આખી દુનિયા આજે ફાધર્સ ડે સેલિબ્રેટ કરી રહી છે. તો આવો એક નજર કરીએ બૉલીવુડના બેસ્ટ ફાધર્સની બાળકો સાથેની સુંદર તસવીરો પર અમિતાભ બચ્ચનથી લઈને બૉની કપૂર જેવા મોટા સ્ટાર્સના બાળકોનો પપ્પા પ્રત્યે પ્રેમ તસવીરોમાં ઝળકી રહ્યો છે. આ મોહક તસવીરો જોઈને તમારૂં દિલ પીગળી જશે. તો કરો આ સુંદર તસવીરો પર એક નજર