સુપરક્યુટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો, જુઓ ફોટોઝ

Published: Apr 26, 2019, 10:23 IST | Bhavin
 • પરાણે વહાલો લાગે આવો ક્યૂટડો છે મહિત સરૈયા. જાણીતા ગુજરાતી સિંગર કમ્પોઝર સચિન-જિગર ડ્યુઓના જિગર સરૈયાનો તે પુત્ર છે. તેની ક્યૂટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. 

  પરાણે વહાલો લાગે આવો ક્યૂટડો છે મહિત સરૈયા. જાણીતા ગુજરાતી સિંગર કમ્પોઝર સચિન-જિગર ડ્યુઓના જિગર સરૈયાનો તે પુત્ર છે. તેની ક્યૂટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકો છો. 

  1/11
 • જિગર સરૈયાએ પોતાના પુત્રની તસવીરો માટે ખાસ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ શરૂ કર્યું છે. મહિત સરૈયાના ઈન્સ્ટાગ્રામ પર તમે તેની મસ્તીખોર મોમેન્ટ્સ જોઈ શકો છો. 

  જિગર સરૈયાએ પોતાના પુત્રની તસવીરો માટે ખાસ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ શરૂ કર્યું છે. મહિત સરૈયાના ઈન્સ્ટાગ્રામ પર તમે તેની મસ્તીખોર મોમેન્ટ્સ જોઈ શકો છો. 

  2/11
 • પપ્પા સિંગર કમ્પોઝર ભલે હોય પણ લાગે છે મહિત તો પોલીસમાં જ ભરતી થઈ જશે. 

  પપ્પા સિંગર કમ્પોઝર ભલે હોય પણ લાગે છે મહિત તો પોલીસમાં જ ભરતી થઈ જશે. 

  3/11
 • આ મમ્મીને તો તમે ઓળખતા જ હશો. ટીવી સિરીયલની જાણીતી ગુજરાતી અભિનેત્રી પ્રાચી શાહ પંડ્યા પણ એક ઝમકુડી બેબીના મમ્મી છે. તેમની પુત્રીનું નામ છે ખિયાના પંડ્યા. 

  આ મમ્મીને તો તમે ઓળખતા જ હશો. ટીવી સિરીયલની જાણીતી ગુજરાતી અભિનેત્રી પ્રાચી શાહ પંડ્યા પણ એક ઝમકુડી બેબીના મમ્મી છે. તેમની પુત્રીનું નામ છે ખિયાના પંડ્યા. 

  4/11
 • ખિઆના પણ મમ્મીને જેમ ટેલેન્ટેડ છે. બાળપણથી જ તે ડાન્સની શોખીન છે. પ્રાચી શાહ પંડ્યાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલર પર તમે તેની ક્યુટ મોમેન્ટ્સ અને ડાન્સના વીડિયો જોઈ શકો છો. 

  ખિઆના પણ મમ્મીને જેમ ટેલેન્ટેડ છે. બાળપણથી જ તે ડાન્સની શોખીન છે. પ્રાચી શાહ પંડ્યાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલર પર તમે તેની ક્યુટ મોમેન્ટ્સ અને ડાન્સના વીડિયો જોઈ શકો છો. 

  5/11
 • ગુજરાતીઓને ખડખડાટ હસાવનાર અને ગુજરાતમાં સ્ટેન્ડ અપ કોમેડીને એક અલગ જ લેવલ પર લઈ જનાર મનન દેસાઈ પપ્પા તરીકે પણ એટલા જ કૂલ છે. 

  ગુજરાતીઓને ખડખડાટ હસાવનાર અને ગુજરાતમાં સ્ટેન્ડ અપ કોમેડીને એક અલગ જ લેવલ પર લઈ જનાર મનન દેસાઈ પપ્પા તરીકે પણ એટલા જ કૂલ છે. 

  6/11
 • ધ્યાના દેસાઈને પણ પપ્પા સાથે મસ્તી કરવી ખૂબ ગમે છે. એમાં પપ્પાના ખભે બેસીને ટહેલવું તો એનું ફેવરેટ લાગે છે. 

  ધ્યાના દેસાઈને પણ પપ્પા સાથે મસ્તી કરવી ખૂબ ગમે છે. એમાં પપ્પાના ખભે બેસીને ટહેલવું તો એનું ફેવરેટ લાગે છે. 

  7/11
 • આ છે બાઘા બોય ઉર્ફે તન્મય વેકરિયાની પુત્રી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ તન્મય વેકરિયાને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે. 

  આ છે બાઘા બોય ઉર્ફે તન્મય વેકરિયાની પુત્રી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ તન્મય વેકરિયાને એક પુત્ર અને એક પુત્રી એમ બે બાળકો છે. 

  8/11
 • પુત્ર ઝીશાન વેકરિયા સાથે તન્મય વેકરિયા. પિતા પુત્ર બંને પાઘડીમાં શોભી રહ્યા છે ને !

  પુત્ર ઝીશાન વેકરિયા સાથે તન્મય વેકરિયા. પિતા પુત્ર બંને પાઘડીમાં શોભી રહ્યા છે ને !

  9/11
 • આ બેબીને જોઈ છે ને ! આ છે ફેમસ સિંગર કમ્પોઝર સચિન સંઘવીની પુત્રી તનીષા સંઘવી 

  આ બેબીને જોઈ છે ને ! આ છે ફેમસ સિંગર કમ્પોઝર સચિન સંઘવીની પુત્રી તનીષા સંઘવી 

  10/11
 • આ મસ્ત માસૂમ, નિર્દોષ બાળકનો ફોટો પણ સચિન સંઘવીએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. 

  આ મસ્ત માસૂમ, નિર્દોષ બાળકનો ફોટો પણ સચિન સંઘવીએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. 

  11/11
 • loading...

ફોટોઝ વિશે

સૈફ અલી ખાન અને કરીના કપૂરના સુપુત્ર તૈમુર બાળપણથી જ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવી રહ્યો છે. તૈમુર નેશનલ સેન્સેશન બની ચૂક્યો છે. પણ તમે જો આપણા પોતાના ગુજરાતી સેલેબ્સના બાળકોના ફોટોઝ જોશો, તો તૈમૂરને પણ ભૂલી જશો. કારણ કે તૈમર કરતા પણ સુપરક્યૂટ છે આ ગુજરાતી સેલેબ્સના બાળકો (Image Courtesy:Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK