તેને 3, 000 રૂપિયા મળ્યા હતા. જે તેને બહુ જ સારું લાગ્યું હતું. તસવીરમાં: સિન્હા પરિવાર

    જૂન 2, 1987ના દિવસે પૂનમ સિન્હા અને શત્રુઘ્ન સિન્હાના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. જે આજે બોલીવુડની દબંગ ગર્લ છે. સોનાક્ષીએ પોતાના કરિઅરની શરૂઆત કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કરી હતી. પહેલી વાર સોનાક્ષીએ લેક્મે ફેશન વીકમાં લોકોને તેના પાસ જોવાનું અને તેમની બેઠક બતાવવાનું કામ કરતી હતી. અને ત્યારે તેને 3, 000 રૂપિયા મળ્યા હતા. જે તેને બહુ જ સારું લાગ્યું હતું.

    તસવીરમાં: સિન્હા પરિવાર

    1/15
  • સોનાક્ષીને સિંગિગનો શોખ છે. તે નાની હતી ત્યારથી ગાતી હતી. હું ક્યારેય એક્ટિંગ કરવા નહોતી ઈચ્છતી પરંતુ આખરે હું એક્ટિંગમાં જ આવી. તસવીરમાં: નાનપણમાં શ્રદ્ધા કપૂર સાથે સોનાક્ષી

    સોનાક્ષીને સિંગિગનો શોખ છે. તે નાની હતી ત્યારથી ગાતી હતી. હું ક્યારેય એક્ટિંગ કરવા નહોતી ઈચ્છતી પરંતુ આખરે હું એક્ટિંગમાં જ આવી.

    તસવીરમાં: નાનપણમાં શ્રદ્ધા કપૂર સાથે સોનાક્ષી

    2/15
  • 2010માં દબંગમાં સલમાનની ખાનની સામે સોનાક્ષીએ પોતાના કરિઅરની શરૂઆત કરી.

    2010માં દબંગમાં સલમાનની ખાનની સામે સોનાક્ષીએ પોતાના કરિઅરની શરૂઆત કરી.

    3/15
  • સોનાક્ષી તેના વજનના કારણે બોલીવુડમાં મિસફિટ માનવામાં આવતી હતી. જો કે તેણે પોતાના અભિનયથી લોકોના મો બંધ કરી દીધા.

    સોનાક્ષી તેના વજનના કારણે બોલીવુડમાં મિસફિટ માનવામાં આવતી હતી. જો કે તેણે પોતાના અભિનયથી લોકોના મો બંધ કરી દીધા.

    4/15
  • સોનાક્ષી માટે ઈન્ડસ્ટ્રીમાં સફર આસાન નહોતી. જો કે તેની ફિલ્મોની નિષ્ફળતાથી સોનાક્ષી ડગી નહીં.

    સોનાક્ષી માટે ઈન્ડસ્ટ્રીમાં સફર આસાન નહોતી. જો કે તેની ફિલ્મોની નિષ્ફળતાથી સોનાક્ષી ડગી નહીં.

    5/15
  • સોનાક્ષી કહે છે કે, "હંમેશાથી ખુશ રહેવું તેની પ્રાથમિકતા રહ્યું છે. કામ હોય કે જીવન કે ઘર, હું હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરું છું."

    સોનાક્ષી કહે છે કે, "હંમેશાથી ખુશ રહેવું તેની પ્રાથમિકતા રહ્યું છે. કામ હોય કે જીવન કે ઘર, હું હંમેશા ખુશ રહેવાનો પ્રયાસ કરું છું."

    6/15
  • તમને ખબર છે બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા સોનાક્ષીએ 30 કિલો વજન ઘટાડ્યું હતું.

    તમને ખબર છે બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા સોનાક્ષીએ 30 કિલો વજન ઘટાડ્યું હતું.

    7/15
  • વજન ઘટાડવા માટે સોનાક્ષીએ ઘણી મહેનત કરવી પડી હતી.

    વજન ઘટાડવા માટે સોનાક્ષીએ ઘણી મહેનત કરવી પડી હતી.

    8/15
  • બોડી શેમિંગ વિશેના સવાલનો જવાબ આપતા સોનાક્ષી કરી છે કે, હવે મને તેની આદત પડી ગઈ છે.

    બોડી શેમિંગ વિશેના સવાલનો જવાબ આપતા સોનાક્ષી કરી છે કે, હવે મને તેની આદત પડી ગઈ છે.

    9/15
  • સોનાક્ષી માને છે કે સેલેબ સ્ટેટસ હોવાના કારણે તે પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને પરિવર્તન લાવી શકે છે.

    સોનાક્ષી માને છે કે સેલેબ સ્ટેટસ હોવાના કારણે તે પોતાનો અવાજ ઉઠાવી શકે છે અને પરિવર્તન લાવી શકે છે.

    10/15
  • સોનાક્ષી કહે છે કે સ્ત્રીઓએ બહુ રાહ જોઈ લીધી. તે એક એવી દુનિયામાં રહેવા માંગે છે જ્યા સ્ત્રી તરીકે તેને તમામ અધિકારો મળે.

    સોનાક્ષી કહે છે કે સ્ત્રીઓએ બહુ રાહ જોઈ લીધી. તે એક એવી દુનિયામાં રહેવા માંગે છે જ્યા સ્ત્રી તરીકે તેને તમામ અધિકારો મળે.

    11/15
  • સોનાક્ષી કહે છે બોલીવુડમાં કલાકારોને મળતા મહેનતાણાનો ફેર બહુ જ વધારે છે.પરંતુ હું માનું છું કે એ દિશામાં હવે સકારાત્મક રીતે કામ થઈ રહ્યું છે.

    સોનાક્ષી કહે છે બોલીવુડમાં કલાકારોને મળતા મહેનતાણાનો ફેર બહુ જ વધારે છે.પરંતુ હું માનું છું કે એ દિશામાં હવે સકારાત્મક રીતે કામ થઈ રહ્યું છે.

    12/15
  • સોનાક્ષીએ એક વાર સ્વીકાર કર્યો હતો કે ઋતિક રોશન તેનો ક્રશ હતો.

    સોનાક્ષીએ એક વાર સ્વીકાર કર્યો હતો કે ઋતિક રોશન તેનો ક્રશ હતો.

    13/15
  • 2014માં સોનાક્ષીએ રજનીકાંત સાથે તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું.

    2014માં સોનાક્ષીએ રજનીકાંત સાથે તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું.

    14/15
  • સોનાક્ષી છેલ્લે કરણ જોહરની કલંકમાં જોવા મળી હતી.

    સોનાક્ષી છેલ્લે કરણ જોહરની કલંકમાં જોવા મળી હતી.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે છે સોનાક્ષી સિન્હાનો બર્થ ડે. દબંગથી શરૂ કરીને સોનાક્ષીએ આજે બોલીવુડમાં એક મુકામ હાંસિલ કર્યો છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK