Hetal Gada:નાની ઉંમરે જ ટેલેન્ટના પારખાં કરાવી રહી છે આ ગુજરાતી છોકરી

Jul 16, 2019, 10:32 IST
  • હેતલ ગડાનો જન્મ 19 જાન્યુઆરી 2003ના રોજ થયો છે. મુંબઈમાં રહેતી હેતલ મૂળ ગુજરાતી છે. 

    હેતલ ગડાનો જન્મ 19 જાન્યુઆરી 2003ના રોજ થયો છે. મુંબઈમાં રહેતી હેતલ મૂળ ગુજરાતી છે. 

    1/22
  • માત્ર 16 વર્ષની ઉંમરે જ હેતલ ગડા એક્ટિંગમાં નામ કાઢી ચૂકી છે. તેની ડેબ્યુ મૂવી ધનકમાં જ હેતલની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા 

    માત્ર 16 વર્ષની ઉંમરે જ હેતલ ગડા એક્ટિંગમાં નામ કાઢી ચૂકી છે. તેની ડેબ્યુ મૂવી ધનકમાં જ હેતલની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા 

    2/22
  • ફિલ્મ ધનક એ હેતલની બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ હતી, જેને નાગેશ કુક્કુનુરે ડિરેક્ટ કરી હતી. 

    ફિલ્મ ધનક એ હેતલની બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ હતી, જેને નાગેશ કુક્કુનુરે ડિરેક્ટ કરી હતી. 

    3/22
  • ધનક બાદ હેતલ ગડાની બીજી બોલીવુડ ફિલ્મ ચિડ્ડી બલ્લા છે. જે ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. 

    ધનક બાદ હેતલ ગડાની બીજી બોલીવુડ ફિલ્મ ચિડ્ડી બલ્લા છે. જે ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. 

    4/22
  • ફિલ્મો ઉપરાંત હેતલ નાના પડદે પણ પોતાની હાજરી નોંધાવી રહી છે. તે સંખ્યાબંધ સિરીયલ્સમાં પણ કામ કરી ચૂકી છે. 

    ફિલ્મો ઉપરાંત હેતલ નાના પડદે પણ પોતાની હાજરી નોંધાવી રહી છે. તે સંખ્યાબંધ સિરીયલ્સમાં પણ કામ કરી ચૂકી છે. 

    5/22
  • હેતલે હાલ ઝી ટીવી પર આવતા શો આપ કે આ જાને સેમાં આર્યાનું પાત્ર ભજવી રહી છે.

    હેતલે હાલ ઝી ટીવી પર આવતા શો આપ કે આ જાને સેમાં આર્યાનું પાત્ર ભજવી રહી છે.

    6/22
  • આ ઉપરાંત હેતલ પરિચય, બંદિની, સાથિયા, એક થી નાઈકા, પ્યાર કી યે કહાની, સાવધાન ઈન્ડિયા ક્રાઈમ પેટ્રોલ જેવા જુદા જુદા ટેલિવિઝન શોઝ કરી ચૂકી છે.

    આ ઉપરાંત હેતલ પરિચય, બંદિની, સાથિયા, એક થી નાઈકા, પ્યાર કી યે કહાની, સાવધાન ઈન્ડિયા ક્રાઈમ પેટ્રોલ જેવા જુદા જુદા ટેલિવિઝન શોઝ કરી ચૂકી છે.

    7/22
  • હેતલ ગડા સાવધાન ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. 

    હેતલ ગડા સાવધાન ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. 

    8/22
  • હેતલના મમ્મી કૃપા પંડ્યા પણ બોલીવુડમાં એક્ટિવ છે. તેઓ કાસ્ટિંગ ડિરેક્ટર છે.

    હેતલના મમ્મી કૃપા પંડ્યા પણ બોલીવુડમાં એક્ટિવ છે. તેઓ કાસ્ટિંગ ડિરેક્ટર છે.

    9/22
  • માત્ર 17 વર્ષની ઉંમરે જ આ ક્યુટ ગુજરાતી ગર્લ એક્ટિંગમાં પોતાની સફળતાના ઝંડા નાખી ચૂકી છે. 

    માત્ર 17 વર્ષની ઉંમરે જ આ ક્યુટ ગુજરાતી ગર્લ એક્ટિંગમાં પોતાની સફળતાના ઝંડા નાખી ચૂકી છે. 

    10/22
  • હેતલની ડેબ્યુ ફિલ્મ ધનકને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. 


    હેતલની ડેબ્યુ ફિલ્મ ધનકને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. 

    11/22
  • તો 19મા ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં હેતલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળી ચૂક્યો છે. 

    તો 19મા ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં હેતલને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળી ચૂક્યો છે. 

    12/22
  • આ ઉપરાંત જિયો મામી 17મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં હેતલ ગડાને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 


    આ ઉપરાંત જિયો મામી 17મા મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં હેતલ ગડાને બેસ્ટ ચાઈલ્ડ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. 

    13/22
  • આ ઉપરાંત પોતાની આ નાનકડી કરિયરમાં સંખ્યાબંધ એવોર્ડ માટે હેતલ નોમિનેટ પણ થઈ છે. 

    આ ઉપરાંત પોતાની આ નાનકડી કરિયરમાં સંખ્યાબંધ એવોર્ડ માટે હેતલ નોમિનેટ પણ થઈ છે. 

    14/22
  • અત્યાર સુધીમાં હેતલ ઝી સિને એવોર્ડમાં બેસ્ટ ડેબ્યુ ફીમેલ એક્ટર, સ્ટાર સ્ક્રીન એવોર્ડમાં બેસ્ટ ચાઈલ્ડ એક્ટર અને ટેલિચક્રક એવોર્ડ, ઈન્ડિયન ટેલી એવોર્ડ, ન્યૂ ટેલેન્ટ એવોર્ડ, ગોલ્ડન પેટલ એવોર્ડમાં બેસ્ટ ચાઈલ્ડ એક્ટર તરીકે નોમિનેટ થઈ ચકી છે.

    અત્યાર સુધીમાં હેતલ ઝી સિને એવોર્ડમાં બેસ્ટ ડેબ્યુ ફીમેલ એક્ટર, સ્ટાર સ્ક્રીન એવોર્ડમાં બેસ્ટ ચાઈલ્ડ એક્ટર અને ટેલિચક્રક એવોર્ડ, ઈન્ડિયન ટેલી એવોર્ડ, ન્યૂ ટેલેન્ટ એવોર્ડ, ગોલ્ડન પેટલ એવોર્ડમાં બેસ્ટ ચાઈલ્ડ એક્ટર તરીકે નોમિનેટ થઈ ચકી છે.

    15/22
  • હેતલ ગડાની ખાસ વાત એ છે કે આ ગુજરાતી ગર્લ સુપર ક્યુટ છે. 

    હેતલ ગડાની ખાસ વાત એ છે કે આ ગુજરાતી ગર્લ સુપર ક્યુટ છે. 

    16/22
  • વેસ્ટર્નથી લઈ ઈન્ડિયન ડ્રેસિઝમાં પણ તે એક સરખી જ બ્યુટીફૂલ લાગે છે. કહી શકાય કે તેને બંને પ્રકારના આઉટફિટ્સ શોભે છે. 

    વેસ્ટર્નથી લઈ ઈન્ડિયન ડ્રેસિઝમાં પણ તે એક સરખી જ બ્યુટીફૂલ લાગે છે. કહી શકાય કે તેને બંને પ્રકારના આઉટફિટ્સ શોભે છે. 

    17/22
  • છે ને એક પરફેક્ટ ક્યુટ સ્માઈલ.. હેતલ જ્યારે પણ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરે તો તેના પર લાઈક્સનો ઢગલો થઈ જાય છે. 

    છે ને એક પરફેક્ટ ક્યુટ સ્માઈલ.. હેતલ જ્યારે પણ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરે તો તેના પર લાઈક્સનો ઢગલો થઈ જાય છે. 

    18/22
  • ઓ તેરી તીરછી નજરિયા... હેતલ ગડાના દરેક ફોટોની અદા ખાસ હોય છે. અહીં પણ જુઓ એની નજર ઘાયલ કરી જશે. 

    ઓ તેરી તીરછી નજરિયા... હેતલ ગડાના દરેક ફોટોની અદા ખાસ હોય છે. અહીં પણ જુઓ એની નજર ઘાયલ કરી જશે. 

    19/22
  • હેતલ ગડાની ક્યૂટનેસના લાખો ફેન્સ છે. હેતલ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. 

    હેતલ ગડાની ક્યૂટનેસના લાખો ફેન્સ છે. હેતલ સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેના હજારોની સંખ્યામાં ફોલોઅર્સ છે. 

    20/22
  • ખુલ્લા વાળ, સ્લિવલલેસ ટીશર્ટ, ડેનીમ શોર્ટ્સ અને કૉફી મોજડીમાં સુપર કૂલ લાગી રહી છે હેતલ ગડા.

    ખુલ્લા વાળ, સ્લિવલલેસ ટીશર્ટ, ડેનીમ શોર્ટ્સ અને કૉફી મોજડીમાં સુપર કૂલ લાગી રહી છે હેતલ ગડા.

    21/22
  • 22/22
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડની ફિલ્મ 'ધનક' ખૂબ જ વખણાઈ હતી. ફિલ્મમાં ભાઈ બહેનની સ્ટોરી હતી, એક બહેન પોતાના ભાઈ માટે શું કરી શકે તેની વાત હતી. જાણીતા ડિરેક્ટર નાગેશ કુક્કુનુરની આ ફિલ્મની બીજી ખાસ વાત હતી, આ ફિલ્મથી ડેબ્યુ કરનાર એક્ટ્રેસ હેતલ ગડા. જી હાં, ધનકથી ડેબ્યુ કરનાર હેતલ ગડા ગુજરાતી છે. જાણો ક્યુટ હેતલ વિશેની આવી જ કેટલીક વાતો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK