'તારક મહેતા..' શૉમાં જોવા મળેલી કૅરીની હૉટનેસનો પાર નથી, જુઓ તસવીરો

Updated: Aug 24, 2020, 18:19 IST | Sheetal Patel
 • Kari Irwin Otteburn તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં નાના રોલમાં નજર આવી હતી.

  Kari Irwin Otteburn તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં નાના રોલમાં નજર આવી હતી.

  1/20
 • આ એક્ટ્રેસની સુંદરતા જોઈને દર્શકો ઘાયલ થઈ ગયા હતા.

  આ એક્ટ્રેસની સુંદરતા જોઈને દર્શકો ઘાયલ થઈ ગયા હતા.

  2/20
 • કૅરીની એક્ટિંગ સાથે તમે એની સ્માઈલના પણ કાયલ થઈ જશો

  કૅરીની એક્ટિંગ સાથે તમે એની સ્માઈલના પણ કાયલ થઈ જશો

  3/20
 • તારક મહેતાની આ એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમને એની ઘણી હૉટ અને સેક્સી તસવીરો જોવા મળશે.

  તારક મહેતાની આ એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તમને એની ઘણી હૉટ અને સેક્સી તસવીરો જોવા મળશે.

  4/20
 • કૅરીનો બોલ્ડ અંદાજ તો આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં જોવા નહીં મળ્યો પરંતુ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને સેક્સી તસવીરો જલવો વિેખેરી રહી છે.

  કૅરીનો બોલ્ડ અંદાજ તો આપણને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં જોવા નહીં મળ્યો પરંતુ સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ અને સેક્સી તસવીરો જલવો વિેખેરી રહી છે.

  5/20
 • શૉમાં બહુ જ ઓછા સમય માટે જોવા મળી હતી આ વિદેશી મૅમ

  શૉમાં બહુ જ ઓછા સમય માટે જોવા મળી હતી આ વિદેશી મૅમ

  6/20
 • તારક મહેતા શૉમાં એની એક્ટિંગ અને અંદાજ ચાહકોને ઘણો ગમ્યો અને તેઓ આજે પણ આ અભિનેત્રીને શૉમાં મિસ કરી રહ્યા છે.

  તારક મહેતા શૉમાં એની એક્ટિંગ અને અંદાજ ચાહકોને ઘણો ગમ્યો અને તેઓ આજે પણ આ અભિનેત્રીને શૉમાં મિસ કરી રહ્યા છે.

  7/20
 • મૂળ રૂપથી અમેરિકામાં રહેનારી આ એક્ટ્રેસ વર્ષ 2008માં ભારત આવી હતી.

  મૂળ રૂપથી અમેરિકામાં રહેનારી આ એક્ટ્રેસ વર્ષ 2008માં ભારત આવી હતી.

  8/20
 • ભારત આવ્યા બાદ કૅરીએ એક્ટિંગ અને સ્ટેજ પર્ફોમન્સ કરવાનું શરૂ કર્યું.

  ભારત આવ્યા બાદ કૅરીએ એક્ટિંગ અને સ્ટેજ પર્ફોમન્સ કરવાનું શરૂ કર્યું.

  9/20
 • શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં પણ કૅરી નજર આવી ચૂકી છે.

  શાહરૂખ ખાનની ફિલ્મ માય નેમ ઈઝ ખાનમાં પણ કૅરી નજર આવી ચૂકી છે.

  10/20
 • જોકે કૅરીને અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી છે.

  જોકે કૅરીને અસલી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી મળી છે.

  11/20
 • તારક મહેતા શૉમાં નજર આવ્યા બાદ કૅરીની ભારતમાં ફૅન ફૉલોઈંગ ઘણી વધી ગઈ હતી.

  તારક મહેતા શૉમાં નજર આવ્યા બાદ કૅરીની ભારતમાં ફૅન ફૉલોઈંગ ઘણી વધી ગઈ હતી.

  12/20
 • કૅરી પોતાના ફૅન્સ સાથે પોતાની તસવીર અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

  કૅરી પોતાના ફૅન્સ સાથે પોતાની તસવીર અને વીડિયોઝ શૅર કરતી રહે છે.

  13/20
 • ઈન્સ્ટાગ્રામ પર કૅરીના 25.8K ફૉલોઅર્સ છે.

  ઈન્સ્ટાગ્રામ પર કૅરીના 25.8K ફૉલોઅર્સ છે.

  14/20
 • આ તસવીરમાં Kari Irwin Otteburnનો ગ્લેમરસ અંદાજ તમે જોઈ શકો છો.

  આ તસવીરમાં Kari Irwin Otteburnનો ગ્લેમરસ અંદાજ તમે જોઈ શકો છો.

  15/20
 • પોતાના બર્થ-ડેના દિવસે રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની તસવીર શૅર કરી હતી.

  પોતાના બર્થ-ડેના દિવસે રેડ કલરના ડ્રેસમાં એક્ટ્રેસે પોતાની તસવીર શૅર કરી હતી.

  16/20
 • તસવીરમાં જુઓ એક્ટ્રેસની કાતિલ સ્માઈલ

  તસવીરમાં જુઓ એક્ટ્રેસની કાતિલ સ્માઈલ

  17/20
 • 'ટૂ બ્યૂટિઝ ઈન વન ફ્રેમ'. બબીતાજી સાથે ગોરી મૅમ

  'ટૂ બ્યૂટિઝ ઈન વન ફ્રેમ'. બબીતાજી સાથે ગોરી મૅમ

  18/20
 • તારક મહેતાની પૂરી ટીમ સાથે કૅરીની તસવીર

  તારક મહેતાની પૂરી ટીમ સાથે કૅરીની તસવીર

  19/20
 • જુઓ તસવીરમાં વિદેશી મૅમનો મસ્તી ભરેલો અંદાજ

  જુઓ તસવીરમાં વિદેશી મૅમનો મસ્તી ભરેલો અંદાજ

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ટીવી પરનો એક લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરે છે. શૉનું દરેક પાત્ર ઉત્તમ છે. તેમ જ ઘણા ઓછા સમય માટે શૉમાં નજર આવેલી Kari Irwin Otteburnની એક્ટિંગ અને તેનો સુંદર ચહેરો દર્શકોએ ઘણો પસંદ કર્યો હતો. ખૂબ જ નાની ભૂમિકામાં Kari Irwinએ દર્શકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લીધું હતું. અમે તમને આ વિદેશી યુવતીની કેટલીક બોલ્ડ અને સુંદર તસવીરોનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. જુઓ

તસવીર સૌજન્ય - Kari Irwin Otteburn ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK