જુઓ Student Of The Year 2થી ડેબ્યૂ કરી રહેલી અનન્યાના કેન્ડિડ ફોટોસ

Published: May 10, 2019, 11:07 IST | Falguni Lakhani
 • ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની સાથે સ્ટુડન્ય ઑફ ધ યરની કાસ્ટ માટે જ્યારથી અનન્યાનું નામ કરણે અનાઉન્સ કર્યું ત્યારથી તે ચર્ચામાં છે. અનન્યા પોતાના ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી રહી છે.

  ટાઈગર શ્રોફ અને તારા સુતરિયાની સાથે સ્ટુડન્ય ઑફ ધ યરની કાસ્ટ માટે જ્યારથી અનન્યાનું નામ કરણે અનાઉન્સ કર્યું ત્યારથી તે ચર્ચામાં છે. અનન્યા પોતાના ઈનોસન્ટ લૂક અને સ્ટાઈલ સ્ટેટમેન્ટથી લોકોના દિલ જીતી રહી છે.

  1/17
 • અનન્યા ચંકી પાંડેની દીકરી છે. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ અનન્યા સોશિયલ મીડિયા સેન્સેશન છે.

  અનન્યા ચંકી પાંડેની દીકરી છે. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા જ અનન્યા સોશિયલ મીડિયા સેન્સેશન છે.

  2/17
 • 2018માં અનન્યા વેનિટી ફેરના એડિશનમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે અન્ય જાણીતી હસ્તીઓના સંતાનો પણ હતા. તસવીરઃ Vanity Fair

  2018માં અનન્યા વેનિટી ફેરના એડિશનમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે અન્ય જાણીતી હસ્તીઓના સંતાનો પણ હતા.

  તસવીરઃ Vanity Fair

  3/17
 • મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં અનન્યાએ કહ્યું હતું કે તે આ બૉલ અને ફેશન ઈવેન્ટ માટે ખુબ જ એક્સાઈટેડ અને નર્વસ હતી.

  મિડ-ડે સાથેની ખાસ વાતચીતમાં અનન્યાએ કહ્યું હતું કે તે આ બૉલ અને ફેશન ઈવેન્ટ માટે ખુબ જ એક્સાઈટેડ અને નર્વસ હતી.

  4/17
 • આ ઈવેન્ટ વિશે વાત કરતા અનન્યા કહે છે કે, "આ ઈવેન્ટમાં આમંત્રણથી જ જવા મળે છે. અને મને જ્યારે મારા માતાએ કહ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ત્યારે મને વિશ્વાસ નહોતો બેસતો. આ મારા માટે ખૂબ જ અલગ અનુભવ હતો."

  આ ઈવેન્ટ વિશે વાત કરતા અનન્યા કહે છે કે, "આ ઈવેન્ટમાં આમંત્રણથી જ જવા મળે છે. અને મને જ્યારે મારા માતાએ કહ્યું કે મને આમંત્રણ મળ્યું છે, ત્યારે મને વિશ્વાસ નહોતો બેસતો. આ મારા માટે ખૂબ જ અલગ અનુભવ હતો."

  5/17
 • સારા અલી ખાન, ઈશાન ખટ્ટરથી લઈને જ્હાન્વી કપૂર સુધી..ગયા વર્ષે 15 કલાકારોએ ડેબ્યૂ કર્યું. જો કે અનન્યા કહે છે કે તેને સ્પર્ધાનો ડર નથી.

  સારા અલી ખાન, ઈશાન ખટ્ટરથી લઈને જ્હાન્વી કપૂર સુધી..ગયા વર્ષે 15 કલાકારોએ ડેબ્યૂ કર્યું. જો કે અનન્યા કહે છે કે તેને સ્પર્ધાનો ડર નથી.

  6/17
 • સ્ટુડન્ટ ઑફ ધ યર ટુના ટ્રેલર લૉન્ચ સમયે અનન્યાએ કહ્યું કે તેને સ્પર્ધા ગમે છે.

  સ્ટુડન્ટ ઑફ ધ યર ટુના ટ્રેલર લૉન્ચ સમયે અનન્યાએ કહ્યું કે તેને સ્પર્ધા ગમે છે.

  7/17
 • અનન્યાને ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થતા પહેલા જ પ્રસિદ્ધી મળી ગઈ હતી. અને આ માટે તેણે પાપારાઝીઓનો આભાર માન્યો હતો. તસવીરમાં બહેન રાય્સા અને વિલ સ્મિથ સાથે અનન્યા

  અનન્યાને ફિલ્મનું ટ્રેલર લૉન્ચ થતા પહેલા જ પ્રસિદ્ધી મળી ગઈ હતી. અને આ માટે તેણે પાપારાઝીઓનો આભાર માન્યો હતો.
  તસવીરમાં બહેન રાય્સા અને વિલ સ્મિથ સાથે અનન્યા

  8/17
 • આ તસવીરમાં અનન્યા તેની બેસ્ટ ફ્રેન્ડ્સ સુહાના ખાસ અને શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે.

  આ તસવીરમાં અનન્યા તેની બેસ્ટ ફ્રેન્ડ્સ સુહાના ખાસ અને શનાયા કપૂર સાથે જોવા મળી રહી છે.

  9/17
 • અનન્યા કહે છે કે તે ઈન્ડસ્ટ્રીમાં આવી તે પહેલા તેના પિતાએ તેને કોઈ સલાહ નહોતી આપી. કારણ કે તેમનું માનવું છે કે તેમનો સમય અને મારો સમય અલગ-અલગ છે.

  અનન્યા કહે છે કે તે ઈન્ડસ્ટ્રીમાં આવી તે પહેલા તેના પિતાએ તેને કોઈ સલાહ નહોતી આપી. કારણ કે તેમનું માનવું છે કે તેમનો સમય અને મારો સમય અલગ-અલગ છે.

  10/17
 • અનન્યા માટે તેના પિતાનો પ્રતિભાવ સૌથી અગત્યનો છે.

  અનન્યા માટે તેના પિતાનો પ્રતિભાવ સૌથી અગત્યનો છે.

  11/17
 • અનન્યાને તેની બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. અનન્યા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ,પત્ની ઔર વો માં જોવા મળશે. તસવીરમાં કઝિન અહાન પાંડે સાથે અનન્યા.

  અનન્યાને તેની બીજી ફિલ્મ પણ મળી ગઈ છે. અનન્યા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ,પત્ની ઔર વો માં જોવા મળશે.
  તસવીરમાં કઝિન અહાન પાંડે સાથે અનન્યા.

  12/17
 • આ તસવીર અનન્યાના બાળપણની છે.જેમાં તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળી રહી છે.

  આ તસવીર અનન્યાના બાળપણની છે.જેમાં તે જ્હાન્વી કપૂર સાથે જોવા મળી રહી છે.

  13/17
 • અનન્યા કહે છે કે સ્ટુડન્ટ ઑફ ધ યર ટુમાં તેની ભૂમિકા તેની રીઅલ લાઈફ જેવી જ છે.

  અનન્યા કહે છે કે સ્ટુડન્ટ ઑફ ધ યર ટુમાં તેની ભૂમિકા તેની રીઅલ લાઈફ જેવી જ છે.

  14/17
 • પોતાની ફિલ્મ વિશે વાત કરતા અનન્યા કહે છે કે તેણે ખૂબ જ ઈમાનદારીથી પોતાની ભૂમિકા નિભાવી છે. અને તેની ઈચ્છા છે કે લોકો આ ફિલ્મને જુએ.

  પોતાની ફિલ્મ વિશે વાત કરતા અનન્યા કહે છે કે તેણે ખૂબ જ ઈમાનદારીથી પોતાની ભૂમિકા નિભાવી છે. અને તેની ઈચ્છા છે કે લોકો આ ફિલ્મને જુએ.

  15/17
 • આલિયા ભટ્ટ અનન્યાની પ્રેરણા છે. અનન્યા આલિયા જેવી બનવા માંગે છે.

  આલિયા ભટ્ટ અનન્યાની પ્રેરણા છે. અનન્યા આલિયા જેવી બનવા માંગે છે.

  16/17
 • અનન્યાને તેની ડેબ્યૂ ફિલ્મની સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

  અનન્યાને તેની ડેબ્યૂ ફિલ્મની સફળતા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ સ્ટુડન્ટ ઑફ ધ યરથી ડેબ્યૂ કરી છે. અનન્યા સોશિયલ મીડિયા પર સેન્સેશન છે. જુઓ અનન્યાના કેટલાક કેન્ડિડ પિક્ચર્સ.
(તમામ તસવીરોઃ અનન્યા પાંડે ઑફિશીયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ અને મિડ-ડે આર્કાઈવ્ઝ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK