રાજકોટની આ અભિનેત્રી માત્ર ગુજરાતમાં જ નહીં પણ આખા વિશ્વમાં છે લોકપ્રિય

Apr 06, 2019, 14:15 IST
 • અભિનેત્રીએ બોલીવુડ સેલેબ્રિટીઝ જેવા કે અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, આલિયા ભટ્ટ સાથેના ફોટોઝ પણ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. 

  અભિનેત્રીએ બોલીવુડ સેલેબ્રિટીઝ જેવા કે અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, આલિયા ભટ્ટ સાથેના ફોટોઝ પણ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યા છે. 

  1/25
 • અંકિતા દવેને ટિકટોક વીડિયો બનાવવા પણ ગમે છે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેના ઘણાં ટિકટોક વીડિયોઝ પણ જોવા મળે છે. 

  અંકિતા દવેને ટિકટોક વીડિયો બનાવવા પણ ગમે છે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં તેના ઘણાં ટિકટોક વીડિયોઝ પણ જોવા મળે છે. 

  2/25
 • અંકિતા ડાન્સિંગનો પણ શોખ ધરાવે છે તેને સારું નૃત્ય પણ આવડે છે. 

  અંકિતા ડાન્સિંગનો પણ શોખ ધરાવે છે તેને સારું નૃત્ય પણ આવડે છે. 

  3/25
 • અંકિતાની હાઈટ 5.0" છે અને વજન 45 કિલો છે. 

  અંકિતાની હાઈટ 5.0" છે અને વજન 45 કિલો છે. 

  4/25
 • તેની આંખો ભૂરી છે અને અંકિતાનું ફિગર 36-28-36 એટલેકે પર્ફેક્ટ સાઇઝનું છે. 

  તેની આંખો ભૂરી છે અને અંકિતાનું ફિગર 36-28-36 એટલેકે પર્ફેક્ટ સાઇઝનું છે. 

  5/25
 • અભિનેત્રીએ બે ટેટુ કરાવ્યા છે જેમાંથી એક તેના ખભે છે અને બીજું ટેટુ કાંડા પર છે. 

  અભિનેત્રીએ બે ટેટુ કરાવ્યા છે જેમાંથી એક તેના ખભે છે અને બીજું ટેટુ કાંડા પર છે. 

  6/25
 • અંકિતા તેના ભાઈ ગૌતમ દવે સાથે... 

  અંકિતા તેના ભાઈ ગૌતમ દવે સાથે... 

  7/25
 • અંકિતાએ પોતાનું ગ્રેજ્યુએશન મુંબઇ વિદ્યાપીઠથી ગણિત વિષયમાં પૂરું કર્યું છે. 

  અંકિતાએ પોતાનું ગ્રેજ્યુએશન મુંબઇ વિદ્યાપીઠથી ગણિત વિષયમાં પૂરું કર્યું છે. 

  8/25
 • અંકિતાની લોકપ્રિયતા તેના સની આર્ય સાથેના પહેલા ગીત રિશ્તા હો એસાથી વધી ગઈ. 

  અંકિતાની લોકપ્રિયતા તેના સની આર્ય સાથેના પહેલા ગીત રિશ્તા હો એસાથી વધી ગઈ. 

  9/25
 • અંકિતાએ તેનું પ્રથમ વીડિયો ગીત સની આર્ય સાથે કર્યું હતું જેનું પોસ્ટર પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કર્યું હતું.

  અંકિતાએ તેનું પ્રથમ વીડિયો ગીત સની આર્ય સાથે કર્યું હતું જેનું પોસ્ટર પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં શેર કર્યું હતું.

  10/25
 • પશુપતિનાથના દર્શનનો ફોટો.

  પશુપતિનાથના દર્શનનો ફોટો.

  11/25
 • 15 માર્ચ 2017ના રિલીઝ થયેલ ગીત ઓ માઁ અલકા યાજ્ઞિક અને સંભવ જૈને ગાયું હતું જેમાં સની આર્યા, અથર્વ ભંડારી, અનુપમા શર્મા, શ્રુતિ ગંભીર અને સચીન ગંભીર સાથે અંકિતા દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

  15 માર્ચ 2017ના રિલીઝ થયેલ ગીત ઓ માઁ અલકા યાજ્ઞિક અને સંભવ જૈને ગાયું હતું જેમાં સની આર્યા, અથર્વ ભંડારી, અનુપમા શર્મા, શ્રુતિ ગંભીર અને સચીન ગંભીર સાથે અંકિતા દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે.

  12/25
 • ક્રિસમસ સેલીબ્રેશન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સને ક્રિસમસની શુભેચ્છાઓ આપતાં અંકિતાએ આ તસવીર શેર કરી હતી. 

  ક્રિસમસ સેલીબ્રેશન દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સને ક્રિસમસની શુભેચ્છાઓ આપતાં અંકિતાએ આ તસવીર શેર કરી હતી. 

  13/25
 • અંકિતા પોતાની મારકણી અદાઓથી ચાહકોના દિલ પર રાજ કરે છે અને એવો જ એક ફોટો તમને અહીં જોવા મળે છે. 

  અંકિતા પોતાની મારકણી અદાઓથી ચાહકોના દિલ પર રાજ કરે છે અને એવો જ એક ફોટો તમને અહીં જોવા મળે છે. 

  14/25
 • ગ્રીન સ્કર્ટ સાથે બેકલેસ અવતારમાં અંકિતા દવેનો હોટ લુક.

  ગ્રીન સ્કર્ટ સાથે બેકલેસ અવતારમાં અંકિતા દવેનો હોટ લુક.

  15/25
 • બ્લેક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં અંકિતાનો કાતિલાના અંદાજ.

  બ્લેક ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં અંકિતાનો કાતિલાના અંદાજ.

  16/25
 • ધુળેટીના સેલિબ્રેશન માટે તૈયાર અંકિતા દવેનો ડિફ્રન્ટ લૂક.

  ધુળેટીના સેલિબ્રેશન માટે તૈયાર અંકિતા દવેનો ડિફ્રન્ટ લૂક.

  17/25
 • પ્રિન્ટેડ વનપીસ, ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે અંકિતાનો સિમ્પલ લૂક.

  પ્રિન્ટેડ વનપીસ, ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે અંકિતાનો સિમ્પલ લૂક.

  18/25
 • નથડી, લોન્ગ એરિંગ્સ અને બિન્દી સાથે ટ્રેડિશનલ લૂકમાં અંકિતાનો ઈન્ડિયન અવતાર.

  નથડી, લોન્ગ એરિંગ્સ અને બિન્દી સાથે ટ્રેડિશનલ લૂકમાં અંકિતાનો ઈન્ડિયન અવતાર.

  19/25
 • બ્લેક ટોપ, શોર્ટ્સ અને બ્લેક લેધર જેકેટનું કોમ્બાનેશન અંકિતાના લૂકને કમ્પલીટ કરે છે. 

  બ્લેક ટોપ, શોર્ટ્સ અને બ્લેક લેધર જેકેટનું કોમ્બાનેશન અંકિતાના લૂકને કમ્પલીટ કરે છે. 

  20/25
 • બ્લેક સ્પોર્ટ્સ બ્રા, ફ્રીલ્ડ બ્લેક સ્કર્ટ અને સાથે આંખે ચશ્માં અંકિતાને આપે છે કમ્પ્લીટ અટ્રેક્ટીવ લૂક.

  બ્લેક સ્પોર્ટ્સ બ્રા, ફ્રીલ્ડ બ્લેક સ્કર્ટ અને સાથે આંખે ચશ્માં અંકિતાને આપે છે કમ્પ્લીટ અટ્રેક્ટીવ લૂક.

  21/25
 • ડેનિમ ટોપ, ડેનિમ શોર્ટ્સ અને પિન્ક લિપ્સ સાથે અંકિતાનો સિઝલિંગ અવતાર.

  ડેનિમ ટોપ, ડેનિમ શોર્ટ્સ અને પિન્ક લિપ્સ સાથે અંકિતાનો સિઝલિંગ અવતાર.

  22/25
 • સેમી ટ્રાન્સપરન્ટ નેટ સાથે બ્લેક બિકીની ઉપર ફુલ બ્લેક શ્રગમાં અંકિતાનો બોલ્ડ અંદાજ.

  સેમી ટ્રાન્સપરન્ટ નેટ સાથે બ્લેક બિકીની ઉપર ફુલ બ્લેક શ્રગમાં અંકિતાનો બોલ્ડ અંદાજ.

  23/25
 • ખુલ્લા વાળ, સેમી ટ્રાન્સપરન્ટ નેટ સ્કર્ટ સાથે રેડ શૂઝના કોમ્બીનેશનમાં અંકિતા દેખાઇ રહા છે હૉટ.

  ખુલ્લા વાળ, સેમી ટ્રાન્સપરન્ટ નેટ સ્કર્ટ સાથે રેડ શૂઝના કોમ્બીનેશનમાં અંકિતા દેખાઇ રહા છે હૉટ.

  24/25
 • ફોટોશૂટ દરમિયાન સેક્સી પોઝ આપી રહેલી અંકિતા દવે. જેમાં તેના વાળ તેની સુંદરતામાં વધારો કરે છે.

  ફોટોશૂટ દરમિયાન સેક્સી પોઝ આપી રહેલી અંકિતા દવે. જેમાં તેના વાળ તેની સુંદરતામાં વધારો કરે છે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

અંકિતા દવેનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો. તે પોતાની માતા સોનલ દવે સાથે ખૂબ જ ક્લોઝ છે. આ અભિનેત્રી મોડલનો જન્મ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો છે અને તેણે માત્ર ગુજરાતમાં નહીં પણ બોલીવુડમાં પણ ઘણાં અભિનેતાઓ સાથે કામ કર્યું છે અટલું જ નહીં સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીના લાખો ફોલોવર્સ છે અને તે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક અકાઉન્ટથી ખૂબ જ લોકપ્રિય બની છે. આ અભિનેત્રીને એક નાનો ભાઈ પણ છે. આ અભિનેત્રીનો હોટ અને બોલ્ડ અવતાર ખૂબ જ લોકપ્રિય બન્યો છે જુઓ તસવીરો....

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK