ધારા જાનીઃઆ ગુજરાતી મોડેલનો બ્યુટીફુલ અને બોલ્ડ અંદાજ જોઈને થઈ જશો ફૅન

Updated: Jun 17, 2019, 11:21 IST | Bhavin
 • ધારા જાની મૂળ ગુજરાતી છે. જે જુદી જુદી ગુજરાતી સિરીયલોમાં એક્ટિંગ કરી ચૂકી છે.

  ધારા જાની મૂળ ગુજરાતી છે. જે જુદી જુદી ગુજરાતી સિરીયલોમાં એક્ટિંગ કરી ચૂકી છે.

  1/19
 • ઈટીવી જાણીતી સિરીયલમાં પણ ધારા જાની દેખાઈ ચૂકી છે. ધારા ખાસિયત એ છે કે તે સિમ્પલ અને ટ્રેડિશનલ લૂકમાં પણ સુંદર લાગે છે અને બોલ્ડ લૂકમાં તો કયામત જ દેખાય છે.

  ઈટીવી જાણીતી સિરીયલમાં પણ ધારા જાની દેખાઈ ચૂકી છે. ધારા ખાસિયત એ છે કે તે સિમ્પલ અને ટ્રેડિશનલ લૂકમાં પણ સુંદર લાગે છે અને બોલ્ડ લૂકમાં તો કયામત જ દેખાય છે.

  2/19
 • ધારાની કરિયરની વાત કરીએ તો તે ઈટીવીના જાણીતી સિરીયલ મોટી બામાં કામ કરી ચૂકી છે. 

  ધારાની કરિયરની વાત કરીએ તો તે ઈટીવીના જાણીતી સિરીયલ મોટી બામાં કામ કરી ચૂકી છે. 

  3/19
 • ધારાએ મોટી બામાં શ્યામાનું પાત્ર ભજવ્યું હતું. મોટી બા સિરીયલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી. 

  ધારાએ મોટી બામાં શ્યામાનું પાત્ર ભજવ્યું હતું. મોટી બા સિરીયલ દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી. 

  4/19
 • આ ઉપરાંત ધારા ગુજરાતી ચેનલ ડીડી ગિરનારના પણ કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે.

  આ ઉપરાંત ધારા ગુજરાતી ચેનલ ડીડી ગિરનારના પણ કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકી છે.

  5/19
 • ધારા જાની ડીડી ગિરનારની સિરીયલ પ્રેમના પારખામાં એક્ટિંગ કરી ચૂકી છે. 

  ધારા જાની ડીડી ગિરનારની સિરીયલ પ્રેમના પારખામાં એક્ટિંગ કરી ચૂકી છે. 

  6/19
 • પ્રેમના પારખા ધારાવાહિકમાં ધારાએ અંજલીનું પાત્ર ભજવ્યું હતું. 

  પ્રેમના પારખા ધારાવાહિકમાં ધારાએ અંજલીનું પાત્ર ભજવ્યું હતું. 

  7/19
 • ડીડી ગિરનારની જ વધુ એક સિરીયલ સ્વપ્ન આકાશમાં પણ ધારા જાની દેખાઈ હતી.

  ડીડી ગિરનારની જ વધુ એક સિરીયલ સ્વપ્ન આકાશમાં પણ ધારા જાની દેખાઈ હતી.

  8/19
 • સ્વપ્ન આકાશમાં ધારાએ ઉમા નામની યુવતીના પાત્રનો અભિયન કર્યો હતો. 

  સ્વપ્ન આકાશમાં ધારાએ ઉમા નામની યુવતીના પાત્રનો અભિયન કર્યો હતો. 

  9/19
 • આ ઉપરાંત કલર્સ ગુજરાતીની ખૂબ જ લોકપ્રિય થયેલી સિરીયલ પ્રીત પિયુ અને પન્નાબેનમાં પણ ધારા જાની ભાગ રહી ચૂકી છે. 

  આ ઉપરાંત કલર્સ ગુજરાતીની ખૂબ જ લોકપ્રિય થયેલી સિરીયલ પ્રીત પિયુ અને પન્નાબેનમાં પણ ધારા જાની ભાગ રહી ચૂકી છે. 

  10/19
 • 11/19
 • પ્રીત પિયુને પન્નાબેનમાં ધારાનો નેગેટિવ લીડ રોલ હતા. આ સિરીયલમાં તેણે અદિતીનું પાત્ર કર્યું હતું. 

  પ્રીત પિયુને પન્નાબેનમાં ધારાનો નેગેટિવ લીડ રોલ હતા. આ સિરીયલમાં તેણે અદિતીનું પાત્ર કર્યું હતું. 

  12/19
 • આ ઉપરાંત ધારએ કલર્સ ગુજરાતીની છુટાછેડાની બીજી સિઝનના કેટલાક એપિસોડમાં પણ કામ કર્યું ચે. 

  આ ઉપરાંત ધારએ કલર્સ ગુજરાતીની છુટાછેડાની બીજી સિઝનના કેટલાક એપિસોડમાં પણ કામ કર્યું ચે. 

  13/19
 • ફક્ત ગુજરાતી સિરીયલ્સ જ નહીં ધારાએ હિન્દી સિરીયલમાં પણ એક્ટિંગ કરી છે. 

  ફક્ત ગુજરાતી સિરીયલ્સ જ નહીં ધારાએ હિન્દી સિરીયલમાં પણ એક્ટિંગ કરી છે. 

  14/19
 • લાઈફ ઓકે પર આવતી સિરીયલ ડ્રીમ ગર્લમાં ધારાએ કેમિયો કર્યો હતો. 

  લાઈફ ઓકે પર આવતી સિરીયલ ડ્રીમ ગર્લમાં ધારાએ કેમિયો કર્યો હતો. 

  15/19
 • આ ઉપરાંત ધારા સોની ટીવીની જાણીતી સિરીયલ સીઆઈડી, સાવધાન ઈન્ડિયા, શપથ જેવા ડેયલી સોપનો પણ ભાગ રહી ચૂકી છે. 

  આ ઉપરાંત ધારા સોની ટીવીની જાણીતી સિરીયલ સીઆઈડી, સાવધાન ઈન્ડિયા, શપથ જેવા ડેયલી સોપનો પણ ભાગ રહી ચૂકી છે. 

  16/19
 • હાલ ધારા સોની ટીવીની સિરીયલ વિધ્નહર્તા ગણેશમાં દેવી વરુણીનો રોલ કરી રહ્યી છે. 

  હાલ ધારા સોની ટીવીની સિરીયલ વિધ્નહર્તા ગણેશમાં દેવી વરુણીનો રોલ કરી રહ્યી છે. 

  17/19
 • આ ઉપરાંત ધારા મોડેલિંગના ફિલ્ડમાં પણ સક્રિય છે. ધારા અત્યાર સુધીમાં 150થી વધુ ફેશન શોઝનો ભાગ રહી ચૂકી છે. 

  આ ઉપરાંત ધારા મોડેલિંગના ફિલ્ડમાં પણ સક્રિય છે. ધારા અત્યાર સુધીમાં 150થી વધુ ફેશન શોઝનો ભાગ રહી ચૂકી છે. 

  18/19
 • 2008માં આઈપીએલની સિઝનમાં ચિયર ગર્લ તરીકે પણ ધારા અપિરિયન્સ કરી ચૂકી છે. 

  2008માં આઈપીએલની સિઝનમાં ચિયર ગર્લ તરીકે પણ ધારા અપિરિયન્સ કરી ચૂકી છે. 

  19/19
 • loading...

ફોટોઝ વિશે

ધારા જાની જેટલી સુંદર બોલ્ડ લૂકમાં લાગે છે, તેનાથી વધુ સુંદર ટ્રેડિશનલ લૂકમાં લાગે છે. જો કે ફેન્સને બંને લૂકમાં તેને જોવી ગમે છે. અમે ફૅન્સ માટે લાવ્યા છીએ આ ગુજરાતી મોડેલના બોલ્ડ અને બ્યુટીફૂલ લૂક. જુઓ ફોટોઝ 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK