Surveen Chawla: આ એક્ટ્રેસનો કૂલ મૉમ અંદાજ, જુઓ Sizzling તસવીરો

Aug 03, 2019, 16:35 IST
  • ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતા સુરવીને કેપ્શન આપ્યું છે-  Holier than thou....❤️. સોશિયલ મીડિયા પર સુરવીનની આ તસવીરને વધારે પસંદ કરવામાં આવી રહી છે.

    ઈન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરતા સુરવીને કેપ્શન આપ્યું છે-  Holier than thou....❤️. સોશિયલ મીડિયા પર સુરવીનની આ તસવીરને વધારે પસંદ કરવામાં આવી રહી છે.

    1/10
  • જણાવી દઈએ કે સુરવીન ચાવલાએ 15 એપ્રિલે જ દીકરીને જન્મ આપ્યો છે. એણે દીકરીનું નામ 'ઈવા' રાખ્યું છે. સુરવીને ઈન્સ્ટાગ્રામ પર દીકરીની તસવીર પર શૅર કરી છે.

    જણાવી દઈએ કે સુરવીન ચાવલાએ 15 એપ્રિલે જ દીકરીને જન્મ આપ્યો છે. એણે દીકરીનું નામ 'ઈવા' રાખ્યું છે. સુરવીને ઈન્સ્ટાગ્રામ પર દીકરીની તસવીર પર શૅર કરી છે.

    2/10
  • દીકરીના જન્મ બાદ સુરવીન ઘણી ખુશ છે. 

    દીકરીના જન્મ બાદ સુરવીન ઘણી ખુશ છે. 

    3/10
  • સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જૂલાઈ 2015માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. સુરવીને અક્ષય સાથે સીક્રેટ લગ્ન કર્યા હતા. 

    સુરવીન ચાવલાએ અક્ષય ઠક્કર સાથે જૂલાઈ 2015માં લગ્નના બંધનમાં બંધાઈ હતી. સુરવીને અક્ષય સાથે સીક્રેટ લગ્ન કર્યા હતા. 

    4/10
  • સુરવીને પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કરવાનો નિર્ણય લીધો હતો. સુરવીન ચાવલા નવાઝુદ્દીનની સેક્રેડ ગેમ્સમાં પણ નજર આવી હતી.

    સુરવીને પ્રેગ્નન્સી દરમિયાન પણ કામ કરવાનો નિર્ણય લીધો હતો. સુરવીન ચાવલા નવાઝુદ્દીનની સેક્રેડ ગેમ્સમાં પણ નજર આવી હતી.

    5/10
  • પ્રેગ્નન્સી દરમિયાન સુરવીને ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શૅર કરી હતી.

    પ્રેગ્નન્સી દરમિયાન સુરવીને ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શૅર કરી હતી.

    6/10
  • સુરવીને પોતાના પ્રેગ્નન્સીના દિવસો ઘણા એન્જૉય કર્યા છે અને સાથે ફૅશન પણ ધ્યાન આપી રહી હતી.

    સુરવીને પોતાના પ્રેગ્નન્સીના દિવસો ઘણા એન્જૉય કર્યા છે અને સાથે ફૅશન પણ ધ્યાન આપી રહી હતી.

    7/10
  • જુઓ સુરવીન ચાવલાનો ગ્લેમરસ અંદાજ

    જુઓ સુરવીન ચાવલાનો ગ્લેમરસ અંદાજ

    8/10
  • તસવીરમાં એક્સપ્રેશન ગર્લનો નટખટ અંદાજ

    તસવીરમાં એક્સપ્રેશન ગર્લનો નટખટ અંદાજ

    9/10
  • સુરવીન ચાવલા સીરિયલ સિવાય બૉલીવુડ ફિલ્મ 'હેટ સ્ટોરી 2'માં પણ જોવા મળી હતી.

    સુરવીન ચાવલા સીરિયલ સિવાય બૉલીવુડ ફિલ્મ 'હેટ સ્ટોરી 2'માં પણ જોવા મળી હતી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટ્રેસ સુરવીન ચાવલાએ પૂલમાં રિલેક્સ કરતા એક તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી છે. ફોટોમાં તે રેડ કલરની બિકિનીમાં નજર આવી રહી છે. યેલો શેડ્સ અને રેડ કેપમાં સુરવીન બહુ જ સુંદર લાગી રહી છે. જુઓ તસવીરો

તસવીર સૌજન્ય - Surveen Chawla Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK