બિગ-બૉસ 14ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ગયા શુક્રવારે સલમાન ખાને દર્શકોને શૉના કન્ટેસ્ટન્ટથી રૂબરૂ કરાવ્યા હતા. શૉના બધા કન્ટેસ્ટન્ટમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે સાઉથ ઈન્ડિયન ફિલ્મ્સની બૉલ્ડ એક્ટ્રેસ નિક્કી તંબોલીની. તો ચાલો આજે આપણે આ સેક્સી એક્ટ્રેસ વિશે જાણીએ વધુ અને એની બૉલ્ડ તસવીરો પર કરીએ એક નજર...
તસવીર સૌજન્ય - નિક્કી તંબોલી ઈન્સ્ટાગ્રામ