Friendship Day:બોલીવુડની આ એક્ટ્રેસ છે એકબીજાની બેસ્ટ ફ્રેન્ડઝ

Published: Aug 04, 2019, 12:42 IST | Bhavin
 • કરીના કપૂર પોતાના ફ્રેન્ડ્ઝ અંગે ખૂબ જ ચૂઝી છે, પરંતુ અમૃતા અરોરા સાથે તેની ફ્રેન્ડશિપ ખાસ છે. તેઓ પોતાના જીવનના ઉતાર ચડાવ સમયે એકબીજાની પડખે રહ્યા છે. અને તેમનું બોન્ડિગ આટલા વર્ષે પણ જબરજસ્ત છે. 

  કરીના કપૂર પોતાના ફ્રેન્ડ્ઝ અંગે ખૂબ જ ચૂઝી છે, પરંતુ અમૃતા અરોરા સાથે તેની ફ્રેન્ડશિપ ખાસ છે. તેઓ પોતાના જીવનના ઉતાર ચડાવ સમયે એકબીજાની પડખે રહ્યા છે. અને તેમનું બોન્ડિગ આટલા વર્ષે પણ જબરજસ્ત છે. 

  1/10
 • આલિયા ભટ્ટ અને આકાંક્ષા રંજન પણ BFF છે. બંને જોડે મોટા થયા છે. આલિયા આકાંક્ષાને કાંચુ કહીને બોલાવે છે. બંનેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એકબીજાના ફોટોઝ ભરપૂર છે.

  આલિયા ભટ્ટ અને આકાંક્ષા રંજન પણ BFF છે. બંને જોડે મોટા થયા છે. આલિયા આકાંક્ષાને કાંચુ કહીને બોલાવે છે. બંનેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એકબીજાના ફોટોઝ ભરપૂર છે.

  2/10
 • રાની મુખર્જી અને કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ એકબીજાના ખાસ મિત્રો છે. લાંબા સમયથી બંનેની ફ્રેન્ડશિપ છે. એવી પણ ચર્ચા હતી કે રાની મુખર્જીના લગ્ન પછી વૈભવી રાની સાથે તેના સાસરે રહેતી હતી.

  રાની મુખર્જી અને કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ એકબીજાના ખાસ મિત્રો છે. લાંબા સમયથી બંનેની ફ્રેન્ડશિપ છે. એવી પણ ચર્ચા હતી કે રાની મુખર્જીના લગ્ન પછી વૈભવી રાની સાથે તેના સાસરે રહેતી હતી.

  3/10
 • એક્તા કપૂર અને ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ અનિતા હસનંદાની પણ ઘણા વર્ષોથી ફ્રેન્ડ્ઝ છે. અનિતા હસનંદનાનીએ મિડડે સાથે વાત કરતા કહ્યું હતું,'એક્તાને હું પોતે 16 વર્ષની હતી ત્યારથી ઓળખું છું, મારી કરિયરનો તે મહત્વનો ભાગ રહી છે. એ માત્ર મારી બેસ્ટ ફ્રેન્ડ નથી, પણ તે એવી વ્યક્તિ છે જે મને ઈન્સ્પાયર કરે છે.'

  એક્તા કપૂર અને ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ અનિતા હસનંદાની પણ ઘણા વર્ષોથી ફ્રેન્ડ્ઝ છે. અનિતા હસનંદનાનીએ મિડડે સાથે વાત કરતા કહ્યું હતું,'એક્તાને હું પોતે 16 વર્ષની હતી ત્યારથી ઓળખું છું, મારી કરિયરનો તે મહત્વનો ભાગ રહી છે. એ માત્ર મારી બેસ્ટ ફ્રેન્ડ નથી, પણ તે એવી વ્યક્તિ છે જે મને ઈન્સ્પાયર કરે છે.'

  4/10
 • ફરાહ ખાન અને સાનિયા મિર્ઝા બંને ભલે અલગ અલગ ફિલ્ડના હોય, પરંતુ મિત્રતા બંનેની જબરજસ્ત છે. સમયાંતરે બંને એકબીજા સાથે જોવા મળે છે.

  ફરાહ ખાન અને સાનિયા મિર્ઝા બંને ભલે અલગ અલગ ફિલ્ડના હોય, પરંતુ મિત્રતા બંનેની જબરજસ્ત છે. સમયાંતરે બંને એકબીજા સાથે જોવા મળે છે.

  5/10
 • તો સોનમ કપૂર અને જેકલિન ફર્નાન્ડિઝ પણ બી ટાઉનના BFF છે. સોનમને જેક્લિનની કંપની ખૂબ જ પસંદ છે. એટલું જ નહીં સોનમે જેક્લિનને પોતાના કઝિન અર્જૂન કપૂરને ડેટ કરવા પણ કહ્યું હતું, અને પોતે સાથે હોવાની વાત પણ કરી હતી.

  તો સોનમ કપૂર અને જેકલિન ફર્નાન્ડિઝ પણ બી ટાઉનના BFF છે. સોનમને જેક્લિનની કંપની ખૂબ જ પસંદ છે. એટલું જ નહીં સોનમે જેક્લિનને પોતાના કઝિન અર્જૂન કપૂરને ડેટ કરવા પણ કહ્યું હતું, અને પોતે સાથે હોવાની વાત પણ કરી હતી.

  6/10
 • અથૈયા શેટ્ટી અને ઈલિયનાના ડી ક્રૂઝ બંને બોલીવુડની બેસ્ટ ફ્રેન્ડ જોડી છે. એક સમય હતો જ્યારે એક જ ફિલ્મમાં કામ કરતી બે એક્ટ્રેસ વચ્ચે કેટફાઈટ થતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. મુબારકાંના શૂટ સમયે અથૈયા અને ઈલિયાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા.

  અથૈયા શેટ્ટી અને ઈલિયનાના ડી ક્રૂઝ બંને બોલીવુડની બેસ્ટ ફ્રેન્ડ જોડી છે. એક સમય હતો જ્યારે એક જ ફિલ્મમાં કામ કરતી બે એક્ટ્રેસ વચ્ચે કેટફાઈટ થતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. મુબારકાંના શૂટ સમયે અથૈયા અને ઈલિયાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા હતા.

  7/10
 • સોનમ કપૂર અને સ્વરા ભાસ્કરની મિત્રતા પણ ગાઢ છે. બંને રાંઝણા અને પ્રેમ રતન ધન પાયોમાં સાથે દેખાયા હતા. સ્વરા ભાસ્કરે મિડ ડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પ્રેમ રતન ધન પાયોના શૂટિંગ વચ્ચે અમને સાચ્ચે જ એકબીજાથી દૂર બેસવાનું કહેવામાં આવતું હતું, કારણ કે અમે ફિલ્મો અને ઈન્ડસ્ટ્રી વિશે ખૂબ ગોસિપ કરતા હતા.

  સોનમ કપૂર અને સ્વરા ભાસ્કરની મિત્રતા પણ ગાઢ છે. બંને રાંઝણા અને પ્રેમ રતન ધન પાયોમાં સાથે દેખાયા હતા. સ્વરા ભાસ્કરે મિડ ડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પ્રેમ રતન ધન પાયોના શૂટિંગ વચ્ચે અમને સાચ્ચે જ એકબીજાથી દૂર બેસવાનું કહેવામાં આવતું હતું, કારણ કે અમે ફિલ્મો અને ઈન્ડસ્ટ્રી વિશે ખૂબ ગોસિપ કરતા હતા.

  8/10
 • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જાણીતા ટેલિવિઝન શૉ ક્યુંકિ સાસ ભી કભી બહુ થીમાં તુલસી વિરાણીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. આ સિરીયલ એક્તા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. ત્યારથી જ આ બંને લેડીઝ સારા ફ્રેન્ડઝ છે.

  કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જાણીતા ટેલિવિઝન શૉ ક્યુંકિ સાસ ભી કભી બહુ થીમાં તુલસી વિરાણીનું પાત્ર ભજવીને ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. આ સિરીયલ એક્તા કપૂરે પ્રોડ્યુસ કરી હતી. ત્યારથી જ આ બંને લેડીઝ સારા ફ્રેન્ડઝ છે.

  9/10
 • બોલીવુડની એક જમાનાની જાણીતી એક્ટ્રેસિસ વહીદા રેહમાન, આશા પારેખ, હેલન પણ ખાસ મિત્રો છે. એક સમયે આ ત્રણેય એક્ટ્રેસ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ હતી.

  બોલીવુડની એક જમાનાની જાણીતી એક્ટ્રેસિસ વહીદા રેહમાન, આશા પારેખ, હેલન પણ ખાસ મિત્રો છે. એક સમયે આ ત્રણેય એક્ટ્રેસ બોલીવુડની ટોચની અભિનેત્રીઓ હતી.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં આપણે હંમેશા એક્ટ્રેસિસ વચ્ચે ઝઘડાના સમાચાર કે કેટફાઈટ વિશે જ સાંભળતા હોઈએ છીએ. જો કે એવું જરાય નથી કે બે એક્ટ્રેસ ફ્રેન્ડ ન હોઈ શકે. ચાલો જોઈએ બી ટાઉનની એવી એક્ટ્રેસને જેણે આ મેણું ભાંગ્યું છે અને આજની તારીખે આ તમામ બેસ્ટ ફ્રેન્ડ છે. (Image Courtesy:Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK