PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

Updated: Nov 22, 2019, 16:25 IST | Sheetal Patel
  • એક્ટ્રેસ મોનાલિસા ન ફક્ત પોતાના ગ્લેમરથી પરંતુ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી દે છે.

    એક્ટ્રેસ મોનાલિસા ન ફક્ત પોતાના ગ્લેમરથી પરંતુ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવી દે છે.

    1/10
  • લાઈટ પિન્ક કલરના આ ડ્રેસમાં ભોજપુરી એક્ટ્રેસ ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

    લાઈટ પિન્ક કલરના આ ડ્રેસમાં ભોજપુરી એક્ટ્રેસ ઘણી ગ્લેમરસ દેખાઈ રહી છે.

    2/10
  • આજે મોનાલિસાનો 37મો જન્મદિવસ છે.

    આજે મોનાલિસાનો 37મો જન્મદિવસ છે.

    3/10
  • મોનાલિસાનું આ નામ એમને ભોજપુરી ફિલ્મોમાં આવવા પહેલા મળ્યું હતું.

    મોનાલિસાનું આ નામ એમને ભોજપુરી ફિલ્મોમાં આવવા પહેલા મળ્યું હતું.

    4/10
  • જ્યારે એનુ અસલી નામ એટલે ઑફ સ્ક્રીન અંતરા બિસ્વાસ છે.

    જ્યારે એનુ અસલી નામ એટલે ઑફ સ્ક્રીન અંતરા બિસ્વાસ છે.

    5/10
  • મોનાલિસા અત્યાર સુધી 125 ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    મોનાલિસા અત્યાર સુધી 125 ભોજપુરી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

    6/10
  • એ સિવાય તે બંગાલી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    એ સિવાય તે બંગાલી, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

    7/10
  • મોનાલિસાને એની અસલી ઓળખ 2016માં તે સમયે મળી હતી જ્યારે તે 'બિગ બૉસ 10'ની કન્ટેસ્ટન્ટ બનીને સામે આવી હતી.

    મોનાલિસાને એની અસલી ઓળખ 2016માં તે સમયે મળી હતી જ્યારે તે 'બિગ બૉસ 10'ની કન્ટેસ્ટન્ટ બનીને સામે આવી હતી.

    8/10
  • મોનાલિસાએ એક વાર ફરીથી બ્રાઈડલ ફોટોશૂટ કરાવીને લોકોના દિલના ધબકારા વધારી રહી છે.

    મોનાલિસાએ એક વાર ફરીથી બ્રાઈડલ ફોટોશૂટ કરાવીને લોકોના દિલના ધબકારા વધારી રહી છે.

    9/10
  • મોનાલિસાનો આ બ્રાઈડલ લૂક હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા આ શૂટમાં ઘણી સુંદર નજર આવી રહી છે. 

    મોનાલિસાનો આ બ્રાઈડલ લૂક હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા આ શૂટમાં ઘણી સુંદર નજર આવી રહી છે. 

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) હંમેશાથી પોતાના શોખ અને કાતિલ અદાના લીધે ચર્ચામાં રહી છે. હંમેશા સોશિયલ મીડિયા પર એનો અંદાજ વાયરલ થતો રહે છે. પરંતુ હવે મોનાલિસા એકવાર ફરીથી પોતાની તાજેતરની તસવીરોના ચાલતા સમાચારમાં છે. મોનાલિસાએ એક વાર ફરીથી બ્રાઈડલ ફોટોશૂટ કરાવીને લોકોના દિલના ધબકારા વધારી રહી છે. આજે મોનાલિસાનો જન્મદિવસ છે, આ અવસર પર એની આ તસવીરો ફૅન્સને ઘણી પસંદ આવી રહી છે. મોનાલિસાનો આ બ્રાઈડલ લૂક હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા આ શૂટમાં ઘણી સુંદર નજર આવી રહી છે. તો કરો એની મનમોહક તસવીરો પર એક નજર..

તસવીર સૌજન્ય - મોનાલિસા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK