આ રીતે પ્રેમમાં પડ્યાં હતા બોલીવુડના જાણીતા કપલ્સ, વાંચો લવસ્ટોરીઝ

Published: Aug 25, 2019, 16:22 IST | Bhavin
 • દિલીપકુમાર-સાયરા બાનુ એક ઈન્ટરવ્યુમાં સાયરાબાનુએ ખુલાસો કર્યો કર્યો હતો કે તે 12 વર્ષના હતા ત્યારે દિલીપકુમારને સ્ક્રીન પર જોઈ પ્રેમમાં પડ્યા હતા. દિલીપકુમાર અને સાયરાબાનુને નજીક લાવવા પાછળ સાયરાબાનુના મમ્મી નસીમનો મહત્વનો રોલ હતો. સાયરાબાનુ અને દિલીપકુમાર ફ્રેન્ડ બન્યા પછી બંને વચ્ચે પ્રેમ જન્મ્યો હતો.

  દિલીપકુમાર-સાયરા બાનુ

  એક ઈન્ટરવ્યુમાં સાયરાબાનુએ ખુલાસો કર્યો કર્યો હતો કે તે 12 વર્ષના હતા ત્યારે દિલીપકુમારને સ્ક્રીન પર જોઈ પ્રેમમાં પડ્યા હતા. દિલીપકુમાર અને સાયરાબાનુને નજીક લાવવા પાછળ સાયરાબાનુના મમ્મી નસીમનો મહત્વનો રોલ હતો. સાયરાબાનુ અને દિલીપકુમાર ફ્રેન્ડ બન્યા પછી બંને વચ્ચે પ્રેમ જન્મ્યો હતો.

  1/17
 • રિશી કપૂર-નીતુ કપૂર નીતુ કપૂરે કહ્યું હતું કે તેમણે રિશી કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર 14 વર્ષના હતા, જો કે આ માનવું થોડું મુશ્કેલ છે. જો કે બંનેની સાથે પહેલી ફિલ્મ ઝેહરીલા ઈન્સાનમાં કામ કરવા દરમિયાન રિશી કપૂરને નીતુને ખૂબ જ પરેશાન કર્યા હતા. રિશી કપૂર નીતુ કપૂરના ચહેરા પર કાજલ લગાવી દેતા અને નીતુ ઈરિટેટ થઈ જતા. પણ રિશી કપૂરના આ જ તોફાનો નીતુ કપૂરને ગમી ગયા.

  રિશી કપૂર-નીતુ કપૂર

  નીતુ કપૂરે કહ્યું હતું કે તેમણે રિશી કપૂરને ડેટ કરવાનું શરૂ કર્યું ત્યારે તે માત્ર 14 વર્ષના હતા, જો કે આ માનવું થોડું મુશ્કેલ છે. જો કે બંનેની સાથે પહેલી ફિલ્મ ઝેહરીલા ઈન્સાનમાં કામ કરવા દરમિયાન રિશી કપૂરને નીતુને ખૂબ જ પરેશાન કર્યા હતા. રિશી કપૂર નીતુ કપૂરના ચહેરા પર કાજલ લગાવી દેતા અને નીતુ ઈરિટેટ થઈ જતા. પણ રિશી કપૂરના આ જ તોફાનો નીતુ કપૂરને ગમી ગયા.

  2/17
 • ધર્મેન્દ્ર - હેમામાલિની હેમામાલિનીએ ઘણીવાર ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ પોતાની જાતને ધર્મેન્દ્રથી દૂર નહોતા રાખી શક્તા. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે પહેલીવાર તેમને હિમેન સાથે પ્રેમ મેં જટ યમલા પગલા દીવાના ગીતના શૂટિંગ દરમિયાન થયો છે.

  ધર્મેન્દ્ર - હેમામાલિની

  હેમામાલિનીએ ઘણીવાર ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે તેઓ પોતાની જાતને ધર્મેન્દ્રથી દૂર નહોતા રાખી શક્તા. એક ઈન્ટરવ્યુમાં તેમણે ખુલાસો કર્યો હતો કે પહેલીવાર તેમને હિમેન સાથે પ્રેમ મેં જટ યમલા પગલા દીવાના ગીતના શૂટિંગ દરમિયાન થયો છે.

  3/17
 • અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અમિતાભ અને જયા બચ્ચન પહેલીવાર 70ના દાયકામાં પૂણેમાં ફિલ્મ ઈન્સ્ટીટ્યુમાં મળ્યા હતા. ત્યારે જયા ભાદુરી એ સમયે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી હતી. એક દિવસ ફિલ્મ મેકર કે અબ્બાસ એક્ટર્સના ગ્રુપ સાથે ઈન્સ્ટિટ્યુટમાં પહોંચ્યા જેમાં અમિતાભ બચ્ચન પણ હતા. અમિતાભે તે દિવસે કુર્તો અને ટ્રાઉઝરની સાથે ચંપલ પહેર્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું કે તેમને અમિતાભની સિમ્પલિસિટી ગમી ગઈ હતી.

  અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન

  અમિતાભ અને જયા બચ્ચન પહેલીવાર 70ના દાયકામાં પૂણેમાં ફિલ્મ ઈન્સ્ટીટ્યુમાં મળ્યા હતા. ત્યારે જયા ભાદુરી એ સમયે ફિલ્મ ઈન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી હતી. એક દિવસ ફિલ્મ મેકર કે અબ્બાસ એક્ટર્સના ગ્રુપ સાથે ઈન્સ્ટિટ્યુટમાં પહોંચ્યા જેમાં અમિતાભ બચ્ચન પણ હતા. અમિતાભે તે દિવસે કુર્તો અને ટ્રાઉઝરની સાથે ચંપલ પહેર્યા હતા. જયા બચ્ચને કહ્યું હતું કે તેમને અમિતાભની સિમ્પલિસિટી ગમી ગઈ હતી.

  4/17
 • સુનીલ દત્ત અને નરગીસ સુનીલ દત્ત અને નરગીસની લવસ્ટોરી ખૂબ જાણીતી છે. રાજ કપૂરના એટિટ્યુડના કારણે નરગીસ ખૂબ જ પરેશાન રહેતા હતા, એટલે સુધી કે તેમણે સ્યુસાઈડ કરવાનું પણ વિચાર્યું હતું. પણ સુનીલ દત્તમાં તેમને મિત્ર દેખાયા. મધર ઈન્ડિયાના સેટ પર સુનીલ દત્તે નરગીસને બચાવ્યા ત્યારથી જ બંને પ્રેમમાં પડ્યા હતા. પરંતુ શૂટ ચાલુ હોવાને કારણએ બંનેએ આ વાત છુપાવી હતી.

  સુનીલ દત્ત અને નરગીસ

  સુનીલ દત્ત અને નરગીસની લવસ્ટોરી ખૂબ જાણીતી છે. રાજ કપૂરના એટિટ્યુડના કારણે નરગીસ ખૂબ જ પરેશાન રહેતા હતા, એટલે સુધી કે તેમણે સ્યુસાઈડ કરવાનું પણ વિચાર્યું હતું. પણ સુનીલ દત્તમાં તેમને મિત્ર દેખાયા. મધર ઈન્ડિયાના સેટ પર સુનીલ દત્તે નરગીસને બચાવ્યા ત્યારથી જ બંને પ્રેમમાં પડ્યા હતા. પરંતુ શૂટ ચાલુ હોવાને કારણએ બંનેએ આ વાત છુપાવી હતી.

  5/17
 • અજય દેવગણ અને કાજોલ ઓપોઝિટ્સ અટ્રેક્ટ્સ. આ વાત અજય અને કાજોલના કિસ્સામાં સાચી પડે છે. અજય દેવગણ ઈન્ટ્રોવર્ટ છે, જ્યારે કાજોલ બિલકુલ વિરોધી સ્વભાવની છે. અજય દેવગણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એકબીજાના એટલા પ્રેમમાં હતા કે બંને એકબીજાને આઈ લવ યુ પણ નહોતા કહેતા. બંનેએ એકબીજાના ક્યારેય વિધિવત પ્રપોઝ પણ નથી કર્યું.

  અજય દેવગણ અને કાજોલ

  ઓપોઝિટ્સ અટ્રેક્ટ્સ. આ વાત અજય અને કાજોલના કિસ્સામાં સાચી પડે છે. અજય દેવગણ ઈન્ટ્રોવર્ટ છે, જ્યારે કાજોલ બિલકુલ વિરોધી સ્વભાવની છે. અજય દેવગણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એકબીજાના એટલા પ્રેમમાં હતા કે બંને એકબીજાને આઈ લવ યુ પણ નહોતા કહેતા. બંનેએ એકબીજાના ક્યારેય વિધિવત પ્રપોઝ પણ નથી કર્યું.

  6/17
 • સૈફ અલી ખાન - કરીના કપૂર સૈફ અને કરીના કપૂરના સંબંધોની શરૂઆત યશરાજની ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન થઈ હતી. જો કે કરીના સાથે લગ્ન માટે બાળકો અને પરિવારને છોડવા બદલ સૈફની ખૂબ જ ટીકા થઈ હતી. બીજી તરફ તેણે કરીના પર્રત્યેની ફીલિંગસ જાળવી રાખી હતી.

  સૈફ અલી ખાન - કરીના કપૂર

  સૈફ અને કરીના કપૂરના સંબંધોની શરૂઆત યશરાજની ફિલ્મ ટશનના શૂટિંગ દરમિયાન થઈ હતી. જો કે કરીના સાથે લગ્ન માટે બાળકો અને પરિવારને છોડવા બદલ સૈફની ખૂબ જ ટીકા થઈ હતી. બીજી તરફ તેણે કરીના પર્રત્યેની ફીલિંગસ જાળવી રાખી હતી.

  7/17
 • રાજેશ ખન્ના - ડિમ્પલ કાપડિયા કાકા અને ડિમ્પલ કાપડિયાની લવ સ્ટોરી પરીકથા જેવી છે. જો કે બંનેની લવસ્ટોરીનો એન્ડ ખૂબ જ ખરાબ હતો. કાકા સાથે પ્રેમમાં પડતા પહેલા ડિમ્પલ કાપડિયા રિશી કપૂરને ડેટ કરતા હોવાની ચર્ચા હતી. એક ચર્ચા એવી પણ છે કે રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને પ્રપોઝ કર્યા બાદ તેમમે રિશી કપૂરની રિંગ દરિયામાં ફેંકી દેવા કહ્યું હતું.

  રાજેશ ખન્ના - ડિમ્પલ કાપડિયા

  કાકા અને ડિમ્પલ કાપડિયાની લવ સ્ટોરી પરીકથા જેવી છે. જો કે બંનેની લવસ્ટોરીનો એન્ડ ખૂબ જ ખરાબ હતો. કાકા સાથે પ્રેમમાં પડતા પહેલા ડિમ્પલ કાપડિયા રિશી કપૂરને ડેટ કરતા હોવાની ચર્ચા હતી. એક ચર્ચા એવી પણ છે કે રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયાને પ્રપોઝ કર્યા બાદ તેમમે રિશી કપૂરની રિંગ દરિયામાં ફેંકી દેવા કહ્યું હતું.

  8/17
 • અરબાઝ ખાન - મલાઈકા અરોરા એક સમયે પ્રેમમાં પડેલા આ બંને સ્ટાર્સ હવે સાથે નતી. અરબાઝ અને મલાઈકા પહેલીવાર 90ના દાયકાની શરૂઆતમાં મળ્યા હતા, ત્યારે બંને એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યા હતા. આ જાહેરાત બોલ્ડનેસના કારણે ખૂબ જ ચર્ચાઈ હતી. અને તેના પર પ્રતિબંધ પણ લાગ્યો હતો. જો કે આ જાહેરાતના શૂટિંગ બાદ જ બંને પ્રેમમાં પડ્યા હતા.

  અરબાઝ ખાન - મલાઈકા અરોરા

  એક સમયે પ્રેમમાં પડેલા આ બંને સ્ટાર્સ હવે સાથે નતી. અરબાઝ અને મલાઈકા પહેલીવાર 90ના દાયકાની શરૂઆતમાં મળ્યા હતા, ત્યારે બંને એક જાહેરાતનું શૂટિંગ કરી રહ્યા હતા. આ જાહેરાત બોલ્ડનેસના કારણે ખૂબ જ ચર્ચાઈ હતી. અને તેના પર પ્રતિબંધ પણ લાગ્યો હતો. જો કે આ જાહેરાતના શૂટિંગ બાદ જ બંને પ્રેમમાં પડ્યા હતા.

  9/17
 • જૉન અબ્રાહમ - બિપાશા બાસુ હાલ તો બંને પોતપોતાના પાર્ટનર્સ સાથે હેપ્પી મેરિડ લાઈફ જીવી રહ્યા છે, જો કે બંને એક દાયકા સુધી કપલ હતા. જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ જિસ્મ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા ઈન્ટિમેટ સીન હતા.

  જૉન અબ્રાહમ - બિપાશા બાસુ

  હાલ તો બંને પોતપોતાના પાર્ટનર્સ સાથે હેપ્પી મેરિડ લાઈફ જીવી રહ્યા છે, જો કે બંને એક દાયકા સુધી કપલ હતા. જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ જિસ્મ ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા ઈન્ટિમેટ સીન હતા.

  10/17
 • દિલીપ કુમાર અને મધુબાલા સામાન્ય રીતે પ્રેમમાં પુરુષો પહેલું સ્ટેપ લે તેવું બનતું હોય છે. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે મધુબાલાએ દિલીપકુમારને પ્રપોઝ કર્યા હતા. ફિલ્મ તરાનાના શૂટિંગ દરમિયાન 18 વર્ષના મધુબાલાએ દિલીપ કુમારને પત્ર લખીને પ્રપોજ કર્યું હતું. એક હેરડ્રેસર સાથે મધુબાલાએ આ લેટર અને ગુલાબ મોકલ્યું હતું. જેમાં લખ્યું હતું, જો તેમને તે પસંદ હોય તો ગુલાબ સ્વીકારી લો. દિલીપકુમાર ના ન પાડી શક્યા !

  દિલીપ કુમાર અને મધુબાલા

  સામાન્ય રીતે પ્રેમમાં પુરુષો પહેલું સ્ટેપ લે તેવું બનતું હોય છે. પરંતુ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે મધુબાલાએ દિલીપકુમારને પ્રપોઝ કર્યા હતા. ફિલ્મ તરાનાના શૂટિંગ દરમિયાન 18 વર્ષના મધુબાલાએ દિલીપ કુમારને પત્ર લખીને પ્રપોજ કર્યું હતું. એક હેરડ્રેસર સાથે મધુબાલાએ આ લેટર અને ગુલાબ મોકલ્યું હતું. જેમાં લખ્યું હતું, જો તેમને તે પસંદ હોય તો ગુલાબ સ્વીકારી લો. દિલીપકુમાર ના ન પાડી શક્યા !

  11/17
 • દેવ આનંદ - સુરૈયા આ બંને એક્ટર્સ એકબીજાના ગાઢ પ્રેમમાં હતા, પરંતુ તેમના સંબંધોમાં મતભેદ થયા. દેવ આનંદે પોતાની આત્મકથામાં લખ્યું ચે કે તેમણે સગાઈ માટે ખૂબ મોંઘી રિંગ ખરીદી હતી. પરંતુ સુરૈયાના દાદી આ સંબંધના વિરોધમાં હતા અને તેમણે ધમકી આપી હતી કે જો સુરૈયા આનંદ સાતે લગ્ન કરશે તો પોતે મરી જશે. છેલ્લે બંનેની લવસ્ટોરી ડેડ એન્ડ પર પહોંચી ગઈ.

  દેવ આનંદ - સુરૈયા

  આ બંને એક્ટર્સ એકબીજાના ગાઢ પ્રેમમાં હતા, પરંતુ તેમના સંબંધોમાં મતભેદ થયા. દેવ આનંદે પોતાની આત્મકથામાં લખ્યું ચે કે તેમણે સગાઈ માટે ખૂબ મોંઘી રિંગ ખરીદી હતી. પરંતુ સુરૈયાના દાદી આ સંબંધના વિરોધમાં હતા અને તેમણે ધમકી આપી હતી કે જો સુરૈયા આનંદ સાતે લગ્ન કરશે તો પોતે મરી જશે. છેલ્લે બંનેની લવસ્ટોરી ડેડ એન્ડ પર પહોંચી ગઈ.

  12/17
 • ગુરુ દત્ત અને વહીદા રહેમાન ગુરુદત્ત અને વહીદા રહેમાન એકબીજાને પહેલીવાર હૈદરાબાદમાં મળ્યા હતા. પ્યાસા ફિલ્મ માટે સાથે કામ કરવા દરમિયાન ગુરુદત્ત વહીદા રહેમાનના પ્રેમમાં પડ્યા હતા. ગુરુદત્ત પોતાની પત્ની ગીતાને છોડવા નહોતા ઈચ્છતા, તેમને પોતાના જીવનમાં બંને મહિલાઓ જોઈતી હતી. જોકે ગીતા દત્તને ટૂંક સમયમાં જ પરિસ્થિતિનો અણસાર આવ્યો અને તેમણે છૂટાછેડા લઈ લીધા.

  ગુરુ દત્ત અને વહીદા રહેમાન

  ગુરુદત્ત અને વહીદા રહેમાન એકબીજાને પહેલીવાર હૈદરાબાદમાં મળ્યા હતા. પ્યાસા ફિલ્મ માટે સાથે કામ કરવા દરમિયાન ગુરુદત્ત વહીદા રહેમાનના પ્રેમમાં પડ્યા હતા. ગુરુદત્ત પોતાની પત્ની ગીતાને છોડવા નહોતા ઈચ્છતા, તેમને પોતાના જીવનમાં બંને મહિલાઓ જોઈતી હતી. જોકે ગીતા દત્તને ટૂંક સમયમાં જ પરિસ્થિતિનો અણસાર આવ્યો અને તેમણે છૂટાછેડા લઈ લીધા.

  13/17
 • સલમાન ખાન અને ઐશ્વર્યા રાય આ લવસ્ટોરી પરથી નોવેલ લખાવી જોઈએ અથવા ફિલ્મ તો બનવી જ જોઈએ. સલમાન અને ઐશ્વર્યા સંજય લીલા ભણસાલીની ફિલ્મના શૂટિંગ દરમિાયન પ્રેમમાં પડ્યા હતા. જો કે બંનેી લવ સ્ટોરીને હેપ્પી એન્ડિંગ ન મળ્યું.

  સલમાન ખાન અને ઐશ્વર્યા રાય

  આ લવસ્ટોરી પરથી નોવેલ લખાવી જોઈએ અથવા ફિલ્મ તો બનવી જ જોઈએ. સલમાન અને ઐશ્વર્યા સંજય લીલા ભણસાલીની ફિલ્મના શૂટિંગ દરમિાયન પ્રેમમાં પડ્યા હતા. જો કે બંનેી લવ સ્ટોરીને હેપ્પી એન્ડિંગ ન મળ્યું.

  14/17
 • બૉની કપૂર અને શ્રીદેવી બોની કપૂરના લગ્ન મોના સાથે થયા હતા, તેમ છતાંય બોની કપૂર શ્રીદેવી તરફ આકર્ષાયા હતા. બંને પહેલીવાર મિ. ઈન્ડિયાના સેટ પર મળ્યા હતા. બોની કપૂર આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે તે શ્રીદેવીને પહેલીવાર જોઈને જ પ્રેમમાં પડ્યા હતા. મોના અને બોની કપૂરે શ્રીદેવીને પોતાની સાથે ઘરમાં રહેવા પણ કહ્યું હતું.

  બૉની કપૂર અને શ્રીદેવી

  બોની કપૂરના લગ્ન મોના સાથે થયા હતા, તેમ છતાંય બોની કપૂર શ્રીદેવી તરફ આકર્ષાયા હતા. બંને પહેલીવાર મિ. ઈન્ડિયાના સેટ પર મળ્યા હતા. બોની કપૂર આ ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે તે શ્રીદેવીને પહેલીવાર જોઈને જ પ્રેમમાં પડ્યા હતા. મોના અને બોની કપૂરે શ્રીદેવીને પોતાની સાથે ઘરમાં રહેવા પણ કહ્યું હતું.

  15/17
 • અક્ષયકુમાર - રવિના ટંડન 90ના દાયકામાં આ બંનેની લવસ્ટોરી ખૂબ જ ચર્ચામાં હતી. બંને ફિલ્મ મોહરા દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. એવી પણ ચર્ચા હતી કે બંનેએ ચૂપકેથી સગાઈ કરી લીધી હતી. 1996માં અક્ષયકુમાર અને રેખા વચ્ચે સંબંધો અંગે પણ ચર્ચા શરૂ થઈ હતી.

  અક્ષયકુમાર - રવિના ટંડન

  90ના દાયકામાં આ બંનેની લવસ્ટોરી ખૂબ જ ચર્ચામાં હતી. બંને ફિલ્મ મોહરા દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. એવી પણ ચર્ચા હતી કે બંનેએ ચૂપકેથી સગાઈ કરી લીધી હતી. 1996માં અક્ષયકુમાર અને રેખા વચ્ચે સંબંધો અંગે પણ ચર્ચા શરૂ થઈ હતી.

  16/17
 • રાજકપૂર - નરગીસ રાજકપૂર અને નરગીસે સાથે 16 ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજકપૂરના લ્ન થઈ ચૂક્યા હોવા છતાંય નરગીસ તેમના પ્રેમમાં પડ્યા હતા. જો કે રાજકપૂર તેમના લગ્ન તોડવા નહોતા ઈચ્છતા. કહેવાય છે કે રાજકપૂર બીજા લગ્ન કરી શકે તે માટે નરગીસે મોરારજી દેસાઈ જેમણે હિન્દુ મેરેજ એક્ટ પર કામ કર્યું હતું તેમની સાથે પણ મુલાકાત કરી હતી. જો કે છેલ્લે નરગીસનો પ્રેમ વન સાઈડેડ રહી ગયો.

  રાજકપૂર - નરગીસ

  રાજકપૂર અને નરગીસે સાથે 16 ફિલ્મોમાં કામ કર્યું હતું. રાજકપૂરના લ્ન થઈ ચૂક્યા હોવા છતાંય નરગીસ તેમના પ્રેમમાં પડ્યા હતા. જો કે રાજકપૂર તેમના લગ્ન તોડવા નહોતા ઈચ્છતા. કહેવાય છે કે રાજકપૂર બીજા લગ્ન કરી શકે તે માટે નરગીસે મોરારજી દેસાઈ જેમણે હિન્દુ મેરેજ એક્ટ પર કામ કર્યું હતું તેમની સાથે પણ મુલાકાત કરી હતી. જો કે છેલ્લે નરગીસનો પ્રેમ વન સાઈડેડ રહી ગયો.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

સાયરાબાનુનો શુક્રવારે જન્મદિવસ હતો. એક સમયે બોલીવુડના બાર્બીડોલ ગણાતા સાયરાબાનુએ જાણીતા એક્ટર દિલીપકુમાર સાથે લગ્ન કર્યા છે. ત્યારે અમે તમારા માટે લાવ્યા છીએ બોલીવુડની કેટલીક લવસ્ટોરીઝ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK