મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

Updated: Feb 21, 2020, 17:21 IST | Chirantana Bhatt
 • મલ્હાર ઠાકરને પહેલી નજરે જોઇએ તો એમ લાગે કે ગુજરાતી મમ્મીને વ્હાલો લાગે એવો ડાહ્યો છોકરો છે. અફોકોર્સ એ અમદાવાદી સ્ટાઇલમાં વાત શરૂ ન કરે ત્યાં સુધી તો એનું ડહાપણ આંખે ઉડીને વળગે એવું જ હોય છે.

  મલ્હાર ઠાકરને પહેલી નજરે જોઇએ તો એમ લાગે કે ગુજરાતી મમ્મીને વ્હાલો લાગે એવો ડાહ્યો છોકરો છે. અફોકોર્સ એ અમદાવાદી સ્ટાઇલમાં વાત શરૂ ન કરે ત્યાં સુધી તો એનું ડહાપણ આંખે ઉડીને વળગે એવું જ હોય છે.

  1/21
 • લગભગ એક દાયકા સુધી થિએટરમાં કામ કરનારા મલ્હારે ભારે મહેનત કરીને કાઠું કાઢ્યું છે.

  લગભગ એક દાયકા સુધી થિએટરમાં કામ કરનારા મલ્હારે ભારે મહેનત કરીને કાઠું કાઢ્યું છે.

  2/21
 • મને પર્સનલી મલ્હારના  વાળ બહુ ગમે છે, મારા મમ્મી એમ કહે કે નાના છોકરાના વાળ ઓળવાની મજા પડે અને મોટા છોકરાના વાળ વિખવાની મજા પડે. મલ્હાર એકવાર મળે એટલી વાર, એક વખત તો પરમિશન લઇને એના વાળ વિખવા જ પડશે. 

  મને પર્સનલી મલ્હારના  વાળ બહુ ગમે છે, મારા મમ્મી એમ કહે કે નાના છોકરાના વાળ ઓળવાની મજા પડે અને મોટા છોકરાના વાળ વિખવાની મજા પડે. મલ્હાર એકવાર મળે એટલી વાર, એક વખત તો પરમિશન લઇને એના વાળ વિખવા જ પડશે. 

  3/21
 • ભલેને મલ્હાર આવી જાતભાતની વાઇરલ ચેલેન્જમાં એના લુક્સ બતાડતો હોય પણ એ તો ટિંડર અને વેડિંગ ડોટ કોમ બંન્ને પર રાઇટ સ્વાઇપ કરવાનું મન થઇ જાય એવો તો લાગે જ છે.  

  ભલેને મલ્હાર આવી જાતભાતની વાઇરલ ચેલેન્જમાં એના લુક્સ બતાડતો હોય પણ એ તો ટિંડર અને વેડિંગ ડોટ કોમ બંન્ને પર રાઇટ સ્વાઇપ કરવાનું મન થઇ જાય એવો તો લાગે જ છે.  

  4/21
 • આ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર નાખીને મલ્હારે લખેલું કે ઇસકો કામુક કહેતે હૈં... હમમમ...તમારું શું કહેવું છે? આ પાછી કામની વાત તો છે જ...

  આ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર નાખીને મલ્હારે લખેલું કે ઇસકો કામુક કહેતે હૈં... હમમમ...તમારું શું કહેવું છે? આ પાછી કામની વાત તો છે જ...

  5/21
 • મલ્હારની તસવીરો જોઇને લાગે કે એ એની મમ્મીનું સીધે સીધું કંઇ માનતો નહીં હોય પણ એને ના ગમે એવું કંઇ કરતો પણ નહીં હોય.

  મલ્હારની તસવીરો જોઇને લાગે કે એ એની મમ્મીનું સીધે સીધું કંઇ માનતો નહીં હોય પણ એને ના ગમે એવું કંઇ કરતો પણ નહીં હોય.

  6/21
 • મલ્હારે 2012માં ફિલ્મ કેવી રીતે જઇશમાં એક નાનકડો રોલ કર્યો પણ પછી તો એણે માઝા મુકી છે.. એની રિલિઝ્ડ અનરિલિઝ્ડ કુલ 18 ફિલ્મો છે.

  મલ્હારે 2012માં ફિલ્મ કેવી રીતે જઇશમાં એક નાનકડો રોલ કર્યો પણ પછી તો એણે માઝા મુકી છે.. એની રિલિઝ્ડ અનરિલિઝ્ડ કુલ 18 ફિલ્મો છે.

  7/21
 • અમદાવાદની નવરંગ હાઇસ્કૂલમાં અને પછી  સી.એન. વિદ્યાલયમાં ભણેલા મલ્હારે પહેલાં તો પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું.

  અમદાવાદની નવરંગ હાઇસ્કૂલમાં અને પછી  સી.એન. વિદ્યાલયમાં ભણેલા મલ્હારે પહેલાં તો પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું.

  7/21
 •  મલ્હાર તેની ફિટનેસનું ખાસ્સું ધ્યાન રાખે છે. 28મી તારીખે તેની ફિલ્મ 'ગોળકેરી' રિલિઝ થઇ રહી છે જેમાં તે માનસી પારેખ ગોહીલ સાથે 'સમોસુ'ની એક્ટિંગ કરી રહ્યો છે.

   મલ્હાર તેની ફિટનેસનું ખાસ્સું ધ્યાન રાખે છે. 28મી તારીખે તેની ફિલ્મ 'ગોળકેરી' રિલિઝ થઇ રહી છે જેમાં તે માનસી પારેખ ગોહીલ સાથે 'સમોસુ'ની એક્ટિંગ કરી રહ્યો છે.

  8/21
 •  ચટણી સાથે ખવાય એ સમોસું નહીં પણ સાહિલ મોહનભાઇ સુતરીયા એવું એના પાત્રનું નામ છે અને એટલે જ એ પોતાની ઓળખાણ આપે છે સમોસુ.

   ચટણી સાથે ખવાય એ સમોસું નહીં પણ સાહિલ મોહનભાઇ સુતરીયા એવું એના પાત્રનું નામ છે અને એટલે જ એ પોતાની ઓળખાણ આપે છે સમોસુ.

  9/21
 • મને લાગે છે છોકરીઓને મલ્હાર બહુ ગમી જાય છે કારણકે એનું સ્લમાઇલ બહુ ફાઇન છે. અને હા, એ દાઢી રાખે કે ક્લિન શેવ્ડ હોય એનું સ્માઇલ તો હંમેશા 'ઉફ્ફ' બોલાવે એવું છે. 

  મને લાગે છે છોકરીઓને મલ્હાર બહુ ગમી જાય છે કારણકે એનું સ્લમાઇલ બહુ ફાઇન છે. અને હા, એ દાઢી રાખે કે ક્લિન શેવ્ડ હોય એનું સ્માઇલ તો હંમેશા 'ઉફ્ફ' બોલાવે એવું છે. 

  10/21
 • ખડખડાટ હસે ત્યારે પણ એ વ્હાલો લાગે છે.

  ખડખડાટ હસે ત્યારે પણ એ વ્હાલો લાગે છે.

  11/21
 • માપી માપીને સ્માઇલ વેરે છે પણ ગમી તો જાય જ, એમાં કોઇ બેમત નથી. 

  માપી માપીને સ્માઇલ વેરે છે પણ ગમી તો જાય જ, એમાં કોઇ બેમત નથી. 

  12/21
 • પારંપરિક ભારતીય વસ્ત્રોમાં પણ મલ્હાર જામે છે.

  પારંપરિક ભારતીય વસ્ત્રોમાં પણ મલ્હાર જામે છે.

  13/21
 • ફોર્મલ લુકમાં તે વધારે 'ડૅપર' લાગે છે

  ફોર્મલ લુકમાં તે વધારે 'ડૅપર' લાગે છે

  14/21
 • મલ્હાર કેઝ્યુઅલ લુકમાં તો કુલ લાગે છે.

  મલ્હાર કેઝ્યુઅલ લુકમાં તો કુલ લાગે છે.

  15/21
 • અને હા એક વાત ખાસ યાદ રાખજો, આ માળો એટલો ફેમસ છે કે એના તો મીમ્સ પણ બનવા માંડ્યા છે.

  અને હા એક વાત ખાસ યાદ રાખજો, આ માળો એટલો ફેમસ છે કે એના તો મીમ્સ પણ બનવા માંડ્યા છે.

  16/21
 • મલ્હારની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી લાગે છે કે એને ખાવા-પીવાનો પણ ભારે શોખ છે.

  મલ્હારની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી લાગે છે કે એને ખાવા-પીવાનો પણ ભારે શોખ છે.

  17/21
 • આ ફોટોગ્રાફમાં તો ધાર્મિક વિધી વિધાનને અનુસરવાનું પણ તેને ગમે છે એ ખબર પડી જાય છે તો આવો છોકરો, છોકરીની મમ્મીને ગમાડવો હોય તો તો ચપટીનું કામ છે.

  આ ફોટોગ્રાફમાં તો ધાર્મિક વિધી વિધાનને અનુસરવાનું પણ તેને ગમે છે એ ખબર પડી જાય છે તો આવો છોકરો, છોકરીની મમ્મીને ગમાડવો હોય તો તો ચપટીનું કામ છે.

  18/21
 • એક છોકરો જે હસતો સરસ મજાનું હોય, જેના વાળ વીખી શકાય, જે બધા જ લુકમાં સારો લાગતો હોય, જેને ગમાડવાનું મમ્મી-પપ્પા માટે પણ સહેલું હોય અને એમાં ય પાછો ગુજરાતી હોય તો પુછવું જ શું? ભલે ને એને પરિણિતી ચોપરા ગમતી હોય, આપણે બિંધાસ્ત એને પ્રેમ કરતા રહેવાનું, આમે ય પેલું શાહરૂખ ખાને કહ્યું છે ને ફિલ્મમાં કે, 'એક તરફા પ્યાર કી તાકત...' બસ એવું જ વળી..મલ્હારની પોસ્ટ જોઇને જીવ ન બાળતા, એને એની કાયમી સ્ટાઇલમાં ઍૅક્ટિંગ કરતા પણ તો જોવાનો છે, ચાલો ગોળકેરી જોવાની તૈયારી કરી રાખજો. 

  એક છોકરો જે હસતો સરસ મજાનું હોય, જેના વાળ વીખી શકાય, જે બધા જ લુકમાં સારો લાગતો હોય, જેને ગમાડવાનું મમ્મી-પપ્પા માટે પણ સહેલું હોય અને એમાં ય પાછો ગુજરાતી હોય તો પુછવું જ શું? ભલે ને એને પરિણિતી ચોપરા ગમતી હોય, આપણે બિંધાસ્ત એને પ્રેમ કરતા રહેવાનું, આમે ય પેલું શાહરૂખ ખાને કહ્યું છે ને ફિલ્મમાં કે, 'એક તરફા પ્યાર કી તાકત...' બસ એવું જ વળી..મલ્હારની પોસ્ટ જોઇને જીવ ન બાળતા, એને એની કાયમી સ્ટાઇલમાં ઍૅક્ટિંગ કરતા પણ તો જોવાનો છે, ચાલો ગોળકેરી જોવાની તૈયારી કરી રાખજો. 

  19/21
 • 21/21
 • loading...

ફોટોઝ વિશે

મલ્હાર ઠાકર એ ગુજરાતી ફિલ્મોના એવા સ્ટાર છે જેમને ડિસ્ક્રાઇબ કરવા માટે કહેવાય છે કે તે ગુજરાતી ફિલ્મોનાં સલમાન ખાન છે, એ ફિલ્મમાં હોય અને ફિલ્મ હિટ ના હોય એવું બને જ નહીં. ચાલો જરા નજર કરીએ કે માળું આ મલ્હાર ઠાકરમાં એવું છે શું? ગોળકેરી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યારે ગોળના ગાડા જેવા ગળ્યા અને કાચ્ચી કેરીની ખટાશ જેવા ઇન્ટરેસ્ટિંગ મલ્હારની તસવીરો જોઇએ.  તસવીરો મલ્હાર ઠાકરનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK