હોલીવુડની ધરતી પર પહોંચ્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકર

Published: Jun 08, 2019, 15:20 IST | Vikas Kalal
 • ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેવા અમેરિકા પહોચ્યો ગુજરાતી સ્ટાર મલહાર

  ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેવા અમેરિકા પહોચ્યો ગુજરાતી સ્ટાર મલહાર

  1/19
 • આ એવોર્ડ સમારોહ દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થવાનું છે. ત્યારે મલ્હાર પણ આ એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા જઇ રહ્યો છે.

  આ એવોર્ડ સમારોહ દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થવાનું છે. ત્યારે મલ્હાર પણ આ એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા જઇ રહ્યો છે.

  2/19
 • 7-9 જૂન દરમિયાન યોજાનારા એવોર્ડ ફંકશનમાં મલ્હાર ઠાકર હાજરી આપશે. લોસ એન્જલસ પહોચતાની સાથે મલ્હાર લોસ એન્જલસના રસ્તાઓ પર ફરવા નિકળી પડ્યો હતો.

  7-9 જૂન દરમિયાન યોજાનારા એવોર્ડ ફંકશનમાં મલ્હાર ઠાકર હાજરી આપશે. લોસ એન્જલસ પહોચતાની સાથે મલ્હાર લોસ એન્જલસના રસ્તાઓ પર ફરવા નિકળી પડ્યો હતો.

  3/19
 • બ્લૂ ડેનિમ, પિંક ટી-શર્ટ અને ડેનિમમાં મલ્હાર ડિસેન્ટ લૂકમાં દેખાઈ રહ્યો છે.

  બ્લૂ ડેનિમ, પિંક ટી-શર્ટ અને ડેનિમમાં મલ્હાર ડિસેન્ટ લૂકમાં દેખાઈ રહ્યો છે.

  4/19
 • મલ્હારે લોસ એન્જલસની ફેમસ જગ્યાઓની મુલાકાત લીધી હતી.

  મલ્હારે લોસ એન્જલસની ફેમસ જગ્યાઓની મુલાકાત લીધી હતી.

  5/19
 • મૂળ નવલકથા મહારાજ પરથી બનેલ નાટક મહારાજ 2014માં આવ્યું હતું જેમાં આપણા લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકરે કરસન દાસ મૂળજીનું પાત્ર ભજવ્યું હતું. વર્લ્ડ થિયેટર ડે પર આ ફોટો પોતાની યાદોમાંથી એક ઝલકરૂપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

  મૂળ નવલકથા મહારાજ પરથી બનેલ નાટક મહારાજ 2014માં આવ્યું હતું જેમાં આપણા લોકપ્રિય કલાકાર મલ્હાર ઠાકરે કરસન દાસ મૂળજીનું પાત્ર ભજવ્યું હતું. વર્લ્ડ થિયેટર ડે પર આ ફોટો પોતાની યાદોમાંથી એક ઝલકરૂપે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

  6/19
 • સાહેબ ફિલ્મના પ્રમોશન વખતે આપણા સાહેબ (મલ્હાર)નો અંદાજ

  સાહેબ ફિલ્મના પ્રમોશન વખતે આપણા સાહેબ (મલ્હાર)નો અંદાજ

  7/19
 • ફોટોશૂટ દરમિયાન ફુલ ટુ એટિટ્યુડ મિજાજમાં મલ્હાર ઠાકર.

  ફોટોશૂટ દરમિયાન ફુલ ટુ એટિટ્યુડ મિજાજમાં મલ્હાર ઠાકર.

  8/19
 • લવની ભવાઈ ફિલ્મના એક સીનમાં અભિનેત્રી આરોહી સાથે મલ્હાર ઠાકર

  લવની ભવાઈ ફિલ્મના એક સીનમાં અભિનેત્રી આરોહી સાથે મલ્હાર ઠાકર

  9/19
 • ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પાર્ટીમાં ફોટો પોઝ માટે તૈયાર મલ્હાર ઠાકર

  ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર પાર્ટીમાં ફોટો પોઝ માટે તૈયાર મલ્હાર ઠાકર

  10/19
 • બ્લુ ચેકર્ડ શર્ટ અને લાઈટ બ્લુ ડેનિમ સાથે બ્લેક શૂઝમાં મલ્હાર ઠાકર ફોટોજેનિક લૂક સ્માર્ટ અને અટ્રેક્ટિવ લાગે છે.

  બ્લુ ચેકર્ડ શર્ટ અને લાઈટ બ્લુ ડેનિમ સાથે બ્લેક શૂઝમાં મલ્હાર ઠાકર ફોટોજેનિક લૂક સ્માર્ટ અને અટ્રેક્ટિવ લાગે છે.

  11/19
 • થમ્સઅપ બતાવતાં મલ્હાર ઠાકરની સ્માઈલ તો જુઓ, યલ્લો કુર્તામાં દેખાતાં હેન્ડસમ મલ્હાર ઠાકર પર ફિદા છે લોકો.

  થમ્સઅપ બતાવતાં મલ્હાર ઠાકરની સ્માઈલ તો જુઓ, યલ્લો કુર્તામાં દેખાતાં હેન્ડસમ મલ્હાર ઠાકર પર ફિદા છે લોકો.

  12/19
 • તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ સાહેબના એક સીનમાં કિંજલ રાજપ્રિયા સાથે મલ્હાર ઠાકર

  તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ સાહેબના એક સીનમાં કિંજલ રાજપ્રિયા સાથે મલ્હાર ઠાકર

  13/19
 • ફિલ્મ સાહેબનો એક ફોટો શેર કરતાં મલ્હારે લખ્યું "મલ્હાર અને મહેકની કેમેશતરી" ફિલ્મમાં સાહેબ અને મહેકનું પાત્ર ભજવતી કિંજલ રાજપ્રિયાની કેમેસ્ટ્રી જોવા મળે છે.

  ફિલ્મ સાહેબનો એક ફોટો શેર કરતાં મલ્હારે લખ્યું "મલ્હાર અને મહેકની કેમેશતરી" ફિલ્મમાં સાહેબ અને મહેકનું પાત્ર ભજવતી કિંજલ રાજપ્રિયાની કેમેસ્ટ્રી જોવા મળે છે.

  14/19
 • પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરતાં મલ્હાર ઠાકરે આપેલ કૅપ્શન જ જણાવશે તમને આ તસવીર વિશે... તો આ છે તેમનું કૅપ્શન - ટોટલ ફોટુંજનીક (તસવીર સૌજન્ય) આપતાં મલ્હાર લખે છે....@manishlakhubhaએ પાડેલ તસવીર.

  પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શેર કરતાં મલ્હાર ઠાકરે આપેલ કૅપ્શન જ જણાવશે તમને આ તસવીર વિશે... તો આ છે તેમનું કૅપ્શન - ટોટલ ફોટુંજનીક (તસવીર સૌજન્ય) આપતાં મલ્હાર લખે છે....@manishlakhubhaએ પાડેલ તસવીર.

  15/19
 • ક્યુટ મુન્ડા લખેલ બ્લેક ટીશર્ટ સાથે આર્મીપ્રિન્ટેડ પેન્ટ અને બ્લેક શૂઝમાં ખરેખર મલ્હાર લાગે છે ક્યુટ મુન્ડા

  ક્યુટ મુન્ડા લખેલ બ્લેક ટીશર્ટ સાથે આર્મીપ્રિન્ટેડ પેન્ટ અને બ્લેક શૂઝમાં ખરેખર મલ્હાર લાગે છે ક્યુટ મુન્ડા

  16/19
 • શરતો લાગુમાં કૉ-સ્ટાર રહેલ દિક્ષા જોશી અને મિજાજ ફિલ્મમાં કૉ-સ્ટાર રહેલ એશા કંસારા વચ્ચે મલ્હાર ઠાકર

  શરતો લાગુમાં કૉ-સ્ટાર રહેલ દિક્ષા જોશી અને મિજાજ ફિલ્મમાં કૉ-સ્ટાર રહેલ એશા કંસારા વચ્ચે મલ્હાર ઠાકર

  17/19
 • ક્રિશ્ન દેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરેલ ફિલ્મ શું થયું અને છેલ્લો દિવસના સ્ટાર યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી સહિત મલ્હાર ઠાકર

  ક્રિશ્ન દેવ યાજ્ઞિકે ડિરેક્ટ કરેલ ફિલ્મ શું થયું અને છેલ્લો દિવસના સ્ટાર યશ સોની, આર્જવ ત્રિવેદી, મિત્ર ગઢવી સહિત મલ્હાર ઠાકર

  18/19
 • કેદીના પાત્રમાં ગુજરાતી અભિનેતા યશ સોની સહિત મલ્હાર ઠાકર ક્યુટ અને ઈનોસન્ટ લૂક્સમાં જોવા મળે છે.  

  કેદીના પાત્રમાં ગુજરાતી અભિનેતા યશ સોની સહિત મલ્હાર ઠાકર ક્યુટ અને ઈનોસન્ટ લૂક્સમાં જોવા મળે છે.

   

  19/19
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં જાણીતો અને લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અત્યારે ભારતથી દુર અમેરિકાના પ્રવાસે છે. જોકે તેણે જણાવ્યું હતું કે તે ગુજરાતી ફિલ્મ એવોર્ડ માટે અમેરિકા જઇ રહ્યો છે. વિદેશની ધરતી પર મોટા પાયે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એવોર્ડ સમારોહ થવા જઇ રહ્યો છે. ત્યારે મલ્હાર અમેરિકા પહોંચતાની સાથે જ ત્યાના શહેરોના રસ્તાઓ પર નીકળી પડ્યો હતો અને ત્યાના ફોટોઝ શેર કર્યા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK