Mahek Bhatt:'સાવજ-એક પ્રેમ ગર્જના'ની 'તોરલ'નો જુઓ રિયલ લાઈફ અવતાર

Jul 31, 2019, 09:41 IST
  • 'સાવજ - એક પ્રેમગર્જના'માં તોરલનું પાત્ર ભજવે છે ક્યુટ એન્ડ બ્યુટીફૂલ મહેક ભટ્ટ. મહેક મુંબઈના જ છે અને અહીં જ મોટા થયા છે.

    'સાવજ - એક પ્રેમગર્જના'માં તોરલનું પાત્ર ભજવે છે ક્યુટ એન્ડ બ્યુટીફૂલ મહેક ભટ્ટ. મહેક મુંબઈના જ છે અને અહીં જ મોટા થયા છે.

    1/26
  • મહેકનો જન્મ 23 સપ્ટેમ્બર, 1995ના રોજ થયો છે. તેમના પરિવારમાં મમ્મી આરતી ભટ્ટ, પિતા હેમાંગ ભટ્ટ અને નાની બેન તરજ ભટ્ટ છે.

    મહેકનો જન્મ 23 સપ્ટેમ્બર, 1995ના રોજ થયો છે. તેમના પરિવારમાં મમ્મી આરતી ભટ્ટ, પિતા હેમાંગ ભટ્ટ અને નાની બેન તરજ ભટ્ટ છે.

    2/26
  • મહેકનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન પણ મુંબઈમાં થયું છે. તેણે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ, કાંદિવલી વેસ્ટમાંથી સ્કૂલિંગ કર્યું છે.  તસવીરમાંઃ એ. કે. હંગલ સાથે મહેક ભટ્

    મહેકનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન પણ મુંબઈમાં થયું છે. તેણે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ, કાંદિવલી વેસ્ટમાંથી સ્કૂલિંગ કર્યું છે. 

    તસવીરમાંઃ એ. કે. હંગલ સાથે મહેક ભટ્

    3/26
  • તો મહેકે મીઠીબાઈ કોલેજમાંથી બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

    તો મહેકે મીઠીબાઈ કોલેજમાંથી બેન્કિંગ એન્ડ ઈન્સ્યોરન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.

    4/26
  • મહેકનો એક્ટિંગ સાથેનો સંબંધ બાળપણથી જ ચાલે છે. મહેક છ મહિનાના હતા ત્યારે જ સૌથી પહેલા જોહન્સન એન્ડ જોહન્સનના બેબી પાઉડરની એડમાં દેખાયા હતા.

    મહેકનો એક્ટિંગ સાથેનો સંબંધ બાળપણથી જ ચાલે છે. મહેક છ મહિનાના હતા ત્યારે જ સૌથી પહેલા જોહન્સન એન્ડ જોહન્સનના બેબી પાઉડરની એડમાં દેખાયા હતા.

    5/26
  • બાદમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તોરલ લાઈફબોયની એડમાં કામ કરી ચૂક્યા છે. તો વર્માન સ્વેટર માટે શ્વેતા તિવારી સાથે ફોટોશૂટ પણ તેમણે કર્યું છે.

    બાદમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે તોરલ લાઈફબોયની એડમાં કામ કરી ચૂક્યા છે. તો વર્માન સ્વેટર માટે શ્વેતા તિવારી સાથે ફોટોશૂટ પણ તેમણે કર્યું છે.

    6/26
  • જો કે મહેકે સ્ટડી પર ધ્યાન આપવા માટે ધોરણ 9 અને 10માં એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આખરે 12મા ધોરણના અભ્યાસ દરમિયાન તેમણે એક્ટિંગમાં કમબેક કર્યું

    જો કે મહેકે સ્ટડી પર ધ્યાન આપવા માટે ધોરણ 9 અને 10માં એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આખરે 12મા ધોરણના અભ્યાસ દરમિયાન તેમણે એક્ટિંગમાં કમબેક કર્યું

    7/26
  • મહેકે ગુજરાતી નાટકથી ફરી એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમનુ સૌથી પહેલું કમર્શિયલ પ્લે 'પ્રેમ પારાવાર' હતું. જેને હિમાંશુ શાહે ડિરેક્ટ કર્યું હતું.

    મહેકે ગુજરાતી નાટકથી ફરી એક્ટિંગની શરૂઆત કરી હતી. તેમનુ સૌથી પહેલું કમર્શિયલ પ્લે 'પ્રેમ પારાવાર' હતું. જેને હિમાંશુ શાહે ડિરેક્ટ કર્યું હતું.

    8/26
  • બાદમાં મહેક મીઠીબાઈ કોલેજની ડ્રામા ટીમમાં જોડાયા. મહેક કહે છે મીઠીબાઈમાંથી મને એક્ટિંગ, બેક સ્ટેજ, આર્ટ, સેટ વિશે ઘણું શીખવા મળ્યું.

    બાદમાં મહેક મીઠીબાઈ કોલેજની ડ્રામા ટીમમાં જોડાયા. મહેક કહે છે મીઠીબાઈમાંથી મને એક્ટિંગ, બેક સ્ટેજ, આર્ટ, સેટ વિશે ઘણું શીખવા મળ્યું.

    9/26
  • ગ્રેજ્યુએશન દરમિયાન મહેકે જુદી જુદી નાટકોની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. મહેક ભવાઈ નામની કોમ્પિટિશન માટે 'સાવર' પ્લેમાં કામ કરી ચૂક્યા છે.

    ગ્રેજ્યુએશન દરમિયાન મહેકે જુદી જુદી નાટકોની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. મહેક ભવાઈ નામની કોમ્પિટિશન માટે 'સાવર' પ્લેમાં કામ કરી ચૂક્યા છે.

    10/26
  • મહેક કહે છે કે આ ઉપરાંત મેં ભવન્સની 'ભાઉસાહેબ' કોમ્પિટિશનમાં 'મૃગજળ' નાટક કર્યું હતું. જેમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો તો આ નાટકને સેકન્ડ બેસ્ટ પ્લેનો એવોર્ડ મળ્યો હતો.

    મહેક કહે છે કે આ ઉપરાંત મેં ભવન્સની 'ભાઉસાહેબ' કોમ્પિટિશનમાં 'મૃગજળ' નાટક કર્યું હતું. જેમાં મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો તો આ નાટકને સેકન્ડ બેસ્ટ પ્લેનો એવોર્ડ મળ્યો હતો.

    11/26
  • તમને જાણીને આશ્ચર્ય થશે કે મહેક લખે પણ છે. મહેક 'આશર' નામનું નાટક લખી ચૂક્યા છે, જેમાં તેમણે પોતે પણ એક્ટિંગ કરી છે.

    તમને જાણીને આશ્ચર્ય થશે કે મહેક લખે પણ છે. મહેક 'આશર' નામનું નાટક લખી ચૂક્યા છે, જેમાં તેમણે પોતે પણ એક્ટિંગ કરી છે.

    12/26
  • આ ઉપરાંત મહેક એક્સપેરિમેન્ટલ પ્લે પણ કરે છે. અમી ત્રિવેદી વૉરા સાથે તે 'લોહીની સગાઈ' નામનું નાટક કરી ચૂક્યા છે.

    આ ઉપરાંત મહેક એક્સપેરિમેન્ટલ પ્લે પણ કરે છે. અમી ત્રિવેદી વૉરા સાથે તે 'લોહીની સગાઈ' નામનું નાટક કરી ચૂક્યા છે.

    13/26
  • મહેક અત્યાર સુધી ચાર કમર્શિય પ્લે કરી ચૂક્યા છે. આ ઉપરાંત જુદી જુદી કોમ્પિટિશનમાં પાર્ટ લઈ ચૂક્યા છે.

    મહેક અત્યાર સુધી ચાર કમર્શિય પ્લે કરી ચૂક્યા છે. આ ઉપરાંત જુદી જુદી કોમ્પિટિશનમાં પાર્ટ લઈ ચૂક્યા છે.

    14/26
  • મહેકને 'સાવજ' સિરીયલ કેવી રીતે મળી તેની વાત પણ રસપ્રદ છે. મહેક 'સાવજ'માં તોરલના રોલ માટે ફર્સ્ટ ચોઈસ હતા, જો કે તેમણે પહેલી વારે હા નહોતી પાડી.

    મહેકને 'સાવજ' સિરીયલ કેવી રીતે મળી તેની વાત પણ રસપ્રદ છે. મહેક 'સાવજ'માં તોરલના રોલ માટે ફર્સ્ટ ચોઈસ હતા, જો કે તેમણે પહેલી વારે હા નહોતી પાડી.

    15/26
  • મહેક કહે છે કે હું નાટકોમાં એક્ટિંગ કરી હતી હતી. ત્યારે સિરીયલના ક્રિએટિવ કેતન રાસ્તેએ મારી એક્ટિંગ જોઈ અને સાવજ માટે ઓડિશન ચાલતા હતા, તો મને ઓડિશન માટે બોલાવી.

    મહેક કહે છે કે હું નાટકોમાં એક્ટિંગ કરી હતી હતી. ત્યારે સિરીયલના ક્રિએટિવ કેતન રાસ્તેએ મારી એક્ટિંગ જોઈ અને સાવજ માટે ઓડિશન ચાલતા હતા, તો મને ઓડિશન માટે બોલાવી.

    16/26
  • મહેક કહે છે કે,'મેં ઓડિશન આપ્યા, હું સિલેક્ટ થઈ પણ ત્યારે સ્ટડી ચાલુ હતું, તો મેં સિરીયલને પ્રાયોરિટી ન આપી. પણ નસીબ એટલું સારુ કે મારી ફાઈનલ એક્ઝામ પૂરી થઈ ત્યાં સુધી તોરલ સિલેક્ટ નહોતી થઈ. એટલે મેં ફરી ઓડિશન આપ્યા, લૂક ટેસ્ટ આપ્યા. અને આ રીતે સાવજમાં સિલેક્ટ થઈ.'

    મહેક કહે છે કે,'મેં ઓડિશન આપ્યા, હું સિલેક્ટ થઈ પણ ત્યારે સ્ટડી ચાલુ હતું, તો મેં સિરીયલને પ્રાયોરિટી ન આપી. પણ નસીબ એટલું સારુ કે મારી ફાઈનલ એક્ઝામ પૂરી થઈ ત્યાં સુધી તોરલ સિલેક્ટ નહોતી થઈ. એટલે મેં ફરી ઓડિશન આપ્યા, લૂક ટેસ્ટ આપ્યા. અને આ રીતે સાવજમાં સિલેક્ટ થઈ.'

    17/26
  • મહેક તોરલના પાત્ર માટે સૌથી પહેલી ચોઈસ હતા, પરંતુ તેમણે સૌથી છેલ્લે આ રોલ માટે હા પાડી હતી.

    મહેક તોરલના પાત્ર માટે સૌથી પહેલી ચોઈસ હતા, પરંતુ તેમણે સૌથી છેલ્લે આ રોલ માટે હા પાડી હતી.

    18/26
  • કલર્સ ગુજરાતીની સિરીયલ 'સાવજ એક પ્રેમ ગર્જના' 839 એપિસોડ પૂરા કરી ચૂકી છે. અને તોરલના પાત્રમાં મહેક આજે ગરઘરમાં જાણીતા છે.

    કલર્સ ગુજરાતીની સિરીયલ 'સાવજ એક પ્રેમ ગર્જના' 839 એપિસોડ પૂરા કરી ચૂકી છે. અને તોરલના પાત્રમાં મહેક આજે ગરઘરમાં જાણીતા છે.

    19/26
  • મહેક કાંતિ મડિયાના નાટક 'કોઈ ભીંતેથી આઈના ઉતારો'માં પણ અભિયન કરી ચૂક્યા છે. આ કોર્ટરૂમ પ્લેમાં તેમણે ક્રિશ્ચન લેડીનું પાત્ર ભજવ્યું હતું, જેને કમલેશ મોટાએ ડિરેક્ટ કર્યું છે.

    મહેક કાંતિ મડિયાના નાટક 'કોઈ ભીંતેથી આઈના ઉતારો'માં પણ અભિયન કરી ચૂક્યા છે. આ કોર્ટરૂમ પ્લેમાં તેમણે ક્રિશ્ચન લેડીનું પાત્ર ભજવ્યું હતું, જેને કમલેશ મોટાએ ડિરેક્ટ કર્યું છે.

    20/26
  • આ ઉપરાંત મહેક શાહરુખ ખાનના જબરજસ્ત ફેન છે. અને તે 'આઈ લવ શાહરુખ' નામનું નાટક પણ કરી ચૂક્યા છે.

    આ ઉપરાંત મહેક શાહરુખ ખાનના જબરજસ્ત ફેન છે. અને તે 'આઈ લવ શાહરુખ' નામનું નાટક પણ કરી ચૂક્યા છે.

    21/26
  • ઉલ્લેખનીય છે કે ફેમિલીમાં મહેક પહેલા છે, જે એક્ટિંગના ફિલ્ડમાં છે. મહેક કહે છે કે મારા દાદાને નાટકોનો ખૂબ શોખ હતો. પણ તેઓ કોઈ કારણસર એક્ટિવ ન થઈ શક્યા. હાલ હું તેમનું સપનું પુરુ કરી રહી છું.  

    ઉલ્લેખનીય છે કે ફેમિલીમાં મહેક પહેલા છે, જે એક્ટિંગના ફિલ્ડમાં છે. મહેક કહે છે કે મારા દાદાને નાટકોનો ખૂબ શોખ હતો. પણ તેઓ કોઈ કારણસર એક્ટિવ ન થઈ શક્યા. હાલ હું તેમનું સપનું પુરુ કરી રહી છું.

     

    22/26
  • મહેક એક્ટિંગ સિવાય નૃત્યુ અને મ્યુઝિકમાં પણ અવ્વલ છે. તેઓ ભરતનાટ્યમનો સાત વર્ષ સુધી તાલીમ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત આરંગેત્રમ કર્યું છે, અને આરંગેત્રમમાં કોમ્પેરિંગ પણ કરે છે

    મહેક એક્ટિંગ સિવાય નૃત્યુ અને મ્યુઝિકમાં પણ અવ્વલ છે. તેઓ ભરતનાટ્યમનો સાત વર્ષ સુધી તાલીમ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત આરંગેત્રમ કર્યું છે, અને આરંગેત્રમમાં કોમ્પેરિંગ પણ કરે છે

    23/26
  • મહેકે ક્લાસિકલ મ્યુઝિકની પણ ખાસ તાલીમ લીધી છે.

    મહેકે ક્લાસિકલ મ્યુઝિકની પણ ખાસ તાલીમ લીધી છે.

    24/26
  • મહેક નૃત્યુમાં પણ પ્રોફેશનલ શોઝ કરી ચૂક્યા છે. ભાર્ગવ પટેલે પ્રોડ્યુસ કરેલા રાધા કૃષ્ણના જીવન પર આધારિત શો 'સથવારો શ્રી રાધેશ્યામનો દ્વિતીય'ના 500 શોઝ મહેક કરી ચૂક્યા છે.

    મહેક નૃત્યુમાં પણ પ્રોફેશનલ શોઝ કરી ચૂક્યા છે. ભાર્ગવ પટેલે પ્રોડ્યુસ કરેલા રાધા કૃષ્ણના જીવન પર આધારિત શો 'સથવારો શ્રી રાધેશ્યામનો દ્વિતીય'ના 500 શોઝ મહેક કરી ચૂક્યા છે.

    25/26
  •  મહેકને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. આ ઉપરાંત તેમને સોલો ટ્રીપ્સ પર પણ જવું ગમે છે. મહેક કહે છે હેક્ટિક શેડ્યુલ પુરુ થાય એટલે હું એકલી ફરવા નીકળી જઉં, મને કુદરતની વચ્ચે રહેવું, એક્સપ્લોર કરવું ગમે છે.

     મહેકને ડાન્સ કરવાનો ખૂબ શોખ છે. આ ઉપરાંત તેમને સોલો ટ્રીપ્સ પર પણ જવું ગમે છે. મહેક કહે છે હેક્ટિક શેડ્યુલ પુરુ થાય એટલે હું એકલી ફરવા નીકળી જઉં, મને કુદરતની વચ્ચે રહેવું, એક્સપ્લોર કરવું ગમે છે.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી કલાકારોની સિરીઝમાં આજે વાત કરીએ તમને ગમતી 'તોરલ'ની. જી હાં, ઓળખી તો ગયા જ હશો. શું તમને ખબર છે મહેક ભટ્ટની આ પહેલી જ સિરીયલ છે ? કલર્સ ગુજરાતી પર આવતી સિરીયલ 'સાવજ-એક પ્રેમગર્જના'માં તોરલનું પાત્ર ભજવતી મહેક ભટ્ટ વિશે જાણો અજાણી વાતો.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK