આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

Oct 10, 2019, 11:55 IST
  • દરેક ગુજરાતીઓની જેમ આપણા માનીતા કલાકારો પણ ગરબાના Die-Hard ફેન છે. ઓજસ રાવલ, જયકા યાજ્ઞિક, દીપ વૈદ્ય, મિત્ર ગઢવી પણ એવા કલાકારોમાંથી જ છે.

    દરેક ગુજરાતીઓની જેમ આપણા માનીતા કલાકારો પણ ગરબાના Die-Hard ફેન છે. ઓજસ રાવલ, જયકા યાજ્ઞિક, દીપ વૈદ્ય, મિત્ર ગઢવી પણ એવા કલાકારોમાંથી જ છે.

    1/13
  • સામાન્ય રીતે આ કલાકારો વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ નવરાત્રી દરમિયાન તેઓ ગમે તેમ કરીને સમય કાઢી લે છે.

    સામાન્ય રીતે આ કલાકારો વ્યસ્ત રહેતા હોય છે. પરંતુ નવરાત્રી દરમિયાન તેઓ ગમે તેમ કરીને સમય કાઢી લે છે.

    2/13
  • આવી જ રીતે ઓજસ રાવલ અને જયકા યાજ્ઞિક પહોંચ્યા સંસ્કારી નગરી વડોદરા, ગરબા રમવા માટે.

    આવી જ રીતે ઓજસ રાવલ અને જયકા યાજ્ઞિક પહોંચ્યા સંસ્કારી નગરી વડોદરા, ગરબા રમવા માટે.

    3/13
  • વડોદરાના યુનાઈટેડ વેના ગરબા પ્રખ્યાત છે. જ્યાં રમવા માટે જયકા અને ઓજસ પણ પહોંચ્યા.

    વડોદરાના યુનાઈટેડ વેના ગરબા પ્રખ્યાત છે. જ્યાં રમવા માટે જયકા અને ઓજસ પણ પહોંચ્યા.

    4/13
  • સાથે જ કૉમેડિયન દીપ વૈદ્ય પણ હતા. જેમણે પણ ગરબાની મજા માણી.

    સાથે જ કૉમેડિયન દીપ વૈદ્ય પણ હતા. જેમણે પણ ગરબાની મજા માણી.

    5/13
  • વડોદરામાં જે લોકો રહ્યા હોય એ નવરાત્રી સમયે વડોદરાથી કેમ દૂર રહી શકે? બસ એટલે જ મિત્ર ગઢવી પણ પહોંચી ગયા વડોદરા અને મન મુકીને ગરબા રમ્યા.

    વડોદરામાં જે લોકો રહ્યા હોય એ નવરાત્રી સમયે વડોદરાથી કેમ દૂર રહી શકે? બસ એટલે જ મિત્ર ગઢવી પણ પહોંચી ગયા વડોદરા અને મન મુકીને ગરબા રમ્યા.

    6/13
  • હવે તો નવરાત્રીના નવ દિવસ પહેલા અને પછી પણ ગરબાનું આયોજન થાય છે. આવો મોકો કોણ ચુકવા માંગે? આ લોકોએ પણ આવું જ કર્યું. તસવીર જોઈને લાગે છે કે દીપ વૈદ્ય થાકી ગયા છે પણ ઓજસ હજુ પણ વધુ ગરબા રમવાના મૂડમાં છે.

    હવે તો નવરાત્રીના નવ દિવસ પહેલા અને પછી પણ ગરબાનું આયોજન થાય છે. આવો મોકો કોણ ચુકવા માંગે? આ લોકોએ પણ આવું જ કર્યું.

    તસવીર જોઈને લાગે છે કે દીપ વૈદ્ય થાકી ગયા છે પણ ઓજસ હજુ પણ વધુ ગરબા રમવાના મૂડમાં છે.

    7/13
  • ઓજન અને દીપના આ તસવીરમાં હાવભા જોઈને લાગે છે કે કુંભના મેળામાં વર્ષો પહેલા છૂટા પડેલા ભાઈઓ મળી ગયા!

    ઓજન અને દીપના આ તસવીરમાં હાવભા જોઈને લાગે છે કે કુંભના મેળામાં વર્ષો પહેલા છૂટા પડેલા ભાઈઓ મળી ગયા!

    8/13
  • હેન્ડસમ ઓજસ રાવલ અને બ્યુટીફુલ જયકા યાજ્ઞિક એકસાથે ફોટો માટે મસ્ત મજ્જાની સ્માઈલ આપતા.

    હેન્ડસમ ઓજસ રાવલ અને બ્યુટીફુલ જયકા યાજ્ઞિક એકસાથે ફોટો માટે મસ્ત મજ્જાની સ્માઈલ આપતા.

    9/13
  • બે કલાકારો મળે અને ડ્રામા ન થાય! એવું તો કેમ બને?

    બે કલાકારો મળે અને ડ્રામા ન થાય! એવું તો કેમ બને?

    10/13
  • ઓજસે પીચ કલરના કુર્તા અને બાંધણીની ઓઢણી પહેરી હતી. તો જયકાએ સિમ્પલ પણ સોબર ચણિયાચોળી પહેર્યા હતા.

    ઓજસે પીચ કલરના કુર્તા અને બાંધણીની ઓઢણી પહેરી હતી. તો જયકાએ સિમ્પલ પણ સોબર ચણિયાચોળી પહેર્યા હતા.

    11/13
  • લાગે છે દીપ ગુજરાતી બાહુબલીની તૈયારી કરી રહ્યા છે!  :D  

    લાગે છે દીપ ગુજરાતી બાહુબલીની તૈયારી કરી રહ્યા છે!  :D

     

    12/13
  • ઓજસઃ જો જે હો, એક પણ સ્ટેપ આડા અવળો ન થવો જોઈએ. જયકાઃ હા, હું પણ વર્ષોથી રમું છું ગરબા, મને પણ આવડે છે..... તસવીરમાંઃ ઓજસ રાવલ અને જયકા યાજ્ઞિક લાક્ષણિક મુદ્રામાં..  

    ઓજસઃ જો જે હો, એક પણ સ્ટેપ આડા અવળો ન થવો જોઈએ.

    જયકાઃ હા, હું પણ વર્ષોથી રમું છું ગરબા, મને પણ આવડે છે.....

    તસવીરમાંઃ ઓજસ રાવલ અને જયકા યાજ્ઞિક લાક્ષણિક મુદ્રામાં..

     

    13/13
  • loading...

ફોટોઝ વિશે

આખું વર્ષ ગમે ત્યાં હોવ, નવરાત્રી તો ભાઈ ગુજરાતમાં જ કરાય..આવું દરેક ગુજરાતીઓ માને છે, અને આપણા સેલેબ્સ પણ તેમાંથી એક છે. નવરાત્રી માટે તેઓ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢીને ખાસ ગુજરાત પહોંચી ગયા હતા.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK