ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં આ સ્ટાર્સ રહ્યા હાજર, જુઓ ફોટોઝ

Jun 10, 2019, 17:34 IST
  • અમેરિકાના લોસ એન્જલસમાં ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો તબક્કો યોજાયો હતો. જેમાં જય વસાવડા હાજર રહ્યા હતા. તસવીરમાંઃ જાણીતા સંગીતકાર જતીન અને તેમની પત્ની કૈઝાન સાથે લેખક જય વસાવડા

    અમેરિકાના લોસ એન્જલસમાં ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો તબક્કો યોજાયો હતો. જેમાં જય વસાવડા હાજર રહ્યા હતા.

    તસવીરમાંઃ જાણીતા સંગીતકાર જતીન અને તેમની પત્ની કૈઝાન સાથે લેખક જય વસાવડા

    1/15
  • જાણીતા સર્જક, એક્ટર ડિરેક્ટર સૌમ્ય જોશી હાજર લોકોને સંબોધન કરી રહ્યા છે. સૌમ્ય જોશી પણ આ ફેસ્ટિવલના ડિરેક્ટર છે. 

    જાણીતા સર્જક, એક્ટર ડિરેક્ટર સૌમ્ય જોશી હાજર લોકોને સંબોધન કરી રહ્યા છે. સૌમ્ય જોશી પણ આ ફેસ્ટિવલના ડિરેક્ટર છે. 

    2/15
  • ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર પણ હાજર રહ્યા હતા. 

    ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર પણ હાજર રહ્યા હતા. 

    3/15
  • રેવા ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર પણ ગોલ્ડન પરિધાનમાં આ ફેસ્ટિવલમાં હાજર રહી હતી. 

    રેવા ફિલ્મની અભિનેત્રી મોનલ ગજ્જર પણ ગોલ્ડન પરિધાનમાં આ ફેસ્ટિવલમાં હાજર રહી હતી. 

    4/15
  • લોસ એન્જલિસના ફિલ્મ સિટી થિયેટરમાં 'નટસમ્રાટ'ના સ્ક્રીનિંગથી આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. 

    લોસ એન્જલિસના ફિલ્મ સિટી થિયેટરમાં 'નટસમ્રાટ'ના સ્ક્રીનિંગથી આ ફેસ્ટિવલની શરૂઆત થઈ હતી. 

    5/15
  • સૌમ્ય જોશી અને જય વસાવડા સહિતના લોકોએ ફિલ્મ ફેસ્ટિવલની મજા માણી હતી. 

    સૌમ્ય જોશી અને જય વસાવડા સહિતના લોકોએ ફિલ્મ ફેસ્ટિવલની મજા માણી હતી. 

    6/15
  • IGFFની રેડ કાર્પેટ ઈવેન્ટમાં સ્થાનિક ગુજરાતી સમુદાય, સ્થાનિક સેલિબ્રિટીઝ સહિતના પ્રતિષ્ઠિત લોકોએ હાજરી આપી હતી. 

    IGFFની રેડ કાર્પેટ ઈવેન્ટમાં સ્થાનિક ગુજરાતી સમુદાય, સ્થાનિક સેલિબ્રિટીઝ સહિતના પ્રતિષ્ઠિત લોકોએ હાજરી આપી હતી. 

    7/15
  • આ રેડ કાર્પેટ ઈવેન્ટ દરમિયાન એક અભિનેતાએ ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું. 

    આ રેડ કાર્પેટ ઈવેન્ટ દરમિયાન એક અભિનેતાએ ગીત ગાઈને લોકોનું મનોરંજન કર્યું હતું. 

    8/15
  • ઈન્ટનરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સારાભાઈનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરાયું હતું.

    ઈન્ટનરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ સારાભાઈનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરાયું હતું.

    9/15
  • મલ્હાર ઠાકર અને અભિનેત્રી મોનલ ગજ્જર સાથે ફોટો પડાવી રહેલા સ્થાનિક ગુજરાતીઓ

    મલ્હાર ઠાકર અને અભિનેત્રી મોનલ ગજ્જર સાથે ફોટો પડાવી રહેલા સ્થાનિક ગુજરાતીઓ

    10/15
  • જાણીતા ગુજરાતી સુપરસ્ટાર અને એક્ટ્રેલ મલ્હાર ઠાકર સાથે રેડ કાર્પેટ ઈવેન્ટમાં ઉપસ્થિત લોકોએ ફોટો પડાવવાનો લ્હાવો લીધો હતો. 

    જાણીતા ગુજરાતી સુપરસ્ટાર અને એક્ટ્રેલ મલ્હાર ઠાકર સાથે રેડ કાર્પેટ ઈવેન્ટમાં ઉપસ્થિત લોકોએ ફોટો પડાવવાનો લ્હાવો લીધો હતો. 

    11/15
  • આ છે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના સિતારાઓ 

    આ છે ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલના સિતારાઓ 

    12/15
  • જાણીતા ગુજરાતી એક્ટર સુનીલ વિશ્રાણી પણ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. સુનીલ વિશ્રાણી સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મ અને  નાટકોમાં કામ કરી ચૂક્યા છે. 

    જાણીતા ગુજરાતી એક્ટર સુનીલ વિશ્રાણી પણ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. સુનીલ વિશ્રાણી સંખ્યાબંધ ગુજરાતી ફિલ્મ અને  નાટકોમાં કામ કરી ચૂક્યા છે. 

    13/15
  • ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર્સે પણ રેડ કાર્પેટ ઈવેન્ટમાં સંબોધન કર્યું હતું. 

    ફિલ્મ ફેસ્ટિવલના ડિરેક્ટર્સે પણ રેડ કાર્પેટ ઈવેન્ટમાં સંબોધન કર્યું હતું. 

    14/15
  • ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી સૌમ્ય જોશી, ગોપી દેસાઈ અને જય વસાવડા 

    ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી સૌમ્ય જોશી, ગોપી દેસાઈ અને જય વસાવડા 

    15/15
  • loading...

ફોટોઝ વિશે

અમેરિકામાં યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ચૂક્યો છે. ત્યારે જુઓ આ ફેસ્ટિવલમાં કયા કયા ગુજરાતી સ્ટાર્સ હાજર રહ્યા હતા. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK