અક્ષયકુમાર આ રીતે વિતાવે છે પરિવાર સાથે સમય, જુઓ કેન્ડીડ ફોટોઝ

Updated: Sep 09, 2019, 12:45 IST | Vikas Kalal
 • સ્કૂલ મેમરી સિવાય કોઈ પણ આલ્બમ પૂરુ થઈ શકે નહી. આ છે અક્ષય કુમારનો સ્કૂલ ગ્રુપ ફોટો. આમાંથી અક્ષય ક્યાં છે શું તમે કહી શકો?

  સ્કૂલ મેમરી સિવાય કોઈ પણ આલ્બમ પૂરુ થઈ શકે નહી. આ છે અક્ષય કુમારનો સ્કૂલ ગ્રુપ ફોટો. આમાંથી અક્ષય ક્યાં છે શું તમે કહી શકો?

  1/22
 • આ રહ્યા એક્શન સ્ટાર અક્ષય કુમાર. પણ એ છૂપાઈ કેમ રહ્યાં છે એ તો એ જ કહી શકે.

  આ રહ્યા એક્શન સ્ટાર અક્ષય કુમાર. પણ એ છૂપાઈ કેમ રહ્યાં છે એ તો એ જ કહી શકે.

  2/22
 • 1967માં 9 સપ્ટેમ્બરે જન્મેલા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે. અક્ષય કુમારનો જન્મ અમૃતસરમાં થયો હતો. (ફોટો: માતા અરૂણા ભાટિયા સાથે અક્ષય)

  1967માં 9 સપ્ટેમ્બરે જન્મેલા અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે. અક્ષય કુમારનો જન્મ અમૃતસરમાં થયો હતો.
  (ફોટો: માતા અરૂણા ભાટિયા સાથે અક્ષય)

  3/22
 • ફિલ્મી કરિઅરની શરૂઆતમાં અક્ષય કુમારને એક્શન સ્ટાર તરીકે ઓળખવામાં આવતો. ફિલ્મી દુનિયાના 30 વર્ષના સફરમાં અક્ષય કુમારે એક્શન ફિલ્મોની સાથે ઘણી હીટ કોમેડી, ડ્રામાં, ઈશ્યુ બેઝ્ડ ફિલ્મ આપી ચૂક્યા છે. (ફોટો: પિતા હરિઓમ ભાટિયા સાથે અક્ષય)

  ફિલ્મી કરિઅરની શરૂઆતમાં અક્ષય કુમારને એક્શન સ્ટાર તરીકે ઓળખવામાં આવતો. ફિલ્મી દુનિયાના 30 વર્ષના સફરમાં અક્ષય કુમારે એક્શન ફિલ્મોની સાથે ઘણી હીટ કોમેડી, ડ્રામાં, ઈશ્યુ બેઝ્ડ ફિલ્મ આપી ચૂક્યા છે.
  (ફોટો: પિતા હરિઓમ ભાટિયા સાથે અક્ષય)

  4/22
 • અક્ષય કુમારે તેના ફિલ્મી કરિઅરની શરૂઆત 1991માં ફિલ્મ સૌગંધ સાથે કરી હતી. ફિલ્મમાં અક્ષય સાથે રેખા અને શાંતિપ્રિયા પણ જોવા મળ્યા હતાં. (ફોટો: બહેન અલ્કા સાથે સુપરસ્ટાર)

  અક્ષય કુમારે તેના ફિલ્મી કરિઅરની શરૂઆત 1991માં ફિલ્મ સૌગંધ સાથે કરી હતી. ફિલ્મમાં અક્ષય સાથે રેખા અને શાંતિપ્રિયા પણ જોવા મળ્યા હતાં.
  (ફોટો: બહેન અલ્કા સાથે સુપરસ્ટાર)

  5/22
 • અક્ષય છેલ્લા કેટલાક વર્ષોમાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ અક્ષય કુમારની મિશન મંગલ રિલીઝ થઈ હતી જેની કમાણી 150 કરોડ કરતા વધારે રહી.

  અક્ષય છેલ્લા કેટલાક વર્ષોમાં એકથી એક ચડિયાતી હિટ ફિલ્મો આપી છે. હાલમાં જ અક્ષય કુમારની મિશન મંગલ રિલીઝ થઈ હતી જેની કમાણી 150 કરોડ કરતા વધારે રહી.

  6/22
 • અક્ષય કુમારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'શરૂઆતમાં એક્શન હીરોનો ટેગ આપવામાં આવ્યો.' જો કે ત્યારબાદ અલગ અલગ પ્રકારની ફિલ્મોથી પોતાને સાબિત કર્યો.

  અક્ષય કુમારે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'શરૂઆતમાં એક્શન હીરોનો ટેગ આપવામાં આવ્યો.' જો કે ત્યારબાદ અલગ અલગ પ્રકારની ફિલ્મોથી પોતાને સાબિત કર્યો.

  7/22
 • અક્ષયના ફિલ્મી કરિઅરમાં 18 ફિલ્મો સતત ફ્લોપ થઈ હતી જો કે તેમ છતા તેના આત્મવિશ્વાસમાં કમી આવી નથી અને આજે તે ક્યાં છે તે આપણે જોઈ શકીએ છીએ (ફોટો: પુત્ર આરવ સાથે એક્શન સ્ટાર)

  અક્ષયના ફિલ્મી કરિઅરમાં 18 ફિલ્મો સતત ફ્લોપ થઈ હતી જો કે તેમ છતા તેના આત્મવિશ્વાસમાં કમી આવી નથી અને આજે તે ક્યાં છે તે આપણે જોઈ શકીએ છીએ
  (ફોટો: પુત્ર આરવ સાથે એક્શન સ્ટાર)

  8/22
 • અક્ષય કુમાર તેની સક્સેસ પાછળનો શ્રેય ફિલ્મ મેકર પ્રિયદર્શનને આપે છે આ સિવાય ડેવિડ ધવનનો પણ આભાર માન્યો હતો જેમણે 18 ફિલ્મો ફ્લોપ થયા પછી મે ઔર મિસ. ખિલાડીમાં મોકો આપ્યો.

  અક્ષય કુમાર તેની સક્સેસ પાછળનો શ્રેય ફિલ્મ મેકર પ્રિયદર્શનને આપે છે આ સિવાય ડેવિડ ધવનનો પણ આભાર માન્યો હતો જેમણે 18 ફિલ્મો ફ્લોપ થયા પછી મે ઔર મિસ. ખિલાડીમાં મોકો આપ્યો.

  9/22
 • 52 વર્ષના અક્ષય તેની ફિટનેસ પર સૌથી વધારે ધ્યાન આપે છે અને ફોટોને જોઈને લાગી રહ્યું છે અક્ષયની જેમ આરવ પણ ફિટનેસ લવર છે.

  52 વર્ષના અક્ષય તેની ફિટનેસ પર સૌથી વધારે ધ્યાન આપે છે અને ફોટોને જોઈને લાગી રહ્યું છે અક્ષયની જેમ આરવ પણ ફિટનેસ લવર છે.

  10/22
 • છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર પેટ્રોઈક અને ઈશ્યૂ બેઝ્ડ ફિલ્મ્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સિવાય કોમેડી ફિલ્મોમાં પણ અક્ષય કુમાર હસાવતા જોવા મળે છે. મિશન મંગલ પછી અક્ષય કુમાર હાઉસફૂલ 3 લઈને આવી રહ્યાં છે.

  છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમાર પેટ્રોઈક અને ઈશ્યૂ બેઝ્ડ ફિલ્મ્સ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું. આ સિવાય કોમેડી ફિલ્મોમાં પણ અક્ષય કુમાર હસાવતા જોવા મળે છે. મિશન મંગલ પછી અક્ષય કુમાર હાઉસફૂલ 3 લઈને આવી રહ્યાં છે.

  11/22
 • અક્ષય કુમારે વર્ષમાં 3-4 ફિલ્મો કરે છે અને તેની ક્રેડિટ ટાઈમ મેનેજમેન્ટને આપે છે. (ફોટો: અક્ષય કુમાર તેની પુત્રી નિતારા સાથે)

  અક્ષય કુમારે વર્ષમાં 3-4 ફિલ્મો કરે છે અને તેની ક્રેડિટ ટાઈમ મેનેજમેન્ટને આપે છે.
  (ફોટો: અક્ષય કુમાર તેની પુત્રી નિતારા સાથે)

  12/22
 • વર્ષમાં 3-4 ફિલ્મો અને અન્ય વ્યસ્ત શિડ્યૂલ હોવા અક્ષય કુમાર પરિવાર સાથે સમય કાઢી લે છે.

  વર્ષમાં 3-4 ફિલ્મો અને અન્ય વ્યસ્ત શિડ્યૂલ હોવા અક્ષય કુમાર પરિવાર સાથે સમય કાઢી લે છે.

  13/22
 • અક્ષય કુમાર કોઈ દિવસ રવિવારે કામ નથી કરતા. રવિવારનો સમય અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના, આરવ અને નિતારા સાથે પસાર કરે છે.

  અક્ષય કુમાર કોઈ દિવસ રવિવારે કામ નથી કરતા. રવિવારનો સમય અક્ષય કુમાર ટ્વિંકલ ખન્ના, આરવ અને નિતારા સાથે પસાર કરે છે.

  14/22
 • હાલમાં જ અક્ષય કુમાર પરિવાર સાથે વેકેશન માણવા આફ્રિકા પહોંચ્યા હતા.

  હાલમાં જ અક્ષય કુમાર પરિવાર સાથે વેકેશન માણવા આફ્રિકા પહોંચ્યા હતા.

  15/22
 • અક્ષય કુમારની ખાસિયત છે કે તેમને કોઈ પણ રોલ આત્મસાત કરવામાં વધારે સમય નથી લાગતો. તેનું માનવું છે કે કોસ્ટયૂમમાંથી બહાર આવતા તે રોલમાંથી બહાર આવી જાય છે.

  અક્ષય કુમારની ખાસિયત છે કે તેમને કોઈ પણ રોલ આત્મસાત કરવામાં વધારે સમય નથી લાગતો. તેનું માનવું છે કે કોસ્ટયૂમમાંથી બહાર આવતા તે રોલમાંથી બહાર આવી જાય છે.

  16/22
 • રેટ્રો લૂકમાં અક્ષય કુમાર અને પત્ની ટ્વિંકલ ખન્ના

  રેટ્રો લૂકમાં અક્ષય કુમાર અને પત્ની ટ્વિંકલ ખન્ના

  17/22
 • અક્ષય કમાર ટ્વિંકલ ખન્ના અને સુપરસ્ટાર ડિમ્પલ કાપડિયા સાથે જે અક્ષય કુમારના સાસુ પણ છે.

  અક્ષય કમાર ટ્વિંકલ ખન્ના અને સુપરસ્ટાર ડિમ્પલ કાપડિયા સાથે જે અક્ષય કુમારના સાસુ પણ છે.

  18/22
 • અક્ષય કુમાર બોલીવુડના મલ્ટી ટાસ્કિંગ સ્ટાર્સમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એક્ટિંગ સિવાય અક્ષય કરાટે ચેમ્પિયન અને શૈફ પણ છે.

  અક્ષય કુમાર બોલીવુડના મલ્ટી ટાસ્કિંગ સ્ટાર્સમાં મોખરાનું સ્થાન ધરાવે છે. એક્ટિંગ સિવાય અક્ષય કરાટે ચેમ્પિયન અને શૈફ પણ છે.

  19/22
 • ટ્વિંકલ અને અક્ષયના લગ્ન 17 જાન્યુઆરી 2001ના થયા હતા.

  ટ્વિંકલ અને અક્ષયના લગ્ન 17 જાન્યુઆરી 2001ના થયા હતા.

  20/22
 • આ કપલે 2 ફિલ્મો ઝુલ્મી અને ઈન્ટરનેશનલ ખિલાડી સાથે કરી હતી

  આ કપલે 2 ફિલ્મો ઝુલ્મી અને ઈન્ટરનેશનલ ખિલાડી સાથે કરી હતી

  21/22
 • 22/22
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના એક્શન કિંગ કહો કે કોમેડી કિંગ કે ઈશ્યૂ બેઝ્ડ ફિલ્મોના બાદશાહ અક્ષય કુમાર આજે તેમનો 52મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. એક્શન સ્ટાર તરીકે ફિલ્મી કરિઅરની શરૂઆત કરનારા અક્ષય કુમારે એકથી એક હીટ ફિલ્મો આપી છે. સતત 18 ફ્લોપ ફિલ્મો આપ્યા પછી પણ અક્ષય કુમારે પાછળ ફરીને જોયુ નથી. હેપ્પી બર્થ ડે અક્ષય કુમાર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK