જ્યારે રેમ્પ પર મલાઈકા અને ક્રિતીએ વિખેર્યો જાદૂ, જુઓ તસવીરો

Published: Jul 26, 2019, 18:20 IST | Falguni Lakhani
 • મલાઈકા અને ક્રિતી દિલ્લીમાં ફેશન વીકમાં રેમ્પ પર ઉતર્યા. ડિઝાઈનર સુલક્ષણા મોંગા અને શ્યામલ- ભૂમિકા માટે તેમણે રેમ્પ વૉક કર્યું.

  મલાઈકા અને ક્રિતી દિલ્લીમાં ફેશન વીકમાં રેમ્પ પર ઉતર્યા. ડિઝાઈનર સુલક્ષણા મોંગા અને શ્યામલ- ભૂમિકા માટે તેમણે રેમ્પ વૉક કર્યું.

  1/8
 • સુલક્ષણા મોંગાનું કલેક્શન મલાઈકા અરોરાએ પહેર્યું હતું, જેનું ટાઈટલ હતું "ધ કલ્ચરલ કાસ્કેડ". જે વારાણસીના ઘાટ પર જોવા મળતા અલગ અલગ રંગો પર આધારિત છે.

  સુલક્ષણા મોંગાનું કલેક્શન મલાઈકા અરોરાએ પહેર્યું હતું, જેનું ટાઈટલ હતું "ધ કલ્ચરલ કાસ્કેડ". જે વારાણસીના ઘાટ પર જોવા મળતા અલગ અલગ રંગો પર આધારિત છે.

  2/8
 • મલાઈકા રેમ્પ પર યલો-ગ્રીન લહેંગામાં ઉતરી. સાથે તેણે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. જેના પર જરદોશી વર્ક કરવામાં આવ્યું હતું. તેનો લૂક નેચરલ હતો.

  મલાઈકા રેમ્પ પર યલો-ગ્રીન લહેંગામાં ઉતરી. સાથે તેણે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. જેના પર જરદોશી વર્ક કરવામાં આવ્યું હતું. તેનો લૂક નેચરલ હતો.

  3/8
 • રેમ્પ વૉક કરવાનો પોતાનો અનુભવ શેર કરતા મલાઈકાએ કહ્યું કે, "આ પહેલી વાર છે કે હું સુલક્ષણા માટે રેમ્પ પર ચાલી રહી છું. મને ઘણી ખુશી મળી છે."

  રેમ્પ વૉક કરવાનો પોતાનો અનુભવ શેર કરતા મલાઈકાએ કહ્યું કે, "આ પહેલી વાર છે કે હું સુલક્ષણા માટે રેમ્પ પર ચાલી રહી છું. મને ઘણી ખુશી મળી છે."

  4/8
 • ક્રિતી સેનને સિલ્કનો લહેંગો પહેર્યો હતો. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

  ક્રિતી સેનને સિલ્કનો લહેંગો પહેર્યો હતો. જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.

  5/8
 • ક્રિતીના લહેંગામાં અલગ અલગ કલરના 30 થી 40 રેશમના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  ક્રિતીના લહેંગામાં અલગ અલગ કલરના 30 થી 40 રેશમના દોરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  6/8
 • ક્રિતી સેનને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, "મારા માટે આ અનુભવ નોસ્ટાલજિક રહ્યો."

  ક્રિતી સેનને પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, "મારા માટે આ અનુભવ નોસ્ટાલજિક રહ્યો."

  7/8
 • ક્રિતી સેનને આ ડિઝાઈનર ડ્યૂઓ સાથે પહેલા પણ મોડેલ તરીકે કામ કર્યું છે. અને તેને પહેલાથી જ તેમનું કામ પસંદ છે.

  ક્રિતી સેનને આ ડિઝાઈનર ડ્યૂઓ સાથે પહેલા પણ મોડેલ તરીકે કામ કર્યું છે. અને તેને પહેલાથી જ તેમનું કામ પસંદ છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

મલાઈકા અરોરા અને ક્રિતી સેનન દિલ્હીમાં ઈન્ડિયન કાઉચર વીકમાં શો સ્ટોપર બન્યા. એથનિક વેરમાં બંને એકદમ સરસ લાગી રહ્યા હતા.
તસવીર સૌજન્યઃ પલ્લવ પાલીવાલ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK