Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

Jul 11, 2019, 09:32 IST
  • મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી જોનિતાનો જન્મ દિલ્હીમાં થયો છે. જો કે તે ખૂબ નાની હતી ત્યારે જ તેના માતાપિતા કેનેડા સેટલ થઈ ગયા હતા. 

    મૂળ ગુજરાતી પરિવારમાંથી આવતી જોનિતાનો જન્મ દિલ્હીમાં થયો છે. જો કે તે ખૂબ નાની હતી ત્યારે જ તેના માતાપિતા કેનેડા સેટલ થઈ ગયા હતા. 

    1/18
  • જોનિતા હિન્દીની સાથે સાથે અંગ્રેજી, તમિલ, તેલુગુ, બંગાળી, પંજાબી, કન્નડા અને મલયાલી આટલી ભાષાઓમાં ગીત ગાય છે. જોનિ

    જોનિતા હિન્દીની સાથે સાથે અંગ્રેજી, તમિલ, તેલુગુ, બંગાળી, પંજાબી, કન્નડા અને મલયાલી આટલી ભાષાઓમાં ગીત ગાય છે. જોનિ

    2/18
  • જોનિતા પિતા દીપક ગાંધી એન્જિનિયર છે, પરંતુ તેઓ મ્યુઝિશિયન પણ છે. જોનિતાને મ્યુઝિક વારસામાં મળ્યું છે. 

    જોનિતા પિતા દીપક ગાંધી એન્જિનિયર છે, પરંતુ તેઓ મ્યુઝિશિયન પણ છે. જોનિતાને મ્યુઝિક વારસામાં મળ્યું છે. 

    3/18
  • સિંગિગની સાથે સાથે જોનિતાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયોમાંથી હેલ્થ સાયન્સ અને બિઝનેસની ડિગ્રી મેળવી ચૂકી છે. 

    સિંગિગની સાથે સાથે જોનિતાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટર્ન ઓન્ટારિયોમાંથી હેલ્થ સાયન્સ અને બિઝનેસની ડિગ્રી મેળવી ચૂકી છે. 

    4/18
  • જોનિતાએ મ્યુઝિકમાં પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત યુટ્યુબ પર કવર સોંગ ગાવાથી કરી હતી. તેણે સૌથી પહેલા પોતાના ભાઈ આકાશ ગાંધી સાતે 17 વર્ષની ઉંમરે એક ગીત કમ્પોઝ કર્યું હતું.

    જોનિતાએ મ્યુઝિકમાં પોતાના પ્રોફેશનલ કરિયરની શરૂઆત યુટ્યુબ પર કવર સોંગ ગાવાથી કરી હતી. તેણે સૌથી પહેલા પોતાના ભાઈ આકાશ ગાંધી સાતે 17 વર્ષની ઉંમરે એક ગીત કમ્પોઝ કર્યું હતું.

    5/18
  • જોનિતાનો આ પહેલો જ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ ગયો. તેને જુદા જુદા શોઝમાં પર્ફોમ કરવાની તક મળવા લાગી. 

    જોનિતાનો આ પહેલો જ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ ગયો. તેને જુદા જુદા શોઝમાં પર્ફોમ કરવાની તક મળવા લાગી. 

    6/18
  • બાદમાં જોનિતા યુટ્યુબ પર પાણી દા રંગ, તુજ કો જો પાયા, તુમ હી હો, સુહાની રાત જેવા બોલીવુડના કવર સોંગ ગાઈને ખૂબ જ પોપ્યુલર થઈ હતી. 

    બાદમાં જોનિતા યુટ્યુબ પર પાણી દા રંગ, તુજ કો જો પાયા, તુમ હી હો, સુહાની રાત જેવા બોલીવુડના કવર સોંગ ગાઈને ખૂબ જ પોપ્યુલર થઈ હતી. 

    7/18
  • યુટ્યુબ સ્ટાર બન્યા બાદ જોનિતાને બોલીવુડના જાણીતા સિંગર સોનુ નિગમ સાથે પ્લેબેક સિંગિંગ માટે તક મળી હતી. 

    યુટ્યુબ સ્ટાર બન્યા બાદ જોનિતાને બોલીવુડના જાણીતા સિંગર સોનુ નિગમ સાથે પ્લેબેક સિંગિંગ માટે તક મળી હતી. 

    8/18
  • સોનુ નિગમની વર્લ્ડ ટુરમાં જોનિતા ગાંધી મહત્વનો ભાગ હતી. જેમાં તેણે રશિયા, યુકે, યુએસમાં પર્ફોમ કર્યું હતું. 

    સોનુ નિગમની વર્લ્ડ ટુરમાં જોનિતા ગાંધી મહત્વનો ભાગ હતી. જેમાં તેણે રશિયા, યુકે, યુએસમાં પર્ફોમ કર્યું હતું. 

    9/18
  • સોનુ નિગમ સાથેની વર્લ્ડ ટૂર પછી જોનિતા માટે બોલીવુડના દરવાજા ખુલી ગયા. અને શાહરુખ ખાનની ચેન્નાઈ એક્સપ્રેસ દ્વારા તેણે બોલીવુડમાં પ્લે બેક સિંગિંગમાં ડેબ્યુ કર્યો. 

    સોનુ નિગમ સાથેની વર્લ્ડ ટૂર પછી જોનિતા માટે બોલીવુડના દરવાજા ખુલી ગયા. અને શાહરુખ ખાનની ચેન્નાઈ એક્સપ્રેસ દ્વારા તેણે બોલીવુડમાં પ્લે બેક સિંગિંગમાં ડેબ્યુ કર્યો. 

    10/18
  • ચેન્નાઈ એક્સપ્રેસ બાદ જોનિતા ગાંધીએ આલિયા ભટ્ટ-રણદીપ હુડ્ડાની હાઈ વેમાં પણ ગીત ગાયા છે.

    ચેન્નાઈ એક્સપ્રેસ બાદ જોનિતા ગાંધીએ આલિયા ભટ્ટ-રણદીપ હુડ્ડાની હાઈ વેમાં પણ ગીત ગાયા છે.

    11/18
  • જોનિતા ગાંધી ઓસ્કાર એવોર્ડ વિનર સિંગર કમ્પોઝર એ આર રહેમાન સાથે પણ પર્ફોમ કરી ચૂકી છે. 

    જોનિતા ગાંધી ઓસ્કાર એવોર્ડ વિનર સિંગર કમ્પોઝર એ આર રહેમાન સાથે પણ પર્ફોમ કરી ચૂકી છે. 

    12/18
  • આ ઉપરાંત તે એમટીવી અનપ્લગ્ડની સિઝન અને સલીમ સુલેમાન સાથેના શોઝમાં પણ પર્ફોમ કરી ચૂકી છે. 

    આ ઉપરાંત તે એમટીવી અનપ્લગ્ડની સિઝન અને સલીમ સુલેમાન સાથેના શોઝમાં પણ પર્ફોમ કરી ચૂકી છે. 

    13/18
  • મૂળ સિંગર એવી જોનિતા ગાંધી શોખ માટે ફોટોશૂટ પણ કરાવે છે. તેના બધા જ ફોટોઝ બ્યુટીફૂલ છે. 

    મૂળ સિંગર એવી જોનિતા ગાંધી શોખ માટે ફોટોશૂટ પણ કરાવે છે. તેના બધા જ ફોટોઝ બ્યુટીફૂલ છે. 

    14/18
  • જોનિતાએ 4 વર્ષની ઉંમરે પહેલી વાર સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું.

    જોનિતાએ 4 વર્ષની ઉંમરે પહેલી વાર સ્ટેજ પર પર્ફોમ કર્યું હતું.

    15/18
  • કેનેડામાં ઉછરીને મોટી થયેલી જોનિતા ગાંધી પરંપરાગત પંજાબી ડ્રેસમાં પણ એટલી જ સુંદર લાગે છે. 

    કેનેડામાં ઉછરીને મોટી થયેલી જોનિતા ગાંધી પરંપરાગત પંજાબી ડ્રેસમાં પણ એટલી જ સુંદર લાગે છે. 

    16/18
  • બોલીવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર પ્રીતમદા સાથે જોનિતા ગાંધી.

    બોલીવુડના જાણીતા મ્યુઝિક કમ્પોઝર પ્રીતમદા સાથે જોનિતા ગાંધી.

    17/18
  • બોલીવુડ સિંગર સોનુ નિગમ સાથે જોનિતા ગાંધી. સોનુ નિગમ સાથેની ટૂર બાદ જ જોનિતાનું કરિયર બદલાયું હતું. 

    બોલીવુડ સિંગર સોનુ નિગમ સાથે જોનિતા ગાંધી. સોનુ નિગમ સાથેની ટૂર બાદ જ જોનિતાનું કરિયર બદલાયું હતું. 

    18/18
  • loading...

ફોટોઝ વિશે

જોનિતા ગાંધી, આ નામ તમે ગુગલ કરશો તો તરત જ તેના ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલની લિંક આવી જશે. યુટ્યુબ પર જોનિતાના 4 લાખ કરતા વધુ સબસ્ક્રાઈબર છે. બોલીવુડના કવર સોંગ માટે ફેમસ થયેલી જોનિતા મૂળ ગુજરાતી છે. જુઓ જોનિતાના ગ્લેમરસ ફોટોઝ

(Image Courtesy: Jonita Gandhi Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK