ભારતથી લઈને દંગલ સુધીઃ જુઓ બોલીવુડ સ્ટાર્સના ડ્રાસ્ટિક મેકઓવર્સ

Published: May 28, 2019, 12:10 IST | Falguni Lakhani
 • સલમાન ખાન ભારતમાં પાંચ અલગ અલગ અવતારમાં જોવા મળશે. જેમાં તેની ઉંમર 18 થી 60 વર્ષ સુધીની બતાવવામાં આવી છે. સલમાને તેના અવતાર માટે 20 અલગ અલગ દાઢી અને મૂછ ટ્રાય કર્યા હતા. પછી તેનો લૂક ફાઈનલ થયો હતો.

  સલમાન ખાન ભારતમાં પાંચ અલગ અલગ અવતારમાં જોવા મળશે. જેમાં તેની ઉંમર 18 થી 60 વર્ષ સુધીની બતાવવામાં આવી છે. સલમાને તેના અવતાર માટે 20 અલગ અલગ દાઢી અને મૂછ ટ્રાય કર્યા હતા. પછી તેનો લૂક ફાઈનલ થયો હતો.

  1/16
 • પરીમાં અનુષ્કા શર્મા એકદમ ડરી જવાય તેવા અવતારમાં જોવા મળી હતી.  ગર્લ નેક્સ્ટ ડોર અવતારમાંથી હોરર અવતારમાં અનુષ્કાનું ટ્રાન્સફોર્મેશન થયું હતું.

  પરીમાં અનુષ્કા શર્મા એકદમ ડરી જવાય તેવા અવતારમાં જોવા મળી હતી.  ગર્લ નેક્સ્ટ ડોર અવતારમાંથી હોરર અવતારમાં અનુષ્કાનું ટ્રાન્સફોર્મેશન થયું હતું.

  2/16
 • હસીના પારકરની ભૂમિકા માટે શ્રદ્ધા કપૂર પર અનેક લૂક્સ ટ્રાય કરવામાં આવ્યા હતા. દાઉદની બહેનની ભૂમિકા માટે શ્રદ્ધાએ વજન પણ વધારવું પડ્યું હતું.

  હસીના પારકરની ભૂમિકા માટે શ્રદ્ધા કપૂર પર અનેક લૂક્સ ટ્રાય કરવામાં આવ્યા હતા. દાઉદની બહેનની ભૂમિકા માટે શ્રદ્ધાએ વજન પણ વધારવું પડ્યું હતું.

  3/16
 • ઉડતા પંજાબ માટે શાહિદ કપૂરે પોતાના વાળ વધાર્યા હતા અને એકદમ અલગ લૂકમાં જોવા મળ્યા હતા.

  ઉડતા પંજાબ માટે શાહિદ કપૂરે પોતાના વાળ વધાર્યા હતા અને એકદમ અલગ લૂકમાં જોવા મળ્યા હતા.

  4/16
 • ફેનમાં શાહરૂખ ખાને 25 વર્ષના ગૌરવ ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. મેકઅપની સાથે VFXનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  ફેનમાં શાહરૂખ ખાને 25 વર્ષના ગૌરવ ખન્નાનું પાત્ર ભજવ્યું હતું. મેકઅપની સાથે VFXનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  5/16
 • બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ એટલે આમિર ખાન. દંગલમાં તેમના પાત્ર માટે તેમણે પહેલા વજન વધાર્યું હતું અને બાદમાં ઘટાડ્યું હતું.

  બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ એટલે આમિર ખાન. દંગલમાં તેમના પાત્ર માટે તેમણે પહેલા વજન વધાર્યું હતું અને બાદમાં ઘટાડ્યું હતું.

  6/16
 • કપૂર એન્ડ સન્સમાં રીષિ કપૂરનો લૂક યાદ છે. તેમના આ લૂકને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  કપૂર એન્ડ સન્સમાં રીષિ કપૂરનો લૂક યાદ છે. તેમના આ લૂકને ખૂબ જ પ્રશંસા મળી હતી.

  7/16
 • સલમાન ખાને તેની ફિલ્મ સુલતાન માટે ખૂબ જ મહેનત કરી હતી. ફિલ્મ માટે તેણે ખાસ તાલિમ પણ લીધી હતી.

  સલમાન ખાને તેની ફિલ્મ સુલતાન માટે ખૂબ જ મહેનત કરી હતી. ફિલ્મ માટે તેણે ખાસ તાલિમ પણ લીધી હતી.

  8/16
 • 102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેના માટે બંનેનું ડ્રાસ્ટિક મેકઓવર કરવામાં આવ્યું હતું.

  102 નોટ આઉટમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળ્યા હતા. જેના માટે બંનેનું ડ્રાસ્ટિક મેકઓવર કરવામાં આવ્યું હતું.

  9/16
 • સલમાન ખાન સ્ટારર ફિલ્મ દિલ તેરા આશિકમાં માધુરી મોટી ઉંમરની મહિલાની ભૂમિકામાં જોવા મળી હતી.

  સલમાન ખાન સ્ટારર ફિલ્મ દિલ તેરા આશિકમાં માધુરી મોટી ઉંમરની મહિલાની ભૂમિકામાં જોવા મળી હતી.

  10/16
 • સરબજીતના આ લૂક માટે રણદીપે 28 દિવસમાં 18 કિલો વજન ઉતાર્યું હતું.

  સરબજીતના આ લૂક માટે રણદીપે 28 દિવસમાં 18 કિલો વજન ઉતાર્યું હતું.

  11/16
 • રાબતામાં તો રાજકુમારનો લૂક એટલી હદે ચેન્જ થયો હતો કે તેઓ ઓળખાતા પણ નહોતા.

  રાબતામાં તો રાજકુમારનો લૂક એટલી હદે ચેન્જ થયો હતો કે તેઓ ઓળખાતા પણ નહોતા.

  12/16
 • બરફીમાં રણબીર કપૂર વૃદ્ધનું પાત્ર ભજવ્યું હતું.

  બરફીમાં રણબીર કપૂર વૃદ્ધનું પાત્ર ભજવ્યું હતું.

  13/16
 • વીર-ઝારામાં શાહરૂખ ખાન પણ મોટી ઉંમરની વ્યક્તિના પાત્રમાં જોવા મળ્યા હતા.

  વીર-ઝારામાં શાહરૂખ ખાન પણ મોટી ઉંમરની વ્યક્તિના પાત્રમાં જોવા મળ્યા હતા.

  14/16
 • ટેબલ નંબર 21માં શોના હોસ્ટ તરીકે જોવા મળેલા પરેશ રાવલનો આ લૂક અને તેમના ડાયલોગ્સ એકદમ પર્ફેક્ટ હતા.

  ટેબલ નંબર 21માં શોના હોસ્ટ તરીકે જોવા મળેલા પરેશ રાવલનો આ લૂક અને તેમના ડાયલોગ્સ એકદમ પર્ફેક્ટ હતા.

  15/16
 • આ તો કોને યાદ ન હોય, ચાચી 420માં કમલ હાસનનું મેકઓવર એકદમ એક્સટ્રીમ હતું.

  આ તો કોને યાદ ન હોય, ચાચી 420માં કમલ હાસનનું મેકઓવર એકદમ એક્સટ્રીમ હતું.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

પડકારજનક ભૂમિકાઓ ભજવવા માટે બોલીવુડના સિતારાઓ ખૂબ જ મહેનત કરે છે. સલમાન ખાનની ઈદ પર રીલિઝ થનારી ફિલ્મમાં પણ સલમાને યુવાનથી લઈને બુઢ્ઢા સુધીને તમામ પાત્રો ભજવ્યા છે. ત્યારે જોઈએ બોલીવુડના અભિનેતાઓના આવા જ કેટલાક મેકઓવાર્સ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK