હેપ્પી બર્થ-ડે: જુઓ જાહ્નવીના બાળપણની તસવીરો

Updated: Mar 08, 2019, 10:48 IST | Sheetal Patel
 • છેલ્લા વર્ષમાં જાહ્નવી કપૂરના જીવનમાં ઘણો બદલાવ આવ્યો. હવે તે સ્ટાર ડૉટર નહીં પરંતુ એક ફેમસ સ્ટાર બની ગઈ છે. છેલ્લે તે ધડક ફિલ્મમાં જોવા મળી હતી. માર્કેટથી લઈને જીમ સુધી એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી.

  છેલ્લા વર્ષમાં જાહ્નવી કપૂરના જીવનમાં ઘણો બદલાવ આવ્યો. હવે તે સ્ટાર ડૉટર નહીં પરંતુ એક ફેમસ સ્ટાર બની ગઈ છે. છેલ્લે તે ધડક ફિલ્મમાં જોવા મળી હતી. માર્કેટથી લઈને જીમ સુધી એની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી.

  1/7
 • આ તસવીર જાહ્નવીના બાળપણની છે જુઓ કેટલી ક્યૂટ દેખાઈ રહી છે. નખરા તો જુઓ એના ગજબ છે. તસવીરમાં: બહેન ખુશી કપૂર સાથે જાહ્નવી

  આ તસવીર જાહ્નવીના બાળપણની છે જુઓ કેટલી ક્યૂટ દેખાઈ રહી છે. નખરા તો જુઓ એના ગજબ છે. તસવીરમાં: બહેન ખુશી કપૂર સાથે જાહ્નવી

  2/7
 • જાહ્નવી કપૂર બાળપણથી જ બહુ જ સ્ટાઈલિશ અને ક્યૂટ રહી છે અને માસૂમિયતતો આજે પણ કાયમ છે. 

  જાહ્નવી કપૂર બાળપણથી જ બહુ જ સ્ટાઈલિશ અને ક્યૂટ રહી છે અને માસૂમિયતતો આજે પણ કાયમ છે. 

  3/7
 • મૉમ શ્રીદેવી અને ડેડ બોની કપૂરની સાથે આ તસવીરમાં તમે જાહ્નવીના અલગ-અલગ અંદાજ જોઈ શકો છો.

  મૉમ શ્રીદેવી અને ડેડ બોની કપૂરની સાથે આ તસવીરમાં તમે જાહ્નવીના અલગ-અલગ અંદાજ જોઈ શકો છો.

  4/7
 • બાળપણ સિવાય હાલની વાત કરીએ તો ધડકની હીરોઈન જાહ્નવી કપૂર પોતાના ફિટનેસને લઈને ઘણી એક્ટિવ રહે છે અને નિયમિત જીમ જાય છે.

  બાળપણ સિવાય હાલની વાત કરીએ તો ધડકની હીરોઈન જાહ્નવી કપૂર પોતાના ફિટનેસને લઈને ઘણી એક્ટિવ રહે છે અને નિયમિત જીમ જાય છે.

  5/7
 • જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સતત પોતાની સારી-સારી તસવીરો શેર કરે છે. આ તસવીરમાં પણ તમે એનો એક ગ્લેમરસ અંદાજ જોઈ શકો છો.

  જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સતત પોતાની સારી-સારી તસવીરો શેર કરે છે. આ તસવીરમાં પણ તમે એનો એક ગ્લેમરસ અંદાજ જોઈ શકો છો.

  6/7
 • ઘણી ઈવેન્ટમાં પણ જાહ્નવી કપૂર હાજર રહે છે. સામાજિક કાર્યોથી લઈને સેમિનાર જ નહીં બૉલીવુડના લગ્ન અને પાર્ટીમાં પણ જાહ્નવીનો જલવો જોવાલાયક રહે છે. પોતાની સ્ટાઈલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે.

  ઘણી ઈવેન્ટમાં પણ જાહ્નવી કપૂર હાજર રહે છે. સામાજિક કાર્યોથી લઈને સેમિનાર જ નહીં બૉલીવુડના લગ્ન અને પાર્ટીમાં પણ જાહ્નવીનો જલવો જોવાલાયક રહે છે. પોતાની સ્ટાઈલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લે છે.

  7/7
 • loading...

ફોટોઝ વિશે

આજે અભિનેત્રી શ્રીદેવી અને બોની પૂરની મોટી દીકરી જાહ્નવી કપૂરનો જન્મદિવસ છે. આજે જાહ્નવી 22 વર્ષની થઈ ગઈ છે. ગયા વર્ષે શ્રીદેવીના નિધન બાદ પરિવાર આઘાતમાં રહ્યા, આ કારણથી જાહ્નવી કપૂર પોતાનો બર્થ-ડે ઉજવી શકી નહોતી. તો આવો જોઈએ જાહ્નવી કપૂરની બાળપણની તસવીરો પર કરીએ એક નજર. કેટલી ક્યૂટ છે જાહ્નવી.   

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK